ખુબ જ સારું જ્ઞાન અને એ પણ સરળ ને સચોટ. દિલ થી પ્રણામ બાપુ.
@JayantiBhaiKava-xz6is10 ай бұрын
આજના ભારત વર્ષ માં આવાજ જ્ઞાની સંતો ની ખૂબ જરૂર છે જય ગિરનારી
@Hanshgiri199010 ай бұрын
જય ગિરનારી
@jovajeviduniyabhavesh1089 ай бұрын
Jay girnari bapu
@harshilshaktidan35359 ай бұрын
વાહ બાપુ નુ જ્ઞાન ઉત્તમ કોટીનુ છે,નમો નારાયણ
@jatinagheraofficial79810 ай бұрын
આવા સંતો થકી જ દેશ અને સંસ્કૃતિ ટકી રહે છે
@Hanshgiri199010 ай бұрын
જય ગિરનારી
@newsongsoldsongs123469 ай бұрын
બાપુની સાથે જે તમે ચર્ચા કરી તે સાભડીને બહુજ જાનવાનિ મઝા આવી અને આવી સરળ ભાષામાં વાત કરતા મે મારા જીવનમા પેલા સન્યાસી બાપુ જોયા તો બાપુને મારા સત સત વંદન જય શ્રી કૃષ્ણ જય જલારામ
જય હો સંત મહાત્મા બાપુની વાત સાંભળીને ખૂબ રાજીપો ખૂબ આનંદ આવ્યો જય હો સંત સનાતન ધર્મની
@jigneshpatel84179 ай бұрын
ભાઈ આ બાપુ ની ફરી તમે મુલાકાત લો અને ફરી એક લાંબો વિડિયો બનાવો પ્લીઝ...ખૂબ જ જ્ઞાન છે આ બાપુ પાસે ખૂબ જ ઉંડુ જ્ઞાન છે એટલા માટે 😊😊😊🙏🙏 જય ગિરનારી ....🙏🙏આદેશ 🙏🙏
@Hanshgiri19909 ай бұрын
જય ગિરનારી
@minaxiraval72009 ай бұрын
સીતારામ 🙏 સરસ મજા નો સત્સંગ કર્યો બાપૂ યે ચક્ર મૂલાધાર નો રંગ લાલ છે
@jadejadevendra44629 ай бұрын
વાહ વાહ ગુર જ્ઞાન આનંદ મય પ્રણામ મહારાજ
@gopasohla169510 ай бұрын
ઘરે બેઠા બેઠા ગિરનાર અને ગિરનારી મહારાજ ના બહુ સુંદર દર્શન કરાવ્યા વિજય ભાઈ તમે ખુબ જ અદ્ભુત દર્શન કરાવ્યા તમાંરો ખૂબ ખૂબ આભાર
@Hanshgiri199010 ай бұрын
જય ગિરનારી
@hadiyalbhavik29709 ай бұрын
જય ગિરનારી બાપુ... ૐ નમો નારાયણ 📿🔱🙏🏻
@jagabhaigujrati47679 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો જય માતાજી જુનાગઢ ના ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી
Aava sacha santo na lidhe j SANATAN DHARM aaje pan sarv sresth che 🙏🏻 lakh lakh vandan
@rajuzapdiya755210 ай бұрын
Ohhh best vidio vijay bhai
@SATSANGXYZ9 ай бұрын
બાપુને સાંભળવાની મજા આવી🎉🎉
@DipakPampaniya-qg8nt10 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર જયશ્રી કૃષ્ણ વિજયભાઈ અભિનંદન
@Gautam_Jani10 ай бұрын
Wah maharaj🔱🌸
@VijayeshMehta10 ай бұрын
સાધુ ની ઘણી વાતો સાચી છે.
