વિઘે 80 મણ ઉત્પાદન આપી શકે એવુ ઘઉં બિયારણ | Wheat | Agriscience

  Рет қаралды 201,024

AGRISCIENCE TV GUJARATI

AGRISCIENCE TV GUJARATI

Күн бұрын

Пікірлер: 176
@narsangjithakor7098
@narsangjithakor7098 Жыл бұрын
ખુબ જ સરસ મજાની વાત છે પરંતુ ખેડૂત ભાઈઓ એ પોતાના ધર પૂરતા જ વાવેતર કરવું જેથી ભાવ મળે ,ધઉં જ બજાર માં નહિ જાય તો જ વેપારીઓ,નોકરિયાત વર્ગ, રાજકાણીઓ અને શહેરીજનોને ખબર પડે કે ખેડૂત શું છે.
@patelhmzahpatel2483
@patelhmzahpatel2483 3 ай бұрын
આપની વાત સાચી છે. કપાસ માં પણ એજ છે ભાવ જ નથી મળતા.. 2014માં પણ સાત હજાર ની આસપાસ હતા. અને 2024માં પણ એના એજ ભાવ... બિચારો ખેડૂત કરે તો સું કરે.
@ગોહીલડીજીટલ1515
@ગોહીલડીજીટલ1515 2 ай бұрын
સરસ
@laxmanbhailbpatel6724
@laxmanbhailbpatel6724 2 ай бұрын
૧૦૦ ટકા સાચી વાત છે 💯 💯 💯 💯 💯 🎉 🎉 😂 🎉 🎉 🎈 🎈 🎉🎉🎉
@maulikamipara6165
@maulikamipara6165 2 жыл бұрын
વાહ , ખૂબ જ સારી માહિતી આપવા બદલ આભાર...
@lsbalat856
@lsbalat856 Жыл бұрын
ખૂબ જ સુંદર અને સમયસરની માહિતી લાગી.આભાર
@govindbhainindroda9610
@govindbhainindroda9610 2 жыл бұрын
સાહેબ,હર્ષદભાઈ ખૂબ ખૂબ આભાર.ખેડૂતોના હામી તરીકે કાર્ય કરો છો તે બદલ ધન્યવાદ.આવતા વર્ષે વિજાપુર ખાતેથી મળશે કે દરેક જિલ્લાના બીજ નિગમમાંથી મળશે તેની માહિતી આપવા વિનંતી.મૉટે ભાગે આવા સારા અને નવા બિયારણો 1,2 વર્ષ સુધી દરેક જિલ્લામાં મળતા નથી.
@sarvaiyaanirudhasinh5821
@sarvaiyaanirudhasinh5821 2 жыл бұрын
Oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
તમારે જોતું હોય તો કહેજો
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 3 ай бұрын
લેવું છે કયા મળે છે
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 3 ай бұрын
ભાવ અને એક વિગે કેટલુ બિયારણ જોઇએ તે જણાવશો
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 3 ай бұрын
​@@amithirapara6770લેવું છે ભાવ કેટલો
@GUJARATAGRISTUDYCLASSGASC
@GUJARATAGRISTUDYCLASSGASC 2 жыл бұрын
હું a sir પાસેથી ભણ્યો છું Dr vihol sir પાસેથી Good work sirji...
@dhanrajgohel5468
@dhanrajgohel5468 Жыл бұрын
હષૅદ ભાઈ ધન્યવાદ
@avinashjoshi3087
@avinashjoshi3087 Жыл бұрын
ખુબ સરસ માહિતી 🙏🏼
@pravinbhaikalathiya1667
@pravinbhaikalathiya1667 Жыл бұрын
વધારે ઉત્પાદન આવશે તો ભાવ નહી આવે માટે ઘર પુરતા ઘઉ વાવો
@chhotalalpatel5476
@chhotalalpatel5476 Жыл бұрын
Congratulations to scientists & staff, from C.R .PATEL, VISNAGAR
@patelheer199
@patelheer199 Жыл бұрын
O bhai muje mil nhi rha hamare yha please help
@vajasurbhaisindhav6295
@vajasurbhaisindhav6295 Жыл бұрын
ખુબ સરસ માહિતી
@rajshikhuti6271
@rajshikhuti6271 Жыл бұрын
જય જવાન જય કિશાન❤
@nileshvachhani6286
@nileshvachhani6286 2 жыл бұрын
સરસ માહીતી સાહેબ થોડી વહેલી ખબર પાડી હોત તો અમે વાવેતર કરત.
