વરીયાળી વિશેની ખેતી માહિતી બિયારણ, ખાતર અને દવા વિશેની ચર્ચા

  Рет қаралды 7,022

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

Күн бұрын

________________________
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri)
તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..
#variyali # kheti # beej # seed # khatar # fertilizer

Пікірлер: 42
@Prakashrahir
@Prakashrahir 9 ай бұрын
ચેનલ નાનુ છે પણ માહીતિ શારી છે જલદી 100k થાય એવી શુભકામના
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 8 ай бұрын
અભિપ્રાય આપવા બદલ આભાર
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@SanjayTadhani-d2s
@SanjayTadhani-d2s Жыл бұрын
Jay ghela Somnath dada jayeshbhai ❤❤❤❤
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 Жыл бұрын
માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર જયેશ ભાઇ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ જય માતાજી
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
જય માતાજી ભાઈ
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 Жыл бұрын
સરસ
@pravinrojasara2184
@pravinrojasara2184 Жыл бұрын
સરસ માહિતી
@nikunjpanseriya3539
@nikunjpanseriya3539 Жыл бұрын
Goode information
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Жыл бұрын
Very good information
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Жыл бұрын
જય સીતારામ🌺
@devsikachhatiya2249
@devsikachhatiya2249 Жыл бұрын
Abhar jayesh bhai
@hardevsinhzala9016
@hardevsinhzala9016 Жыл бұрын
Good information 👍
@BCSHIYAL594
@BCSHIYAL594 Жыл бұрын
Good👍👍👍
@mohanbhai2969
@mohanbhai2969 Жыл бұрын
ખુબ ખુબ આભાર
@pravinsolanki9698
@pravinsolanki9698 Жыл бұрын
તમારી માહિતી ખુબ સરસ હોય છે સાહેબ
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@KhedutBaneVepari
@KhedutBaneVepari Жыл бұрын
sir Dhana no Video Kyare Mukso?
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 Жыл бұрын
Aabhar
@hareshpmungalpra71
@hareshpmungalpra71 Жыл бұрын
Jsk
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@HematSasukiya-kd8dp
@HematSasukiya-kd8dp Жыл бұрын
જયેશભાઇ ગયા વર્ષનું મંગલમ સેજ નું બિયારણ વાયુ હતું એ વાવી શકાય ઘરનું
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
હા
@hareshbhaipatel521
@hareshbhaipatel521 Жыл бұрын
Mare 20 no mugfali se 100 dye ni se tema geru tika no rog avyo se sathe iyal se sukarvu janavsho.
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
Azo +tebu 25 મિલી અને emamektin 1.9% 25 મિલી
@Hiteschaudhary
@Hiteschaudhary 8 ай бұрын
વરીયાળી માં ઇયળ ના નિયંત્રણ માટે કઇ દવા વાપરી શકાય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 8 ай бұрын
લીડર 25 મિલી અથવા ઈમા મેક્ટિન
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 13 күн бұрын
હા
@NofarmerNofoods
@NofarmerNofoods Жыл бұрын
કાબુલી ચણા નો વીડિયો બનાવો
@karan9739
@karan9739 7 ай бұрын
સર વરિયાળી માં છેલ્લું પાણી કઈ અવસ્થા એ આપવું .....પીળા ફૂલ આખા ખેતર માં છે અને હમણાજ પાણી આપ્યું છે 100 દિવસ થયા વાવેતર ને
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 7 ай бұрын
દાણા બંધાય ત્યારે અથવા જમીન કરાળ હોય તો થોડી તિરાડ પડે ત્યારે અથવા નીચેના પાન થોડા પીળા દેખાય ત્યારે
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@khantsagar6593
@khantsagar6593 9 ай бұрын
વરીયાળી મા ફુલ આવે તારે એના ઉપર કાલાશ થાય છે અને દાના બનતા નથી તો એના માટે શુકરવૂ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 9 ай бұрын
ફુગનાશક અને મની બેક આપવું
@dhranadhansukh7770
@dhranadhansukh7770 Жыл бұрын
Dhana no vidiyiyo banavjo
@lakhmanahir9433
@lakhmanahir9433 Жыл бұрын
Dhna no video banavo
@OA_Service
@OA_Service 13 күн бұрын
ઓનલાઈન એગ્રો સર્વિસ પર ઉપલબ્ધ છે.
@myvillegemyfarm7445
@myvillegemyfarm7445 Жыл бұрын
ભાઈ અમારે કચ્છ પુષ્કર વાવેતર થાસે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara Жыл бұрын
સરસ
જીરુંની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
9:56
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
Рет қаралды 1,7 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
ડુંગળીની ખેતી પદ્ધતિ અને ખાતર વિશેની માહિતી
10:08
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
Рет қаралды 1,4 М.