Je bank ma vidhva sahay na paisa aavana hoy e bank nu atm card nd cheqbook lidheli hoy to vidhva sahay na paisa na aave??
@rbonline0 Жыл бұрын
ના એવું ના હોઈ AtM ચેકબુક ને પૈસા ને કઈ લેવાદેવા ન હોઈ પૈસા તો જમાં થઇ જ જાય
@rajeshravat7842 Жыл бұрын
Sir Mari dadine vrudh pension male6 pan humare vidhava sahay mate arji karisakase banne labh Mali sake6 ke ek
@rbonline0 Жыл бұрын
મારા ખ્યાલ પ્રમાણે બંને લાભ ના મલી શકે ......પરંતુ......conferm નથી........તમે.......તમારા.....ગામના.....મંત્રી.......અથવા....VCE.....ને પૂછી લો
@aniljadva311510 ай бұрын
નમસ્તે સર હુ ગુજરાત થી તમે મને એસટી બસ પાસ વિશે માહિતી આપી ખુબ ખુબ આભાર તો સર તમે કહ્યુ કે દિવ્યાંગ સાથે કોઈ સહાયક હોયતો તેને ફ્રી હોય ટીકીટ નહિ લેવી પડે તો સર મારા પાસ મા તો ટીકીટ લેવી પડે તેમ લખેલ છે તો સર મને સલાહ આપો તો હુ પાસ મા ફેરફાર કરાવી શકુ ધન્યવાદ જય શ્રી માં મેલડી
@rbonline010 ай бұрын
દિવ્યાંગ વ્યક્તિ સાથે એક માણસ ફ્રી હોઈ.. એ નિયમ વર્ષો થી છે.....હાલ કોઈ નિયમ બદલાયો હોઈ તો ....ખ્યાલ નથી.....એના માટે તમે.... આની જ્યાં થી પાસ મળ્યો છે.....ત્યાં તપાસ કરી લો માહિતી મળી જશે
@RajuDarji-y5w2 ай бұрын
જો પૈસા આવતા બંધ થઈ ગયા હોય તો શું કરવું તે જણાવવા વિનંતી
@rbonline02 ай бұрын
તો તપાસ કરો ...પહેલા મામલતદાર ઓફિસ....જો ત્યાં કોઈ વાંધો નાં હોઈ તો બેંક કે તપાસ કરો...ekyc કરવાના હોઈ તો કરાવી લો ચાલુ થઈ જશે
@aniljadva311510 ай бұрын
નમસ્તે સર હુ ગુજરાત થી હુ 80% ટકા અસ્થી વિશયક ખામી દિવ્યાંગ છુ મારે એસટી બસ પાસ મા સહાયક સાથે અડઘી ટીકીટ લેવી તેમ લખેલ છે તો સહાયક સાથે હોયતો તેને ટીકીટ લેવાની હોય કે નહીં ફ્રી હોય છે તે જણાવવા નમ્ર વિનંતી છે સર ધન્યવાદ જય શ્રી માં મેલડી
@rbonline010 ай бұрын
1 સહાયક હોય તો તેને ટિકિટ લેવી નથી પડતી...ફ્રી હોઈ
@ભાનૂભાઇચાવડા Жыл бұрын
Mare mari mami nu from bhraya ne 6 mahina thyi gya che pan haju pisha padta nathi Anand seva sadan ma gyo hato pan tya abhai a kayu k mein ahi ni badhi process pathai didhi che to have shu karu ....sir
@rbonline0 Жыл бұрын
જો તમારી અરજી માં કોઈ વાંધો ના હોઈ.....અરજી સ્વીકારી લીધી હોઈ......તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી...... આમાં બજેટ પ્રમાણે પૈસા આવતાં હોઈ......તમારા જેટલા મહિના ના બાકી હશે તે બધા ૧૨૫૦ લેખે એક સાથે જમાં થય જશે....એક વાર ગામડા માં રેહત હોઈ તો મામલેતદાર ઓફીસ તપાસ કરી લવ.....બધું બરાબર હોઈ ...તો રાહ જોવ.....જમાં થય જશે
@ભાનૂભાઇચાવડા Жыл бұрын
Ok thank you
@urvithacker10423 ай бұрын
Ek question chhe jo koi navu j form bhari rahya chhe to su emnu post ma saving account hovu j joie ?? Ne post ma to aa form manjoor thay pachhi j ac khulse ne ?? Ke form bharya pela kholavvu pade ????
