ગુજરાતના નામાંકિત કલાકારો અહીં થી હાર્મોનિયમ ખરીદે છે ।। હાર્મોનિયમ ની બનાવટ વિશે માહિતી - ભાગ 01

  Рет қаралды 172,125

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Alakh Harmonia harmonium - vipul prajapari interview part 01
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- vipul prajapati
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#harmonium #creation #musicmaker
#હાર્મોનિયમ #interview #vipulprajapati
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
harmonium production
harmonium making
harmonium creation
અલખ હાર્મોનિયમ ની બનાવટ વિષે માહિતી
Alakh harmonium All information
vipul prajapati interview part 01
jamnagar harmonium

Пікірлер: 203
@bhaveshnadiyapara9793
@bhaveshnadiyapara9793 Жыл бұрын
વિપુલભાઈ અમારા પ્રજાપતી સમાજ નૂ ગૌરવ છે
@CACHIRAGDHANANI
@CACHIRAGDHANANI 15 күн бұрын
વિજય ભાઈ તમે લોકસાહિત્ય અને ગુજરાતી ભાષાની ખૂબ ખૂબ સેવા કરી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન ગાંધીધામ કચ્છ થી.
@hirjijadav7616
@hirjijadav7616 4 ай бұрын
વિપુલભાઈ હારમોનિયમ બનાવવાની સરળ સમજણ આપવા બદલ આભાર. તમારા ધંધાની સફળતા માટે પ્રભુપ્રાર્થના
@rkchavda7393
@rkchavda7393 Жыл бұрын
વિપુલભાઇ ખરેખર એક ઉંચા અને ઉમદા કલાકાર છે ભજન સાથે કોઈ ખાસ લગાવ ના હોવા છતા વિપુલભાઇ ને સાંભળવાની ઇચ્છા જાગર્ત થાય.ધન્યવાદ
@vipulprajapatiofficial7807
@vipulprajapatiofficial7807 Жыл бұрын
આભાર
@rasikbhaivasava1
@rasikbhaivasava1 5 ай бұрын
વાહ વિપુલભાઈ, આપ ખરેખર નાની નાની વાતો પણ ખુબજ સરસ માહિતી આપી, હાર્મોનિયમ ની ક્વોલિટી પ્રમાણે કિંમત જણાવવાની કૃપા કરો તો વધારે સારું.🙏🙏 🌹🌹
@rathodramesh8488
@rathodramesh8488 Жыл бұрын
વાહ... દોસ્ત... વાહ જે નારણ ખૂબ જ સરસ સરસ્વતી ના ઉપાસક આપના અવાજ મા પણ દરદ ને ગંભીરતા દેખાય છે. પરમ કૃપાળુ પરમાત્મા આપની આ કલાસુઝ દુનિયા ના ખૂણે ખૂણે પહોચાડે... અલખ સ્કેલ ચેન્જર ની એક આગવી ઓળખ ઊભી થાય. તેવી પ્રાર્થના... જય સિયારામ🙏🙏🙏🙏રમેશભાઈ રાઠોડ... સુરત
@devangiashramjamnagar740
@devangiashramjamnagar740 Жыл бұрын
સત્ દેવીદાસ ખૂબ જ સરસ માહિતી નાની દુનિયા માં મોટું નામ એટલે અલખ હાર્મોનિયમ એકદમ સરળ સ્વભાવ એટલે વિપુલભાઈ પ્રજાપતિ વાહ ભાઈ વાહ
@AashishKhorashiya-yw2yx
@AashishKhorashiya-yw2yx Жыл бұрын
હાર્મોનિયમ પાલિતાણા માં બનાવે છે વિદેશ એકસપોટ થાય છે
@pratapsinhrupsinh7067
@pratapsinhrupsinh7067 Жыл бұрын
વિપુલ ભાઇ આપની હાર્મોનિયમ માં રસ છે તે જાણી ઘણી જ ખુશી થઇ ધન્યવાદ. શ્રી રાજ શક્તિ ઝાલા રાણા પરિવાર ભાવનગર નાગનેશ સિક્કા.
