Рет қаралды 613,135
વઘારેલા મમરા તો અવાર નવાર ઘરે બનાવતાં જ હશો 🤔 પણ આ રીતે સ્પેશિયલ મસાલા ની સાથે એક વાર try કરજો ઘરે👌🏻 અને comments માં કેહજો પાછાં, કે કેવા બન્યાં કેવા નઇ...
અને કદાચ તમારી કઈ અલગ recipe હોય 🤔 તો પણ comments માં કેહવાનું ભૂલતા નહીં, next time એ રીતે try કરીશું....🤗
For Vagharela Mamara:*
- Mamara: 500 g
- Special Masala:
- Red Chili Powder: 2 tsp
- Kashmiri Red Chili Powder: 1 tsp
- Chaat Masala: 1 tsp
- Salt: 1 tbsp
- Sugar: 4 tbsp
- Variyali: 1 tsp
- Aam Chur Powder: 1 tsp
- Oil for frying
- Makai Pauva: 2 cups
- Peanuts: 1/2 cup
- Oil: 3 tbsp
- Mustard Seeds: 1 tbsp
- Curry Leaves
- Hing (Asafoetida): 1/2 tsp
- Turmeric Powder: 1 tsp
Add Mix Chawanu:
- 2 cups
___________________
વાઘરેલા મમરા માટે:
- મમરા: 500 ગ્રામ
- ખાસ મસાલા:
- લાલ મરચું પાવડર: 2 ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર: 1 ચમચી
- ચાટ મસાલો: 1 ચમચી
- મીઠું: 1 ચમચી
- ખાંડ: 4 ચમચી
- વરિયાળી: 1 ચમચી
- આમ ચૂર પાવડર: 1 ચમચી
- તળવા માટે તેલ
- મકાઈ પૌવા: 2 કપ
મગફળી: 1/2 કપ
- તેલ: 3 ચમચી
- સરસવના દાણા: 1 ચમચી
- મીઠો લીંબડો
- હીંગ: 1/2 ચમચી
- હળદર પાવડર: 1 ચમચી
મિક્સ ચવાનુ ઉમેરો:
- 2 કપ
___________________
👍 Don't forget to give this video a thumbs up if you found the recipe delicious!
💬 Leave a comment with your thoughts and any tips you have for making this recipe even better.
👥 Share this video with your friends who love cooking - let's spread the culinary joy together!"
-