શેરનાથ બાપુ તો ગિરનાર નું ઘરેણું છે હું અનેક વખત પૂજય બાપુ ને મળેલ છું બાપુ તો બાપુ જ છે તેમના ગુરુ શ્રી ત્રિલોક નાથ બાપુ મહાન વિભૂતિ હતા બાપુ નો રોટલો ખૂબ મોટો છે ભજન ભોજન બને સરસ છે બાપુ ની ખાનદાની ને સો સો સલામ આદેશ આદેશ જય ગિરનારી
@Bharatbhai19473 ай бұрын
આદેશ જય ગિરનારી ખરેખર શેરનાથ બાપુ વંદનીય વંદનીય સંત છે
જય હો સંતવાણી લૉકસાહિતય અને સંત પરમપરા ની મુલાકાત બાપુનૅ કૉટી કૉટી પ્રણામ કરી આશિર્વાદ લ ઇ યે
@manasukhbhaipatel40154 жыл бұрын
🙏જય ગીરનારી જય ગુરુ દત્તાત્રી 🙏વિજય ભાઇ સેર નાથ બાપુ વર્તમાન સમયમાં ગીરનાર નુ ગૌરવ છે, સેર નાથ બાપુની મુલાકાત લીધી બહુ સારો સતસંગ થયો, હવે બગદાણા બજરંગદાસ બાપા ની હયાતી ના સાક્ષાત સેવક મનજી દાદાની મુલાકાત લ્યો
@shivramdasjikhakhi53233 жыл бұрын
તમારી વાત સાચી છે ખરે
@rameshbarad7303 жыл бұрын
ખૂબ જ સુંદર શેરનાથ બાપુ વાતો અને તેમનો સ્વભાવ મનમાં આનંદ થયો
@chintanpatel53744 жыл бұрын
બાપુ ના એક એક શબ્દો માં સરળતા અને ધર્મિકતા ઝરે છે. હિન્દૂ ધર્મ ને આપના જેવા સાધુ પર ગર્વ છે.
@ilapatel17612 жыл бұрын
bapu na charano ma lakho vandan naman.jay ho sherinath bapu
@parabdhamnupiranuofficial1099 Жыл бұрын
આ દેશ,ઘનયવાદ સત,દેવીદાસ,ગિરનાર,ના,કેસરી,સિહ
@વિજયભાઇપરમાર4 жыл бұрын
જય હો વિજયભાઈ આપ તો મહાન છો કે અમને ઘર બેઠા સંતો ના દર્સન થાય છે 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર ભાઈ
@natvarvaghelaofficial10684 жыл бұрын
વિજયભાઈ નમસ્કાર આજે શેરનાથબાપુ દર્શન કરી ખૂબ જ આનંદ થયો શુભ સવાર 🙏🙏🙏🙏🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
આદેશ
@rasiklalmandaviya58472 жыл бұрын
शेरनाथ बापु ने कोटी,कोटी वंदन विजय भाई ने खुब खुब धन्यवाद
@natvarvaghelaofficial10684 жыл бұрын
શેરનાથ બાપુ ને કોટી કોટી વંદન બાપુ ના દર્શન કરીને ધન્યતા અનુ ભવુ છું જય જય ગરવો ગઢ ગીરનાર જય જય ગરવી ગુજરાત આપણાં આવા મહાન સંતો ને કોટી કોટી વંદન 🙏🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
જય ગીરનારી
@kanubhaithaker39953 жыл бұрын
+
@chaturparmar87784 жыл бұрын
વિજયભાઈ, દાન મહારાજ ની જગ્યા નાં મહંત મહારાજ શ્રી વલકુબાપુ સાથે સંવાદ કરવા વિનંતી છે
@विश्वास-छ3य4 жыл бұрын
विजय भाई आपको अभिनंदन धन्यवाद ओर शुभकामनाएं आपकी मुस्कान ओर पत्रकार कमँ के लिए,,,, 🙏हर हर महादेव 🙏
@VijayJotvaJournalist4 жыл бұрын
dhanywad aabhar
@nilaumraliya83734 жыл бұрын
આદરણીય પુ.બાપુના ચરણોમાં વંદન.