@surudolatdan77
@surudolatdan77 Жыл бұрын
વાહ ઘણું જાણવા મળ્યું. જે હોય વિજય ભાઈ& વિપુલભાઈ
@bhimjibhaihareja9473
@bhimjibhaihareja9473 Жыл бұрын
વિજય ભાઈ અને વિપુલભાઈ આપ ને ખુબ ખુબ ધન્યવાદ જય સીયારામ
@inteltavangar
@inteltavangar 10 ай бұрын
Vipulbhai Prajapati...kevu paday...carry on Sir.
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 Жыл бұрын
વાહ અદભુત વિપુલભાઈ.... ખૂબ સરસ જાણકારી આપી...જોટવા સાહેબ અને ડી.ડી. ભારતી ટીમ ને ધન્યવાદ...જય માતાજી..
@harshadtrivedi500
@harshadtrivedi500 Жыл бұрын
Wah vipul wah Jotwa saheb
@jmodi8784
@jmodi8784 Жыл бұрын
Very good information serve by vipulbhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
thanks
@chetangirigoswami7442
@chetangirigoswami7442 Жыл бұрын
વિપુલભાઈ ની વાટ જોતા હતા અમારા જામનગર નું ઘરેણું છે અને અતિ જ્ઞાની હોવા છતાં એમની એક દમ સરળ પ્રકૃતિ અને સુર સમજ અને એની આગવી શૈલી થી ઘણા લોકો મંત્ર મુગ્ધ કરી દે વાહ વિપુલભાઈ 🙏🙏🙏🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
saras
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
બહુજ સરસ વિપુલભાઈ સાથે સાથે જે હાલ મા હાર્મોનિયમ શીખે છે એવા માટે સાદા હાર્મોનિયમ ડબલ રીડ વાળા બનાવો છો કે નહીં અને જો બનાવતા હોય તો છું ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકીએ જણાવા વિનંતી જય માતાજી 🙏🙏
@chimansarvaiya6641
@chimansarvaiya6641 Жыл бұрын
જય હો વિપુલ ભાઇ ખુબ ખુબ સરસ માહિતી આપી ડીડી ભારતી વિજય ભાઇ
@AB-xk3ks
@AB-xk3ks Жыл бұрын
વાહ વિજય ભાઈ હાર્મોનિયમ વિશે ઘણું જાણવા મળ્યું ખુબ સરસ ભાઈ
@hareshsankhol2655
@hareshsankhol2655 Жыл бұрын
Jay ho santvani jay ramapir vipulbhai . Khub j saras . Very good interwew vijay bhai .
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ વિપુલભાઈ વાહ વિજયભાઈ જોટવા
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
જય માતાજી ખૂબ ખૂબ આભાર હાર્મોનિયમ બનાવાની કલા નું ઈનટુરયુ વિજય ભાઈ સાથે પરીચય વિપુલભાઈ ખૂબ સરસ વાતો
@satishmandloiofficial
@satishmandloiofficial Жыл бұрын
सुपर आवाज छे सर जी हारमोनियम 👌👌👍🙏💐🌷🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kachhtyaparsotam5438
@kachhtyaparsotam5438 Жыл бұрын
વિજય ભાઇ ખૂબ સારી જાણકારી આપી
@rajukhunti7789
@rajukhunti7789 Жыл бұрын
Khub khub dhanyavad vijaybhai
@BillingSoftwareGuru
@BillingSoftwareGuru Ай бұрын
great
@jaypalsinhjadeja9937
@jaypalsinhjadeja9937 Жыл бұрын
Jay mataji Vijay Bhai aapno khub khub aabhar Ane vipul Bhai ne khub khub dhanyawad 🙏🙏
@nitinbhaisaroliya9346
@nitinbhaisaroliya9346 Жыл бұрын
ખૂબ સરસ માહિતી મળી. ધન્યવાદ
@prashant19861
@prashant19861 Жыл бұрын
🙏જય માતાજી વિજય ભાઈ 🙏 તમે તો કોલસાની ખાણ માંથી હિરો કાઢ્યો 🙏🙏
@kbmehta8747
@kbmehta8747 Жыл бұрын
શુ. ભાવછે. અમારે લેવુછે
@nareshdabhi351
@nareshdabhi351 Жыл бұрын
Khub saras
@mitulp.mandalia6123
@mitulp.mandalia6123 4 ай бұрын
હારમોનિયમની સરળ ભાષામા ખૂબ સરસ સમજ આપવા માટે આપનો આભાર. 🙏❤️
@kapilapatel9163
@kapilapatel9163 Жыл бұрын
Dannyvad...vipul bhai..Jay ho🙏👌👍🌹
@keshubhaibhukan322
@keshubhaibhukan322 Жыл бұрын
વાહ વિજયભાઈ જોટવા જય સીયારામ
@manishmungara5089
@manishmungara5089 Жыл бұрын
Jay ho vipul bhai
@kandhaljadeja-ty8tp
@kandhaljadeja-ty8tp 2 ай бұрын
Jordar
@mukeshmundhva5603
@mukeshmundhva5603 Жыл бұрын
વાહ વિપુલ ભાઈ પ્રજાપતિ વાહ જય હો જય હો વાલા સંતવાણી આરાધક પણ સારા એવા ગાયક છે જય હો
@vipulprajapatiofficial7807
@vipulprajapatiofficial7807 Жыл бұрын
જય હો વિજયભાઈ
@dashrththakorthakor6355
@dashrththakorthakor6355 Жыл бұрын
વાહ બહું સરસ છે
@sureshchavda4319
@sureshchavda4319 Жыл бұрын
જય હો 🙏🏻🙏🏻🙏🏻 વિપુલભાઈ પ્રજાપતિ 🙏🏻🙏🏻🙏🏻 સત્ વાલા સત્ 🙏🏻🙏🏻🙏🏻
@solankibahadur8713
@solankibahadur8713 Жыл бұрын
Jordar dd bharti chenal
@mathurjidhunkh3026
@mathurjidhunkh3026 4 ай бұрын
સરસ
@dhruvunagar2842
@dhruvunagar2842 Жыл бұрын
Vah Vipulbhai
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 Жыл бұрын
જય હો સંતવાણી જય નારાયણ 🙏🙏🙏
@laljibhairathod7508
@laljibhairathod7508 Жыл бұрын
વાહ સરસ માહીતી આપી આભાર
@dalpatgiri902
@dalpatgiri902 Жыл бұрын
સુપર વિજયભાઈ
@girdharbhanushali4945
@girdharbhanushali4945 Жыл бұрын
Wah vipul bhai khus raho 👌👌🌺🌺🌹👍👍
@kachhtyaparsotam5438
@kachhtyaparsotam5438 Жыл бұрын
હાર્મોનિયમ ની શોધ ફા્નસ દેશ માં થઇ અત્યારે હાર્મોનિયમ ગુજરાત માં ખુબ ઉપયોગ થાય છે
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
vah
@hasmukhbhaiprajapati5432
@hasmukhbhaiprajapati5432 Жыл бұрын
જય હો વિપુલભાઈ
@ChiragPatel-sh4cz
@ChiragPatel-sh4cz Жыл бұрын
Jay ho vijaybhai
@kapilapatel9163
@kapilapatel9163 Жыл бұрын
હે જી જુઓ..જુઓ ગુરુજી અમને અળંગા ન છોડ..આ ભજન આખું ગાઓ ને👍👌
@r.d7261
@r.d7261 Жыл бұрын
વાહ વિપુલ ભાઈ
@vbtech1984
@vbtech1984 Жыл бұрын
Wah vijay bhai maja aavi gai
@mukeshbamaniyaofficial8817
@mukeshbamaniyaofficial8817 Жыл бұрын
વાહ વિપુલભાઈ જય હો ❤❤❤
@vikrambhaitribhovanbhai8348
@vikrambhaitribhovanbhai8348 Жыл бұрын
જય હિગળાજ મા મોગલ મહેર કરે છે વિક્રમભાઈ મેર હસનનગર સરસ ..હુ.નારાયણ સ્વામી.અને લખમણ બાપુ બારોટ જેવું હારમોનિયમ. જોઈ છે
@દેશીભજન1111
@દેશીભજન1111 11 ай бұрын
ખૂબ સરસ
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 Жыл бұрын
વાહ ખૂબ સરસ... જય હો...
@kapilapatel9163
@kapilapatel9163 Жыл бұрын
Vah..bahu saras..🙏👌🌹
@hiteshbhai7530
@hiteshbhai7530 Жыл бұрын
Nice Vijay Bhai
@solankibahadur8713
@solankibahadur8713 Жыл бұрын
Vah Vijay bhai
@kalusolanki3891
@kalusolanki3891 Жыл бұрын
જય હો
@bharatsuthar3958
@bharatsuthar3958 Жыл бұрын
Vah Vijay Bhai khub saras jankari api thanks
@rameshthakor6444
@rameshthakor6444 Жыл бұрын
વિપુલ ભાઈ સરસ માહિતી આપી ગાંધીનગર થી રમેશ ઠાકોર ના જય રામદેવપીર
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira Жыл бұрын
ખૂબ જ સરસ..વિજયભાઈ..💥❤👌🏻✨
@CD715
@CD715 4 ай бұрын
વિપુલભાઈ પ્રજાપતિ ના ફોન નંબર આપવા વિનંતી 🙏🏽
@bharatart...5371
@bharatart...5371 Жыл бұрын
સારી માહિતી.....
@VinubhaiMsolanki
@VinubhaiMsolanki 11 ай бұрын
Gud
@kapilapatel9163
@kapilapatel9163 Жыл бұрын
Good...mast.mahiti api👍👌🙏🌹🎉
@palabhaidangar4935
@palabhaidangar4935 Жыл бұрын
જય મુરલીધર વિજય ભાઈ 🙏🙏🙏 ખૂબ સરસ 🙏🙏👍🏻👍🏻
@sureshtadvi8840
@sureshtadvi8840 Жыл бұрын
હા વિપુલ ભાઈ જોરદાર હારમોનિયમ ની કિંમત કેટલી કેટલી છે
@SjDabhi-gw3zj
@SjDabhi-gw3zj Жыл бұрын
વિજયભાઈ 2 લાઈન બાસ મેલ કપલર સાથે કેટલા માં તૈયાર થાય તે જણાવજો
@savajvipul1495
@savajvipul1495 10 ай бұрын
Wah
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p Жыл бұрын
જય સિયા રામ પ્રભુ
@madevthakor1624
@madevthakor1624 Жыл бұрын
जय मां सरस्वती प्ररणाम मां वंदन समजण गियान आपे ऐ गुरुजी ने प्ररणाम वाला
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 Жыл бұрын
જય હો સંતવાણી
@KhodalKrupa-lo7ey
@KhodalKrupa-lo7ey 8 ай бұрын
Jay siyaram
@cakadia7048
@cakadia7048 Жыл бұрын
ખુબ સરસ માહીતી મળી, ધન્યવાદ
@jigneshdangarahir2681
@jigneshdangarahir2681 Жыл бұрын
Vijay bhai tame pan khub nolegeble cho bhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
krupa
@hareshbhaigondaliya9810
@hareshbhaigondaliya9810 Жыл бұрын
હરેશ ગોંડલીયા ના જયરામદેવ દેવપુર નવા રણુજા મંદીર તાલુકો કાલાવડ શીતલા જીલ્લો જામનગર 🙏
@mahaprachi
@mahaprachi Жыл бұрын
Very nice 👍 Informative video...... Thank you 🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
Most welcome
@hirenpanchal8682
@hirenpanchal8682 5 ай бұрын
ગુજરાત માં હાર્મોનિયમ reed બનતી હોય તો કલકત્તા ની સરખામણી માં ચાર ગણો ભાવ કેમ હોય છે કલકત્તા વાળા ગુજરાત થી સ્વર મંગાવે છે કિંમત માં પણ ગણો ફેર પડેછે વાત વિચારવા જેવી છે નમો નારાયણ જય ગિરનારી જય હો સંતવાણી
@mahasagard.jofficial786
@mahasagard.jofficial786 Жыл бұрын
જય ગુરુદેવ
@nileshthakr9538
@nileshthakr9538 Жыл бұрын
JAY BaBaRi 🙏🚩
@mayurn.chandera2239
@mayurn.chandera2239 Жыл бұрын
Nice information
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
Thanks
@dpgajjar7733
@dpgajjar7733 Жыл бұрын
❤ દિલથી પ્રણામ 🌹🙏
@laljighoghari9270
@laljighoghari9270 Жыл бұрын
વાહ
@ArvindNayka-ic2ex
@ArvindNayka-ic2ex 15 сағат бұрын
કિમતજણવા
@HamirbhaiParmar-fq8lj
@HamirbhaiParmar-fq8lj 9 ай бұрын
હાય અમારે પણ જોઈ છે હાર્મોનિયમ
@kapilmahyavanshi
@kapilmahyavanshi Жыл бұрын
Jay Guru Maharaj 💙🔥💯
@Raa_shorts2511
@Raa_shorts2511 5 ай бұрын
22:10 👌👌👌
@judynaidoo4013
@judynaidoo4013 Жыл бұрын
Hi bhi gee your bajans are beautiful nd excellent I always lve to own 1 off your 9scale baja but I cnt afford 1 keep up the good wrk bye namastte
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
Thanks a ton
@kishordangadhavi5477
@kishordangadhavi5477 Жыл бұрын
Good
@mahendraravaliya2579
@mahendraravaliya2579 Жыл бұрын
વિજય ભાઈ ભાગ 2 જલ્દી લઈ આવજો
@dharamgadhaviofficial1961
@dharamgadhaviofficial1961 Жыл бұрын
અમુક હાર્મોનિયમ પર સફેદ સ્વર પર 2 સ્ટીલ ના ટપકાં જેવી નિશાની હોય છે તે શા માટે હોય છે ?
@manishozamanish3808
@manishozamanish3808 Жыл бұрын
A scru hoy che
@thakorbhaipatel2663
@thakorbhaipatel2663 Жыл бұрын
Hardik shubhechha O vadodara
@bhavanbhaiprajapati2480
@bhavanbhaiprajapati2480 Жыл бұрын
સાદા હાર્મોનિયમ ની્.શુ.કિંમતછે
@pradipbhetariya5397
@pradipbhetariya5397 Жыл бұрын
વિજયભાઈ સ્ટુડિયો ગિરિરાજ ની મુલાકાત એકવાર લો એની પણ ભજન માં ખુબ સેવા આપી છે
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
ok
@RahulbDhimecha
@RahulbDhimecha Жыл бұрын
Jay mataji
@AbCd-ci7gy
@AbCd-ci7gy Жыл бұрын
વિપૂલ ભાઈ તમરો વિડિયો જોયો ગમિયૌ પાલીતાણા રીડ 4લાઈન 13 સ્કેલ ચેન્ગજર કપલર્ શું કિંમત છે અને નવસારી જિલ્લામાં લેવી છે તો કેવી રીતે મોકલશો
@RameshbhaiPrajapati-ku2rv
@RameshbhaiPrajapati-ku2rv Жыл бұрын
ઓછા બટન વાળા એટલે સફેદ અને કાળા એવું કોઈ હાર્મોનિયમ બનાવો 5 થી 6 નાનુ બધા સુર આવી જાય
@eknajarvalog9642
@eknajarvalog9642 Жыл бұрын
પાલિતાણાના.પણ.હારમોનીયમ.વખાણાઅસેતો.એમનૂ.પણ.એકવાર.મૂલાકાતલેજો
@AhirRanmal99
@AhirRanmal99 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય હો આહિરાત
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН