સાચી વાત કરી બાપુએ... જેટલા મૉટા કલાકારો છે એટલી જ મારી વિનંતી છે કે નાના કલાકારો ની મદદ કરજૉ એમનૉ હાથ પકડજૉ.. જેથી આપડુ ભજન સંતવાણી કાય માટે રહે.... જય હો સંતવાણી.. નમૉ નારાયણ🙏🙏
@SurprisedAirboat-lv2hi5 ай бұрын
જયઞિરનારી
@Kishordevmurari9925 ай бұрын
100%
@kamleshdave80074 ай бұрын
Qaaà@@SurprisedAirboat-lv2hi
@MahirDharajiya-ye9th4 ай бұрын
Ha mama
@maheshdhadhal88933 ай бұрын
ભાઈ આપની વાત સાચી છે
@bhikharamnimavat38575 ай бұрын
બાપુ તમે એકદમ સાચું કહિયુ છે, સોટકા સત્ય છે, અમુક આપણું પુરાણું વિચારો ભુલ્યા છીએ, ખુબ ખુબ ધન્યવાદ જય હો બાપા સીતારામ બાપુ ને કોટી કોટી પ્રણામ વંદન દંડવત,
@જય.રામાઘણી4 ай бұрын
તો.સુકા.હાલી.નકણછો
@pareshdave89354 ай бұрын
બાપુ મેં સાંભળ્યું છે ત્યાં સુધી ભજન ગાવાથી પદ, પ્રતિષ્ઠા અને પૈસો મળે અને તમારા જેવા સંત ભજન કરે છે. ભજન ગાવું અને ભજન કરવું આ બંને માં ઘણો ફરક છે. ૐ નમો નારાયણ.
@sodhasurubha75913 ай бұрын
Khub saras vijay mama aap no khub Khub aabhar
@BhojabhaiJiladiya4 ай бұрын
જય ગીરનારી બાપુ ને ખૂબ ખૂબ અભિનંદન
@KalpeshBaraiya-i9p4 ай бұрын
ખુબ સરસ વાત...
@natvarvaghelaofficial10684 ай бұрын
જય ગીરનારી 🌹 વિજયભાઈ કોઈપણ કલાકાર પૈસા લે છે પણ સાથે સાથે એ પણ ઘણું દાન ને પૂર્ણ અને સમાજ માટે ઘણા સારા કાર્ય કરર્તા કરતા હોય છે કલા એ એક ઈશ્વર આપેલી બક્ષીસ છે કલાકાર ને સુખી અને સમૃદ્ધ બનવા નો ઈશ્વરે આપેલો એક સમય છે અને એમાં કલાકારનું તથા તેમના પરિવારનો ખૂબ મોટું બલિદાન પણ હોય છે👍🏻🌹જય માતાજી 🌹
મોટા કલાકાર રૂપિયા વધુ લે તે સાચી વાત છે પણ એની સામે એ કલાકાર લોકો એ આપે તો સાચું ને આ ફિલ્મ ના કલાકારો તો ખોટું આપી ને લાખો ને કરોડો રૂપિયા કમાઈ તો એનો પણ વિરોધ થવો જોઈએ ને સાચી વાત છે
@GeetaKathiriya-ff6bz4 ай бұрын
વાહ બાપુ....,વાહ....,❤❤❤❤❤
@javanjibropiya71053 ай бұрын
જય ગિરનારી જય ભોલેનાથ જીં હર હર મહાદેવ હર 👏👏🌹🌹🚩🚩
@parmarmanish40903 ай бұрын
ઝાંઝરકા માં સંભુનાથજી બાપુ નું ઇન્ટર વ્યુ લેજો ભાઈ, ખુબ સરસ જાગતી જગ્યા છે સંત શ્રી સવિયનાથ ની .
બાપુ તમારી વાત સો ટકા સાચી વાત છે ભગવાન ના પુજારી ના ભુલી ગયા છે સો ટકા સાચી વાત છે બાપુ તમારા વીસારોને લાખ લાખ વંદન
@himmatbhaimavani414 ай бұрын
ગામ ચોડા ગામ તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર હીંમત ભાઈ માવાણી જયભોળાનાથ
@himmatbhaimavani414 ай бұрын
હરે હરે હરે બાપુ
@laljighoghari92705 ай бұрын
વાહ બાપુ બોવ જોરદાર વાત કરી
@jayeshparmar53964 ай бұрын
હાસી વાત બાપુની ૧૦૦% જય માતાજી બાપૂ
@rajubhaichauhan64584 ай бұрын
સરસ બાપુ વાત કરી
@danabhaimer45375 ай бұрын
જય ઠાકર વિજય ભાઈ તલાજાભાવનાગર
@anilchavda34154 ай бұрын
નમો નારાયણ બાપૂ તમને મારા વદન
@PrajapatiRashik-hs8zd4 ай бұрын
બાપુ સાચી સંતવાણી આસે
@sanjaygediya.93384 ай бұрын
Wah RasikGiri bapu wah
@varsingrabari18944 ай бұрын
બેય કામ સારા છે
@gatulalutara27674 ай бұрын
सत्य मेव जयते
@MehulBharvad-f6b5 ай бұрын
વિજયભાઈ આપ ડી ડી ભારતી ચેનલ ના માધ્યમથી ધણા લોકોને સંતોના દર્શન અને સાથે જ્ઞાન ની પ્રાપ્તિ કરાવો છો આપનો ખુબ ખુબ આભાર એવાજ એક સંત શ્રી જય વીર નાથ બાપુ (ઠવી વિરડી ta.સાવરકુડલા ) એમના દર્શન સાથે જ્ઞાન ની પ્રાપ્તિ જરુર કરાવજો આભાર
@balubhaigodhaniya13114 ай бұрын
જય ગિરનારી બાપુ,ઓમ નમ શિવાય.
@niftybankniftygaidlunce4 ай бұрын
Barobar se barobar
@aniruddhsinhgohil31894 ай бұрын
જય હો બાપુ
@jadavrameshbhai25505 ай бұрын
બાપુ કિર્તી ભાઇ ને કોઈ બોલાવે નય તો 5 હજાર માં ગાવા મણે
@Nilam-gs7ym4 ай бұрын
તુ તારૂ કર તુ નો બોલવતો હો 6 કા
@vaghelasunil17672 ай бұрын
Tame su kaam karo sho
@gujvaniofficial76465 ай бұрын
લોકો આપે છે માટે કલાકાર બજેટ લે છે,,,,બાપુ,,,,,હા નાના કલાકાર પણ ખુબ ચાલે છે,,,,મોજ મોજ અને મોજ
@DipakPampaniya-qg8nt5 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ બાપુ અભિનંદન ❤
@royalmusic45494 ай бұрын
જય શ્રી ગિરનારી બાપુ 🥰🥹🥲🌎🙏🏻🌍❤️
@ramjibhaijamod3303 ай бұрын
Jay hi Sanatan ❤❤❤❤❤
@nagrajparmar70374 ай бұрын
બહુ મજા આવી બાપુની વાતમાં આવો સાધુડો મે ન જોયો ❤❤❤
@ashokbapodara64665 ай бұрын
વધારે પૈસા લેતા હોય તેને કહેવાનું જ ના હોય નાના કલાકાર ને સ્ટેજ મા સ્થાન આપો આશીર્વાદ મળશે
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
નાના કલાકાર માંથી મોટો થઈને પછી બગડી જાય એનું શું?
@SitaramBhai-i6x4 ай бұрын
जयगीरनारीआदेश
@Jd_ustad5 ай бұрын
વાહ બાપુ ❤❤❤❤❤
@KalusinhMakwana-b3jАй бұрын
હા મૉજ
@Rukhadbhaisakanai5 ай бұрын
જય મુરલીધર વિજયભાઈ
@babarkhodidas37925 ай бұрын
બાપુ તમને બહુ નમન
@jaymmsyg39594 ай бұрын
Har har Mahadev jay mata parvati 🌹♥️🙏🕉️🔱☺️
@rathodkamabha89365 ай бұрын
પરમ હિતકારી સમર્થ સંત શ્રી રસિક ગીરી બાપુ આપનો મોં નં મોકલાવવા કુપા કરશોજી ખાસ આશ્રમ અંને જગ્યા ની જરૂર છે નિજ ભજન સત સેવાઓ કરવાં માટે તો ખાસ આપ બોલ્યા સો કે દસ ચાવી મારી પાસે જગ્યા ની છે તો આપ ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે, જા તને આપશે.. તને ચાવીઓ લેવાં બોલાવે છે. જલ્દી જા નહિતર બીજો આવીને ચાવીઓ લઈ જશે....
