VIDEO: રોજિદ ગામમાં જગદીશ ઠાકોરે મૃતકને આપી કાંધ, પરિવાર સાથે પણ કરશે મુલાકાત | VTV Gujarati

  Рет қаралды 123,679

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

2 жыл бұрын

VIDEO: રોજિદ ગામમાં જગદીશ ઠાકોરે મૃતકને આપી કાંધ
ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા રોજિદ ગામે પહોંચ્યા હતા. જ્યાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવી. આ સાથે જ બોટાદ કોંગ્રેસના કાર્યકરો પણ આ ગમગીન ઘટનામાં સહભાગી થયા હતા. જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતાએ નનામીને કાંધ આપી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે તથા આ મામલે યોગ્ય તપાસની માગ કરી.
#BotadLatthaKand #Congress #JagdishThakor
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 33
@sunilzala6721
@sunilzala6721 2 жыл бұрын
એક હાથથી ઝેર આપવાનું અને બીજા હાથે સાંત્વના આપવાની સાલાઓ નાટકો બંધ કરો
@mukeshbhaidesai9220
@mukeshbhaidesai9220 Жыл бұрын
શિવરાત્રીનો મેળો શિવરાત્રીનો મેળો રામદાસ ગોંડલીયાના ભજન રામદાસ ગોંડલીયાના ભજન
@dhimantshah354
@dhimantshah354 2 жыл бұрын
દારૂ बंधी nu નાટક બંધ કરો. દારૂબંધી ઉઠાવી લો. મહેરબાની કરીને.
@pykjpatel
@pykjpatel 2 жыл бұрын
દારૂ ની હેરફેર જોવી હોઈ તો Pataliya (Daman) - Kalsar (Udvada, Gujarat ) બોર્ડર પર ભારે police બંધોબસ ની વચ્ચે થઈ બૂટલેગર દારૂ ની હેરફેર કરે છે પણ આ પોલીસો દ્રારા આંખ આડા કરી ને ઉભી રહે છે અને જેવો Daman નોકરી કરવા જઈ છે Gujarat થી તેવો ને આતંકવાદી ની જેમ તાપસ કરે છે
@lakhanthakor463
@lakhanthakor463 2 жыл бұрын
Vote mangva gays cho mrutak na name
@bhamarsinhrajput50
@bhamarsinhrajput50 Жыл бұрын
ફોટાપરાઈનેદેખાવડોકરયો
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 2 жыл бұрын
વાહ જગા ભાઈ .
@DCVamja
@DCVamja 2 жыл бұрын
આશ્ર્વાસન આપવું તે ફરજ છે પણ કોઈ પાર્ટીનાં નેતાએ સહાયની માંગણી કરવી જોઈએ નહીં,આ કોઈ યુધ્ધના મોરચે નહોતાં ગયાં.લાગણીમા તણાવાની જરૂર નથી.
@nmmotive9386
@nmmotive9386 2 жыл бұрын
Good comments
@patellalit6035
@patellalit6035 2 жыл бұрын
Koi veer sainik ne kandh aapi hot to saru lagatu , baki aa koi avi vyaktio nathi k amne kandh aapva thi tamaru gaurav vddhe
@VipulPatel-gt7hx
@VipulPatel-gt7hx 2 жыл бұрын
Mevani Jagdish thakor badhay potani khicdi pakaava aavse
@jeramdudhat4889
@jeramdudhat4889 2 жыл бұрын
Vah jagabhai
@zalarameshsinh7623
@zalarameshsinh7623 2 жыл бұрын
Gujarat na ek Gama khuleaam daru bechain police ne Paisa upar sudi pahunche the
@kgvaghela4754
@kgvaghela4754 2 жыл бұрын
Aane,manvta,khevay,
@balkrishnamistry3469
@balkrishnamistry3469 2 жыл бұрын
लो करलो बात गजब के राजनेता हैं अब तो यही देखना बाकी था
@VipulPatel-gt7hx
@VipulPatel-gt7hx 2 жыл бұрын
Koi ne poochine daru pita ta
@dhimantshah354
@dhimantshah354 2 жыл бұрын
કાંધ આપી તેનાં ઘરે દારૂ વેચાણ no હપ્તો નહીં પહોંચ્યા હસે ન?
@jitendramakhijani6969
@jitendramakhijani6969 2 жыл бұрын
BHAI ELECTION NAJIK CHHE TTO WOTE MATE WOTERNA BARTEN PAN MANJWA PADE TTO PAN NO PROBLEM... LAGE RAHO
@user-sf7jj7oz3k
@user-sf7jj7oz3k 2 жыл бұрын
ફોટા પાડજૉ પાસ આસુ લુસૉ યાર ફૉટૉ મા ન રૅવુ જગાભય
@hirabhaiaal4774
@hirabhaiaal4774 Жыл бұрын
🤣🤣
@shaileshpanchal5309
@shaileshpanchal5309 2 жыл бұрын
Darudiya ne kandh no apay
@padyumansinhkisorsinh7177
@padyumansinhkisorsinh7177 2 жыл бұрын
Gmz
@pateljetalkumar9162
@pateljetalkumar9162 2 жыл бұрын
Netao have natk karsr vote mervava
@kvnkvn9191
@kvnkvn9191 2 жыл бұрын
Please legalise alcohol and put 24% TAX rather than puting tax on which normal peoples affected Also this legalisation help as manufacturing of quality liquor that will increase job for special us "educated unemployed student" also labours Ppl gets quality liquor with no worry of death Govt. Gets tax Police corruption on this system will end But no this govt. Don't want that to save there fake reputation in the name if state of gandhi where everyone knows "har jagah milti he" "Gujarat ke har kone pe"
@dharmendraprajapati4423
@dharmendraprajapati4423 2 жыл бұрын
AAP Party ni sarkar banavo ne Gujrat bachavo🙏🙏🙏📢🇮🇳❤🇮🇳❤🇮🇳❤
@VipulPatel-gt7hx
@VipulPatel-gt7hx 2 жыл бұрын
Aap party ne no entry in Gujarat
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН