ઓસ્ટ્રેલિયા કૃષિનો અભ્યાસ કરી ચાલીસ હજાર આંબા નું વાવેતર કર્યું ।। ઈઝરાઈલ ની ટેક્નોલોજી

  Рет қаралды 219,907

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Sheetalben Garhvi Service activities in agriculture sector
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- shitalben gadhvi
Music :- rakesh desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#shitalbengadhvi #GIR #કૃષિ #agriculture
#deshimengo #mengotree
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....

Пікірлер: 240
@RajPatel-f9x
@RajPatel-f9x 2 күн бұрын
I loved it! Very beautiful farm. Congratulations
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Күн бұрын
જય માતાજી બેન ખૂબ સરસ from chalala
@ગૌતમઑગેનીકફામૅ
@ગૌતમઑગેનીકફામૅ 5 ай бұрын
ખુબ જ સરસ માહિતી આપી નિસ્વાર્થ ભાવે પ્રાકૃતિક કામ કરી રહ્યા છે તેમને હું રદય થીં અભિનંદન આપુ છું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તમારી પ્રગતિ આગળ વધે અને આ કરાળ કાળમાં ભારતીય નારી તરીકે સન્માન થવું જોઈએ
@hiteshkumarpatel4566
@hiteshkumarpatel4566 5 ай бұрын
બેનની વિચારધારા. પ્રકૃતિ પ્રતેનો પ્રેમ ખૂબ સરસ છે. અને એ વિચારને પ્રેક્ટિકલી પ્રયોગ કરીને સાર્થક કરે છે .બેનને ખુબ ખુબ ધન્યવાદ 🎉
@Girjamzir
@Girjamzir 5 ай бұрын
આધુનિક ખેતી બદલ બેનને ધન્યવાદ મીયાવાકી વન સરસ બનાવ્યુ છે અને આધુનિક બાગાયત પણ સરસ બનાવ્યુ છે.
@bhikhumahyavanshi4464
@bhikhumahyavanshi4464 5 ай бұрын
બેન ઓસ્ટ્રેલિયા થી આવી ને આ‌ બહુ જ સરસ કામ કરી રહ્યા છે.તમને અને તમારા મા બાપ ને ખુબ ખુબ ધન્યવાદ. , ખુશ રહો.,
@jsnews5439
@jsnews5439 Ай бұрын
વાહ દીકરી તારા જેવી પાંચ દીકરીઓ તૈયાર કરજે તારા જેવી દીકરી ભારતમાતાનુ ગૌરવ છે.જય માતાજી
@bharatramani8327
@bharatramani8327 2 ай бұрын
સરસ નોલેજ નો સદઉપયો કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન
@krushnasinhchudasama5152
@krushnasinhchudasama5152 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@peenalpatel543
@peenalpatel543 Ай бұрын
અદ્ભુત, ખુબ જ સુંદર.
@Priyansh794
@Priyansh794 Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન....આપના સંકલ્પ સિદ્ધ થઈ જાય....
@savanbhinsara6482
@savanbhinsara6482 2 ай бұрын
Jai shree krishna
@ઝેરમુકતગુજરાત
@ઝેરમુકતગુજરાત Ай бұрын
ઓર્ગેનિક ખેતી સફળ થાય જ છે.....❤❤❤
@natvarlalkanani6468
@natvarlalkanani6468 5 ай бұрын
Jai shri Swaminarayan very good farma
@govindkumarchaudhary1880
@govindkumarchaudhary1880 5 ай бұрын
વાહ જય માતાજી બેન🙏
@vimalpatel9804
@vimalpatel9804 Ай бұрын
Very Very helpful information. Thanks and God bless you 🙏
@maganbhaigajera4808
@maganbhaigajera4808 5 ай бұрын
ખુબ ખુબ 🎉 અભિનંદન
@dipeshdodiya8179
@dipeshdodiya8179 5 ай бұрын
ધન્ય ધન્ય.......
@hemaxinatvargar8737
@hemaxinatvargar8737 Ай бұрын
Wow ! So nice and Sweet ! So nice explanation ! I wish I get the Teacher like her. I can make my life and nature much better! God blessed you Madam ! Long life !
@dipikidp7973
@dipikidp7973 5 ай бұрын
સરનામું આપો નોકરી કરવાનું મન થાય છે કારણ કે જમીન ના ભાવ પોષાય તેમ નથી પણ પ્રકૃતિ ની સેવા કરવા માટે મન થાય છે
@Lovely_Preppy504
@Lovely_Preppy504 Ай бұрын
Bhai jamin sasti pan made che pan antariyaad area ma javu pade che.. Ha city ni aaju baju to jordar monghi che jamin.
@RAOSAHAB-ny3um
@RAOSAHAB-ny3um Ай бұрын
Khub umda karya Ben
@yogeshthakore
@yogeshthakore 2 ай бұрын
Nice conversation. I liked sister's valuable thoughts. Blessings of Mataji is with you BEN🙏
@mahadevgirgaushala
@mahadevgirgaushala 3 ай бұрын
હર હર મહાદેવ ૐૐૐ
@betonbulls
@betonbulls 5 ай бұрын
One of Best interview ive seen.
@mohbatsinh5458
@mohbatsinh5458 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@baluodedra4043
@baluodedra4043 5 ай бұрын
Khubaj saras 100% hashi vat ke prakrutik ne jalav vi pade e khubaj saras
@karshanbhai4843
@karshanbhai4843 5 ай бұрын
વાહ બેન ને કૉટિ કૉટિ વંદન વાહ વિજયભાઇ 🎉🎉
@ashokghadvi7209
@ashokghadvi7209 Ай бұрын
ખૂબ જ સરસ માહિતી આપી બેન જય ભગવતી
@HarishSolanki-w9c
@HarishSolanki-w9c 5 ай бұрын
ૐ નમઃ શિવાય મેમ તમારો વીડીયો જોવાની ખૂબજ મજા આવી ખૂબ સરસ માહિતી જાણવા મળી
@sanjayaxay4349
@sanjayaxay4349 4 ай бұрын
Really inspirational!
@ravimandha6773
@ravimandha6773 4 ай бұрын
Great job 👍
@samratdangadhvi7837
@samratdangadhvi7837 5 ай бұрын
વીજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર તમે હર પ્રકારના વીડિયો બનાવી અમને ખુબ પ્રોત્સાહન આપો છો અને હરેક વીસય પર હું આપના હરેક વીડિયો નીહાડુછુ થોડાં પેલા પાલુ ભાઈ ગઢવી નો એક પ્રજા પતી ગરૂ હાર્મોનિયમ વાડાનો અનેક હજી પણ આપતા રહેશો એવી આસા જય માતાજી
@sandipkumarpatel9374
@sandipkumarpatel9374 4 ай бұрын
Wahh. Ben wahhh
@bhatipruthvirajsinh1291
@bhatipruthvirajsinh1291 Ай бұрын
ખુબ સરસ બેન જય માતાજી 😊
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 5 ай бұрын
વાહ બેન સરસ સર્જન ને વિદેશી તોયે સ્વદેશી પ્રેમ
@Odedara-h5u
@Odedara-h5u 5 ай бұрын
Va charan mataji
@prajapatibharatkumarshivab4904
@prajapatibharatkumarshivab4904 Ай бұрын
વંદેમાતરમ
@rajendrachoudhary5146
@rajendrachoudhary5146 3 ай бұрын
We appreciate your efforts on right diaraction, God bless you more success as sky has no limit😊
@amratpatel2214
@amratpatel2214 3 ай бұрын
Proud of you.
@MukeshVaghela-l2r
@MukeshVaghela-l2r 5 ай бұрын
ખુબ જ સરસ, બેન જેવા ભણેલા વ્યક્તિઓ ખેતીમાં આવી ર રહ્યા છે, તેમનાથી ખેતીમાં ખૂબ જ પ્રગતિ થશે,
@palkeshkumartrivedi6460
@palkeshkumartrivedi6460 5 ай бұрын
Very good job, niceone, we need more people like you, to save the world, 🙏
@MukeshPatel-yq7db
@MukeshPatel-yq7db 5 ай бұрын
I am impresse & proud of you
@DHRUVRAJSINHZALA-yb4yt
@DHRUVRAJSINHZALA-yb4yt 2 ай бұрын
Waah ben khub saras vicharo jay mataji
@shashankpatel8009
@shashankpatel8009 4 ай бұрын
MADAM THANK YOU FOR YOUR KNOWLEDGE
@GaneshbhaiChaudhary-g2m
@GaneshbhaiChaudhary-g2m 2 ай бұрын
Good jordar mja avi
@nhbuch
@nhbuch 4 ай бұрын
વાહ ઉત્તમ કાર્ય
@jabbarsinghsevarsa4723
@jabbarsinghsevarsa4723 Ай бұрын
Khub sarsa chhe.
