Рет қаралды 229,458
#vadodaranews #stonepelting #shobhayatra #ramnavmi2023 #gujaratinews
વડોદરામાં એક પછી બીજી શોભાયાત્રા પર પથ્થરમારો! આની પાછળ કોણ?
વડોદરાના ફતેહપુરા બાદ હવે કુંભારવાડામાં બે જૂથ સામસામે આવ્યા
ટોળાએ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી
રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારાના કારણે રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
#vadodaranews #stonepelting #shobhayatra #ramnavmi2023 #gujaratinews #trendingnews #loksattajansatta #theloksatta #loksattagujarati #breakingnews
Please Don't Forget to Like, Share & Subscribe
► Facebook: / loksattajansatta
► Twitter: / loksatajansatta
► Instagram: / loksattajansatta
► LinkedIn : / loksatta-jansatta
► KZbin: / theloksatta
► Website: www.loksattane...
► Advertisements e-mail us at: theloksatta@gmail.com
#theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm #breakingnews #currentevents #newsupdate #worldnews #localnews
#politics #economy #environment #technology #socialissues #sportsnews #entertainmentnews #healthnews #educationnews #investigativejournalism