વાહ વિજય ભાઇ ખુબજ સરસ બાપુ ની યાદ......... જય નારાયણ
@valjiahir69154 жыл бұрын
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ બાપૂ અને તે મનાપરિવાર વિશેની ચર્ચા કરી હતી તે ગમી આભાર વ્યક્ત કર્યો જય નારાયણ
@joshivipul25834 жыл бұрын
વધારે તો શું કહું......જય હો નારાયણ બાપા
@hitmusic2437 Жыл бұрын
શ્રી હરિ હરિ હર હર મહાદેવ ખુબજ સરસ માહિતી આપી જય હો
@dineshchess9658 Жыл бұрын
ધન્ય છે બાને અને ધન્ય છે હિતેશભાઈ ને પણ. પણ બાં નાં મોઢા ઉપર જાણે કેમ વિશાદ હોય, કોઈ ઓછપ હોય, કોઈ દુઃખ હોય એવું મને લાગે છે.
@kalpeshbrahmbhatt75233 жыл бұрын
જય હો હરેશદાન બાપુ. ગુરુદેવ પ. પુ. સંત શ્રી નારાયણ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય નારાયણ. જય ચપલેશવર મહાદેવ. જય ગુરુદેવ.
@VijayJotvaJournalist3 жыл бұрын
Mahadev mahadev
@ramniklalarajgor84714 жыл бұрын
બા નાથુ બાબા તમને હું વંદન કરું છું બાપુએ જ્યારે મોરારી દાસ ની કથા બેસાડી ત્યારથી હો રોજ બાપુ નું ભજન સવારે સાંભળું છું કોઈ સંતવાણી એવી નહિ હોય કે હું નથી ગયો રાજકોટ થી કચ્છમાં જાતો જય નારાયણ
@jagdishagravat68644 жыл бұрын
Wah Vijay Bhai Wah atti sundar
@HARDIKSHUKLAJASDAN4 жыл бұрын
સ્વામી શ્રી નારાયણનંદ સરસ્વતી ગુરૂ શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી હરિહરાનંદજી સરસ્વતી(સરધાર)
@JadavUpendra4 ай бұрын
ૐ નમો નારાયણ 🌹👏
@shivarajkalotra49328 ай бұрын
હરેશ ભાઇ નો અવાજ બાપુ જેવો જ છે
@ramabhai46383 жыл бұрын
ખુબ સરસ મજાની વાત જાંણકારી મળી બાપુ વિશે જાંણી ને ખુબ આંનંદ થયો બાપુ નુ જે કુટુંબ પરીવાર ને ખુબ ખુબ અભિનંદન ધન્ય વાદ
@anjanabenraval90184 жыл бұрын
Khub saras interview..
@SADGURUKRUPA05513 жыл бұрын
🙏જય નારયણ🙏 વિજયભાઈ આપની કારકિર્દી અને કાર્યો ને જેટલા બિરદાવું એટલા શબ્દો ઓછા પડે સતત આવાજ સરસ સંવાદ આપના ચેનલ ના માધ્યમ થી અમે નિહાળતા રહીએ. સંતો મહંતો , સંતવાણીના ઉપાસકો અને અનેક જગ્યાઓના અને સંતવાણી જગતના અવિરત દર્શન કરાવતા રહો ભગવાન આપને દીર્ઘાયુ બક્ષે ||હસે નસીબ માં કે, કોઈ રેખા હાથમાં મુલાકાતની ,તો અવશ્ય ભેટો થસે આપનો|| જય નારાયણ જય સંતવાણી.
@VijayJotvaJournalist3 жыл бұрын
આભાર ભાઈ આપના જેવા ભજન પ્રેમી આત્માઓ અને ઇશ્વર ની કૃપા
@chhandantani111962 жыл бұрын
પૂ બ્રહ્મલીન સ્વામી શ્રી નારાયણનંદ સરસ્વતીજી ના ચરણોમાં પ્રણામ 🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
જય નારાયણ
@mahavirsinhgohil97134 жыл бұрын
હરેશભાઇ નો અવાજ બાપુ ને ખુબ જ મળતો છે અને બવ સારૂ પણ ગાય છે અને જો હાર્મોનિયમ સાથે વગાડે તો ફરી નારાયણ બાપુ બધા ને સાંભળ વા મળે
@VijayJotvaJournalist4 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@JigneshPatel-wj5ft4 жыл бұрын
Vat 101%vat Sachi se ,ketla kharab kalakar aje duniyani najar ma agad se an haresh Bhai jeva surila kala karo ne ajni yuva pethi osi odkhe se
@hiteshshrimali3103 Жыл бұрын
જય નારાયણ 🙏🙏🙏 કાનદાસ બાપુ ના પરિવાર અથવા તેમના ભાયું કુટુંબ અથવા સગા સબંધી ને મળી ને એમની વિશે પણ interview ગોઠવો.જય માતાજી વિજય ભાઈ🙏🙏🙏
વિજયભાઈ વાહ વાહ લા જવાબ છે આવા સંવાદો તો જુની યાદો તાજી થઈ ગઈ કરી દીધી છે હો બાકી બાપુ વીસે જાણકારી આપી એબદલ ભાઈ ખુબ ખુબ અભિનંદન અને આભાર આવી જ મોજ કરાવતા રહેજો નમો નારાયણ જય હો જય હો
@VijayJotvaJournalist4 жыл бұрын
dhanywad bhai
@yashpalgadhvi19354 жыл бұрын
છેલ્લા 10 વર્ષ થી મારી સવાર પૂજ્ય બાપુ ના ભજન થી જ થાય છે એ વાત ખરેખર સાચી છે કે આવો આત્મા 10000 વર્ષ માં એક વાર જન્મ લે છે જીવન માં એક વસવસો કાયમ ને માટે રહી ગયો કે આવા દિવ્યાતમાં ના દર્શન ના કરી શક્યો જય હો નારાયણ સ્વામી
@VijayJotvaJournalist4 жыл бұрын
સાચી વાત છે તેના જેવું ભજન નો થાય વો
@dhruvtank41244 жыл бұрын
આવા મહાન સંત ને કોટી કોટી વંદન
@RajuPrajapati-dd7ud4 жыл бұрын
હરેશ ભાઈ નો અવાજ સેમ બાપુ જેવો છે હુ કરછ મા થી છુ બાપુ ને મે કયારૅ જોયા જ નથી પણ બાપુ મારા એકદમ ભજન ની દુનિયા માં મારા ફેવરીટ છે
@HashmukhgirijGosai3 ай бұрын
Jay ho 🙏🙏🙏🙏🙏
@tulsidas47Ай бұрын
नमो नारायण नमो नारायण।
@jayeshbhut87754 жыл бұрын
આભાર વિજયભાઈ,મારા પ્રિય ભજન કલાકાર બ્રહ્મલીન નારાયણ સ્વામી વિશે માહિતી પૂરી પાડી.
@mohanbhaipankhaniya79824 жыл бұрын
Jay ho Guru dev narayan swami
@devjinaran1641 Жыл бұрын
Namo narayan.... sinh na to sinh hoy sabit thayu.............
@lakhmankhodbhaya14904 жыл бұрын
જય હો નારાયણબાપુ...
@jayantibhaibabariya96024 жыл бұрын
# અમ દેશ ની આર્ય રમણીય ઇતાહસ માં ## આ ભજન પુ બાપુ ગાતા તે સાંભળેલું ,પરંતુ તે આર્ય નારી ના દર્શન કરી ધન્ય બની ગયો આજે બાપુ ના ભજન નો હું૩૦ વરસ થી સાંભળું છું આજે માં જગદમ્બા ના દર્શન કરી ધન્ય તા અનભવું છું ,બાપુ એ ભજન ગાયાં લોકો એ સાંભળ્યા ,પણ ૩વરસ ની દીકરી,૨વરસ નો દીકરો,છ મહિના નો નાનો દીકરો, આ ઘર ચલાવવું તે જ મોટું તપ છે માતાજી એ કેટલી મહેનત કરી બધાને મોટા કરી ઘરે બારે કર્યા, ભાઈ આ જગદમ્બા નો અવતાર કેવાય બસ મને એટલી ખબર પડે!!!!
Vijaybhai tamaro temaj bapu na parivarno khub khub abhar ,and haji pan ghani labi vato ,bapu ni sathe jodayeli ghatna vistarpurvak vidio lavo please Vijay Bhai , thenkyou ,Jay Narayan bapu
@JanakD4 жыл бұрын
સુંદર
@AshishPandya25094 жыл бұрын
Vah Vijaybhai... Ankh Mathi Asu Avi Jay Che, Bapuna jivan ni VAT sambhali ne. Pujya Nathuba ane Emna parivar ni Keri paristhiti hase, e kalpana pan bau aghari che. Jay Narayan🙏🙏🙏😓😓😓
@VijayJotvaJournalist4 жыл бұрын
sachi vat che
@AshishPandya25094 жыл бұрын
@@VijayJotvaJournalist ... Jo Ap Bhikhudanbhai no interview karo to Bau Anand Avse amara Jeva shrota ne. Jay Murlidhar Bhai
@dahyabhaipanchal87664 жыл бұрын
ધન્ય નાથુબા બેન અને હરેશદાન,કોટી કોટી વંદન તમને.
@dhruvgadhavi81714 жыл бұрын
વિજય ભાઈ ફરીથી આપનો ખુબ ખુબ આભાર ... નારાયણ સ્વામી ના માંડવી આશ્રમ ની એક મુલાકાત લઈ એમની પ્રસાદી ની વસ્તુઓ અને માંડવી ગામ ના લોકો નો અભિપ્રાય વાળો એક વીડિયો મૂકો તો ... ખુબ જાણકારી મળશે અને બાપુ ના જીવન વિશે વધુ યુવાનો માં જાણકારી આવશે. જય માતાજી જય નારાયણ
@VijayJotvaJournalist4 жыл бұрын
kutch baaju jasu tyare avshy leshu
@jagdishgadhvi864 жыл бұрын
Sachi vaat bhai... Dhruv bhai
@jagdishgadhvi864 жыл бұрын
@@VijayJotvaJournalist Ha sachi vaat aaj kal na yuvano ma Narayan bapu vise kai jankari nathi hoti ane bhajan vise pan nathi janta... matra ne matra aaj na H**ka kalakaro ne j sabhde etle emne em lage ke aaj best che etle Narayan Swami bapu ni jankari vadhu ne vadhu loko sudhi pohche e jaruri che.. Jay narayan..
@senidangadhavi7174 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ...બાપુ ની માહિતી માટે....જય નારયણ
@lrm1774 жыл бұрын
dhanyvad vijaybhai..jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹
@shampargausevamandalnatak50804 жыл бұрын
બાપુ ના ભજન સાંભળીયા વીના એક દિવસ પણ ચાલતું નથી મારા જીવન ની દીશા બદલી દીધી 🌹🌹આસા કરૂછુ આપની અન્ય કોઈ ઈચ્છા નહીં 🌹🌹
@VijayJotvaJournalist4 жыл бұрын
Vaah
@dahabhaisavdhariya44563 жыл бұрын
Jaynarayn
@દેશીભજન11113 жыл бұрын
જય નારાયણ,,, બાપુ 🙏🙏🙏
@kirtizmusic18883 жыл бұрын
જય નારાયણ.... શ્રી વિજય ભાઈ આપનો અંતર મન થી આભાર માનીએ છીએ આ સુરીલો સંવાદ સાથે આપે પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી નો ખૂબ જ નજદીક થી પરિચય કરાવી આપયો...
@VijayJotvaJournalist3 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@lyunapandya23394 жыл бұрын
વિજયભાઈ,આપની ભજન ક્ષેત્રની તલબી સંશોધનાત્મક યાત્રા ઉતમોતમ છે...ખોજ અવિરત રહે એવી શુભકામનાઓ...
@VijayJotvaJournalist4 жыл бұрын
aabhar bhai
@RajRaj-iv4vw4 жыл бұрын
Jordar bhai jay shiyaram hashy kavi
@rajeshkumar-zs4nu4 жыл бұрын
Namo Narayan bapu namo 🌹🌹
@vipulbhoraniya74752 ай бұрын
Om Namo Narayana
@robar35874 жыл бұрын
jay ho santvani jay narayan swami
@kalusolanki38914 жыл бұрын
જય હો વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
@sddairyfarm28813 жыл бұрын
Bapu jevo j voice 6 Bhai no
@nikhilsinh64294 жыл бұрын
Jay narayan swami
@jayrukhdgrup73154 жыл бұрын
હરેશ દાન નો આવાજ નારાયણ બાપુ ની યાદી કરાવી દીધી
@nalinibenchaniyara65622 жыл бұрын
Pranam.
@hiteshdethliya20864 жыл бұрын
Jay ho bavaji tamaru jivan Jay ho
@hiteshpatel37714 жыл бұрын
Jai narayan nand sarasavti jii
@vinodpro_freefire94834 жыл бұрын
Jay ho jogmaya tamara thag ne
@dilipshah86033 жыл бұрын
નારાયણ બાપુ એ ભજન કેમ ગાવુ તે દુનિયા ને શિખવ્યુ.
@chandreshzala79484 жыл бұрын
Jay chamunda ma yuvraj bhai
@rajsoni44604 жыл бұрын
નાના ભાઈ ને રુબરુ થોડા દિવસો પહેલાં મળ્યો...મોટા ને આજે ચેનલમા જોયા ..જય નારાયણ
@@bhaveshnakum4863 Hussein Ustad na parivar che bhai
@iqballanga89044 жыл бұрын
Jay jotangiya bhai mara papa husen ustad ane mami ustad ne tame yad kariyu e amara mate gaurav ni vatche baki interview koi le ke na le aena thi have kai faraq nathi padto ane papa gujri gya aene 4 varas thai gya aaje. Jay narayan
@bhaveshnakum48634 жыл бұрын
@@iqballanga8904 Good Tame aa vachyu ahi and comments aapi To tamari pase ek interview thay to saru Bhai Ustad Hussain nu
@yogeshvalay1704 жыл бұрын
વિજય ભાઈ અવાજ ની કોલેટી ..તમે બોલો તો વધુ અવાજ આવે અને જેનો ઈન્ટરવ્યું લોસો તેનો ઓછો અવાજ આવે સે ..