@gohilharshad6
@gohilharshad6 2 жыл бұрын
Aa saal release thai chhe..Next season ma biyaran madi shakshe.
@nileshvachhani6286
@nileshvachhani6286 2 жыл бұрын
@@gohilharshad6 ok thanks
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
5 મહિના પછી આપડી પાસે મળશે કોઈ ને જોતું હોય તો કહેજો
@bhavsinhparmar787
@bhavsinhparmar787 2 жыл бұрын
Good 👍👍
@ishasangar7597
@ishasangar7597 2 жыл бұрын
Best
@dilavarkhanpathan9472
@dilavarkhanpathan9472 2 жыл бұрын
Very good
@n.g.jadejaaliyabada4797
@n.g.jadejaaliyabada4797 2 жыл бұрын
સરસ
@manshukhbhaisanghani4563
@manshukhbhaisanghani4563 2 жыл бұрын
Aa mahiti veli aapi hot to saru hot have siyalu pak bad hot vavay gyose
@gohilharshad6
@gohilharshad6 2 жыл бұрын
Aa saal release thai chhe..Next season ma biyaran madi shakshe.
@parvinbhaibaraiya7369
@parvinbhaibaraiya7369 2 жыл бұрын
सुपर दोस्त
@vickytech420
@vickytech420 2 жыл бұрын
Nice video👌
@AjayRathod-fm2lj
@AjayRathod-fm2lj Жыл бұрын
🎉 khub sundor kevay jaldi khedut pase aave to saru harsad Bhai 🎉
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
આપડી પાસે 513 બિયારણ મળશે પણ 5 મહિના પછી
@dashrathsinhzala2343
@dashrathsinhzala2343 Жыл бұрын
એક વીઘે 80 મણ ની જગ્યાએ 100 મણનું ઉત્પાદન થાય પણ ઘ‌ઉ પ્રોટીન વગરના થાય તો શું કામના અત્યારે બધા એવા જ અનાજનું ઉત્પાદન કરવાનું શંસોધન કરવા લાગ્યા છે
@jagmalparmar4628
@jagmalparmar4628 Жыл бұрын
Faudetion biyaran hoy to Kaho Paloting vavetar karsu
@mathurupadala5140
@mathurupadala5140 2 жыл бұрын
Nice
@pathanjoyab6804
@pathanjoyab6804 Жыл бұрын
AA biyarn ma kharvano parshn kevo chhe
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 жыл бұрын
જય જવાન 🌱 જય કિસાન 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
@gohilharshad6
@gohilharshad6 2 жыл бұрын
Aa saal realise thai....Next season thi biyaran madi shakshe
@adithakor8149
@adithakor8149 5 ай бұрын
@@gohilharshad6Biyaran kya thi malse?
@adithakor8149
@adithakor8149 5 ай бұрын
Banaskantha ma?
@savjibhaibhaliya5606
@savjibhaibhaliya5606 Жыл бұрын
Biyarn kyathai malse
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
આપના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંપર્ક કરો..એમની પાસે સ્ટોક હશે તો મળી શકશે
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
આ બિયારણ આપડી પાસે 5 મહિના પછી મળશે ખેડૂત ને
@pppppatel4687
@pppppatel4687 2 ай бұрын
vijapur thi nali jase ?
@vaibhavrachhadiya6801
@vaibhavrachhadiya6801 2 жыл бұрын
પ્રોટીનની ટકાવારી કેટલી છે
@rajeshchotalia5872
@rajeshchotalia5872 2 жыл бұрын
Gerunu nivaran janavo
@Vachhrajsound369
@Vachhrajsound369 2 ай бұрын
Biyaran no su bhav se Kya malse
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 3 ай бұрын
એક વીઘા (૨૪ ગુંટા) મા કેટલા કિલો ઘઉ નુ બિયારણ જોઇએ
@nebhaahir1678
@nebhaahir1678 2 жыл бұрын
મગફળી ના ભાવ વીસે અનુમાન આપજો વીડિયો બનાવો
@mukeshrakholiya8135
@mukeshrakholiya8135 10 ай бұрын
Biyara. Kay. Madase
@RajbhaJadeja-d3u
@RajbhaJadeja-d3u 2 ай бұрын
Jamnagar malse
@Ranmalpalvi
@Ranmalpalvi 2 жыл бұрын
Aranda ni mahiti apo bhai teji ketali thase kyare
@kinjalparmar6852
@kinjalparmar6852 Жыл бұрын
513નાબિયારણનાપલોટ વાવવામાટે આ વષૅ બિયારણ મલશે?