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે જા તને આપશે... જલ્દી ઉતાવળો જા નહીતર કોઈ બીજો ચાવીઓ લઈ જશે... કોઈ ખાલી વાત કરે એમાં ચોંટી પડો છો..😊😅
@Rukhadbhaisakanai5 ай бұрын
ખુબ સરસ 👌
@rameshkanthariya99964 ай бұрын
Jay Ho Bapu
@zalabhikhubha98714 ай бұрын
❤ Radhe syam bapu
@ashokdabhi95575 ай бұрын
જય હો ભજન મઢી
@ramabhaijadavramabhaijadav4 ай бұрын
જયગીરનારીબાપુકયાગામનાછોજણાવશૌ 10:56
@umiyakalavrund.official89465 ай бұрын
જય ભોલે બાપુ પાય લાગુ
@manekvalaiyabha80365 ай бұрын
જય દ્વારકાધીશ
@sunilsoni17605 ай бұрын
જો સાધુ ને પૈસા ની ભૂખ હોય તો સાધુ બનાય જ નઇ, સંસાર મા રહીને પણ ભક્તિ થાય , ભૂતકાળ મા એવા ઘણા સંત થય ગ્યા જે સંસાર મા રહીને ભક્તિ કયરી છે અને એમની નામના થય ગઈ, પૈસા લેવા વાળા સાધુ ઓ ને ભક્તિ ની પરિભાષા નુ જ્ઞાન જ નથી, જય શ્રી કૃષ્ણ 🚩
@rupeshmehta27695 ай бұрын
હર હર મહાદેવ હર હર મહાદેવ હર 🙏🏻💝
@patadiyarameshbhai55085 ай бұрын
Jay mataji Vijay bhai
@bharatsinhbhatiofficial78484 ай бұрын
જય રવરાય રવેચી માં 🙏
@naranahir34565 ай бұрын
જય ગિરનારી
@RohitRaval-me8yn5 ай бұрын
ખુબ સરસ
@njkaravadra16825 ай бұрын
Vijay.bhai.jay.mtaji.porbanadar
@arshibhailagariya85654 ай бұрын
Kalakar aatla rupya kiya nakhe se bapu bapu tamare kiyathi rupiya ni aavk se🎉🎉🎉🎉🎉🎉 parki panchayt aato loksahi se mara bap nu ne tamara bapu nu su jaay se
@mansukhbhaiustad47915 ай бұрын
Vah bapu.....❤❤❤❤
@BhaolabhaiGadathariya4 ай бұрын
જયગૂરૂમહારાજ 🌹🙏
@jigneshmeghnathi99924 ай бұрын
Janam na sadhu ne poojo bhai banela to khota dhekhav kare se Om namo narayan Bapu
પુજ્ય બાપુ શ્રી આપ નો મોં નં આપશો ખાસ આપની પાસે આશ્રમ જગ્યા હોય તો ભજન કરવા માટે સત સેવાઓ કરવાં માટે ખાસ જીવન મુક્ત જીવન જીવવા માટે જગ્યા ની ખાસ જરૂર છે ભજન મઢી ધારી પુજ્ય શ્રી બાપુ આપનાં શ્રી ચરણમાં હ્દય ના ધબકારા સાથે નિરંતર યાદ કરીને હું સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ કરૂં છું સાહેબ મોં નં મોકલાવ ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️🌄🔱🕉️🙏🕉️🌄🔱🕉️🔱🕉️
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે, તને ચાવીઓ આપશે જા લઈ લે....
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે. જા તને ચાવીઓ આપશે નહિતર બીજો ચાવીઓ લઈ જશે. તું પહોંચી જા.
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
બાપુ પાસે પચીસ જગ્યાની ચાવી છે જા લઈ લે ચાવીઓ તને આપશે., જલ્દી પહોંચી જા નહીતર કોઈ બીજો ચાવીઓ લઈ જશે..
@दिनेशठाकोर-z1b3d4 ай бұрын
જા તને બાપુ ચાવીઓ આપશે.. બાપુ પાસે પચાસ જેટલી જગ્યા છે.
@KachiyaShrdhaben5 ай бұрын
ઓમ નમો નારાયણ
@gelotoriya4 ай бұрын
❤❤❤
@hasmukhbarvaliya25724 ай бұрын
Jay girnari
@SunilG9963 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@bhaveshkantariya1084 ай бұрын
Jay shree ram 🙏
@vasubarot7055 ай бұрын
Mast 👍👌👌🙏🌹🙏
@ketanvadgasiya10545 ай бұрын
કહેણી કરણી મા જમીન આસમાન નો ફરક
@dr.arungadhavi82264 ай бұрын
દરેક કલાકારો બવજ સંઘર્ષ કરીને આગળ આવ્યા છે... કોઈ કલાકાર ડાયરેક્ટ મોટા નથી થયા, એ પણ શરૂઆત માં ઓછા જ પૈસા લેતા, દરેક કલાકાર પોતાની મેહનત અને આવડત થી મોટા થયા છે.... બોલીવુડ મા જોઈલો જૂના કલાકારો કરોડો રૂપિયા લે છે અને નવા કલાકાર લાખ માં પણ એક્ટિંગ કરી લે.....
@narendrapatel59155 ай бұрын
Bilkul sahi bat kahi bhai But Su thay
@BhikhabhaiBheda5 ай бұрын
Bapu Jay girnari
@vijaygajera81693 ай бұрын
બિઝનેસ છે
@ahirdinesh90425 ай бұрын
Jay murlidhar bhai
@markandchavdagor61004 ай бұрын
Good Mahadev
@gopalzinabhaibarot26145 ай бұрын
જય માતાજી
@premjibavariya68284 ай бұрын
કલાકાર ને શું કામ બોવાવો સો ભલે ને રખળતા હોય.
@BalbhttpravinbhaiJivrambhai4 ай бұрын
Bapu pesokahe khel jagtame namo narsyan
@bhavansinhruturajsinh77554 ай бұрын
🙏🙏🏻
@prakashgirimeghnathi95784 ай бұрын
Jay Girnari
@Vihatstudiogolgam4 ай бұрын
બાપુ ચાર ચાર લાખ રૂપિયા 3 કલાક ના હોય એમને ક્યાં રોકાણ કરી દેવું