No video

વસમી છે આ વિદાયની વેળા,મોનાને આવ્યા સાસરના તેડા,vasmi chhe viday ni Veda Mona ne aavya sasar na teda

  Рет қаралды 432,108

Natural Life With Dina

Natural Life With Dina

Күн бұрын

મારી પ્યારી પુત્રવધુ ને જ્યારે એને માતા પિતાએ વળાવી ત્યારે જે દશ્ય દરેક પરિવાર દીકરી વળાવે ત્યારે ઉભુ થતુ હોય છે , એ જ પ્રસંગ સામે દેખાયો, ખરેખર આ વેળા વસમી જ હોય છે બધા જ પ્રસંગ આનંદ સાથે કરી અને આ વખતે આંસુ સુખના છે કે દુઃખના છે એ જ નક્કી નથી થતું. કારણ કે દીકરી ઘરે રે તો આંસુ દુખ ના આવે સાસર જાય તો વિયોગ સહન ન થાય પણ કુદરત સર્વને આ સુખ પ્રાપ્ત કરે અને પ્રાર્થના કે દરેક પરિવારની દીકરી એટલી સુખી હોય કે એ પિયર ને ભૂલી જાય
#naturallifewithdina
For advertising and sponsorship
Gmail me on :- dinadholu99@gmail.com