@rbonline03 ай бұрын
પહેલા ફોર્મ ભરી દો.....પછી જરૂર પડે તો પોસ્ટ માં ખાતું ખોલવો...બાકી ફોર્મ માં તમે તમારા નામનું કોઈ પણ બેંક ના ખાતા નંબર આપી શકો.....બીજું કે તમારા ગામના મંત્રી ને મળી લો.....પછી મામલતદાર કચેરી તપાસ કરી લો તમામ માહિતી તમને મળી જશે
Sir avak no dakhlo mari mother no che to nahi chale... Chokra no j joeye..?? Maro bhai haji bhane che to su karvu
@rbonline0 Жыл бұрын
રાશન કાર્ડ માં સાથે નામ હોઈ તો તમારા માતા નો પણ ચાલે.....
@Jk-yv2xd Жыл бұрын
@@rbonline0 સંતાનો નુ રેશનકાર્ડ અલગ હોય તો આવકનો દાખલો કોનો જોઈએ?
@rbonline0 Жыл бұрын
માતા ના રાશન કાર્ડ માં જેના નામ હોઈ તેમાંથી એક નો સાલે.....પરંતુ તમારા મમ્મી ની જ કઢાવાય.....જેથી કોઈ પ્રોબ્લેમ ના રહે
@Jk-yv2xd Жыл бұрын
@@rbonline0 ઓકે થેંક્સ
@ganesh.4734 Жыл бұрын
VIDHVA SAHAY YOJNA MATE AHMEDABAD CITY MA KYA JAVU PADE ANE VIDHVA NE SANTAN MA 2 CHILD CHE. 1 st 7 year and 2 nd 5 year che. TO CHILD NE KOI SAHAY MADE???
@rbonline0 Жыл бұрын
મહાનગર પાલિકા
@rbonline0 Жыл бұрын
નિરાધાર બાળકો હોઈ તો 3000 મહિને મળે ....બાકી ... માતા ને વિધવા સહાય 1250 મળે મહિને
@bariyanarpatsinh3568 Жыл бұрын
👍
@dilipkateshiya318 Жыл бұрын
Ok
@shahjigar21102 жыл бұрын
sahaei chalu thei gaya pachi farithi next year kashu karvu pade ?
@rbonline02 жыл бұрын
6 મહિના ના અંદર કમસેકમ એકવાર પૈસા ઉપાડી લેવાના......બાકી બંધ થય જાય.,દર વર્ષે મામલેદાર ઓફીસ જય ને....માંગે e document આપવાના ના....જેવા કે આવક નો દાખલો ..રેશન કાર્ડ ...વગેરે
@shahjigar21102 жыл бұрын
@@rbonline0 DAR VARSE BUT KYARE BECOZ AMARU OCT 2022 THI CHALU TAYOU CHE
@rbonline02 жыл бұрын
લગભગ એપ્રિલ મહિના માં હોઈ.......તેમ સતા પણ એકવાર મામલેદાર ઓફીસ જય આવો
@djrhulbhhor55032 жыл бұрын
Vidhva Punah
@djstoffical2 жыл бұрын
Hi sir Aavak Na Dakhla Panchayat na joye se k Mamladar na joye
@rbonline02 жыл бұрын
કોઈ પણ ચાલે ......ગ્રામ પંચાયત નો પણ ચાલે
@AdvVarshaBhattTRADEMARKATTORNE9 ай бұрын
ITR rerurn of how many year to be submitted?
@rbonline09 ай бұрын
I have a No Idea
@djrhulbhhor55032 жыл бұрын
Vidhva Punah Vihah Sahay Yojana Gujarat 2022 AA VIDEO BANAVO SIR
@rbonline02 жыл бұрын
ok ટાઈમ મળતા એના ઉપર જરૂર વિચાર કરશું
@madhuachhra311910 ай бұрын
Ye kitne time me renew karvana hota hai ?
@rbonline010 ай бұрын
2 વર્ષ
@bhumirathore8869 Жыл бұрын
Avak no dakhlo original na hoy to chale zerox j che
@rbonline0 Жыл бұрын
ha 3 varsh thi juno n hovo joiye
@evergreenindia2406 Жыл бұрын
3 dikra hoy to made k ?
@rbonline0 Жыл бұрын
હા બિલકુલ મલી શકે 1250
@evergreenindia2406 Жыл бұрын
@@rbonline0 tamaro contact number aapo ne mota Bhai
@Jk-yv2xd Жыл бұрын
@@rbonline0 આવકનો દાખલો કોનો જોઈએ?
