ખુબ સરસ બાપુ સાહેબ આપ ના અવાજ માં નઝર સમક્ષ ચિત્ર સ્પષ્ટ થયું
@YogishBhai8 ай бұрын
Waha bapu
@sureshbhaipatel39394 жыл бұрын
vaah. ishver ashadhi abhesihbhai.
@hasmukhpatel53153 жыл бұрын
Very sad story behind this song.
@jbbarotbarot7856 Жыл бұрын
અમારો સમય તો સુવર્ણ યુગ હતો એવા સંભારણા વાગોળતાં વડીલો માટે આ લોકગીત કરુણતા ની પરાકાષ્ઠા નો દિશા નિર્દેશ છે, સ્ત્રી માત્ર અને માત્ર બિચારી હતી.. મોટાભાગ ના પુરુષ વર્ગ ની પ્રવૂતિ ખાટલે થી ઓટલે અને ઓટલે થી ખાટલે પુરતી મર્યાદિત હતી..આ સ્થિતિ માં અથાક મહેનત કરી પરિવારનું પોષણ કરતી સ્ત્રીઓ ના શોષણનો એ સમય હતો...
@Divineworld232 жыл бұрын
વાહ, અમર રચના
@vinodbaria6983 Жыл бұрын
હજાર વખત આ ગીત સાભળ્યું છે. પણ મન ભરાઇ જ જાય છે. અભેસિંહ રાઠોડ શિવાય આ લોકગીત કોઈ ગાઇ ન શકે. જે મિઠાસ અને દરદ તેઓ શિવાય કોઈ ન વ્યકત ન કરી શકે. સો સલામ ભાઇ અભેસિંહ રાઠોડ.
@pareshladumor2548 Жыл бұрын
😊
@AstralPathfinders3 жыл бұрын
हिंदी और गुजराती फिल्मों के पुराने भजन नए सुर में नए म्यूजिक में बनाकर लोड करें