બહું સરસ સરળ રીતે જ્ઞાન અને સાચું જ્ઞાન સમજાવી રહ્યા છે .
@pilukiyamukesh38899 ай бұрын
Jay guru dev aapna charnoma pranam
@chandrakantbhaithakar59529 ай бұрын
Om Maha purushay namah jay gurudev apna charnoma koti koti dandvant pranam namskar jay girnari bapu
@sonalmulanimulani11269 ай бұрын
Om namo narayana
@DilipThakkar6029 ай бұрын
જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.
@kishorjbhattbhatt39309 ай бұрын
બાપુ તમારું કથન જ્ઞાન મહા જ્ઞાન છે પણ તેના માટે એક પવિત્ર નિશ્ચિત સ્થાન હોવું જોઈએ જ્યાં જ્ઞાન પ્રસારણ કરી ને લોકો ને જાગૃત કરી શકો.. જ્યાં ત્યાં જ્ઞાન પ્રસારણ તે પવિત્ર મહા જ્ઞાન નું અપમાન છે... મને માફ કરશો.. આપનો પ્રસંસક 🙏🙏🙏🙏
@vijaylamba22919 ай бұрын
કોઇ જ્ઞાન/બાન નથી. આ બધી માહિતી. છે, આવી વાતો અમારા ગિરનાર વિસ્તાર. બધા સાધુ ઑ કરેછે. કોઈ નુ.કશું મલિયું નથી
@vijaylamba22918 ай бұрын
તમારી વાત સાચી છે ભટ્ટજી. પરંતુ આ જ્ઞાન. નથી માહિતી છે. અને માહિતી માટે સ્થાન. નુ. કોઈ મહત્વ નથી. આવી વાતો અમારે ગિરનાર. વિસ્તાર માં. જ્યાં જાવ ત્યાં ચાલુજ હોય છે. મને મોટર ચલાવવાનું બધી માહિતી છે.પરંતુ. મોટર મારાથી ચાલતી નથી
@કરમશીભાઈગેલાભાઈસારલાચિત્રોડી9 ай бұрын
જય દશરથ બાપુ ગીરનારી મારે કુંડલિની જાગૃત કરવી છે મારું નામ કરમશીભાઈ ગેલાભાઈ સારલા ગામ. ચીત્રોડી .તા.હળવદ જી.મોરબી.પોસ્ટ.સાપકડા
@vijaylamba22919 ай бұрын
ક્યાંય કોઈ કુંડળી જાગૃત થઈ નથી. આ બધી માહિતી છે. જેને મળી ગયું હોય એ. આવી નાહક સમય બરબાદ ના કરે. એ મોંન હોય છે
@rxtpatel91529 ай бұрын
@@vijaylamba2291 100% sachi vaat
@bhaveshmakwana2548 ай бұрын
Krava jevi vstu che saheb..
@nowtricks70599 ай бұрын
Thank you devang bhai 🙏
@manjularamani24549 ай бұрын
આટલો સરસ સત્સંગ ચાલે છે પણ વચ્ચે અવાજ નો સંભળાય એવો ચોખ્ખો સંભળાય એવો પ્રેકટિકલ લો
જય ગુરુ મહારાજ જય ગિરનારી બાપુ ને કુંડલીની જાગૃતિ પછી ગાન્ડ પણ આવી ગયા ની વાત કરે છે પછી એ ગાન્ડ પણ ઠીક કેવી રીતે થયું એ કોઈએ પુછ્યુ નહી અને જવાબ અધુરો રહીગયો જો જવાબ મળે તો કોમેન્ટ મા લખવા વિનંતી જય ગીરનારીજી.
@rajendrasinhchauhan8943Ай бұрын
I was met personally at Datiwada palanpur Ashram.
@Pravinbhai-b9y9 ай бұрын
જય.ગિરનારી.બાપુ.નમસતે
@mehtabsingh44569 ай бұрын
पूज्य बापू श्री के पावन चरणों में नमन् अरपण करता हूँ जी।
@anandpawar49269 ай бұрын
Jay ho Dashrath Bapu ki
@ashvindevani3 ай бұрын
જય ગુરુદેવ દશરથબાપુ
@niteshpadalia87489 ай бұрын
ખૂબ સરસ માહિતી મળી આ પ્રકારનાં વિડિયો મૂકતા રહેજો
@kanjidethaliya3299 ай бұрын
હર હર મહાદેવ મહાદેવ
@bhavnagothadiya62339 ай бұрын
સોળ મિનિટ ની ઉન્મુઈ મુદ્રા કરું છું પર નાક પર ધ્યાન કરું પણ વિચાર ખુબજ આવે છે બે મહિના થયા સમજ માં નથી આવતું શુ કરું
@manjularamani2454Ай бұрын
મે પણ ઊન્નમન્નીધ્યાન નું અનુષ્ઠાન ચાલુ છે 8સેસન પૂર્ણ કર્યા છે બાપુએ એક સત્સંગ મા કહ્યું હતું કે 1મિનિટ થી 16 મિનિટ સુધી એવા ૧૬દિવસ એવા 7સેસન થયા હવે આગળ શું ધ્યાન કરું એ બાપૂને પૂછીને કહોશે
@kiranghiyad44469 ай бұрын
Mara guru pelavan che Ho. Ane hu aeno chelo
@dhanjibhaidholakiya34369 ай бұрын
હું ડાબા કાન થી બિલકુલ સાંભળી શકતો નથી કાનમાં આંગળી નાખવાથી મને જમણા કાનમાં નાદસંભળાય છે
@equitytrader41953 ай бұрын
योगी श्रेष्ठ दसरथबापू
@mayurbajrangi90639 ай бұрын
Har har mahadev Jay shree guru dev Jay shree guru dat Har har mahadev Radhe radhe Ram laxman janki jay bolo hanuman ki Jay mataji Jay shree krishna ❤
@dharmeshdave33559 ай бұрын
Jai girnari bapu
@user-uz2xc6uu5t9 ай бұрын
Devang bhai bapu ne puchi jove Nad sambhalta hoi to vache vichar aavi jai che to tena mate shu karvu Please atlu puchi jovo e vishe bapa satsang kare
@SpeakBindas9 ай бұрын
Vichar na sandarbh ma Bapu e ek video ma ek prayog batavine janavyu chhe ke vichar to maryadit chhe...
@@SpeakBindasબાપુ ના અત્યારે મેંદરડા આશ્રમ દર્શન થઈ ત
@kashmirapatel23219 ай бұрын
🙏 Jay Shri gernari 🙏
@alkeshpatel2479 ай бұрын
Jay girnari japu ji
@vasudevbarot53149 ай бұрын
એ મહાદેવ હર હર હર
@v.lparmarthadach81859 ай бұрын
જય गीरनारी , बापु। ।।।
@nagmanifastner22262 ай бұрын
જય ગિરનારી બાપુ મારે તેમને મળવા આવવવું શે અત્યારે હું યુએસએ શું તો માર્ચ માં એવું તો ચાલે તો તમે ટાઈમ આપજો ને બાપુ
@Suresh-jp3qo9 ай бұрын
હર હર મહાદેવ 🪔🪔🪔
@prakashtrivedi85964 ай бұрын
જય શ્રી રામ 🙏
@DhanjiThakor-r2r6 ай бұрын
जय हो बापू नी मोज खुबज सरस 🙏🙏
@divyeshdesai91329 ай бұрын
કોટી કોટી પ્રણામ, ચરણસ્પર્શ બાપુ,આપના દર્શન નો અભિલાષી
@bhichrirajkot92009 ай бұрын
🌹🌹🌹🌹bapune puchhone blokej kem dur karva🌹🌹🌹🌹🌹
@anjanathaker16209 ай бұрын
દશરથ બાપુ ને પ્રણામ
@pratapsinhzala45609 ай бұрын
પ્રણામ બાપુ જય માતાજી પ્રતાપસિંહ ઝાલા
@mahendrasinhraulji25749 ай бұрын
BAPU NE SASHTANG DANDVAT PRANAM 🎉🎉
@dharmisthavaidya64695 ай бұрын
Pan bapu tame mane samay no aapuo mara dikara ne dopamine ras vadhare jare chhe to tamari vat mujab tame khali juvo to saru Kari shakso to na kem padi Sanyasi to loko na dukh dur kare chhe to mane samay nathi ane hu aa kam nathi karto karn ke aa maro vishay nathi evu kem kidhu tame bapu ....😢😢😢😢😢😢😢😢😢😢
@PurabParekh4 ай бұрын
😮😮😮😊😊🙏🙏🙏
@jagdambaprasanna55475 ай бұрын
🙏🏻
@bhichrirajkot92009 ай бұрын
🌹🌹🌹🌹🌹bapu me puchho ke Sarina blokej kem dur larva name vinanti🌹🌹🌹🌹🌹
@ShabdaSurniSangatheશબ્દસૂરનીસં9 ай бұрын
બાપુનું પ્રવચન ચાલુ હોય ત્યારે અવાજ રાખવાનું બંધ કરો તો શાંતિ થી સાંભળી શકાય
@vijaylamba22918 ай бұрын
બાપુ નો અવાજ જ એવો છે. સિધ્ધિ મળે એટલે અવાજ ખરાબ થઈ જતો હસે. એમાં પ્રસારણ દોસ નથી
@manjularamani2454Ай бұрын
વિડયો ઉતારનાર પ્રોફેશનલ નથી એટલે આવો અવાજ આવેછે.