@rbonline0 Жыл бұрын
आवक ना દાખલા ની જરૂર નથી પડતી.....પણ માગે તો.....ગ્રામ પંચાયત VCE પાસેથી મળી જશે
@Jk-yv2xd Жыл бұрын
@@rbonline0 માતા અને બે દીકરા દરેકનુ રેશનકાર્ડ અલગ છે તો દરેકનો આવકનો દાખલો માગે છે તો આવક મર્યાદા વધી જાય છે તો શુ કરવુ please help
@npbaria6419 ай бұрын
વિધવા સહાય મંજુર થઇ ગઈ છે પણ pfms NO બતાડે છે તો શું કરવું ? પૈસા મળશે કે ?
@rbonline09 ай бұрын
Manjur Thai gai Hashe to Paisa malse j..........Parntu tame ak var....... Mamaletdar re tapas Karo......pachhi benk tapas Kari lo
@meditationagni Жыл бұрын
Online Arjie Kem karvani ?
@rbonline0 Жыл бұрын
તમારા ગામમાં vce પાસે થઈ જસે...બધા documents લઇ ત્યાં જવાનું .....વિડિયો એક વાર જોઈ લો
@meditationagni Жыл бұрын
@@rbonline0 apde no Kari shakiye?
@rbonline0 Жыл бұрын
na kari sakiye
@radhajukidasi9242 Жыл бұрын
Online arji k offline arji kem karvanu???
@rbonline0 Жыл бұрын
online...karvani hoi.tamara gam na vce hoi te kari apse .pachhi arji sathe ....Badha ....document lai....mamletdar jama karavva na hoi
@ushamacwan9410 Жыл бұрын
વિધવા સહાય માટે પોતાનું આધાર કાર્ડ ઉપરાંત બીજા 2 આધાર કાર્ડ જોઈએ? અને દિકરો કમાય થોડું અને બીજો દિકરો કમાશે: આવા વિધવા બહેનને વિધવા સહાય મળે?
@rbonline0 Жыл бұрын
દીકરો કમાતો હોઈ તો પણ સહાય મકે j છે
@tejashbhaipatel17229 ай бұрын
સરકારી પેન્શન લેતા વિધવા બેન શ્રી ને આ યોજના નો લાભ મળે કે નહી?
@rbonline09 ай бұрын
હા મળી સકો
@ushamacwan94109 ай бұрын
@@rbonline0 , આભાર જ્વાબ માટે.
@yuviparmar9820 Жыл бұрын
ચાલુ સહાય બંદ થઈ ગઈ છે તો શુ કરવું
@rbonline0 Жыл бұрын
ક્યારેક એવુ બને..... કે 3/4 મહિના ની સહાય એક સાથે જમાં થાય.......તેમ છતા પણ.....તમને ખ્યાલ હોઈ.....કે સહાય....બંધ થયા હોઈ.....તો.....એક વાર.....કાગળ લઈ ને mamaletdaar ઓફીસ જય આવો......ચાલુ થઈ જશે.........એક વાર બેંક માં તપાસ કરી લો..... KYC કરવાનું હોઈ તો કરાવી લો
વિધવા બહેન ના નામનો ..અથવા....ઘર કોઈ વડીલ ના નામનો....બને ત્યાં સુધી .....બહેન નો કઢવવવો
@ahirgeeta5714 ай бұрын
વિધવા પુનઃ લગ્ન નથી કરેલ એવો પુરાવો ગામ ના તલાટી કમ મંત્રી પાસે કરાવવાનું
@rbonline04 ай бұрын
Ha
@BharatParmar-dr1bf Жыл бұрын
60..1000
@vikram.pateliya.28816 ай бұрын
આવક નો દાખલો કોના નામ નો કઢાવવો અરજદાર નો કે વારસદાર નો માહિતી આપશો
@rbonline06 ай бұрын
અરજ દાર નો હોઈ .......તો એનો જ કઢાવો....બાકી વારસ દાર નો હાલે
@hiralpatel13962 жыл бұрын
Sir mari mummy vidhva che amne paisa bndh thai gya che 3 mhina thai gya to frithi chalu krva su krvu joia..ame v.c.e jode tpas krvanu khyu to v.c.e am kheva lagyo ke amuk time a srkar 2 mhine paisa khata ma nakhe..ame 3 mhina thaya hji sudhi nthi avya to su krvu joia amare..pls sir help mee...