@PrashantPatel-kg6jg9 ай бұрын
Bhai aa sacha Sant che ..bapu bapu na.kro🙏
@jaydipahir894510 ай бұрын
Khub sari sari vat kari Jay girnari 🙏
@ravjiahir89389 ай бұрын
ગજબ જ્ઞાન છે બાપૂ પાસે 🙏
@shobhanavarsani24969 ай бұрын
Thank U VERY MUCH SIR 🙏🌹🙏🌹🙏
@PaputhakkarThakkar9 ай бұрын
બાપુએ કહ્યું એ સાંભળીને ખુબજ આનંદ થયો આવાં સંતો મહંતો આજની યુવાપેઢી ને સમજાવી શકે,,,મારી વિનંતી છે કે આ બાપુએ સમાજમાં જયી નેં આવાં કાર્યક્રમો યોજવા જોઈએ જેનાથી સમાજ આગળ વધે તેમને ખરા ખોટાં ની માહિતી મલે,,, ખુબજ સરસ રીતે સમજાવ્યું છે શબ્દો દ્વારા,,,જય ગીરનારી
ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે હંસગીરી બાપુ આવા જ્ઞાની સંત પુરુષ ને કોટી કોટી વંદન આવા વિડીયો બનાવતા રહો તેથી અમને બાપુ પાસે જ્ઞાન મળે જેમના થકી વિડીયો બનાવ્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર આવા અલગ અલગ પ્રશ્નોના વિડિયો બનાવતા રહો એવી હું આશા રાખું છું
વિજય ભાઈ બાપુ બૌવ ટેલેન્ટ છે બાપુ ક્યાં જગ્યા નાં છે જણાવશો જુનાગઢ નાં ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી
@mehulkatesiya1079 ай бұрын
Mahadev Mahadev 👏💐
@imranrafai50910 ай бұрын
mera naman svikar kare prabhu 🙏🙏🙏❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Hanshgiri199010 ай бұрын
જય ગિરનારી
@kanusdabhi95668 ай бұрын
જય ગિરનારી બાપુ....
@dodiyapravin44869 ай бұрын
ખુબ સરસ
@solankikirtising22784 ай бұрын
કોટી કોટી વંદન બાપુ ને
@Vandebharat119 ай бұрын
Naman to Param Pujya Hansgiri Bapu maharaj.🙏🏽🌺
@Hanshgiri19909 ай бұрын
જય ગીરનાર
@jagmalbhaivala69712 ай бұрын
હવે લાઈન ઉપર આવ્યા
@pravinjadav78249 ай бұрын
વિજયભાઈ આ બાપુ નો ફોન નંબર લઈ લેવાની જરૂર નથી હા બાપુ ભાગ્ય જ મળે
@mayurbajrangi90638 ай бұрын
Jay shree girnari bapu Jay shree guru dev Jay shree guru dat Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay mataji Jay shree krishna Har har mahadev 🌸❤️🌷🌺👏🕉️🚩🙏🌹🌻🌼🥀💐
@jigneshjignesh36579 ай бұрын
Vah Jay ho Jay girnari
@ranjitzala24148 ай бұрын
🙏💐 હંસ ગીરી બાપુ ને મારા હર હર મહાદેવ 💐🙏 બાપુ મારો એક પ્રશ્ન છે માફ કરજો કેમકે મારો પ્રશ્ન એવો છે તમે ગાયોની પહેલા વાત કરીને વીડિયોમાં તો ગાયો થી મને પણ બહુ પ્રેમ છે અત્યારના જમાનામાં ગાયોની બહુ જ દુર્દશાહ છે તો મારો પ્રશ્ન એવો હતો બાપુ કે જેના કોઠે 33 કરોડ જેવી દેવતા વાસ કરે છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે ગાયોનું સેવા ખુદ ભગવાનને પણ ધરતી પર અવતાર લેવો પડે છે તો ગાયોની વારે કેમ નથી આવતા ઈશ્વર 🙏
@Jay-rajivwad.9 ай бұрын
Ha મને જોતા આવડે છે રોગ આ બધો વાત પિત્ત કફ નો ખેલ છે આ સમજી લીધું તો આખું આયુર્વેદ આવડી જાય અને આનાથી આધ્યમિક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે જીવન જીવવાની રીત આવડી જાય જો આયુર્વેદ આવડી જાય તો અને કોઈ જીવ માત્ર પણ દુઃખી નાં રહે જો આયુર્વેદ તરફ વરવામાં આવે તો અને આયુર્વેદ તરફ આજ નઈ તો કાલે પણ પાછા વરવું જ પડશે યેના સિવાય કોઈ વિકલ્પ નથી