Jagdish Maheta એ બતાવ્યુ Shankarsinh Vaghela ની એક મિટિંગ બાદ ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાનું કારણ

  Рет қаралды 135,440

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#shankarsinhvaghela #shankrsinh #politics #political #jagdishmaheta #vaatgujarati #bjp #congress #aap #gujarat #gujaratinews #ahmedabad #gandhinagar
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 187
@mukeshbhaimehta4655
@mukeshbhaimehta4655 23 күн бұрын
જગદીશભાઈ રાજકારણ ને બ્રાહ્મણ સમજી શકે તેવું કોઈ ન સમજી શકે, તમારું વિશ્લેષણ સચોટ હોય છે તમને સાંભળવાની ખૂબ જ મજા આવે છે, બ્રહ્મ તેજો બલમ બલમ
@karshanbhaikanjibhai7274
@karshanbhaikanjibhai7274 22 күн бұрын
ટાઈમ પાસ થાય બાકી કંઈ નઈ
@ravidudat8232
@ravidudat8232 22 күн бұрын
દો ધારી તલવાર
@shoaibdodia8046
@shoaibdodia8046 19 күн бұрын
આ કમળ ગોટો છે પાક્કો ભાજપી એક તરફી જ વાતો હોઈ છે આ કમર ગોટા ની
@user-yy1hg5wn2j
@user-yy1hg5wn2j 19 күн бұрын
😊😅​@@karshanbhaikanjibhai7274
@sagarjadavdigital2831
@sagarjadavdigital2831 18 күн бұрын
Jagdish bhai na tevar badalna
@hareshpanjabi2719
@hareshpanjabi2719 22 күн бұрын
ગુજરાત ના રોડ ની હાલત જુવો દરેક દફતર મા ભ્રષ્ટાચાર દેશ બહુ ખોટી દીશા એ જઈ રહ્યું છે જતા દિવસે તમે મોદી એન્ડ શાહ ની સરાહના નહિ કરો તમને એમને ગાળો આપશો આ લખી રાખજો પહેલા મને એવું લાગતું કે વિપક્ષ ખોટા આકસેપ લગાવે છે ભાજપ પર પણ અપક્ષ ની ગણી વાતો સાચી છે કે આ અમીરો ની સરકાર છે દરેક વિભાગ મા રાજનેતા ની ભાગીદારી છે એ પછી દરઃ નો ધંધો કેમ ના હોય દરેક મોટા મોટા વિભાગ મા રાજનેતા ની ભાગીદારી છે નાના લોકો કેવી રીતે આગળ આવે જેટલું ૭૦ વરસ મા ભ્રષ્ટાચાર નહિ થયું હોય એટલું આ ૧૧ વરસ મા થયું છે હું પહેલા ભાજપ નો પક્ષ લેતો પણ હાલ નું તન્દ્ર જોઈ ને બહુ દુઃખ થાય છે કે ભારતીય લોકો બહુ ભાવનાત્મક વિચાર વડા છે બહુ જલદી નેતા ની વાતો મા આવી જાય છે પણ ભાજપ સરકાર દરે વર્ગ નેઇ એક ધંધાકિય દ્રષ્ટિ થી જોયું છે આ હકીકત વાત છે દરેક વ્યક્તિ શાંતિ થી વિચાર જો તમારી માનસિકતા અત્યાર ના સમય માં બહ તનાવ યુક્ત થઈ ગઈ છે જીવન દરેક નું જીવું અગરું થઈ ગયું છે આજે ગણા લોકો n બે ટાઈમ નું ભોજન અથવા રોજ કમાવો રોજ ખાઓ એવી પરિસ્તિધી આવી ને ઉભી છે આ કડવું છે પણ સત્ય છે
@nmpatelpatel7545
@nmpatelpatel7545 20 күн бұрын
માનનીય શંકરસિહજી બાપુને ખાલી પાચ વષૅ ગુજરાતનો હવાલો સોપો આ કરપ્સન કરનારાને ઠેકાણે પાડવાની મોટામા મોટી ગીફ્ટ આપશે , પણ બાપુના કામમા ભરોસો રાખવો પડે બાકી મોદી અને અમિતભાઈ દેશ સંભાળવામા ગૂજરાતને નોખુ મૂકી દીધુ અને તેને સુધારવા અને અધિકારીઓને કંટ્રોલ કરવા બાપુને હવાલો સોપો નહી તો આ ભોપાભાઈ જેવા એક હજાર હોય તો પણ કંઈ મેલ પડશે નહી
@BaldevjiBihola
@BaldevjiBihola 23 күн бұрын
બાપુ C.M.હતા ત્યારે ગામડા ના વોટરર્વકસ ના બીલ માફ છે કોઈ C.M. ની તાકતછે
@manishdesai4428
@manishdesai4428 22 күн бұрын
૭૦-૭૦ રુપિયા માં ક્યો ઇ કરે😂😂 એલાવ શરમ છે કે નહિ ઇતિહાસ તો જો તારા શંકરસિંહ નો.
@ranjanbenkokani1958
@ranjanbenkokani1958 22 күн бұрын
સર તમે ખુબ જ સરસ વિશ્લેષણ કરો છો અમને ખુબજ મઝા આવે છે સાહેબ
@sj9879
@sj9879 18 күн бұрын
શંકરસિંહ બાપુ એ જે કામ ક્રિયા એ કોઈ કરી ના સકે બહુ જોરદાર કામગીરી હતી બાપુ ની
@user-ln4si8uv8e
@user-ln4si8uv8e 23 күн бұрын
ભાઈ બાપુ વિશે કોઈ એ ખોટી કોમેન્ટ કરવી નહીં,🙏
@vipuldave83
@vipuldave83 22 күн бұрын
બાપુ ભાજપ મા આવશે 110% લખી લેજો સાહેબ Cm પણ પાકા છે
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 23 күн бұрын
माननीय श्रीमान शंकरसिंह जी बापु, आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 22 күн бұрын
Bapu Gadaar chhe. Keshu bhai ni Sarkar uthlavel ne. Pith ma charo marel. Khajuriyav
@agubhachauhan5053
@agubhachauhan5053 23 күн бұрын
જગદીશભાઈ...ત્યારે...તમો કહેતા...પણ.શાહસાહેબ.સાભળતા...નહોતા...હવે..તેમની...હવાનીકળી..ગય...જયહીનદ
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g 22 күн бұрын
મોંઘવારી , ભ્રષ્ટાચાર , બેરોજગારી , ખેડૂતોના પ્રશ્નો અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓ સાંભળવા માટે લોકોની વચ્ચે રહે અને પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરે તેને જ વાટ આપવા કમર કસો... જય શ્રીરામ..
@impossiblegamingffshorts
@impossiblegamingffshorts 22 күн бұрын
ગૌચર ની જમીન ક્યાંય રેવાદિધીનથી એ ભાઈ
@narottamsaradva5730
@narottamsaradva5730 23 күн бұрын
VERY. GOOD
@user-br4xb7zl3c
@user-br4xb7zl3c 23 күн бұрын
સારા સારી ચેનલ વાત ગુજરાતી
@hiteshranpara2390
@hiteshranpara2390 21 күн бұрын
આ ભાઈ ને કોણ બોલાવે હે ઇ હમજતું નથી બધી વાતું માં વિશ્ર્લેષણ માં આવી જાઈ હે....ભલે પચી ખબર પડે કે નો પડે😂😂😂
@DilipkumarSejpal
@DilipkumarSejpal 23 күн бұрын
ગુજરાત ના શ્રવણ ગર્ગ જગદીશ મહેતા
@tembhachudasma8456
@tembhachudasma8456 23 күн бұрын
ઘણુ સરસ એનાલીસશ કે 2024 ની ચુંટણી પહેલા ભાજપ નો કોઈ વિરોધ જ ન હતો અને બધાને માટે એક ઉત્સવ હોય એવુ લાગતુ હતુ ત્યા રુપાલાએ બાજી બગાડી અને આખા દેશના ક્ષત્રિયૉ આ મુદ્દા ઉપર એક મત થયા અને ભાજપ ને આ ભોગવવુ પડ્યુ બાકી ક્ષત્રિય કયારેય દેશવિરોધી ન થઈ શકે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન મા આજ મુદ્દો હતો તમારે જેની પાસે સર્વે કરાવવુ હોય તયા કરાવી લેજો જય માતાજી
@shaktisinhjadeja217
@shaktisinhjadeja217 19 күн бұрын
❤એક સિંહ લાખો કી ભારી🎉
@madhubhaipatel5100
@madhubhaipatel5100 21 күн бұрын
Very nice Analysis of current political affairs Jagdishbhai. Commended ji🌹👍🏼
@dineshkumargohil4358
@dineshkumargohil4358 23 күн бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@rajputmanharsinh9027
@rajputmanharsinh9027 19 күн бұрын