@rbonline02 жыл бұрын
ક્યારેક એવું બને કે સરકાર પાસે થી બજેટ ના હોઈ તો અમુક મહિના પૈસા ના આવે .....જ્યારે આવે ત્યારે એક સાથે બધા જમા થય જાય........તેમ છતાં પણ તમે તમારા કાગળ લઈ ને મામલેદર ઓફીસ તપાસ કરાવી લો.....બની સકે ......ત્યાં કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર પડી હોઈ અને તમે ના આપવા પુગ્યા હોઈ .....તો બંધ થય સકે
@aniljadva311510 ай бұрын
નમસ્તે સર તો આપને જવાબ આપ્યો કે દિવ્યાંગ સાથે એક સહાયક ભેગુ હોયતો તેને ફ્રી હોય છે તો સર મારા પાસ મા તો સહાયક ની અડધી ટીકીટ લખેલ છે તો મારે પાસ મા ફેરફાર કેવી રીતે કરાવી શકુ સર તે જણાવવા નમ્ર વિનંતી છે ધન્યવાદ સર જય શ્રી માં મેલડી / સર મને જણાવશો
@aniljadva311510 ай бұрын
નમસ્તે સર હુ ગુજરાત રાજ્ય થી હુ 80% ટકા અસ્થી વિશયક ખામી દિવ્યાંગ છુ તો સર આપને જવાબ આપ્યો કે 80% ટકા દિવ્યાંગ છો તો તમારી સાથે કોઈ એક સહાયક હોયતો તેને ફ્રી મા હોયછે તો મારે એસટી બસ પાસ મા તો સહાયક સાથે અડઘી ટીકીટ લેવી તેમ લખેલ છે તો સર તેમા ફેરફાર કરાવી શકાય છે તે જણાવવા નમ્ર વિનંતી છે ધન્યવાદ સર જય શ્રી માં મેલડી
@rbonline010 ай бұрын
તમે એક વાર રૂબરૂ ઓફિસે તપાસ કરી લો.....કારણ કે જો નિયમો બદલાયા હસે....તો...
@dipalishah26203 ай бұрын
V.pansion avyu.nathi
@rbonline03 ай бұрын
Mamaletdar office Jai tapas karo
@ajayvasava53152 жыл бұрын
અરજદારનો ઉંમર નો પુરાવો નથી
@rbonline02 жыл бұрын
તમારા નજીક ના psc સેન્ટર અથવા સરકારી દવાખાને ..... આધાર કાર્ડ અને એક ફોટો લઈ ને જજો કાઢી આપશે
@jumjumblogs45062 жыл бұрын
Mari mammi nu acount bandh Thai gayu che 2 varsthi ak pan 1250 no hapto aayo nathi stetus ma POST DISCUSSION Lakhelu aave che
@rbonline02 жыл бұрын
એકવાર તમારે e સમાજ કલ્યાણ ઓફિસે તપાસ ..કરી...પેલા મામલેતદર કચેરી એ તપાસ કરો......જરૂરી કાગળ લઈ ને તપાસ કરી લો....
@mtandeltandel6783 Жыл бұрын
Bhai complaint kya ne kevi rite kariye te kaho Amara gaam ni vidhva bahen na paisa khay 6e post vara
@rbonline0 Жыл бұрын
વિધવા સહાય દર મહીને નથી આવતી ......જયારે એનું બજેટ પાસ થાય ત્યારે 3/4 /6 મહિના ની એક સાથે ખાતા માં જમાં થાય છે....તેમાં કોઈ તમારી સહાય લઈ સકે નઈ ડાયરેક્ટ ખાતા માં જમાં થાય છે.....તમારી અરજી મંજૂર થયેલ હોઈ તો રાહ જોવ ....જમાં થય જશે
@rahulparmarrahul3379 Жыл бұрын
Mari Baa ni Age 62 che to purn lagan noDakhlo .kadvavo pade
@rbonline0 Жыл бұрын
હા પુનઃ લગ્ન ન કર્યા હોઈ તેવો દાખલો જોશે
@rahulparmarrahul3379 Жыл бұрын
Thanks
@rkteckey2 жыл бұрын
ઉમરના પુરાવા તરીકે બીજુ શુ શુ ચાલે
@rbonline02 жыл бұрын
બીજું કઈ નઈ દાખલો કઢાવવો પડે
@rkteckey2 жыл бұрын
@@rbonline0 આવકનો તો કઢાવેલો 6 ઉમરના પુરાવા તરીકે સરકારી દવાખાના સિવાય બીજું પ્રૂફ
@rbonline02 жыл бұрын
sarkari dakhane javu pade
@sonalkalasva97342 жыл бұрын
School માં મધ્યાહન ભોજન યોજના મા મમ્મી નોકરી કરે છે તો તેમને ફોર્મ ભરાશે ?