@kanchanajudia89739 ай бұрын
Bapu na vidio moklo bapu na charn man koti koti pranam 🙏🙏
@prakashpatel81598 ай бұрын
કેવી અવસ્થા હોય તેની મને ખબર છે..... એટલે હું આ વિષે કહી શકુ છું..... બાપુ નું મૂળાધારચક્ર જ હજુ જાગૃત થયું નથી....
@vimitkhokhar18036 ай бұрын
તમે યોગી છો ? તો મારે હેલ્પ જોઈએ છે.
@RahulKoli-uh8os4 ай бұрын
જાગ્રુત થયાં પછી કેવી થિતી હોય
@manjularamani2454Ай бұрын
આતો વાતો કરવા કરતા પરફેકટ કુંડલિની શક્તિ જાગરણ કેવી રીતે થાય છે જણાવશો તો આભાર
@jayvirsinvaghela8839Күн бұрын
Tame yogi cho? Hu pan abhyash karu chu mari help karso @prakashpatel8159
@jayvirsinvaghela8839Күн бұрын
Tame yogi cho? Hu pan abhyash karu chu mare help joy che tamari
મારે પણ કુંડલિની શક્તિ જાગરણ કરાવવી છે બાપુ પાસે તમે લઈ આવો પછી સાચુ માર્ગદર્શન જોઈએ છે મારે
@amritlalkalal24612 ай бұрын
Guruji no aashram kya chhe
@narayanbhairaval31519 ай бұрын
વિડિયો માં અવાજ બરાબર નથી આવતો. બાપુ ને મળવું હોય તો અત્યારે ક્યાં મળશે. બાપુ દાંતીવાડા જોડે વાઈટલ ફોર્સ આશ્રમ માં ક્યારે આવે છે? બાપુ ને પૂછી ને જવાબ આપશો.
@lagariyadevabhai69539 ай бұрын
Bapu ne kya samaye mali sakiye satsang mate
@equitytrader41953 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@seemaverma89682 ай бұрын
बापू हिंदी में सत्संग दिया करो
@Yogeshwaray23 күн бұрын
Audio disturbance
@jabalichakraborty13829 ай бұрын
Thank you so much for spreading such wisdom. Pranam. But one request, can you please add some mic on bapu's robe for clear voice of only bapu and no other background noise. And one question....please ask him about existence of aliens or other planetary details if any. Thanks in advance.
@prakashpatel81598 ай бұрын
બાપુ ની કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય તેમ લાગતું નથી...... કારણ કે...જેની...( પૂર્ણ રૂપે ) કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય તેની ( અભિવ્યક્તિ ) આવી નાં હોય.....જય ગિરનારી બાપુ....
@ankitsondarva95216 ай бұрын
Barobar 6
@joshibhavesh8426 ай бұрын
એ અનુભૂતિ નો વિષય છે પોતે અનુભવ કયાઁ વગર ખબર ન પડે આ બાપુની વાત સાચી છે
@lalitkumarjoshi36366 ай бұрын
સામે જઈ આવો તો ખબર પડે આવી વાત
@ankitsondarva95216 ай бұрын
Atki gya vache
@sureshbhaisankhat98475 ай бұрын
ઈ તમને કેમ ખબર પડી ભાઈ
@mayurbajrangi90639 ай бұрын
🙏👏🚩🕉️❤️🌻👏🌷🌹🌼
@GLOBALDEMOCRACYRJT9 ай бұрын
How he can use in uplifting the starving millions?
@SpeakBindas9 ай бұрын
I would recommend visiting Bapu personally in this regard.
@parshotamvaghela90039 ай бұрын
વિડિઓ માં વધારે અવાઝ આવે છે જેથી સતસન્ગ સાંભળી સકતા નથી.
@chandulalbhadja55949 ай бұрын
વીડિયોમાં વચ્ચે અવાજ આવતો હોવાથી વિડીયો સાંભળવાની ઈચ્છા થતી નથી
@bhaveshprajapati57917 ай бұрын
બાપુ મારી એક વખત કુંડલીની શક્તિ જાગૃત થઈ હતી હવે પછી થતી નથી શું કારણ હું બે કલાક બ્રહ્માંડમાં ફરીને પાછો આવી ગયો ત્યાં મને અવનવી વસ્તુઓ જોવા મળી તયાથી હું ગભરાઈને પાછો આવી ગયો
@sureshchandegra87426 ай бұрын
Hi
@sureshchandegra87426 ай бұрын
Kya thi jagrat dhai
@manjularamani2454Ай бұрын
કયા ગુરુજી એ કુંડલિની શક્તિ જાગરણ કેવી રીતે થાય છે જણાવશો
@MihirTrivedi-p4c4 ай бұрын
Bapu nu hal nu sarnamu mokalsho plz
@vahanibharatbhai32684 ай бұрын
Savar saj bey taym hoy ke aek taym hoy koy bhaine mahiti hoy to janavani vinti ane khuli aakhe hoyne
@Yogeshwaray9 ай бұрын
Sound problem
@testingk4109 ай бұрын
સંન્યાસ પેલા આ બાપુ ક્યાં ગામ માં હતા?
@shubham-qd1lw9 ай бұрын
Kai mudra ni vat kri che aama?
@arvindpatel67229 ай бұрын
બાપુ અત્યારે મેંદરડા આશ્રમે છે?
@SpeakBindas9 ай бұрын
Ha. *દશરથ બાપુના મેંદરડા પાસેના આશ્રમનું લોકેશન:* goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8?entry=yt
@arvindpatel67229 ай бұрын
@@SpeakBindas ખૂબ ખૂબ આભાર સાહેબ
@sureshjadeja92339 ай бұрын
@@SpeakBindas ahiya bapu ketla divas rehvana chhe please reply
@sanjayamrutiya73639 ай бұрын
જય ગિરનારી 🚩 મોજ🪔🌹
@SpeakBindas9 ай бұрын
@@sureshjadeja9233 confirm to na kahi shakay parantu haju raheshe ..
@amitkapadia78439 ай бұрын
Bapu na darshan karva hoy to kya aavu
@SpeakBindas9 ай бұрын
*દશરથ બાપુ હાલ તેમના આબુ આશ્રમ સિદ્ધાશ્રમ પર છે. આશ્રમનું લોકેશન:* maps.app.goo.gl/yfnGi9BR1Y2uanu59
@ValjiVala-y6i9 ай бұрын
Dashrath bapu nu edresh Ane lokeshan batavo
@vijaylamba22918 ай бұрын
Dashrat બાપુ એડ્રેસ You tube. લોકેશન ટાવર પકડાય ત્યાં
નંબર આપવો શક્ય નથી અને બાપુ કોઈને દીક્ષા આપતા નથી. *દશરથ બાપુના મેંદરડા પાસેના આશ્રમનું લોકેશન:* goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8?entry=yt
@manjularamani2454Ай бұрын
બાપુને ઘણાને દિક્ષા આપી રહ્યા હોય એવું જોયું છે
@jadavshankarbhai81308 күн бұрын
Jay ambe Jay giranari Jay gurumaraj 🙏 vahaaa bapu moj aavijay 🙏
@patelmohit57249 ай бұрын
Devangsir, my question-: what kind of food need to take for this process? Apne kayu food khavu joie jenathi dhyan ni process saral thay.. aa maro question please Dashrathbhagwan ji ne puch jo...