@parbatgadhavi5934
@parbatgadhavi5934 5 ай бұрын
જય માતાજી બેન
@kantibhaipatel2379
@kantibhaipatel2379 5 ай бұрын
આપના સાહસને અભિનંદન
@khimbhaibhatiya3691
@khimbhaibhatiya3691 2 ай бұрын
Very good learning 🎉
@JagdishTarbundiya-gk8up
@JagdishTarbundiya-gk8up 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@apjadeja5945
@apjadeja5945 5 ай бұрын
વાહ બેન ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો... Keep continue. 👍💐
@vipuldave4760
@vipuldave4760 4 ай бұрын
Wah Ben wah.
@mahendrbarad8348
@mahendrbarad8348 5 ай бұрын
Vah.ben.vah.dhanyavad
@JagdishTarbundiya-gk8up
@JagdishTarbundiya-gk8up 5 ай бұрын
જય શ્રી રાધા ક્રૃષ્ણ
@RajdevGadhavi
@RajdevGadhavi 5 ай бұрын
જય માં સોનલ
@hemantvyas5663
@hemantvyas5663 5 ай бұрын
બેન ની વિચારધારા ઘણી સરસ છે. બેન ને ખૂબ ખૂબ અભિનંદન
@suchakfamily2392
@suchakfamily2392 5 ай бұрын
Doing excellent work. Keep it up.❤
@kanadayashvant
@kanadayashvant 4 ай бұрын
Excellent hard work
@dipakshah7558
@dipakshah7558 5 ай бұрын
Jordar kam karyu chhe.
@ashokmali926
@ashokmali926 4 ай бұрын
Aum Namsivy 🎉
@hansrajbhaitanti
@hansrajbhaitanti 5 ай бұрын
Wow! Really, this is a most important & ever useful, great motivational best information about a lots of benefits of to grow maximum trees 🌲🌲🌲 for our health environment in this best picturised Vlog video sharing by you for each & every, your this U tube channel viewers.
@PrakashJAYSWAL-sb8tk
@PrakashJAYSWAL-sb8tk 2 ай бұрын
Jay Shri Ram Bhuj saras
@kantilalgajera4973
@kantilalgajera4973 5 ай бұрын
Jay Shri Swaminarayan. Excellent
@vimalabenkapadia5229
@vimalabenkapadia5229 5 ай бұрын
Excellent
@ganpatvchaudhary1804
@ganpatvchaudhary1804 2 ай бұрын
વાહ બેન સવાર સવાર મો વિડિયો જોયો મોજ આવી ગયી
@Engineer_191
@Engineer_191 5 ай бұрын
Good work 🎉🎉
@vaghnaja7678
@vaghnaja7678 5 ай бұрын
ખુબ સરસ
@bharatbhaigadhvi8020
@bharatbhaigadhvi8020 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન ને જય માતાજી
@harish.karenakarena5829
@harish.karenakarena5829 5 ай бұрын
Veri.good.mhila.skti
@GamitSurekha-su9zs
@GamitSurekha-su9zs 5 ай бұрын
good.
@keshavjibhaighetiya3345
@keshavjibhaighetiya3345 5 ай бұрын
સરસ
@MukeshPatel-rq1lz
@MukeshPatel-rq1lz 3 ай бұрын
Very good ben
@KarshanVaghani
@KarshanVaghani 5 ай бұрын
વાહ બેન વાહ તમને વંદન
@virendhanesha9791
@virendhanesha9791 5 ай бұрын
1nabar video che Bhai
@raghubhaiprajapati8834
@raghubhaiprajapati8834 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બહેન બા . જય માતાજી.