Bhraman is always best advisers❤
@navinsolanki3257
@navinsolanki3257 22 күн бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ અવાજ
@KrishPatel248
@KrishPatel248 22 күн бұрын
જ્યારે ચૂંટણી આવે ત્યારે બહાર આવે છે બધા જેમ વરસાદ આવે ને દેડકા બહાર આવે છે તેજી કો ટકોરા આપ સમજોજ છો કોઈ કોઈ નું વજન કંઈ રહ્યું જ નથી અને અત્યારે જેની ચર્ચા છે તે અત્યાર સુધી ક્યાં હતા આ વાત પબ્લિક સમજી શકે છે
@ashvinsinh7827
@ashvinsinh7827 23 күн бұрын
જયમાતાજી 🙏
@RajeshVaghela-tc1li
@RajeshVaghela-tc1li 13 күн бұрын
સાહેબ ગ્રામ પંચાયત માં બેસી ગામના ના તમામ વ્યક્તિ ના કામ કરતા વીસીઈ છેલ્લા 18 વર્ષથી નજીવા કમિશન પર કામ કરી રહ્યા છે પગાર થાય એવું કરો. અમારા 14000 પરિવારો ના આશીર્વાદ આપને મળશે
@bharatjoshi2799
@bharatjoshi2799 20 күн бұрын
Jay ho mahadev...Jay ho Jagdish sir
@user-br4xb7zl3c
@user-br4xb7zl3c 23 күн бұрын
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શંકર સિંહ વાઘેલા ને ભાજપે ટિકિટ આપવી જોઈએ
@kansinhparmar3893
@kansinhparmar3893 22 күн бұрын
Congratulations bapu
@rajendrakumarsoni2519
@rajendrakumarsoni2519 20 күн бұрын
1997 માં મુખ્ય મંત્રી બન્યા ત્યારે ગુજરાત ની તમામ કન્યા શાળા અને વિજ્ઞાન પ્રવાહ ને ગ્રાન્ટેબલ કરવાનો ત્વરિત નિર્ણય લીધો હતો
@parmarsandeep1293
@parmarsandeep1293 17 күн бұрын
@NarisBhai
@NarisBhai 22 күн бұрын
Shankar શિહ vaghela no ઉપયોગ B j p varaye ચરોતર. ની કહેવત પ્રમાણે મરતી બાયડી ને મા કહેવા માં વાંધો નથી એટલે અમિત શાહ ને સંકર વાઘેલા સાભ રા લાગ્યા છે શંકર થોડીક ઈજ્જત બચી હોય તો અમિત શાહ ને તડીપાર કહેવા જોઈએ હિંમત આપ પાર્ટી ની m l a Ane shard પવાર ના માછે
@parshotambhaibhayani5922
@parshotambhaibhayani5922 22 күн бұрын
Ptrakar ne mara abhinadan🙏 jay shri krishna🙏
@vinodbhagora5134
@vinodbhagora5134 19 күн бұрын
Thank you good ❤
@tikambhaijikadara6111
@tikambhaijikadara6111 20 күн бұрын
ધન્યવાદ,
@chunilalpatel4334
@chunilalpatel4334 22 күн бұрын
Khub sarsh vat kri
@HoneySinghHoneySingh-lj3lz
@HoneySinghHoneySingh-lj3lz 13 күн бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@balramsharma6744
@balramsharma6744 23 күн бұрын
100%
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 22 күн бұрын
Shankarsing bhai fast action taker chhe. I know. Babubhai vasan vara same. I know
@DilipkumarSejpal
@DilipkumarSejpal 23 күн бұрын
જગદીશ ભાઈ માટે ગર્વ
@rpkumbhani
@rpkumbhani 20 күн бұрын
હવાઈ ગયેલ બોમ્બ છે, ખાલી સુરસુરિયું થાય
@pareshshingala5386
@pareshshingala5386 22 күн бұрын
❤ ❤
@manshukhbhaigol650
@manshukhbhaigol650 20 күн бұрын
મહેતા સાહેબ તમૈ તો ભાજપ ને મોદી જી ના વખાણ કરવાનું શરૂ કર્યું છેઃ પરંતુ મતદારો ને બેરોજગારી ને તાનાશાહી ની હીસાબે ભાજપ ને લોક સભા માં 240 શીટ માં સમેટાઈ ગય ને ઈ વી એમ ના ખેલ થી 240 સુધી પહોંચી છે તેવું લોકો બોલી રહ્યા છે
@kapurjibarot1047
@kapurjibarot1047 22 күн бұрын
જો શંકર સીંગ વાધેલાને ઉતર ગુજરાત કાઠીયાવાડ શક્તિ સીગ પાસે અને દક્ષિણ ગુજરાત સીધ્ધાથ ચીમનભાઈ પટેલ નેત્રણ ભાગ કરી સ્વતંત્ર હવાલો આપેતો ભાજપને આ ત્રિપુટી ભારે પડે અને કોંગ્રેસ ને બહુમતિ અપાવી શકે પસી મુખ્ય પ્રધાન બનવા પડાપડી થાય અને હજુરીયા ખજુરિયા થાય ભાજપ સરકાર બનાવીશકેશે
@BhaiBhai-ze3jo
@BhaiBhai-ze3jo 19 күн бұрын
બાપુ બાપુ છે એ એમને cm બન્યા ત્યારે ... જે નિર્ણયો કર્યા હતા 1997 સમય માં આજ સુધી કોઈ cm નહિ કરી શક્યો cm મર્દ જોઈએ માયકાંગલા નહિ 👍
@harpalsinhjadeja4055
@harpalsinhjadeja4055 23 күн бұрын
Jay ho
@solankipravin2740
@solankipravin2740 23 күн бұрын
RSS ની બંધ થયેલ નોટો થી સિક્કા પર શું ફરક ?
@ravidudat8232
@ravidudat8232 22 күн бұрын
આને કોઈ સમજાવો
@bharatsinh3797
@bharatsinh3797 17 күн бұрын
પિતામહા કહેવા હોય તો શંકરસિંહ વાઘેલા કહી શકાય ગુજરાત ના
@ketanpadaria9702
@ketanpadaria9702 23 күн бұрын
Bjp president ke liye bat huhi hogi
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 23 күн бұрын
माननीय श्रीमान शंकरसिंह जी बापु, आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।
@parmaramarsinh3404
@parmaramarsinh3404 23 күн бұрын
❤❤
@soraninajabhai9798
@soraninajabhai9798 22 күн бұрын
जगदीश भाई
@narendrasinhjadeja4849
@narendrasinhjadeja4849 22 күн бұрын
Gaidho pan sinh sinh j hoy vala
@maheshsheth5405
@maheshsheth5405 18 күн бұрын
બાપુ ના ગામે ગામ છોકરા છે હવે સાહેબ તમે આનું અર્થઘટન કરો.
@BabubhaiSolanki-c6r
@BabubhaiSolanki-c6r 19 күн бұрын
બાપુ હવે ક્યાંય ચાલે નઈ કારણ એમની સાફ ખરાબ થઈ ગઈ છે
@vinodrayagravat9791
@vinodrayagravat9791 22 күн бұрын
લેવા દેવા વગર ની મગજ મારી
@amarkakkad2108
@amarkakkad2108 22 күн бұрын
દારૂ ની છૂટ આપવામાં આવી શકે
@nanjibhaijadav8890
@nanjibhaijadav8890 22 күн бұрын
હવે કાઈ ન ઉપજે. બાપુને કાઈક ઈસારોકરવા ભેગાથયાતા.
@pankajadhyaru4354
@pankajadhyaru4354 23 күн бұрын
Bapu Jojo je bhul 16 ma kari te na karata
@vikeshvaidya8608
@vikeshvaidya8608 21 күн бұрын
🎉
@karmurparbat9909
@karmurparbat9909 20 күн бұрын
ખરેખર આવા યોધા ઊચા હોદા ઉપર હોવા જોઈએ
@ranjanbenkokani1958
@ranjanbenkokani1958 22 күн бұрын
સાહેબ કદાચ આગળ નો cm sankar સિંહ બાપુ હોઈ શકે
@rameshsoni8770
@rameshsoni8770 22 күн бұрын
😎😎😎😎😎😆😆😆😆
@dipakjoshi448
@dipakjoshi448 22 күн бұрын
Jay shree Parsuram..
@shiroyamahesh5330
@shiroyamahesh5330 22 күн бұрын
C M તરીકે બાપુ જ જોઈએ. ટનાટન સરકાર બાપુ જ ચલાવી શકે.
@pravinkalsariya3433
@pravinkalsariya3433 22 күн бұрын
શંકરસિંહ બાપુ યોજના મેદાનમાં ભલે આવે ચૂંટણીમાં પણ શંકરસિંહ બાપુની હારે પપુડી ગુજરાતના ના
@dilipsinh5380
@dilipsinh5380 9 күн бұрын
JANTA PARESHAN CHHE GUJRATMA !!!!!!}}}}}}}}}}}}}}}}😅■■■■■■■■■■■■■■■■■■
@mehtahitendra9901
@mehtahitendra9901 20 күн бұрын
Saheb 2 ham hamara 2 bil kab lagu hoga bharat ko bachana hey jaldi lagu kare
@jitendrasinhvaghela2650
@jitendrasinhvaghela2650 20 күн бұрын
Jai mataji🙏
@ravidudat8232
@ravidudat8232 22 күн бұрын
ગુજરાતના આખલા ખાયગયા
@mazharsaiyed8128
@mazharsaiyed8128 22 күн бұрын
પત્રકારો ને વિષય મળી ઞયો એટલે મહીનાભર વાર્તા રે વાર્તા ચાલશે. પછી તો જૈસે થે. વાતો ના વડા કરવાનાં😂😂
@bharatsinh3797
@bharatsinh3797 17 күн бұрын
નાક કાન હોતા નથી
@rameshbhaisomabhaipatel545
@rameshbhaisomabhaipatel545 22 күн бұрын
Shanker ji vaghela trustful. nahi
@harishpatel929
@harishpatel929 17 күн бұрын
Bapu jo rajakaran ma aavse to Kejriwal ni jem bijali-pani mafat kari ne Gujarat ne Dilli ni jem Gujarat ni economy patavi deshe. As bhai ni vat uper visvash karata pahela vicharjo
@janakbrahmbhatt5920
@janakbrahmbhatt5920 18 күн бұрын
ભાજપા ના હવાતિયા ને બાપુને ઘી કેળા.
@vinayPargi-t3j
@vinayPargi-t3j 23 күн бұрын
Ummr thy gai chhe
@TusarpatelChachadiya
@TusarpatelChachadiya 23 күн бұрын
Sankar Singh bjp nu jkam kariyu che kyare pan congress nu nukasan j kariyu
@sureshbathwar7011
@sureshbathwar7011 16 күн бұрын
Bapu have sudhare Gadkari tho sir rahe
@ramanbhaipatel2059
@ramanbhaipatel2059 22 күн бұрын
હવે bhakti karvano ટાઇમ આવ્યો. Nivruti લેવી સારી.
@limbabhaichangani2955
@limbabhaichangani2955 22 күн бұрын
Avakoipedanthithu dinesbhai.
@nishantshah6038
@nishantshah6038 22 күн бұрын
Bhabhar ma baneli Jain ghatna par video banavo
@bhaveshpadsala7143
@bhaveshpadsala7143 19 күн бұрын
Bapu savaj che Savaj khad na khay
@dilipsinh5380
@dilipsinh5380 9 күн бұрын
GUJRATMA BHAY / BHUKH ANE BHRASTACHAR NI TAKLIFO BHAGADO JANTA HAVE PARIVARTAN LAVO GUJARAT MA DHANDHAMA MANDI / MONGHWARI VADHARI DIDHI CHHE JANTA PARESHAN CHHE GUJRATMA PARIWERTAN LAWO}} }}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}😅■■■■■■■■■■■■■■■■■■■■
@AbdulDayatarAbdulDayatar
@AbdulDayatarAbdulDayatar 22 күн бұрын
😂
@KamleshKamlesh-dl5hj
@KamleshKamlesh-dl5hj 20 күн бұрын
Tam ne shu lage che ke Shri shankarsinh bapu aam ni chal ma fashai ja se.
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy 14 күн бұрын
Bjp.navi.parti.ubhi.kareche.janta.savchet
@vishalpedhadiya298
@vishalpedhadiya298 23 күн бұрын
राज्य सभा मोकलवा नी वात हती भाई
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 23 күн бұрын
माननीय श्रीमान शंकरसिंह जी बापु, आप को गुजरात की राजनीति में आने वाले दिनों में सक्षम युवा नेतृत्व वाली अनुभवी सरकार की बहुत ज़रूरत है। संघ से ही सांस्कृतिक विरासत को पाने वाले पुराने दिनों में भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को स्वर्गीय श्रीमान केशुभाई पटेल जी के साथ कंधे से कंधा मिलकर काम करने के लिए प्रसिद्ध और भाजपा पक्ष(पटेल +क्षत्रिय) को खड़ा करने में बहुत ही बड़ा योगदान रहा है और पक्ष(पटेल +क्षत्रिय)समय से तालमेल बिठाने की ज़रूरत भी है । ईस दिशा में सही कदम होगा।
@hirabhaivasan2624
@hirabhaivasan2624 21 күн бұрын
બાપુ બીચારા ખોવાઈ ગયા! 😂😂
@patelutsav4399
@patelutsav4399 17 күн бұрын
Aa bhai keta hataa 300 aavse na aavi e bhi samjavyu pachhu lo bolo
@jagdishturi8788
@jagdishturi8788 22 күн бұрын
Bapu Have BJP joint karshe.... Keval Ek hi Rasta.
@user-lt5xh2gp9j
@user-lt5xh2gp9j 22 күн бұрын
240 nhi pan have 160 b j p
@vikramsinhdabhi2445
@vikramsinhdabhi2445 22 күн бұрын
Bapu BJP na founder che CM mate ej hukdar chhe
@dhirubhaiparmar6834
@dhirubhaiparmar6834 23 күн бұрын
90% khota pade chhe
@tusharbhiltusharbhil2309
@tusharbhiltusharbhil2309 22 күн бұрын
O Bhai Sankar sih bjp ma se
@ashwinlashkari8683
@ashwinlashkari8683 23 күн бұрын
Gujarat ne have Bapu jeva CM ni jaru chhe hal na samay ma
@limbabhaichangani2955
@limbabhaichangani2955 22 күн бұрын
Dinesbhai jekhecheisachuche.
@dasadiahabibur3956
@dasadiahabibur3956 23 күн бұрын
SHANKERSINH WAGHELA NO TIME NATHI? E DIWASO GAYA JIYARE DIWALO RASTA O THI DARTA HATA.
@diliptrivedi5997
@diliptrivedi5997 23 күн бұрын
BAPUNE CM BANAVI CONGRESSNE NDVANU GOTHVASE
@devshider6146
@devshider6146 22 күн бұрын
ડુબતી નાવ બચાવવા આવો 😂
@atchauhan4072
@atchauhan4072 22 күн бұрын
Have bandh na benars ..lagavta hata ej Aaj beethak badlavi leshe..tapobal sankarshinh ni ekla nai xtriy samaj bni ghatshe .jo bjp otlo gani betho ..2/4 labho.. mali jashe but all avam vishe...bhutpurv cm next pm lengvejs also ghadtar bhulayi chantar paadi didhi .bad ver vavayel to Kashis me ji Lena achha rehmat saliyana bich garib madhyem verg ni new soch bjp ni kare etle samjo ke obc kaho ke sankhyatit but r rom ruvate keva ke aaj yaad aaya rupala ne gold medal vah .Kodi ni kimmat kari pachi kaeink ..aapi dyo..e karta geniben kafi che samje koik .vevarik akhada banavsho nai desh ne prajane ribavsho nai ...akarnta akrosh nathi jota to bapu ne kem beshvu te ...kimmat molbjav ..next samay .jovo padshe.j..chotu bhale aagal thay .. sankarshih bapu .have sogtha gothvi aape etlu kafi ethi aagal no kotho n batavi devay kene ...asjni sattadhisho ne . Gatar jivda bhakti n j karvi koiye all avam .🎉❤
@dilipsinh5380
@dilipsinh5380 9 күн бұрын
AANDHERI NAGARI NE GANDU RAJA JEWI HALAT CHHE GUJRATMA!!!!!!!!!!!!!!!!!■■■■■■■ ■■■■■■■■■■■■■■■■■■■■
@limbabhaichangani2955
@limbabhaichangani2955 22 күн бұрын
Bapujevakoichenhi. Pn bapunetenajlokoaepadidhahta.
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 5 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 5 МЛН