ખુબ ખુબ આભાર વિજય ભાઈ આવા સરસ મહાન ભજનીક શ્રી નિરંજન ભાઈ પંડ્યા ના ઇન્ટરવ્યુ ભાગ ૧ અને ભાગ ૨ જોઇ ને ખુબજ પ્રેરણા સ્વરૂપે આનંદ મળ્યો જેઓ ના સંતો સાથે ના સંગાથ ની વાતો જાણી ખુબજ પ્રેરણાદાયી કહેવાય તેવા પ્રસંગો બાબત જાણી ખુબજ ધન્યતા અનુભવી અને ખુબજ આનંદ થયો ખુબજ વંદન સાથે જય સીયારામ.
@VijayJotvaJournalist4 жыл бұрын
kantilal bhai j jay siyaram
@MAHESHTANK55 жыл бұрын
વાહ ભાઈ ખૂબ સરસ કાર્યક્રમ હાથ ધર્યો છે....અંતર નો આનંદ સમાતો નથી... આવી જૂની વાતો સાંભળી...
@hitmusic2437 Жыл бұрын
વાહ નિરંજનબાપુ જય હો
@kkd29652 жыл бұрын
Vah niranjan bhai,sachi vaat chhe tamari aajna kalakaro ne sur ni ke ragni khabar j nathi padti
@shaktidangadhavi99323 жыл бұрын
ભજન નાં ભીષ્મ પિતામહ બ્રહ્મલીન પુ નારાયણ સ્વામી બાપુ ની યાદી કરાવી ખુબ આનંદ થયો
Jay ho santvani Vijay Bhai Have laxaman bapu ne bolavo Vala
@yashpalchhaiya3294 жыл бұрын
Vah nirjan bapu vah jay ho Santvani
@umeshrathod57075 жыл бұрын
Jai ho santvani ni
@mrnilesh7450 Жыл бұрын
Jaho
@lakhanparigoswami39035 жыл бұрын
વિજયભાઇ હું તમને નજીક થી જાણતો નથી પણ સૌ પ્રથમ મેં તમારી એપ ડાઉનલોડ કરેલી અને આજે તમારી યુટ્યુબ ચેનલ subscribe કરી,આ પછી હું તમારી વિશે આટલું જાણી ગયો કે તમે ભજન પ્રેમી છો,તમારો ખુબ ખુબ આભાર તમે ભજનની જાળવણી કરો છો, અને શ્રી નિરંજન પંડ્યા વિશે આટલું કહિશ કે મને દુઃખ છે કે હું નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ ને પ્રત્યક્ષ જોયા નથી પણ મને આનંદ છે એ વાતનો કે હું નિરંજન પંડ્યા અને લક્ષ્મણ બારોટ ને પ્રત્યક્ષ જોઈ શક્યો, અને આ બંને આવનારા સમયના નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ છે (મારા મત પ્રમાણે) આજે મેં નારાયણ સ્વામી અને કાનદાસ બાપુની જે વાતો સાંભળી શ્રી નિરંજન પંડ્યા ના મુખે થી જે ખૂબ ખુશી આપનારી છે ફરી એકવાર વિજયભાઈ તમારો આભાર, જય સીયારામ
@VijayJotvaJournalist5 жыл бұрын
હજુ પણ મારા સ્વામી અમે કાનદાસ બાપુ સાથે સંકળાયેલા અનેક કલાકારને મળશે તેમની મુલાકાત લેશું અને ભજન પણ સાંભળshu
@hasmukhbaraiya2675 жыл бұрын
વિજયભાઇ વાહ🙏
@jadejapruthvi55914 жыл бұрын
Vah niranjan ada. Jay mataji vijay bhai
@SodaThakor-s6d6 ай бұрын
निरंजन बापु राम राम जी घन्यवाद🎉❤
@rjkeshodvala3 жыл бұрын
વિજય ભાઈ આપ આ interview સ્વરૂપે જે archival કામ કર્યું છે અને લોક સાહિત્ય અને સંત પરંપરા ની જે સેવા કરી છે તે બદલ ખૂબ ખુબ અભિનંદન
@VijayJotvaJournalist3 жыл бұрын
ધન્યવાદ ભાઈ
@smitshrimali68684 жыл бұрын
વાહ વિજય ભાઈ કરશન સાગઠીયા જી નું પણ લાઈવ રેકોર્ડિંગ કરવા વિનંતી
@VijayJotvaJournalist4 жыл бұрын
આપતા નથી યાર
@skjadeja50515 жыл бұрын
Jay ho santvani
@saurashtranisugandh19975 жыл бұрын
રામદાસજી ગોંડલિયા ની મુલાકાત લ્યો ...
@rupeshmehta59863 жыл бұрын
Niranja pandya no (1) par na kalakar cha
@nkdakla5 жыл бұрын
Amara Kaljano Katko... Jay ho.. Kandas bapu.. Tamara Namni.. Jay ho