Vachanamrut G.P - 30 | 18 Sep. 2024 | Mahant Swami Shri Devprasaddasji Swami | Gurukul Dallas

  Рет қаралды 1,094

Swaminarayan Chintan

Swaminarayan Chintan

Күн бұрын

Title : કથા વાર્તાને ધાર્યાનુ ફળ
• ઘાટનો ડંસ બેઠો એટલે જે વિષયનો સંકલ્પ થયો હોય તે -વિષયને ભોગવ્યા વિના રહી ન શકાય*
• ચરિત્ર ને સાંભળવાથી ભગવાનમાં પ્રેમ થાય છે પણ વિષયના રાગ ઓછા થતા નથી
• રજો ગુણના ઘાટ કાઢવાનો સેહલો ઉપાય મહારાજે કહિયો છે કે કથા વાર્તા ને ધારવી અને વિચારવી
• કથા વાર્તા ધ્યાન કરતાં પણ શ્રેષ્ઠ છે કારણ કે કથા વાર્તામાં મન નિર્વિષય થાય છે
• આખી જીંદગી દરમ્યાન કરેલી ભગવાનની સ્મૃતિ અને અંતકાળની સ્મૃતિને શાસ્ત્રોએ એક સમાન મહત્વ આપ્યું છે
• કથા વાર્તાને ધારવી એટલે એનું તાત્પર્ય ધારવું અને વારંવાર repetition કરવું
• નિષેધ કર્યા વિના રાગ ઓછા થતા નથી ઉખડતા નથી
• રાગી માણસને કથામાં રસ આવતો નથી
• મૂર્તિનું ધ્યાન ન કરવું એવો અર્થ નથી પણ priority કથા વાર્તાના ધારવા વિચારવાને આપે
• સત્સંગ મુખ્ય થાય એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ by-product થઈ જાય છે
• ઘાટનો ડંસ બેઠો એટલે જે વિષયનો સંકલ્પ થયો હોય તે -વિષયને ભોગવ્યા વિના રહી ન શકાય*
• ભગવાનનું બિરુદ છે કે ભક્તને અંતકાળ એ ભગવાન સંભારી લે છે પણ કદાચ ભગવાને ન સંભારે તો વાંધો નહીં પણ બીજું કાંઈ સંભારે તો પછી ભગવાન સહાય કરતા નથી
• સાંકળી repeat કરતા કંટાળો આવે તો એને અલગ અલગ angle થી સંભારે તો રસ આવે
• અંતકાળનું સ્મરણ અતિ તીવ્ર છે માટે એક ક્ષણ પણ આખી જીંદગી સમાન થઈ જાય છે
• ભાગવનને પોતાની જાત કરતા પણ ટેક વધારે વાહલી છે

Пікірлер: 17
Daily Read Satsang Book | Mahantswami Maharaj | Inspire Satsang |
18:46
Inspire Satsang
Рет қаралды 2,3 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 58 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 22 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 11 МЛН
Secrets to Achieving Consistency in Life  HH Svayam Bhagavan Keshav Swami Maharaj
1:39:56
Pacific Ma Apni Upasana, Mahant Swami Maharaj's Vicharan Smruti, 1997-2003
40:58
BAPS Australia & New Zealand
Рет қаралды 10 М.
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 58 МЛН