Vatan Maru Dhrangadhra | વતન મારું ધાંગધ્રા | Riya Gadhvi | Parthdan Gadhvi | @bipsbharatiya

  Рет қаралды 66,504

Bips Bharatiya

Bips Bharatiya

Күн бұрын

Пікірлер: 419
@brijeshsoni4732
@brijeshsoni4732 Ай бұрын
વાહ વતન પ્રત્યે આટલી બધી લાગણી હોવાથી બિપીનભાઈ એ જે કાર્ય કર્યું એ ખૂબ જ સરાહનીય છે 🎉🎉🎉 જય સ્વામિનારાયણ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
જય સ્વામિનારાયણ બ્રિજેશભાઈ હૃદયથી આભાર
@drupadgandhi2685
@drupadgandhi2685 Ай бұрын
ખૂબ જોરદાર સોંગ, આ ગીત તો હજુ ખૂબ વાયરલ થશે. બિપીનભાઈ આપે કરેલ આ કાર્ય ખૂબ જ સરસ છે, વતન ની એક એક યાદો જીવંત થઈ ગઈ. ઝાલાવાડના વતાનીઓને આ ગીતની ભેટ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@drupadgandhi2685 પ્રિય દોસ્ત દ્રુપદ નો દિલથી આભાર
@rajputbapuravirajsingh7487
@rajputbapuravirajsingh7487 Ай бұрын
Good 👍👍👍 સરસ ગીત
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@rajputbapuravirajsingh7487 thank u Ravirajsinh
@HarpalsinhRanjitsinhJhala
@HarpalsinhRanjitsinhJhala Ай бұрын
Jordar Bipinbhai💐💐💐 Jay swaminarayan 🙏
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 28 күн бұрын
@@HarpalsinhRanjitsinhJhala thank you Harpalsinh
@chandubhaiparajiya1836
@chandubhaiparajiya1836 Ай бұрын
Khub saras Jay ho vatan
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@chandubhaiparajiya1836 સુરત થી પણ ખૂબ સુરત એટલે આપણું વતન આભાર ચંદુભાઈ
@imk2charan
@imk2charan Ай бұрын
Welldone Bipin Bhai AWESOME 👌👏 Congratulations 💥💥💥
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@imk2charan Thank you Bhai
@rameshravalshihdarshandiu.9088
@rameshravalshihdarshandiu.9088 29 күн бұрын
વાહ ખૂબ સરસ અદભુત ભાઇ અભિનંદન શુભાશિષ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 28 күн бұрын
@@rameshravalshihdarshandiu.9088 ખૂબ ખૂબ આભાર રમેશભાઈ
@JitendraPitroda-e6u
@JitendraPitroda-e6u 23 күн бұрын
Vaah bipinbhai saras banayu
@dineshtelariya3499
@dineshtelariya3499 Ай бұрын
સારી ભાવના સે ભાઈ વતન પ્રત્યે ખૂંબ ખૂબ અભિનંદન 👍👍
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@dineshtelariya3499 આભાર વતન પ્રેમી દિનેશભાઈ
@riteshpatel2047
@riteshpatel2047 Ай бұрын
Jordar jay sawami Narayan
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@riteshpatel2047 thank you Ritesh bhai
@bharatdhaduk3335
@bharatdhaduk3335 Ай бұрын
વાહ ધાગંધ્રા વાહ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@bharatdhaduk3335 તમને અને સુ મેડમને ઘણા કરીને જય શ્રી કૃષ્ણ આભાર ભરત ભાઈ
@trivedihiral4267
@trivedihiral4267 Ай бұрын
Ha maru dhagdra ha
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
હા આપણું ધ્રાંગધ્રા હા
@PareshPatel-h3f
@PareshPatel-h3f Ай бұрын
Good work bipinbhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@PareshPatel-h3f thanks pareshbhai
@jaydipsinhasvar9384
@jaydipsinhasvar9384 Ай бұрын
ખૂબ જ સરાહનીય કામ કર્યું છે. બિપીનભાઈ 🎉
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@jaydipsinhasvar9384 આભાર જયદીપ ભાઈ
Ай бұрын
super se upar bipinbhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Super duper Thanks
@urmilabenzalariya9902
@urmilabenzalariya9902 Ай бұрын
આપનો સંદેશ ખૂબ સુંદર છે અને વતન પ્રત્યેની લાગણીઓને લાગણીપૂર્વક વ્યક્ત કરે છે. " આ ગીતને મેં સંપૂર્ણ રીતે નિહાળ્યું...ખરેખર કહું તો, હું પણ બાળપણથી વતનથી દૂર રહીને, માત્ર વતન પ્રત્યેનો પ્રેમ જ અનુભવતી રહી છું. પણ, આ ગીતના માધ્યમથી, મને વતનના સત્ય અને ગૌરવની ઓળખ મળી છે. તમારા શબ્દોમાં એવી અદ્વિતીય શક્તિ છે, જે દરેક ગુજરાતીની હૃદયમાં વતનના પ્રત્યેનો ઘનિષ્ઠ પ્રેમ અને શ્રદ્ધા જગાવે છે. માત્ર વતનના પ્રેમથી આગળ વધવું પૂરતું નથી, પરંતુ તેનું સચ્ચાઈ, ગૌરવ અને તેનો ઇતિહાસ જાણવા અને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આપના આ અદ્ભુત પ્રેરણાત્મક ગીતને શ્રેણીબદ્ધ રીતે સાંભળીને, મને વતન પ્રત્યેની ઓળખ થકી વધુ ગૌરવ અનુભવાયો. હું આ ગીત માટે દિલથી આભારી છું, જે મેં આ નાની વયમાં વતનના પ્રત્યે એવો અનમોલ ગૌરવ અનુભવ્યો છે." -પટેલ હિમાની ☺
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@urmilabenzalariya9902 ખરેખર ગદ્દ ગદ્દિત થઈ જવાયું, નાની ઉંમરમાં પણ દીર્ઘ દ્રષ્ટીથી વતન પ્રેમના શબ્દોને લાગણીઓ વડે મૂલ્યાંકન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હિમાની
@KishorBhai-j2i
@KishorBhai-j2i Ай бұрын
Wah Bipinkumar wah Nice🎉❤❤
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@KishorBhai-j2i thanks kishorbhai
@sanjaybhuva5220
@sanjaybhuva5220 Ай бұрын
વતન તો વતન જ કહેવાય હો બાકી સરસ બિપીનભાઈ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@sanjaybhuva5220 આભાર સંજયભાઈ
@domainking6898
@domainking6898 Ай бұрын
ખુબ સરસ બીપીનભાઈ તમારી મહેનત ને દાદ દેવી પડે
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@domainking6898 કિંગ મેકર આપનો હૃદયપૂર્વક આભાર
@amitlodariya9961
@amitlodariya9961 Ай бұрын
Wah bipinbhai wah tame to Dhrangadhra ne des pardesh sudhi ma Danko vagadi didho I am proud of you this song Salut chhe tamane bipinbhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@amitlodariya9961 અમિત ભાઈ ના વતન પ્રેમને સલામ
@pateljignesh-un2ry
@pateljignesh-un2ry Ай бұрын
Superb performance all team …. Very proud of Dhrangadhra…. Very good Bipinbhai…..
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@pateljignesh-un2ry thanks jigneshbhai
@sanjaygajjar2218
@sanjaygajjar2218 Ай бұрын
Waah Bipinbhai excellent you & team superb 👌
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@sanjaygajjar2218 આભાર સંજયભાઈ
@riyagadhavi5025
@riyagadhavi5025 Ай бұрын
Very emotional to watch all of our hard work together in one frame🥹 bipin bhai u are the inspiration to other people that they should love and respect their own native and culture 🙌🏻 Congratulations to our whole team🥳
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
Heartily thanks for the help me
@ashwinpatel6480
@ashwinpatel6480 Ай бұрын
વાહ ભાઈ વાહ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@ashwinpatel6480 આભાર અશ્વિનભાઈ
@harilalsonalika5319
@harilalsonalika5319 Ай бұрын
Good bipin bhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@harilalsonalika5319 thank you Haribhai
@vishnuPatel-rp5pg
@vishnuPatel-rp5pg Ай бұрын
ગુડ વાલા
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
Thank you
@Rushirajsinh_Kardiya_4
@Rushirajsinh_Kardiya_4 Ай бұрын
ખુબ સરસ પ્રયત્ન કર્યો છે ભાઈ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@Rushirajsinh_Kardiya_4 દિલથી આભાર ઋષિરાજભાઈ શ્રી
@vipulbarot4590
@vipulbarot4590 Ай бұрын
Wah bhai Jay mataji
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@vipulbarot4590 જય માતાજી આભાર વિપુલભાઈ
@vikaschopra0711
@vikaschopra0711 Ай бұрын
Beautiful song about the homeland. I am not originally from Dhrangadhra, but this song make me feel deeply connected to it, as it has been filmed beautifully.
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@vikaschopra0711 आप की जन्मभूमि अलग है लेकिन कर्मभूमि के प्रति आपका स्नेह देखके खुशी हुई आभार विकासजी
@rshorwardi.80245
@rshorwardi.80245 Ай бұрын
વાહ વતન મારું ધ્રાંગધ્રા વાહ😊 સુ વાત છે So Beautyful Song👌👌, and મારું પણ વતન ધ્રાંગધ્રા છે..🥰❤
@vipulbarot4590
@vipulbarot4590 Ай бұрын
Mataji khub aagad vadhare
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@rshorwardi.80245 વતન પ્રેમી ને પ્રેમથી વંદન
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@vipulbarot4590 आभार विपुलभाई
@piyushfultariya7288
@piyushfultariya7288 Ай бұрын
અતિ સુંદર ❤
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
આભાર પિયુષભાઇ
@nilampithva7240
@nilampithva7240 Ай бұрын
Nice song 😍
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
thanks
@yaara0608
@yaara0608 Ай бұрын
વતન પ્રત્યેનો પ્રેમ જ વતનને દેશ દુનિયામાં ઉજાગર કરવાનો વિચાર પ્રેરે... તમારી મહેનતને સલામ દોસ્ત.... ખૂબ આગળ વધો અને આપણું વતન અને આપ બંને દેશ દુનિયામાં ખ્યાતિ પામો એવી શુભેચ્છા....
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@yaara0608 દોસ્તાના દિલદાર દોસ્ત મહેશભાઈ યારાના નો હૃદયથી આભાર
@rajnipatel9523
@rajnipatel9523 Ай бұрын
બિપીનભાઈ આપની મહેનત કાબિલે દાદ છે
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@rajnipatel9523 આભાર રજનીભાઇ
@kavarkhodidas77
@kavarkhodidas77 Ай бұрын
બીપીનભાઈએ બનાવેલું "વતન મારું ધાંગધ્રા" ખૂબ જ સુંદર ગીત છે, જે વતન માટેની લાગણી અને ગૌરવને વ્યક્ત કરે છે. આ ગીત ધાંગધ્રાના લોકો માટે ખાસ પ્રેમ અને આદર ભરેલું છે. આપના પ્રેમભર્યા પ્રતિભાવ માટે ફરી એકવાર આભાર! 🙏
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@kavarkhodidas77 आभार सह वंदन वतन प्रेमी को प्रेम से वंदन
@ashvindesai654
@ashvindesai654 23 күн бұрын
Bhai , Bhai very nice ❤
@hasmukhparjiya7640
@hasmukhparjiya7640 Ай бұрын
સરસ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@hasmukhparjiya7640 ખૂબ ખૂબ આભાર
@anandpatel7950
@anandpatel7950 Ай бұрын
ખુબ સરસ આપણા ધ્રાંગધ્રા જેવા નાના શહેર ને દુનિયા સમક્ષ સરસ રીતે રજૂ કર્યું અને બધા તેના વિશે જાણતા થશે.good work Bipinbhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
વતનને વિશ્વની ફલક પર લાવવાની તમારી વાત સાંભળી અતિ આનંદ થયો.. દિલથી આભાર આનંદભાઈ
@vishnuPatel-rp5pg
@vishnuPatel-rp5pg Ай бұрын
વા
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 27 күн бұрын
આભાર
@anandff9074
@anandff9074 8 күн бұрын
Good work ❤
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 8 күн бұрын
@anandff9074 thank you
@anilpatel5658
@anilpatel5658 Ай бұрын
Nice 👌
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
Thanks 😊 અનિલભાઈ
@jayeshkumar1283
@jayeshkumar1283 Ай бұрын
વાહ પાર્થ ભાઈ જોરદાર ❤
@ddlgadhvi1118
@ddlgadhvi1118 Ай бұрын
બિપીન પટેલ સિવાય આખી ટીમ ને અભિનંદન,,,, અમારા ગઢવી પરિવાર ના રિયાબેન અને પાર્થદાનભાઇ ને વિશેષ અભિનંદન,,, સરસ ગાયકી બદલ,,,
@Hacker-si9wl
@Hacker-si9wl Ай бұрын
બીપીનભાઈ એ તમારૂં શું બગાડ્યું છે ભાઈ તે એમને બાકાત રાખ્યા
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@ddlgadhvi1118 મારા ભાગનું બીજાને મળતું હોય તો પણ હુ રાજી જ હોય.. આભાર
@raju-xw8mf
@raju-xw8mf Ай бұрын
❤​@@BipinkumarMethaniya
@parthdarad3404
@parthdarad3404 Ай бұрын
waa...... a sangeet amar rahese
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you for your help
@abhaypandya1328
@abhaypandya1328 Ай бұрын
Vicharya karta pn khub vadhare saru song che… Khub saras… bipinbhai & ane team 👍
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@abhaypandya1328 thank you so much for your reply Abhayji
@navaldan2902
@navaldan2902 Ай бұрын
Vaah mara Bhai parthdan ❤❤
@yagnikpatel4849
@yagnikpatel4849 Ай бұрын
Nice🎉
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
Thanks 🤗
@AshvinBhai-uu9ks
@AshvinBhai-uu9ks Ай бұрын
Super song ❤️❤️
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@AshvinBhai-uu9ks thx
@dushyantsinhzala9741
@dushyantsinhzala9741 Ай бұрын
જય ઝાલાવાડ
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
આભાર દુષ્યંતસિંહ
@paldravyapleasure
@paldravyapleasure Ай бұрын
Bahu saras bhai
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@paldravyapleasure thank you
@jyotivaja92
@jyotivaja92 Ай бұрын
ha zalawad ni moj ha...superb bhavini di❤❤❤❤
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thanks
@hetalshah7766
@hetalshah7766 Ай бұрын
Wah Riya v.good
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
thanks
@AvaniParmar2007
@AvaniParmar2007 Ай бұрын
👍👌👌
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@AvaniParmar2007 🙏☺️
@PatelD-s4l
@PatelD-s4l Ай бұрын
પટેલ બિપીનભાઈ👍🙏
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
આભાર
@NareshThakker-te8lr
@NareshThakker-te8lr Ай бұрын
ફોટોગ્રાફી ખુબ જ સરસ ગમી... નવું નવું કાંઈક લાવતા રહેશો. મજા આવશે. ધ્રાંગધ્રા તમારી જેમ મારી પણ જન્મભૂમિ અને કર્મભૂમિ છે. નરેશ ઠકકર..
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@NareshThakker-te8lr પ્રેમ થી આભાર વતન પ્રેમી નરેશભાઈ
@solankikalpeshbhai2972
@solankikalpeshbhai2972 18 күн бұрын
હા મારું ધ્રાંગધ્રા (શ્રી શકિત રીવાઈડિંગ વર્કસ ) નવયુગ ટૉકીઝ પાસે
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 18 күн бұрын
@@solankikalpeshbhai2972 પ્રતિભાવ બદલ ખૂબ ખુબ આભાર
@kkgalasamkhiyali6960
@kkgalasamkhiyali6960 4 күн бұрын
Very nice song
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 2 күн бұрын
@@kkgalasamkhiyali6960 thank you
@kanakdangadhavi4919
@kanakdangadhavi4919 Ай бұрын
Vah AEK dam supar Bane no avaj jordar ,saras gayu chhe
@KudechaAshok-q9r
@KudechaAshok-q9r Ай бұрын
Ha dhrangdhra maru ha
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
આપણું ધ્રાંગધ્રા
@dhavalpatel2140
@dhavalpatel2140 Ай бұрын
Bau saras bipinbhai..🎉 Methaniya parivar nu Gaurav 🎉🎉 Khub aagad vadho bipinbhai 👏👏
@NileshPatel-e1w
@NileshPatel-e1w Ай бұрын
Bipinbhai Good Methaniya
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you for your help
@yuvrajlodariya
@yuvrajlodariya Ай бұрын
Good
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thx
@chandraprakashjain7883
@chandraprakashjain7883 Ай бұрын
Heart touching song Congratulations to Bipinbhai & team.. Just Awesome 🎊🎊🎊💐💐💐🎊🌹🌹
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you so much
@BhalodiyaNavneet
@BhalodiyaNavneet Ай бұрын
good 🎉
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
થૅન્ક્સ
@Maths28197
@Maths28197 Ай бұрын
Khub sars methaniya parivar tarfathi
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you
@mayankgadhavi1586
@mayankgadhavi1586 Ай бұрын
Awesome 👍
@Manav_dharm_sewa
@Manav_dharm_sewa 2 ай бұрын
વાહ મારું ધ્રાંગધ્રા જ્યાં વખણાય છે તેના પથ્થર સ્ટોન ઓફ સીટી ધ્રાંગધ્રા....અને અજીતસિંહ નો ન્યાય પોતાના સગા ભાના ને સજા આપી હતી નારીચાણા હનુમાન દાદા..ઘુડખર અભ્યારણ્ય અગરિયા મીઠુ.. જીવા મેલડી માં..ત્યાં ચોરી કરે એટલે મેલડી માં ની બાધા રાખે છે ત્યાં બધીજ વસ્તુ ચોરી ની મૂકવા આવેલ છે એક દીકરી નું આણું થઈ જાય..નાની મોટી ઘની વસ્તુ છે .. ધૃમઠ ગામ માં સીતા માતા ની ચોરી..
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
સરસ માહીતી
@YashPatel-sg3ky
@YashPatel-sg3ky 23 күн бұрын
🎉🎉❤❤
@ManshiPatel-p1h
@ManshiPatel-p1h Ай бұрын
જય સુરાપુરા દાદા 🙏
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Jay ho
@hetalgandhi2883
@hetalgandhi2883 Ай бұрын
👌👌👌
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thanks
@sataparamanoj2313
@sataparamanoj2313 Ай бұрын
ખરેખર ખૂબ સરસ બિપીનભાઈ
@smitrasikmethaniya8930
@smitrasikmethaniya8930 Ай бұрын
Welldone congratulations 🎉🎉
@dhavalpatel6052
@dhavalpatel6052 Ай бұрын
❤Jay surapura dada❤ Keep it up @kherva
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@dhavalpatel6052 જય હો જય સુરાપુરા દાદા
@sunilchavda2337
@sunilchavda2337 Ай бұрын
🙏હા મારું શિશુકુંજ હા🙏
@NileshPatel-e1w
@NileshPatel-e1w Ай бұрын
Good bipin hai Methaniya
@MehulTHAKOR-mehul
@MehulTHAKOR-mehul Ай бұрын
🎉
@Patelasha2611
@Patelasha2611 Ай бұрын
Jay surapura dada🙏 Methaniya 👍
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@Patelasha2611 વાહ ખૂબ સરસ આભાર
@gadhiyaprakash64
@gadhiyaprakash64 Ай бұрын
વતન પ્રત્યેની અનહદ લાગણી અને પ્રેમ કોઈને તમારી પાસેથી શીખે ખરેખર વતનની માટીને રોજ માથા પર લગાવીએ તો પણ વતનનું ઋણ ન ચૂકવી શકાય વતનની જે માટીમાં આપણે રમીને આળોટીને મોટા થયા હોય એ માટીને કેવી રીતે ભૂલી શકાય નતમસ્તક વંદન તમારી વતન પ્રત્યેની ભાવના ને લાગણીને અને પ્રેમ ને
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
તમારા હૃદયમાં રહેલો વતન પ્રેમ જોઈને શેર લોહી ચડી ગયું દિલથી આભાર પ્રકાશભાઈ
@raxapatel1110
@raxapatel1110 Ай бұрын
જય સુરાપુરા દાદા ,🙏🏻🙏🏻
@krishapatel35816
@krishapatel35816 Ай бұрын
Jay Surapura Dada 🙏Methaniya Parivar... Kalyanpura🎉
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@krishapatel35816 જય હો ખૂબ સરસ આભાર
@zala_krishnaba
@zala_krishnaba Ай бұрын
Hu dhrangdhra ni vatani chhu ! Garv thayo tamari kruti joi ne 🙏🏻
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@zala_krishnaba આભાર સહ વંદન
@dryogeshkavar3013
@dryogeshkavar3013 2 ай бұрын
Congratulations Bipin bips bhai😂❤
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
thank you
@SarariyaAlpesh-cd6gf
@SarariyaAlpesh-cd6gf Ай бұрын
Khubaj maja ane gaurav leva jevu Geet se
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you
@vyas2779
@vyas2779 Ай бұрын
Bahuj saras song che good bipen bhai ...- shivaly 2 south bopal
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Thank you so much
@patelmitv3944
@patelmitv3944 Ай бұрын
Methaniya parivar
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
વાહ આભાર
@dipakrathod3842
@dipakrathod3842 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બિપિન ભાઈ અને ટીમ ને ...આજ ની આ શહેરમાં રહેવા ની ઘેલછામાં લોકો પોતાના વતન ની જે ગરી માં છે..અને જે ઇતિહાસ છે એ ભુલતા જાય છે.આપનો એક અદ્ભૂત આ પ્રયાસ એ કંઈક અલગ રીતે દેખાડે છે.
@nimisha328
@nimisha328 2 ай бұрын
વાહ ખુબ જ સુંદર રજૂઆત કરી છે ધાંગધ્રા ની દુનિયા માં ગમે ત્યાં જઈને રહીયે પણ વતન આપણું ક્યારે પણ ભુલાતું નથી ❤❤એજ વતન ની આટલી સુંદર રજૂઆત જોઈ ને હ્દય ભરાઈ ગયું 👍👍❤️❤️
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
હૃદયપૂર્વક આભાર
@ankitasoni7728
@ankitasoni7728 2 ай бұрын
Awesome ❤ dhrangadhra our city ,our pride ❤
@vipulparmar8624
@vipulparmar8624 Ай бұрын
Nice
@B2S-SNIPER
@B2S-SNIPER 2 ай бұрын
❤❤🎉🎉🎉🎉
@SHREEUMIYAENTERPRISE
@SHREEUMIYAENTERPRISE 2 ай бұрын
જોરદાર
@laljijadav9110
@laljijadav9110 2 ай бұрын
Good ❤❤❤
@akashrathodoficial8332
@akashrathodoficial8332 Ай бұрын
Pink city dhrangdhra Zalawad ni dharti Jay ho maa shakti
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
Jay ho
@parakramsinhjadeja6449
@parakramsinhjadeja6449 28 күн бұрын
Pink city to jaipur che
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 27 күн бұрын
@@akashrathodoficial8332 jay ho zalavad
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 27 күн бұрын
@@parakramsinhjadeja6449 gujrat nu pink city Dhrangadhra
@Mayotarbundiya
@Mayotarbundiya Ай бұрын
6:00
@jivanbhaidangar5885
@jivanbhaidangar5885 2 ай бұрын
ધ્રાંગધ્રાનો પ્રત્યેક વ્યક્તિ ગૌરવ લઈ શકે એવું ખુબ સરસ ગીત બનાવ્યું છે. બીપીનભાઈ આપને અને આપની સમગ્ર ટીમ ને ખુબ-ખુબ અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ...🎉🎉🎉
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya 23 күн бұрын
આપશ્રી નો હૃદયપૂર્વક આભાર ડાંગર સાહેબ
@mm_fantasy8959
@mm_fantasy8959 2 ай бұрын
Amazing ❤️🎉…. Commendable work by every aspect … Perfect song, Perfect cast, Direction, Lyrics, Voice, Shoot, Places, Choreography and everything. Thank you for bringing out this song 🙏😍
@mehulsolanki8059
@mehulsolanki8059 Ай бұрын
Superb
@RameshPatel-j2w
@RameshPatel-j2w Ай бұрын
Methaniya parivar....Jay surapura dada
@BipinkumarMethaniya
@BipinkumarMethaniya Ай бұрын
@@RameshPatel-j2w Saras Thanks
@chamanparmarofficial2696
@chamanparmarofficial2696 2 ай бұрын
ખૂબ સરસ અભીનંદન 🎉🎉🎉🎉
@devendrasurani6235
@devendrasurani6235 2 ай бұрын
Heart ❤touching song Wah bipinbhai......👌👌
@othahajibhai9715
@othahajibhai9715 2 ай бұрын
15 વર્ષ થી મોરબી માં રયેછી આ ગીત સાંભળીને મારુ ધાંગધ્રા યાદ આવી ગયું મારી જન્મ ભુમી મારુ ધાંગધ્રા 🎉
@NidhiPatel-yq5wx
@NidhiPatel-yq5wx 2 ай бұрын
Vatan Maru Dhrangarhra 🎉🎉🎉vah vah .. gorgeous song
NEHADO (નેહડો) | @RajbhaGadhvi @DevBhattOfficial
7:36
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Vatan Maru Dhrangadhra
7:13
Riya Gadhavi
Рет қаралды 2,3 М.
Hasavnare radavya | Dikari Viday  | Best Video | Sairam Dave  Official
13:55
Sairam Dave Official
Рет қаралды 882 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН