"ધર્મ અને રાષ્ટ્ર ને લાંછન ન લાગે તેનું ધ્યાન રાખવું." વાહ બાપુ રાષ્ટ્રવાદી સંતો,મહાપુરુષો ને નત મસ્તક
@jayrukhdgrup73154 жыл бұрын
ઈન્દ્રભારતી બાપા ને 🙏પ્રણામ 🙏
@dhruvgadhavi81714 жыл бұрын
" આ ઇન્ટરવ્યુ નથી , સત્સંગ છે " .... વાહ વિજયભાઈ ખુબ સરસ અને બાપુ ને અને વિજયભાઈ ને જય માતાજી નમો નારાયણ 🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર Om Namo Narayan જય ગિરનારી
@vijaymistry2534 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર ધરમ વિજયભાઈ. તમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે શિરમોર કડી.....
@sanjayjotva45594 жыл бұрын
વિજયભાઈ આજ સુધી નું બેસ્ટ પરફોર્મન્સ
@shrisahajanandmahima72564 жыл бұрын
kzbin.info/www/bejne/o5zMm2Cdj8irjas શું તમે જાણો છો મંદિર મા ડંકો શું કામ વગાડવા મા આવે છે ...
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર સંજય ભાઈ
@rupeshmehta59864 жыл бұрын
કરછ મા દૂધઈ વારા રામેસવરા નંદ સરસ્વતી બાપુ ની મુલાકાત લેવા વિનંતિ છે જય સંતવાણી ભજન અને જય ગીરનારી જય હો (આહીર સાહેબ જય હો)
@VijayJotvaJournalist4 жыл бұрын
અવશ્ય
@pravinchauhan82784 жыл бұрын
બાપુ ના ચરણો માં મારા દંડવત પ્રણામ 🙏જય ગિરનારી
@parshotamvaghela90034 жыл бұрын
જય હો, ઇન્દ્રભારતી બાપુ જય નારાયણ. સુરીલો સન્વાદ કાર્યક્રમ માં મજા આવી, આપે કહ્યું કોઈ માણસ આપનું બગાડે તો આપણા આત્મા ને ખુબજ દુઃખ થાય છે. તો દયા કરી ને મારી શન્કા નું સમાધાન કરશો કે આત્મા ને પાણી પલાળતું નથી, પવન સુકવી ન શકે, અગ્નિ બાળી ન શકે, શસ્ત્રો છેદી ન શકે તો આત્મા ને દુઃખ થાય ખરું? વધારે લખાયું હોય તો સેવક જાણી માફ કરશો. મને આશા કે આપ મહાન સન્ત મને જરૂર માફ કરશો અને મારી શન્કા નું સમાધાન કરશોજી. જય ગુરુ મહારાજ.
@harubhaparmar62924 жыл бұрын
આત્મા અમર છે અવિનાશી છે એ કૃષ્ણ પરમાત્મા ભગવત્ ગીતાજી મા કહી ગ્યા છે તો આત્મા જ્ઞાન હોય આપણે કહીએ છીએ કે આ આત્મ જ્ઞાની છે એનો એક દાખલો આપુ નાનુ બાળક હોય તેને આગ બાજુ મા જતા તરત જ્ઞાન થશે કે આની બાજુ મા ન જવાય જે બાળક ને ખ્યાલ જ નથી કે જીવન એટલે શુ છે ને મૃત્યુ એટલે શુ છે પણ આત્મા અલ્પ જ્ઞાની છે જેમ જેમ પરિપક્વ થાય એમ જ્ઞાન આવતુ જાય એટલે આત્મા ને સુખ ને દુઃખ નો આભાશ થાય 🙏
મારાજ શ્રીએ પોતાની માતાશ્રી નો પ્રસંગ કહ્યો અને કહેતાં કહેતાં તેમનું પણ હ્રદય ભરાઈ આવ્યું. ત્યારે યાદ આવે કે " જનમ જે સન્તને આપે જનેતા એજ કહેવાય ", સંતોને પણ દુઃખ તો હોય છે પણ તેમને પોતાનાં દુઃખ કરતા પારકાના દુઃખ ની પીડા વધારે હોય છે. મુખ પર હાસ્ય અને હ્રદય માં રુદન રાખે એ જ તો સંત, નમો નારાયણ, 🙏
P.p.shri mahant Indrabharti bapu sathe no je satsang ane bapu na purva ashram ni vato jani.bapu ne mara vandan.bapu na darshan ane satsang ni lchha puri thai tevi prathna.🙏🏻🙏🏻
@maajahulbrahmaninodevdarba7954 жыл бұрын
જય હો ગુરુ દેવ ઇન્દ્રભારતીજી મહારાજ
@dungranonesgir16164 жыл бұрын
જય શ્રી રામ
@rakshajoshi33073 жыл бұрын
Bapu ne koti koti naman 🙏🙏🌹 hupote jakhaau gam ni dikri chhu prabhu krupa thase to Tamara darsan karva aabid 🙏🙏🙏🙏