Пікірлер: 133
@DhanushAndMom
@DhanushAndMom 2 жыл бұрын
વિદાય તો વસમી j hoi 6.....😭 Video joi ne mne mari vidai yad aavi gy gme teni દીકરી ની વિદાય હોય પણ આસુ તો આવી જ જાય
@patelminal5410
@patelminal5410 2 жыл бұрын
ખુબજ સરસ વીડિયો દીકરી ની વિદાય તો બહુ વસમી હોય છે કાળજું કંપાવે તેવી મોનું પણ મારા જેવી નસીબદાર છે ખુબજ સરસ માં બાપ સમાન સાસુ સસરા મળીયા છે મને પણ સાસરી માં મારા સાસુ સસરા એ એના દીકરા કરતા પણ વધુ પ્રેમ આપ્યો છે હું પણ મારા માતા પિતા કરતા વધારે કાળજી લવું છે કેમકે દરેક માબાપ આપડા સુખ માટે કેટલું દુઃખ ભોગવવું પડયું હસે🙏🙏🙏મીનલ ભોજાણી
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
સરસ બેન તમને માતા-પિતા જેવા સાસુ સસરા મળ્યા જગતની દરેક દીકરીઓને સાસુ નહીં પણ માતા મળે ઘરમાં,એવી પ્રાર્થના કરી એ
@vijaybhaiparmar4880
@vijaybhaiparmar4880 Жыл бұрын
Monu na mummy ni aakh ma aashu joy ne aakh bharai gyi maa to maa j hoi ❤❤
@Bhavnadarji724
@Bhavnadarji724 Жыл бұрын
Sache monu ni viday joi ne radwanu aavi gayu me aa video aaje joyo me hamnathij tamara video jovu chu ne dina ben nice jay shree krishana dina ben 🙏
@chetnagarala2510
@chetnagarala2510 2 жыл бұрын
દિનાબેન વિદાય ની વેળા ખૂબ વસમી હોય છે. પિયર છોડવુ ખૂબ અઘરુ છે. એતો ભગવાન એ દિકરી ને જ આ શકિત આપી છે. વિડિયો જોઈ ને મને મારી વિદાય યાદ આવી ગઇ.
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત એ 🙏
@user-zp5ug2bn6h
@user-zp5ug2bn6h 8 ай бұрын
બૉવ રૉવરાવી દીધા મારૅ પણ ઍક જ દિકરી છૅ
@kasturlalji3965
@kasturlalji3965 2 жыл бұрын
Jay shree swaminarayan dina ben kem cho all dikri ni vidai bavuj agari 6 have tamari dikri che ape dikri no parem api to dikri ne piyar yad na ave apne sukhi rakhsu hepi rahe from UK kastur baladia game
@sejalmanishkumarpatel3751
@sejalmanishkumarpatel3751 Жыл бұрын
ખરેખર બહુ કરુણ પ્રસંગ છે આ વિદાય નો મને મારી વિદાય યાદ આવી ગઈ મારા મમ્મી નથી મને એમની યાદ આવી ગઈ 😔😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
સાચી વાત છે વિદાયની વેળા જ વસમી છે અને આવીડા એ સ્વજન ન હોય એ ખૂબ યાદ આવે
@ladhabhaitadhani4085
@ladhabhaitadhani4085 2 жыл бұрын
जय श्री राधे कृष्णा जय माताजी सादर नमस्कार
@kutchfamilyvlog
@kutchfamilyvlog 2 жыл бұрын
માં ઉમિયા સદા સુખી રાખે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@aashakeshwani5169
@aashakeshwani5169 2 жыл бұрын
Viday bhu vasmi amne radavu avii jay chhe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Ek dam sachu kidhu dadi Nani no Prem nasib vala ne male
@shilpakananivlog8489
@shilpakananivlog8489 2 жыл бұрын
વિડીયો જોઇ ને મારી વિદાય યાદ આવી ગઈ 😭જય મોગલ માં🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય મોગલ માં 🌷
@sutharm5605
@sutharm5605 2 жыл бұрын
Khubaj shrsh vidiyo deenaben
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@vishnugor8381
@vishnugor8381 2 жыл бұрын
Masi kharkhar radvanu aavi gayu 😭tame pn rado cho aavaj parthi lage che
@dharmamehta8383
@dharmamehta8383 2 жыл бұрын
Vidai ni vela khub aghri hoi ch ane gme te dikri hoi Ashu avi jai bhagvan e aaa Shakti ek dikri ne J api ch k parka ghre javani
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત છે 🙏
@ompatel6497
@ompatel6497 2 жыл бұрын
hasta hasta jaav sasre 😭😭
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Joi ne rovu aavi gyu potani viday yad aavi gai ❤️
@mitaltrivedi9760
@mitaltrivedi9760 2 жыл бұрын
😭😭😭😭😭
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me mitali
@meghnathidhara2506
@meghnathidhara2506 2 жыл бұрын
😢😢😢😢😢
@kajalmahesh2390
@kajalmahesh2390 2 жыл бұрын
😭😭😭
@preetipatel1771
@preetipatel1771 2 жыл бұрын
મોનુ બહુ કિસમત વાળિ છે જેને આટલો સારો પરિવાર મળયો
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me Priti ji
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
હા સાવ નકામા માણસો છો meet
@vihangojiya2924
@vihangojiya2924 2 жыл бұрын
Aaj amne amari viday yad aavi gy rdavi didha dina ben amne
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@kalpanakachhadia3140
@kalpanakachhadia3140 2 жыл бұрын
😭😭
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me kalpna j m
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@tejbaimurji3298
@tejbaimurji3298 2 жыл бұрын
Jay swaminarayan dinaben kemchho bagha majamane dikrini vidai to bahuj vasmi chhe hupan video joine khubaj sadi tamari monu mari pandikari chhe thanks tejuben from uk