@shaktidangadhavi99324 жыл бұрын
પુ. બાપુ ની વાતો સાંભળી ખુબ જ આનંદ થયો
@rameshbapudanidhariya75464 жыл бұрын
જય હો વાલા ધમઁ અને સંતવાણી આધમિક વાતો નાથ સંપ્રદાય ની વાતો શેરનાથ બાપુ ની આશ્રમ ની માહિતી આપી ખૂબ જ જાણવા મળેલ તે બદલ વિજય ભાઈ આપનો આભાર શેરનાથબાપુ ને કોટી કોટી વંદન આદેશ
@VijayJotvaJournalist4 жыл бұрын
આભાર ભાઈ જય ગીરનારી
@JabbarbhaKathi-vt3md7 ай бұрын
આદેશ ગુરુજી
@baninaranbhai57324 жыл бұрын
વાહ વિજય ભાઈ જય ગિરનારી
@pareshpanchal11704 жыл бұрын
વિજય ભાઈ આપનો ખુબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻આદેશ.............
વિજયભાઈ, બનાસકાંઠા માં જેસોર પર્વત( કપાસીયા ગામ) ની આજુબાજુ નો વિસ્તાર ની અંદર સંતપુરુષ એવા ચંદનગીરી બાપુ ની એકવાર અવશ્ય મુલાકાત લો તમને ખાસ વિનંતી કે એકવાર આ બાપુ ના આશીર્વાદ જરુર લેજો અલૌકિક આનંદ થશે.
Jay Mataji Pir Yogi Shree Shernath Ji Bapu Ne Aadesh Ne Vijaybhai Tame Shernath Ji Bapu Na Darshn Karaviya Etle Tamne Pan Namaskar Jay Mataji
@VijayJotvaJournalist3 жыл бұрын
Aabhar bhai
@Vasantbhaim973 жыл бұрын
@@VijayJotvaJournalist Jay Mataji Vijaybhai Aabhar To Tamaro Ke Tame Santo Na Tirath Sthalo Devi Devta O Na Mandiro Mataji Ne Bhagwan Na Mandiro Na Darshan Karavo Chho Etle Tamaro Khub Khub Aabhar Bhai Jay Mataji
@Vasantbhaim973 жыл бұрын
Jay Mataji Vijaybhai Jo Sakya Hoi Ne Jo Aapi Shakay Hoi To Tamaro Contact No Mobile Number Aapsho
@Bharatbhai19473 ай бұрын
શેરનાથ બાપુ ને પ્રણામ 🙏
@sakartarkhala43654 жыл бұрын
ત્રિલોક બાપુ ને શેરનાથ બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન
@indravadanbhaipatel24344 жыл бұрын
Vijay Bhai very very thanks for stasang of bapu with him lnterwevyu.
@ajit.shoshaajit.shosha94192 жыл бұрын
અમરગિરિ.બાપુ. ઇન્ટરવ્યૂ લ્યો.ભાઇ.ગરાળ .આશ્રમ
@VijayJotvaJournalist2 жыл бұрын
કોન્ટેક કરાવજો લેશું
@Amivarsha7774 жыл бұрын
જય ગિરનારી, વિજયભાઈ આપનો ખુબ ખુબ આભાર!
@asvingediya12754 жыл бұрын
સતાધાર મહંતવિજય બાપુનીમુલાકાતલેવાવિનંતી
@kalpeshbrahmbhatt75234 жыл бұрын
ગુરુદેવ પ. પુ. શેરનાથ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. આદેશ.
@VijayJotvaJournalist4 жыл бұрын
જય ગીરનારી
@hareshgjethva85554 ай бұрын
Khub sras rajuaat
@shaktidangadhavi99324 жыл бұрын
Jay guru Gorakh nath
@rameshjkamlesh8264 жыл бұрын
સદગુરુ શ્રી પીર યોગી શ્રી શેરનાથ જી મહારાજ ના ચરણો માં કોટી કોટી પ્રણામ નાથ જી આદેશ...
@babamer50632 жыл бұрын
Aadesh Aadesh Aadesh Ramesh bhai tamne koi vandho na hoi to dp ma rakhel sadguru shree pir yogi shree shernaath ji bapu no photo mane mokalva vinanti
@babamer50632 жыл бұрын
Khub aanand thayo photo joi ne ane photo send karso to aanand anek gano vadhi jase Aadesh🙏
@raviparmar7034 жыл бұрын
વિજયભાઈ સંતો ને મળવાનું ચાલુ રાખો
@constructiongogaraj92854 жыл бұрын
Thanks Good Vijay Bhai
@omkarpariwarharidwar30434 жыл бұрын
बापू श्री शेर नाथ जी को सादर आदेश आप की सेवा भक्ति वंदनीय है
@VijayJotvaJournalist4 жыл бұрын
Aadesh
@nileshpravin33224 жыл бұрын
Vijay bhai Har har mahadav
@VijayJotvaJournalist4 жыл бұрын
મહાદેવ
@rajabhainaiya858724 күн бұрын
JAY HO BAPU AADESH
@chiragpatelchirag20062 жыл бұрын
Bov maja Aavi bhai jay girnari
@rajbhagadhvi68394 жыл бұрын
વિજયભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય સંત શિરોમણી શેરનાથબાપુ ની વાણી સાંભળી ને મન ના મેલ ધોવાય ગયા બાપુ ની વાણી મા કેટલી નિર્મળતા છે એ લખવા માટે શબ્દો નથી. આપણા દેશ ના આવા મહાન સંતો ને કોટી કોટી વંદન.. રાજભા ગઢવી જામનગર. 7016525288. આદેશ આદેશ આદેશ.
@VijayJotvaJournalist4 жыл бұрын
Jay mataji bhai
@parshotambhaibhayani59222 жыл бұрын
Jay shri🇮🇳 SHERNATHBAPU na sharno ma mara parnam sundar savand sabhali ne hu dhany banyo Jay shri🇮🇳🙏 girnari 🇮🇳
@VijayJotvaJournalist2 жыл бұрын
આદેશ
@paramarkuldip97204 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર
@DineshTHAKOR-ge1td4 жыл бұрын
આદેશ વાલા આદેશ જય હો
@dhirajlalpandya25253 жыл бұрын
જય🙏🙏 ગિરનારી દાતા જય હો ગોરખનાથ અને બાપુ એ આનંદ અને ભોજન ભજન અને ભક્તિ નો મહિમા સમજાવ્યો ખુબ ખુબ રાજીપો બાપુ જય હો અને વાહ વાહ વિજય ભાઈ🙏🙏🙏🙏🙏
@VijayJotvaJournalist3 жыл бұрын
ધન્યવાદ
@maheshalgotar45334 жыл бұрын
Wha Vijay bhai wha Tme amari vaat sanbhli ho Thekyu ho mota bhai BAPU NI VANI AME SANBHLI HO 🙏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@parmarrana57164 жыл бұрын
વિજય ભાઈ સતાધાર ના મંહત વિજય બાપુ નુ ઈન્ટરવ્યુ લેજો
@mansukhbhai50772 жыл бұрын
જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ
@વિજયચુનીલાલલોઢીયાંભીખુચુનીલાલ4 жыл бұрын
ત્રિલોકનાથ. બાપુ ને વંદન કરી. શેરનાથ બાપુના દર્શન કરી વિજયભાઈ. ને. માલુમથાય. કે. જે સમયે. મારે. ગિરનાર જવાનું થાતું. ત્યારે. વિચારોનો વિસ્ફોટ. મારા મનને ખુબ પરેશાન કરતો. શેરનાંથ બાપુ. તેમજ અન્ય સાધુ સંતોને. દૂરથી જોતો. દર્શન કરતો એમ ન લખાય. મન. શેર બનીને તોફાને ચડ્યું હોઈ. ત્યારે. ગમે તેમ તોય જાનવરનું મન. તોફાન. ડામાડોળ પરિસ્થિતિ. આંખો ચક્કર વકર. જેને મહા મહેનતે કાબૂમાં રાખી શકાય. આવા વ્યક્તિત્વ થી. સામે. સાક્ષાત્ શ્રી ગોરખનાથ પ્રગટ થાય. તોય. તેના દર્શન કર્યા. એમ ન મનાય. એને જોયા એમ કહેવાય. સાધુ સંતો. તેમજ. સમજદાર મન વાળા. આ વાત સારી રીતે સમજી શકે છે. શ્રી વિજયભાઈ. અહી. તમારું વ્યક્તિત્વ. પણ ચમત્કારિક. ખીલી ઉઠ્યું. જગતના કલ્યાણ માટે. ને મનને પવિત્ર કરવા માટે. જાણે. તમે પણ બધું જ જાણતા હોવા છતાં. શ્રોતા મિત્રોના કલ્યાણ માટે. જ. બધી વાતો કરતા હોય. એવું. એ. માટે. વર્તાયું. કે. શ્રી શરનાથ. બાપુની ધીમી વાણી. ભાષા. થાકી. અગાઉની. ધારણા. પલ વારમાં. છૂટી ગઈ. શેર. સિંહ જેવું. બેબાકળા પણું. મારા મનનું. સંતની વાણી થી. કાબૂમાં આવી ગયું. શેર જેવું મન. બહાર. ભટકતું હતું. તેને. પહેલી વખત. D d ભારતી. ચેનલના વિડિયો થકી. શ્રી શેર નાથ. બાપુએ નાથી લીધું કાબૂમાં લઈ લીધું. ને. ભીતર. તમામ પ્રકારનું બેબાકળા પણું. શેર બનેલા મને. દૂર કરી દીધું. ને. જીવનમાં. પહેલી વખત. સંતને. જોયા. નહિ. પરંતુ દર્શન કર્યા. જે. ગિરનારની. ધરતી એ. ના. કર્યું. એ. અહી થયું. ત્યારે વિચાર આવે છે. કે. આ. મન. સાથે. ગિરનાર જવાય. આવડા બધા. સિંહ છાપ. મન સાથે. પોતાનું. જબરું વ્યક્તિત્વ બનાવી. જૂનાગઢ. ગિરનાર રહેવાય ફરાય. ને. જ્યાં જ્યાં નજર પડે. ત્યાં. દર્શન દર્શન કરાય. યોર ઓનર. મે. યહીં. અપની આંખો સે. દેખુંગા ખૂછ ભી નહિ. શિર્ફ. દર્શન હિ કરુંગા. ઓર. દર્શન કે સિવા. કુછ. ભી નહી કરૂંગા. આ. મનના સેવાભાવી લોકો ભક્તો. જ. તીર્થ ને. સાચા અર્થ માં. તીર્થ બનાવે છે
@VijayJotvaJournalist4 жыл бұрын
વાહ ધન્યવાદ ભાઈ
@bapubhapanchaliya14482 жыл бұрын
गुरु कृपा जय गीरनारी ओम नमो नारायण आदेश आदेश आदेश पू शेरनाथ बापु ने वंदन
@VijayJotvaJournalist2 жыл бұрын
આદેશ
@GadhaviKamlesh-u8z5 ай бұрын
Jay ho bapu
@rameshjkamlesh8263 жыл бұрын
પીર યોગી શ્રી શેરનાથ જી મહારાજ ના ચરણો માં કોટી કોટી પ્રણામ નાથ જી આદેશ...
@VijayJotvaJournalist3 жыл бұрын
આદેશ
@choubisabadriprasad14304 жыл бұрын
विजय भाई, अतिसुन्दर, व्यवस्थित
@LaljiBapu6 ай бұрын
જય શેરનાથ જી જય ત્રિલોકનાથ જી
@nandlalahir68903 жыл бұрын
Adesh Adesh Guruji na charno ma vandan Jay ho shernath bapu
જય ગુરુ ગોરખનાથ શેરનાથ બાપુ ની જીવની , એમની ભક્તિ , કાર્ય પદ્ધતિ અને આશ્રમ માં ગુરુ મહારાજ ના પગલે આગળ ધપાવવા ની વાતો જાણી ખૂબજ આનંદ થયો. નમન સાથે વંદન ધન્યવાદ
@kalusolanki38914 жыл бұрын
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી
@prafullavyas94402 жыл бұрын
🕉 namo aadesh nathji sadguruji pranam
@dineshkamboya6233 жыл бұрын
શેરનાથબાપૂનેવંદન આદેશ જયગીરનારી
@sagramparmar6294 жыл бұрын
જય શૅરનાથ બાપુ ,જય ગિરનારી
@jagdishmatiya7874 жыл бұрын
જય ગુરુદેવ નમઃ
@hareshgjethva85554 ай бұрын
Jay ho gurudev ki
@chandrarajbhaidhadhal80762 жыл бұрын
Jay gurudev ❤️🙏
@parmarmansinh25584 жыл бұрын
Gorkhnath gugrno Jay ho. Aadesh.jay girnari.
@jayeshdevariya58184 жыл бұрын
Jay ho
@chintanpatel94913 жыл бұрын
Jay ho bapu apki kotivandan 🙏🙏🙏🙏🙏
@akshaygojiyaahir76124 жыл бұрын
આદેશ આદેશ જય હો શેરનાથ બાપુ
@dineshbhaichavda80424 жыл бұрын
JAY ho girnari
@jaydeepnakum74634 жыл бұрын
જૂનાગઢ માં કાશ્મીરી બાપુ નું ઇન્તર્યું સાભળવા વિનંતી........
@prakashsolanki67883 жыл бұрын
Aadesh🙏🙏🙏🙏🙏
@ilapatel17612 жыл бұрын
me pan guru gorakhnath aashram na darshan karya che.jay sherinath bau
@gohilmehul67784 жыл бұрын
જય શેરનાથ
@skdamor95294 жыл бұрын
જય ગુરુદેવ
@vhalubhairabari8798 Жыл бұрын
Bapu tamara chrno maa vandan
@દેશીભજનનીમોજ4 жыл бұрын
જય હો બાપુ
@bkgosai46264 жыл бұрын
Pujya kasmirybapu sathe sanvad gothavo jay bholenath
બાપુની સાથે ભોજન ( મારે જમવું નહતું પણ બાપુ નાં કહેવાથી) પાસે બેસાડી પ્રેમથી જમાડ્યો અમેગયેલા ત્યારે બાપુ5 પાસે સ્વામિનારાયણ મંદિર નાં સ્વામી આવેલા તે મગજ ની 6 લાડુડી હશે મારી સાથે કિશોર હતો બાપુએ લાકડી પછાડી કીધું લે બાધાને દઈ આવ આશરે 60 થી 70 વહેચી આવ્યો છેલ્લે 3 લાડુ વધેલ. 500 ગ્રામ લાડુ મા કેમ વહે ચાઈ ગયા બહાર આવતા કિશોર ને પૂછ્યું તો કહે બાપુ ની બીકમાં હૂતો લાડુ દેવા માડયો મને ખબર નથી મતી જેણે બે લાડુ માગ્યા એને બે બાકી બાધાને એક આખી પંગથ મા આપ્યા ખરે ખર ચમત્કાર આં છે શેરનાથ બાપુ નો. એમને થયેલો આનુભ્વ. કોતિકોટી વંદન શરનાથ બાપુને
@jiteshvyas25714 жыл бұрын
જીતુભાઈ વ્યાસ
@VijayJotvaJournalist4 жыл бұрын
વાહ ધન્ય ધન્ય હો ગુજરાત ધરની
@chandreshbhaivala7294 жыл бұрын
આદેશગુરૂજી
@vijaysarvaiya44064 жыл бұрын
જય ગીરનારી
@rohitzalaofficial91382 жыл бұрын
Jay gurudav........
@b.godedara15164 жыл бұрын
ગુરૂજી આદેશ જય ગુરૂ ઞોરખનાથ
@lakhuodedera78554 жыл бұрын
Jay sant siromni sernath bapu guru jata jivta Amara guru sernath bapu ni dhnyvad dhnyvad jay guru gorkh nath bapa ades bapu ades bapu guru ji sernath bapu