સો ટકા વિદાય ની આ વહમી વેરા છે. 😢😢 ભગવાન જોડી સલામત રાખે❤
@naturallifewithdina829617 күн бұрын
આભાર 🙏
@chetansolanki449917 күн бұрын
Congratulations 🎉
@naturallifewithdina829615 күн бұрын
Thankyou
@giradharambaliya576917 күн бұрын
સરસ,,,
@naturallifewithdina829617 күн бұрын
ધન્યવાદ 🙏
@alfapatel521517 күн бұрын
જય લક્ષ્મીનારાયણ
@naturallifewithdina829614 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
@pateljitasa30017 күн бұрын
દીના માસી તમને બીજું કાંઈ કહેવું નથી પણ તમે વિડીયો બહુ સરસ બનાવો છો પણ આ વીડિયોમાં વરરાજા કેમ બાજુમાં બેસાડી રાખ્યા છે તમારે થોડુંક કહેવું જોઈએ ને કે થોડાક આગળ બેસાડો ભલે સમૂહ લગ્નમાં હોય વરરાજા અને કન્યા ની ભેગી વિદાય નથી અપાતી આપણી સમાજમાં એવું હોય છે
@vinodsolanki592017 күн бұрын
દિકરી ત્રણ ઘરમાં લાજ રાખે છે એક સાસરુ બિજુ પિયર અને ત્રીજુ મોસાળ પક્ષ