@deshiilaj1271
@deshiilaj1271 2 жыл бұрын
96 ma ketlu utpadan male chhhe??
@vinodsavaliya9028
@vinodsavaliya9028 3 ай бұрын
જય કિસાન
@dhanabhaidhola3234
@dhanabhaidhola3234 3 ай бұрын
Saheb 513 ,kaya aegro ma mal se
@lovelykids3950
@lovelykids3950 3 ай бұрын
ત્યાજ વિજાપુર કૃષિ કેન્દ્રમાં મુલાકાત લો, મારે પણ જવું છે, તમે ક્યાં ગામના છો?
@ahirkana6325
@ahirkana6325 Жыл бұрын
સાહેબ આ ઘવ ની હાઇટ કેટલી હોય તે ના જણાવ્યું કેમ કે પસી તે ઢળી જાય છે
@punitdangar8477
@punitdangar8477 2 жыл бұрын
Kalonji na bhav keva rese
@vishajithakor8516
@vishajithakor8516 2 ай бұрын
માંડલ તાલુકામાં વાવવા જોઈએ છે ક્યાં મળશે સર
@YuvrajsinhJadeja-y4t
@YuvrajsinhJadeja-y4t Жыл бұрын
Kya mala se
@kripalsinhjadeja2038
@kripalsinhjadeja2038 3 ай бұрын
મોરબી જિલ્લામાં મળે. કેયા
@maheshbhaidamgibhai1799
@maheshbhaidamgibhai1799 Жыл бұрын
A biyaran joy to kiya made
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
આપના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંપર્ક કરો..એમની પાસે સ્ટોક હશે તો મળી શકશે
@maheshbhaidamgibhai1799
@maheshbhaidamgibhai1799 Жыл бұрын
Koi company ma madse sir
@RameshPatel-uu4gg
@RameshPatel-uu4gg Жыл бұрын
​@@AGRISCIENCETVhi
@RaviPatel-vy6hy
@RaviPatel-vy6hy 2 ай бұрын
મારે અત્યારે આ જાત વાવી છે કઈ જગ્યાએ બિયારણ મળશે 2024
@RaghubhaiPatel-o4v
@RaghubhaiPatel-o4v 3 ай бұрын
Jay.javan.jay.kisan...20.kilo.biyarn.no.su.bhav.che.ane.kayathi.malase.
@rajendrapatel1745
@rajendrapatel1745 Жыл бұрын
Kya malse
@lsbalat856
@lsbalat856 Жыл бұрын
ચરોતરમાં બિયારણ ક્યાંથી મળશે?
@VipulThakor-q2f
@VipulThakor-q2f 2 ай бұрын
નવી જાત વીઘા પૂરતી જ વાવી જોઈએ રોટલી કેવી થાય છે તે જોઈ અને બજાર ભાવ મળે છે કે નહીં મળે તે નક્કી કરી
@ashvinmakwana4843
@ashvinmakwana4843 3 ай бұрын
ખાવા માટે કેવી છે તેમજ vyaya પછી કઈ કઈ માવજત અને કાળજી રાખી તે પણ જાણવા મારા ભોળા ખેડૂત ને ભાઈ
@khodabhainakum6730
@khodabhainakum6730 2 ай бұрын
Khedutone.dumrahnokarotosaru
@karmurmeraman4540
@karmurmeraman4540 2 жыл бұрын
૪૯૬ ઢળી જાય છે ૫૧૩ ઢળે કે નય
@kalpeshsatasiya2051
@kalpeshsatasiya2051 2 жыл бұрын
Jay shree krishna
@nagrajvatukiya7791
@nagrajvatukiya7791 2 жыл бұрын
જય માતાજી
@rajpalsinhgohil9898
@rajpalsinhgohil9898 2 ай бұрын
Sir ji બિયારણ ક્યાંથી મળશે ભાવનગર મા
@sa-xo1zi
@sa-xo1zi Жыл бұрын
Aava ghau.to.ame.(35).varas pahela vavela.chhe.aa Kay.navu.biyaran.nathi.bhai.pahelanu.biyaran.chhe.
@RajeshPatel-ww2my
@RajeshPatel-ww2my 2 ай бұрын
બિયારણ ક્યાંથી મળશે
@ashokbhaidhirabhai2910
@ashokbhaidhirabhai2910 Жыл бұрын
Amare joie chhe
@GeetaKathiriya-ff6bz
@GeetaKathiriya-ff6bz 3 ай бұрын
ઘઉં સોનેરી ટુકડી દેસી વાવો ને ઘર પૂરતા જ વાવો.મજાવસે,કોઈનું બજેટ ખરવાઈ નઈ.😂🤔🤫🤗🤗
@deepkhunt8621
@deepkhunt8621 3 ай бұрын
મારે ૧૦ વિઘાના વાવવા છે તો તમે મને વિઘે ૬૦ મણ આપી દેજો બીજા તમારા
@patelheer199
@patelheer199 Жыл бұрын
A re bhai muje chahiye mil nhi rha please help
@arvindsangani4895
@arvindsangani4895 3 ай бұрын
બીયારણ વેચાણ માટે છે
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 4 ай бұрын
૮૦ મણ તો આપછે પણ ૨૦ મણ બીમારીમાં વીયા જાસે પાકે ત્યારે ૪૦૦ માજ જાછે
@MukeshPatel-in1vq
@MukeshPatel-in1vq Жыл бұрын
કીયા મલસે બીયારણ
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
બીજ નિગમ અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરી જુઓ
@drdevahir1856
@drdevahir1856 2 ай бұрын
મેં ફૂલે 513 લીધા છે
@sa-xo1zi
@sa-xo1zi Жыл бұрын
1.vighama.1.man.vavel.ne..4..khandi.no.utaro.thayel
@Jigar_patel07
@Jigar_patel07 4 ай бұрын
Kay jaat hti??
@ajaysinhjadeja2685
@ajaysinhjadeja2685 2 жыл бұрын
Saheb shuyaadu vavetar thy gyuu hve mahiti su Kam ni thoduk vehlu kidhu hot to ghana kheduto faydo uupadi aakee
@gohilharshad6
@gohilharshad6 2 жыл бұрын
Aa saal release thai chhe..Next season ma biyaran madi shakshe.
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
જેને જોતું હોય તો 5 મહિના પછી કહેજો આપડી પાસે મળી જસે
@ashokbhaidhirabhai2910
@ashokbhaidhirabhai2910 3 ай бұрын
બિયારણ જોઈએ છે
@Yashh55555
@Yashh55555 2 жыл бұрын
Jay kishan
@prafulankola1779
@prafulankola1779 Жыл бұрын
આ સાલ વાવેતર માટે કયા થી મલશે
@vanitapatel4599
@vanitapatel4599 10 ай бұрын
અમે આ વર્ષે ઘઉં વાવેલ હતા . Tukdi-496 પણ ઘઉં નો રંગ સફેદ રહ્યો છે . તેના માટે નું કારણ જણાવી શકો.....?
@agriculturetips8700
@agriculturetips8700 2 жыл бұрын
Aa Doctor na number aapjo sir
@vallabhbhaigodakiya6282
@vallabhbhaigodakiya6282 Жыл бұрын
Atyre a biyaran malse
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
આપના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંપર્ક કરો..એમની પાસે સ્ટોક હશે તો મળી શકશે
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
5 મહિના પછી આપડી પાસે મળી જસે
@lukhi8273
@lukhi8273 Жыл бұрын
અત્યારે જોઈએ છે પાચ મહીના પછી તો અમાંરા પાછે પણ મળ છે
@SanjayakChauhanChauhan
@SanjayakChauhanChauhan Жыл бұрын
કેટલા ગુઠા 16 મા આવું ઉત્પાદન મળે છે
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
૨૪
@ghanshiyamjadeja986
@ghanshiyamjadeja986 2 жыл бұрын
Khoti vat che me 2 varas pahala resarch company nu shriram 111 ghav vabi kidhu kay Tharu nathi upar batavel 111 kar timesar vavayu tu 111 Jat vala loko avu j kahata hata mad vighe 40 thi 45 thay hati mate kheduto a avi jato ma padavu nahi apase 496 barabar che
@kishanbhaichamundatelecom8937
@kishanbhaichamundatelecom8937 4 ай бұрын
Gw 513 ઘઉ બિયારણ જવાબ આપજો 60થી 80 મણ 16 ગુઠા વિઘા મા છે. કે પછી 24 ગુનાના વિઘામાં આપેછેવ
@modhvadiyakara-qs8on
@modhvadiyakara-qs8on Жыл бұрын
બિયારણ જોતૂ હોઈતો કીયાથી મલછએ એનો નંબર કોટે કરાવછો પલીજ
@mukeshpadsala5855
@mukeshpadsala5855 2 жыл бұрын
Biyaran leva mate no nomber aapjo
@gohilharshad6
@gohilharshad6 2 жыл бұрын
Aa saal release thai chhe..Next season ma biyaran madi shakshe.