@MaheshPatel-pp1rp
@MaheshPatel-pp1rp 5 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન💐
@VeeraNandani
@VeeraNandani 5 ай бұрын
Nari shakti jindabad. Yah. Durga devi. Ko. Namaskar
@ravimandha6773
@ravimandha6773 4 ай бұрын
Jay Maa Sonal🙏🙏🙏
@rathvaparsotam7846
@rathvaparsotam7846 5 ай бұрын
khub khub abhinandan ben saheb ne
@laljighoghari9270
@laljighoghari9270 5 ай бұрын
વાહ
@bedcodno15
@bedcodno15 5 ай бұрын
ખુબજ સરસ બેન 🎉🎉🎉🎉🎉🎉
@lsbalat856
@lsbalat856 5 ай бұрын
ખૂબ જ સુંદર માહિતી સભર વિડિયો રહ્યો. બે'નશ્રીને અભિનંદન સહ શુભેચ્છાઓ.
@ashavinjoshi7919
@ashavinjoshi7919 5 ай бұрын
Very good...didi...
@RAVINDRAYADAV-ff3uo
@RAVINDRAYADAV-ff3uo 5 ай бұрын
Very nice video
@navin9p
@navin9p 5 ай бұрын
Vandan abhinandan
@simonuk5042
@simonuk5042 5 ай бұрын
Ben you truly are a visionary, I would luv to come & visit your farm one day in the mean time salute to your endeavours 🫡
@bharatramani8327
@bharatramani8327 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@natubhaiapmc1652
@natubhaiapmc1652 5 ай бұрын
ગુડ ગુડ
@starlineansgamer8976
@starlineansgamer8976 5 ай бұрын
વાહ બેન તથા વિજય ભાઇ નો પણ માહિતી આપવા બદલ આભાર
@ju1381
@ju1381 5 ай бұрын
બેન ખૂબ જ સરળ
@milanvadadoriya7165
@milanvadadoriya7165 5 ай бұрын
Good 👌
@vithalbhaivasoya1175
@vithalbhaivasoya1175 5 ай бұрын
Saras
@raviahir2437
@raviahir2437 5 ай бұрын
વા બેન સરસ 👍
@devendrjadeja6572
@devendrjadeja6572 5 ай бұрын
Jay mataji 🙏
@chetanshukla3755
@chetanshukla3755 5 ай бұрын
Great service to the nature,,, mataji by you... Government should notify that gujrat have been having scanty rain fall for last ten years or so.. Especially costal districts of Gujarat,, Means forestation is must,, to exist
@pankajgajjar7193
@pankajgajjar7193 Ай бұрын
હુ હાલ ઓસ્ટ્રેલીયા માં થોડાક ટાઈમ માટે આવેલ પણ આ વીડીયો જોયો તથા આપડા ભારતીય આ ઓસ્ટ્રેલિયા મા ધણા જ મોટી બાગાયાત ખેતી કરવા વારા ને મલીયો પણ આવી સરસ અને નેચર પ્રેમ ની વાત સાભરી આનંદ થયો ગુજરાત માં આનો ધણો જ વિકાસ ની જરૂર છે તમારા જેવા એક સંત જેવુ કાર્ય મને લાગ્યુ આપની વાત માટે વધુ કાઇ ન કહેતા સેલયુટ
@RkSindhal
@RkSindhal 5 ай бұрын
Jai sonal ma...
@nalinbarot5201
@nalinbarot5201 5 ай бұрын
Vah
@salimkaku8553
@salimkaku8553 5 ай бұрын
બેન ખૂબ સરસ માહિતી આપી. નીય્યત સારીછે. ખુદા ગેબી મદદ કરશે.આપે વેસ્ટ ને બેસ્ટ બનાવ્યુ ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છો.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
80+Mango Variety Mo 90333 57056
7:47
NANDU BAG
Рет қаралды 4,5 М.
LNS - Khinh thường bạn nghèo khổ || Despise the poor friend #shorts
0:55
Месть от кутюр (2015) | Ты ведьма!
1:00
Vinogradenko
Рет қаралды 1,3 МЛН
I WANT SUMO (Shorts Version)
0:30
FilmPop
Рет қаралды 50 МЛН
Мамаша, по чём? 🤣🤣🤣 #shorts #сваты
0:48
Кадушка Доброго Кино
Рет қаралды 3,5 МЛН
Света Кемер Учится в Школе Полицейских !
29:20
Луномосик
Рет қаралды 1,3 МЛН