આપશ્રી મને લિંક મકલશોજી....🙏 મારા માસીબા ૧૧ મહિના થી રાજકોટ દક્ષિણ મામલતદાર માં ધકા ખાય છે અતાર સુધીમાં ૨૦૦૦ જેવો ખર્ચ પણ દોળા-દોળી ને કાગળો તૈયાર કરવામાં ખર્ચી નાંખયા પણ હજી મારા વાલીળા આવા નાના અને નોધારા માણસને જવાબ આપતા નથી 🙏
Sir,Amra bane Bhai na resan card alg se,to vidhava aavkanu songh naamu Kari ne 115000 nu suyukt aavkanu songh naamu karaviyu se to talati sayukt aavkano dakhalo nika de
@kb94832 жыл бұрын
🙏👉👉👉👉 PLEASE ANSWER GIVE ME👉👉👉👉🙏 🙏🙏Maru tamarathi ek saval che, aasa che ke tame javab aapso. Maru e saval che ke widow sahay nu form hamna bharyu hoy to aagal na years paisa male ke na male ? Ane jo male to aena mate alag thi form bharvu pade ke shu Karvu pade? Jarurthi javab aapso ji 🙏🙏
@khushbupatel19874 жыл бұрын
Plz fome mane joy che
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.
@khushbupatel19874 жыл бұрын
Jene pensan aavtu hoy ane male sahay Ane phome bhari ne ky apva nu?
@KalaravVoiceofknowledge4 жыл бұрын
પેંશન આવતું હોય એને ના મળે
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મ મામલતદાર કચેરીમાં આપવું
@khushbupatel19874 жыл бұрын
Ane jene pensan avtu hoy a ne sahay male
@kamleshcholiya1623 жыл бұрын
વિધવા સહાયનું ફોર્મ મારે જરૂર છે
@meerakabira89269 ай бұрын
❤Miraben
@vashramdesai16564 жыл бұрын
Sir પતિ ના મરણ નો દાખલો તલાટી જોડે નથી 2017 મા રેકોર્ડ ધોવાઈ ગયા હતા એટલે તો તલાટી પંચો નિ સાક્ષી સાથે લખી આપે તો તે વેલિડ ગણાય Pls reply sir
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Dakhlo to farjiyat mage chhe
@bhavanaraval588910 ай бұрын
Mane aa form joiye che Khub saras jankai aapi te badal aabhar
મહીના ના 1250 વર્ષ ના 15000. એકસાથે નહીં મળે . 1250 દર મહિને
@MehrunbenMeman3 ай бұрын
From kayan malse
@KalaravVoiceofknowledge3 ай бұрын
મામલતદાર કચેરીનો સંપર્ક કરો
@rajeshskhandoriya888 Жыл бұрын
BPL score 20 niche hoy to j yojnano labh male..???
@sabbirdiwan13004 жыл бұрын
Ha
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.
@kartiktadvi21623 жыл бұрын
Ha mare joye che
@Mukeshpatel-yp5cf4 жыл бұрын
પેઢીનામું જોઇ એ?? પુત્ર ની આવક જોઈએ??
@shaileshgajjar12954 жыл бұрын
1250 rupiya sahay male che aemane Pan aa form bharvanu che ke nai aa Ange margdarshan soso ji
@sharifaismailvohra800 Жыл бұрын
Bahuj Sunder Mahiti Aapi Thanks
@kathadgamara60064 жыл бұрын
ok
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.
@VermaLaxmiALICvarmaLaxmiben3 ай бұрын
VERMA Laxmiben Ashokkumar Verma
@meerakabira89269 ай бұрын
❤મીરાબેનકબીરા વિધવા
@ritagabani65436 ай бұрын
Aa form kya leva javu padse?
@kajimoin.kk36264 жыл бұрын
1250 r.s valu form chalu che to ..aa form no benefit mlse k nai??
@ajaybarotofficial64252 жыл бұрын
Good
@rohitbaraiya87534 жыл бұрын
સર. બેંક ના ખાતા માં બીજી pm kisan સહાય મળતી હોય તો યા સહાય જમા થાય?
@rohitbaraiya87534 жыл бұрын
Hi
@bhattkamlesh31014 жыл бұрын
Vidhva sahay chalu hoy tene ano labh made
@KalaravVoiceofknowledge4 жыл бұрын
વિધવા સહાયનું જ ફોર્મ છે. આ નવું ફોર્મેટ છે. સહાય ચાલુ હોય એને ભરવાનું નથી
@khushbupatel19874 жыл бұрын
Je mahila vidhva che pan amne pensan ave tu hoy to vidhva sahay no labh male?
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Na male
@mukeshkakadiya69214 жыл бұрын
Aama Post Ma account farjiyat se ke biju koi bhi chale
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Bank nu pan chale
@jayeshvadhiya96234 жыл бұрын
Sir aa form offline bhrvana k online...?????? Offline bhrvaanu hoii to bhri nee kone apvaa nu mamlatadar kacheri kya submit krva nu kevii badhu krvaa nu sir please sir kyooo badhu details maa..???????????
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મ ઓફલાઇન ભરવાનું હોય છે. મામલતદાર કચેરીમાં જમા કરવાનું હોય છે. ટૂક સમયમાં ગ્રામ્ય કક્ષાએ પણ ભરેલું ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરી શરૂ થશે.
@darshitprajapati32774 жыл бұрын
Junu vidhava sahay nu 1250rs vadu form bharyu che, to ae sahay ketla divasoma chalu thay che aavavani?, Ame 8 mahinathi form bharyu che aju chalu thai nathi to tena mate su kravu? Plz reply
@KalaravVoiceofknowledge4 жыл бұрын
મામલતદાર કચેરીમાં તપાસ કરો
@laljisarikhada47583 жыл бұрын
આ ફોર્મ ની સાથેથે પેઢીનામું પણ જોડવાનું કહે છે મામલતદાર ઓફીસ માં
@imranpathan138210 ай бұрын
🙏🙏🙏
@jigneshthakkar12493 жыл бұрын
Mare joia che rs. 1250/-ave che to pun male k nahi te janavso
@chanpavijaychanpa594 жыл бұрын
Thanks
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.
@jayshreemayatra30402 жыл бұрын
Manijay che
@lilibenkapuriya4 ай бұрын
ફોર્મ ક્યાથી મલશે? મારા બેન જરૂર છે.
@KalaravVoiceofknowledge3 ай бұрын
મામલતદાર કચેરીનો સંપર્ક કરો
@maheshsolanki.kajipura42734 жыл бұрын
બીપીએલ સ્કોર 22 હોય તો લાભ મળે ?
@maheshsolanki.kajipura42734 жыл бұрын
સર જવાબ આપવા વિનંતી,
@KalaravVoiceofknowledge4 жыл бұрын
બીપીએલ હોય કે ના હોય સહાય માટે bpl ની જરૂર નથી.આવકધ્યાને લેવાની છે.
@mirabenramavat54623 ай бұрын
આ ફોર્મ ક્યાંથી મળશે મારું સાંજ વરસની ઉંમર છે મને પેન્સલ મળશે
@KalaravVoiceofknowledge3 ай бұрын
મામલતદાર કચેરીનો સંપર્ક કરો
@ushasuthar39842 жыл бұрын
વિધવા સહાય રીન્યુ ના ડોક્યુમેન્ટમાં શું શું લાવવાનું હોય છે ?
@vikramvalmik13052 жыл бұрын
આપ ફોર્મ ક્યાં લેવા જવું પડે
@KalaravVoiceofknowledge2 жыл бұрын
વીડિયો નીચે ડિસ્ક્રીપશન બોક્ષ માં લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરાવી શકશો.
@Kasushah4 жыл бұрын
sir anual income rashan card na member pramane jovani k ?
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Jetla bhai hoy e badha kutumb ni ganay
@sbbabariya17654 жыл бұрын
Bhai 1250 vari yojna chalu hoi toi aa yojna no labha made ke nai
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Aa 1250 vali j yojana chhe 1 varsh na 15000. Jene chalu hoy ene bharvanu nathi
@Bharatmpatel-q5u Жыл бұрын
Aa form kaythi malse ane aano labh kyarthi malse form kya jama karavanu t janjo
@meenabensolanki99362 жыл бұрын
12,50 varu form bharelu hoy to fari 1500 varu navu form bharvu pade?
@chiragsolanki94753 жыл бұрын
Good York s
@jayendragohil82504 жыл бұрын
Kisan sanman nidhi ma paisa 3 hapta avya pachi nathi avta to sukarvu adhar not verified batave che te mate javab apso sir
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Aapne video banavel chhe e rite tame online sudharo kari sako
@zakirhusenhakim51642 жыл бұрын
Zakirhusen Hakim Gram Panchayat Vce
@lalabhaisodha86087 ай бұрын
વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ
@maheswarilaxmiben86324 жыл бұрын
Amne joyie che as form
@KalaravVoiceofknowledge4 жыл бұрын
www.rameshsir.blogspot.com
@maheswarilaxmiben86324 жыл бұрын
@@KalaravVoiceofknowledge Plss sent me vidhva sahay form
@fatajizala20542 жыл бұрын
વાય
@kalujavtiya55064 жыл бұрын
Hi
@respect100plus84 жыл бұрын
Aa form Kai jagya jama karvanu rehse any vigat aapo ne
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Mamalatdar kacheri ma
@tarunharkhani64824 жыл бұрын
Pachi bhare ne Kya diva nu
@KalaravVoiceofknowledge4 жыл бұрын
ફોર્મની લિંક ડીસ્ક્રીપ્શનમાં મૂકી દીધી છે. વિધવા સહાય ચાલુ હોય તેને ફોર્મ ભરવાનું નથી. આ વિધવા સહાયનું નવું ફોર્મ છે.
@darshananadkarni59724 жыл бұрын
Ye khali Gujarat ke liye hye
@KalaravVoiceofknowledge4 жыл бұрын
Ha
@umarana28277 ай бұрын
Mare 1250 ni sahay aave 6e to hu aa 15000 valu form bhari saku ? Mari pase B P L yadi vallu kard 6e to bhari saka ke nahi javab jarur aapsho
@mohanbhaikatariya51714 жыл бұрын
વિધવા સહાય સાલુ હોય તેણે ફોર્મ ભરવું પડે?
@KalaravVoiceofknowledge4 жыл бұрын
. Jene yojana chalu hoy ene bharvanu nathi. Aa vidhava sahay nu navu form chhe.