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ તેજુબેન
@daminichhatrala1121
@daminichhatrala1121 2 жыл бұрын
માસી મને પણ ખુબ રડવું આવી ગયું મને પણ મારી માં યાદ આવી ગઈ🥺
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@varshapandya8476
@varshapandya8476 2 жыл бұрын
Jay shree krishna Ben Monu Ben vedi so emotional video 😭🙏👍❤️❤️❤️
@meet1925
@meet1925 2 жыл бұрын
Tell me varsha j
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
લખવાનું બંધ કર મિત
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@jaydave269
@jaydave269 2 жыл бұрын
🥺🥺
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Bou mast vidiyo vasmi hti vidayni Veda mne bou dhuknpan thyu ane khusi pan thyi masi tme aava sras vodiyo btavo cho khub sras Hu rsilaben Mumbai mlad thi thenku
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@sangitaparsiya
@sangitaparsiya 2 жыл бұрын
Hari om masi 🙏 Khubj saro video hato masi video ni vela khub vasmi hoy chhe 😭pan masi aavi biji baki rasam pan chokas batavjo bhale masi🙏
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me Sangita j
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@dharmik_bhajan
@dharmik_bhajan 2 жыл бұрын
દીકરી ની વિદાય બહુ જ વસમી હોય છે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત છે
@kanhacraft9168
@kanhacraft9168 2 жыл бұрын
Bau emotional video dinaben 😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏❣️
@neetapatel4625
@neetapatel4625 2 жыл бұрын
विदाई नु सीन जोई काणजु ककणी उठे छे । पण समाजनी रीत छे ऐ दरेक मावतर ने निभाववी पडे छे।।माँ उमियाँ दरेक दिकरीयु ने मान,सन्मान कारक जीवन आपै ऐज शुभकामना़ओ।।🙏🙏🙏🙏🙏
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me neeta ji
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
બસ માતાજી પાસે એ જ પ્રાર્થના કરીએ કે દરેક દીકરીને માન સન્માન જીવન માં મળે
@mitaljoshi3719
@mitaljoshi3719 2 жыл бұрын
Vasmi viday
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me mital ji
@sangeetavishrolia1079
@sangeetavishrolia1079 2 жыл бұрын
Dina Ben video khub saras che Maree aakho ma aasu aavi gaya 😭😭
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me m
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@saritaambaliya1825
@saritaambaliya1825 2 жыл бұрын
Video jota amara thi pan radai gayu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@punitamehta1909
@punitamehta1909 2 жыл бұрын
Dina ben aaje to bas aatluj ke dikri vahal no dario Kaek navu God vina modo kansar dikri vina suno Darbar (piyar nu aagnu)
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ બરાબર 👍
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 Жыл бұрын
Dina Ben dikri to parki thapan khevay Mona pan tamari dikri jevi j Che Jay Shree Swaminarayan I am Indira amdavad
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 ધન્યવાદ 🙏
@dharashah361
@dharashah361 2 жыл бұрын
આજે તો તમે રડાવી દીધાં. સરસ બ્લોગ
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@tejalchhelavada5993
@tejalchhelavada5993 2 жыл бұрын
Vidai joy ne Marathi pan rdai gyu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@ranjitbhima6572
@ranjitbhima6572 2 жыл бұрын
Aameto nov radyo
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ખુબ સરસ ધન્યવાદ
@gajananshantuwala9123
@gajananshantuwala9123 2 жыл бұрын
માસી સ્વાગત નો વિડીઓ આપને મોનુ ભાભી નો તમારા ઘરે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ઓકે ચોક્કસ 👍
@Vivekdholu26
@Vivekdholu26 2 жыл бұрын
Krishna na aavyo monika ne madva darshn no nano bhai ???
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
હા સાચી વાત છે એને આખા વીડિયોમાં મેં ક્યાંય ન જોયો
@saritaambaliya1825
@saritaambaliya1825 2 жыл бұрын
Dikari ni vidai to bov vasmi hoy se
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત છે
@bhargavidesai1249
@bhargavidesai1249 2 жыл бұрын
Vasmi vidai vela! Bav aghri hoy chhe! Radvu aavi gyu..
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@riddhikubavat1392
@riddhikubavat1392 2 жыл бұрын
Aunty mara mrg ne 8 years thaya 5 years ni dikri che mare pan jyare jyare aavi rite vidai na video joie to mari vidai yaad aavi jay ane ek divs mari dikri pan aavi rite jti rehse evu feel thai Haiyu hdvu krva radi lav
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
શું થાય આપણે આવ્યા અને દીકરીને મૂકવી પડે
