આ ફકીરી હેત થી પહેરી કેવાય વાહ બાપુ ની મોજ વાહ રમેશભાઈ
@hirengohel20372 жыл бұрын
વિજય ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ , બાપુ અને રમેશ ભાઈ ની આ અદભૂત કલા અને ભાવ ભર્યા ભજન ના વિડીઓ અપલોડ કરવા બદલ
@VijayJotvaJournalist2 жыл бұрын
Thanks
@durgeshraval24883 жыл бұрын
જય ગિરનારી બાપુ તમે એવા તબલા વાગે છે કલાકાર પણ આવી રીતે સ્ટેજ પર નથી વગાડી શકતા આવી રીતે તબલા વગાડવા જોઈએ ત્યારે જ સંતવાણી ની ભજન ની મોજ આવે જય ગિરનારી બાપુ મોજ આવી ગઈ
@VijayJotvaJournalist3 жыл бұрын
જય ગિરનારની
@divyeshgondaliya9738 Жыл бұрын
બાપુ દિલ થી તમારા તબલા અને ભજન સાંભળી ને બોવ મજા આવી ગઈ (જય હો સંતવાણી 🙏)
@BhagvatiParmar-o1e6 ай бұрын
આ તો નિજાનંદ સંતવાણી હો બાપ જય હો મારા વાલા ઉસ્તાદ બાપુ ને વંદન છે,,,🎉
@bhimaparmarofficil Жыл бұрын
જય હો સંતવાણી ખુબ જ સરસ સુંદર અવાજ રમેશભાઈ સુરદાસજી
@vinubhairangpara346910 ай бұрын
બાપુ જય ગિરનારી
@mangalsinhchavda2373 жыл бұрын
જય હો,રસિકગીરી બાપુ અને રમેશભાઈ!આવા સારંગી ભર્યા ભજનમાં જ મારો ઠાકોરનાથ રાજી રહે છે.ખરો આનંદ અને આ ભજનમાં મળે છે.
@sumithkumar28362 жыл бұрын
Good singing without mic good singing 👍
@somajithakor56942 жыл бұрын
જયહો પરભુ
@ramabhai46383 жыл бұрын
જયહો જયહો બાપુ ભજન અને ભોજન ના ભરોસે રહો મારા ભાઈ જય ગીરનારી
@rameshsagathiya90393 жыл бұрын
સંતવાણીનો આ જ સાચો આનંદ છે ! કૃત્રિમતા નથી, સહજતા સંતવાણીને સ્વાદિષ્ટ બનાવે છે !
@VijayJotvaJournalist3 жыл бұрын
Sahi baat
@vkratadiya6093 Жыл бұрын
100% sachi vat vandan
@jani_dada_official27232 жыл бұрын
હા બાપુ ની મોજ🙏❤
@dhananjayparmar24772 жыл бұрын
જોરદાર. સરસ અવાજ. તબલા વાદન પણ કેવું પડે હોં ભાઈ
@hetalsolanki45343 жыл бұрын
Wah khub j sundar gayu aape,
@offcial8741 Жыл бұрын
Jay ho.......
@amrutbhaidafda66732 жыл бұрын
ૐ જય ગીરનારી સંતો ને કોટી કોટી વંદન કરું સવૉ ને જય મહાદેવ હર હર મહાદેવ સવૅને વાહ ગીરનારી બાપુ ની મોજ મજા આવી ગયી હો બાપુ ધન્યવાદ સવૅને જય માતાજી ૐ સુરત જયગરવી ગુજરાત ૐ નમસ્કાર ૐ
@VijayJotvaJournalist2 жыл бұрын
જય ગિરનારી
@bkmakwanaofficial24413 жыл бұрын
jay ho santvani bhajan madhi Dhari RasikGiri Bapu ni Full Moj
@VijayJotvaJournalist3 жыл бұрын
Jay ho bhajan bhaav
@bkmakwanaofficial24413 жыл бұрын
@@VijayJotvaJournalist number aapo
@durgeshraval24883 жыл бұрын
જય ગિરનારી મોજ આવી ગઈ બાપુ
@rupaahir84713 жыл бұрын
Jeyho
@shamalthakor35923 жыл бұрын
જય હો જય ગુરૂ મહારાજની વાહ બાપુ તમારી મોજ જય હો આપને વારંવાર વંદન Samal Bhakti યુ ટુપ ચેનલ તરફથી અંતરના ઊંડાણથી દરેક ભક્તો સંતો ને શામલદાસના જય ગુરૂ મહારાજ
બાપુ ની મોજ કઈક અલગ જ છે... બાપુ ની આવી મોજ માં સમય ક્યા નીકળી જાય ખબર જ ન પડે
@gambhirsinhsolanki6412 жыл бұрын
Bhajan madhinu aadres aapso🙏🙏🙏🙏🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
ધારી
@mr_keshur_00072 жыл бұрын
રસીક બાપુ તબલા માં માસ્ટર છે હો બાકી🙏🙏
@girishbhai52383 жыл бұрын
Va kalakar shara ramesh bhay va bapu ni moj
@anilgohil13012 жыл бұрын
Ha moj maja aavigay
@pruthvimusictech67863 жыл бұрын
Tablachi kharekhar adbhut....bhajan pan adbhut 👍👍🙏🙏
@VijayJotvaJournalist3 жыл бұрын
Jay girnari
@babulalpatel88693 жыл бұрын
After long back I have to listen our Deshi Sant Vani Bhajan very sweet voice and rydhum in Music. I wish him all success in his future long life Bgpatel Advocate Ahmedabad