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
5 મહિના પછી મળી જસે આપડી પાસે
@Jigar_patel07
@Jigar_patel07 4 ай бұрын
​@@amithirapara6770number Aapo tamaro
@pareshlakhani423
@pareshlakhani423 2 жыл бұрын
Jay kisan
@chauhananopsinh9790
@chauhananopsinh9790 2 ай бұрын
ખેડા જિલ્લામાં ક્યાં મળે છે
@jashminhirani68
@jashminhirani68 2 жыл бұрын
Tame modo video mukiyo
@tarunpatel3347
@tarunpatel3347 3 ай бұрын
આ વર્ષે બીયારણ મળશે
@akibjahedbadi7043
@akibjahedbadi7043 11 ай бұрын
આ વર્ષે ધાણા બજાર કેવી રહેશે
@janabnizuz9028
@janabnizuz9028 3 ай бұрын
Khedu ni anava nu bandh kare to saru
@furkankadivar6979
@furkankadivar6979 2 жыл бұрын
Tukda ke lokvan ane tyar thyela gav no vidio mukjo
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
ટુકડા
@solankidhirubhai9240
@solankidhirubhai9240 Жыл бұрын
અત યારે પોલટીગ માટે મલછે
@motibhaiparmar1728
@motibhaiparmar1728 Жыл бұрын
બિયારણ ક્યાં મલશે
@mayursinhjadeja7985
@mayursinhjadeja7985 Жыл бұрын
Mare levu che
@buddhagodbudha1492
@buddhagodbudha1492 Жыл бұрын
હષૅદ ભાઈ 513 ઘઉ નુ બીયારણ ક્યાં મલશે
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
બીજ નિગમ અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સંપર્ક કરી જુઓ
@vijayjadav3773
@vijayjadav3773 Жыл бұрын
ભાઈ અરિયારે ગીર સોમનાથ માં 90 મણ નું ઉત્પાદન થાય જ સે😂
@laljibhaipipaliya5828
@laljibhaipipaliya5828 2 жыл бұрын
મોડૃથયુછે
@bhagatrameshdas9320
@bhagatrameshdas9320 3 ай бұрын
2024 ma biyaran malshe
@lalitbhaigobarbhai4231
@lalitbhaigobarbhai4231 2 жыл бұрын
કઈયુનીવર્ષસીટીએસંસોધનકર્યુછે
@AGRISCIENCETV
@AGRISCIENCETV 2 жыл бұрын
Dantiwada
@kantichaudhari9839
@kantichaudhari9839 Жыл бұрын
હું દાંતીવાડા માં આવું છું કયા મળશે
@amithirapara6770
@amithirapara6770 Жыл бұрын
જો કોઈ ને આં બિયારણ જોતું હોય તો 5 મહિના પછી આપડી પાસે મળશે
@વિ.કેસુરાણી
@વિ.કેસુરાણી Жыл бұрын
હા 513 નંબર ઘઉં
@sanjaysangani6555
@sanjaysangani6555 Жыл бұрын
Biyaran leva chhe to fon nabar opo
@AGRISCIENCETV
@AGRISCIENCETV Жыл бұрын
નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંપર્ક કરો
@ashokrangpara3968
@ashokrangpara3968 2 жыл бұрын
Utpaadan vadhe pan bjp se tya sudhi khedut kyarey fayada ma nahi rahe.
@rathodbalaji7652
@rathodbalaji7652 2 жыл бұрын
Sachu
@SukhaabhainakaraniNakara-uu7lk
@SukhaabhainakaraniNakara-uu7lk 3 ай бұрын
અમનેખાલીપચાસમણઆપોત્રીસમણતમારાપાણીઅનેપડુઅમારુસામેઆ ઓ
@pintubaraiya6159
@pintubaraiya6159 Жыл бұрын
Marelevace mobile nambar aapco
@chauhanganpatsinh3165
@chauhanganpatsinh3165 2 жыл бұрын
Sir Mo number appo
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
ખોટુ છે 80 મણ નો થાય
KRISHI DARSHAN - GHAUNI VAIGYANIK KHETI PADDHATI.
24:02
Doordarshan Girnar
Рет қаралды 9 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
गेहूँ की किस अवस्था में डाले 0:52:34 या 0:0:50
6:34
Dr. Dalip Gosain Karnal कृषी एवं अन्य जानकारी
Рет қаралды 112 М.