@hasmukhbhaipatel6780
@hasmukhbhaipatel6780 2 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન કેમ છો ખરેખર વિદાયની વેળા બહુ વસમી હોય છે વીડિયો જોયો ત્યારથી છેલ્લે સુધી મારા આંસુ સુકાતા નહોતા કારણ કે મેં પણ મારી દીકરીને વળાવી છે ખૂબ ઈમોશનલ વિડિયો છે જયશ્રી માકાણી વાપી
@diptijoshi8361
@diptijoshi8361 2 жыл бұрын
Sem too you mara aansu pansukata na hats😭😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
હા એ સમય ઘડી ખૂબ છે અઘરી
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@ahirdula5858
@ahirdula5858 2 жыл бұрын
દીકરી તો વહાલનો દરિયો છે એની વીદાય થાય ત્યારે બધાને રોવાઈજાય બૈન સરસ
@eliskitchen2512
@eliskitchen2512 2 жыл бұрын
Tamara shabdo amne b radai de 6 mane mari mmy yad avi gai je nthi mari jode BAs dina masi monu ni mmy j bnine rehjo kayam
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me Shruti ji
@eliskitchen2512
@eliskitchen2512 2 жыл бұрын
@@meet1925 what’s ur problem why are you always commenting on post like yes tell me what u want to know?
@meet1925
@meet1925 2 жыл бұрын
@@eliskitchen2512 on le your city name please thats
@eliskitchen2512
@eliskitchen2512 2 жыл бұрын
@@meet1925 su kam 6 city nu
@meet1925
@meet1925 2 жыл бұрын
@@eliskitchen2512 on le bolo I'm telling me
@jagdishbhairamani9288
@jagdishbhairamani9288 2 жыл бұрын
A blog jota jota amari ankho radi padi koi ni pan dikari ni viday hoy e khub vasami chhe mare be baba j chhe pan motabhai ni dikari n mej mara ger bhanavi n moti kari sagai karavi n viday kari chhe etle mane khabar chhe k bap k kaka n dikari ni viday kevi vasami hoy chhe Monuben n valavata joi akhu family radi padyu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
દીકરી વિદાય નો પ્રસંગ જ કરુણ છે
@diptijoshi8361
@diptijoshi8361 2 жыл бұрын
Lakhva mate koi sabd nathi 😭😭😭😭😭😭😭
@meet1925
@meet1925 2 жыл бұрын
Tell me dipti ji
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ન***** મીતજી
@punitamehta1909
@punitamehta1909 2 жыл бұрын
Dina ben mare to dikri nathi Pan nakki kariyu chhe ame ke vahu ne kahe earth ma dikri manishu Lagan ni peramni pan nahi laeye kem ke e to sasu sasra ne ma bap nahi Ame 2 beno j chhe E pan 1 ghar man chhiye Nahi ben ne pan 1 dikroj chhe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ખુબ સરસ 👍 બસ આવા જ વિચારો રાખવાના
@punitamehta1909
@punitamehta1909 2 жыл бұрын
@@naturallifewithdina8296 jarur ben aava vichar rakhi aana pura karvani bhagvan shskti aape
@kanjanayadav7791
@kanjanayadav7791 2 жыл бұрын
You are the best mother in law
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
Thank you so much 🙏
@mirakathur6207
@mirakathur6207 2 жыл бұрын
Mne mari pan viday yad aavi gay 😭😭😭😭😭 Masi hu. Kok na merej ma jav tyare viday samay ma Hu hajar na rav...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@saminakathawala8296
@saminakathawala8296 2 жыл бұрын
Aunty ur speech regarding vidai amazing words
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
Thank you so much 🙏🙏
@diptiparajapati6315
@diptiparajapati6315 Жыл бұрын
@@naturallifewithdina8296 qseqeqeqeeeqe
@diptiparajapati6315
@diptiparajapati6315 Жыл бұрын
@@naturallifewithdina8296 eqeqsqeqeqeqeqeqeqeeqeqeqeqeqqeeqeeeqeqeqeqeqeqeqeqeqeeqe
@diptiparajapati6315
@diptiparajapati6315 Жыл бұрын
eqe
@diptiparajapati6315
@diptiparajapati6315 Жыл бұрын
q
@zaladhairy5996
@zaladhairy5996 2 жыл бұрын
દુલ્હન કરતા મોટી ઉંમર ના વ્યક્તિ પણ કેમ પગે લાગે છે ?
@hetisenghani2803
@hetisenghani2803 2 жыл бұрын
Sasre jati dikri Laxmi kahevay aetle badha aene page lage
@saritaambaliya1825
@saritaambaliya1825 2 жыл бұрын
😭😭😭
@meet1925
@meet1925 2 жыл бұрын
Yes tell me Sarita ji
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏
@ponanpithadiya85
@ponanpithadiya85 2 жыл бұрын
😢😢😢😢😢
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 29 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 15 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 17 МЛН
PART-04 || 8 Mo   Samuh Laganotsav || Khageshri || Dt.21-01-2024
24:12
studio RAJ kutiyana
Рет қаралды 345 М.
khushi amit samuhlagna vandhay. kutchh...
7:49
NILMANTRAARTS Pareshsoni
Рет қаралды 5 М.
Maher Ring Ceremony 2024!Arjun 💍 Daxa .Odedra Parivar @SitaramDigitalSimar
14:41
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН