આવું ઇન્ટરવ્યૂ મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી હો, સામાન્ય લોકો ને પણ સંત જવાબ આપે એ પેલી વખત જોયું.. છેલ્લે 2..3 જવાબોમાં તો ભૂકા કાઢી નાખ્યાં❤
@SATSANGXYZ2 ай бұрын
ખુબ સરસ ભાઈ ખૂબ હકારાત્મક જવાબ આપ્યા સંત સાધુ પુરુષોના જીવનનું લક્ષ્ય એક જ હોય છે પ્રભુની પ્રાપ્તિ અને સમાજનો કલ્યાણ સંસારીઓ ના મનમાં ઉદભવતા પ્રશ્નો ના આપે ખુબ સરસ જવાબ આપ્યા ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻
@shivgarmeghnathi55582 ай бұрын
Khub sarash mastar Giri bapu ne om namo narayana
@JuvansinhVala2 ай бұрын
ઓમ નમો નારાયણ બાપુ જય ગુરુદત્ત બાપુ મારા ગુરુજી ભવનાથ થી સે મને નથી ખબર મારા કય જન્મ ના કર્મ હસે કે ગય શિવરાત્રી માં મારા ગુરુજી યે મને તેની સાથે રવેડી માં લય ગયા હતા અને સાથે મુર્ગી ફૂડ સુધી ગુરુ સાથે હતો ગુરુજીએ સ્નાહી સ્નાન કરી ને પસી બાર આવી ગયા નકર કોઈ સામાન્ય વ્યક્તિ ને રવેડી જવાની મનાઈ હોય સતા ગુરુજીએ મને સાથે લય ગયા હતા નયાય ઇ વાત ની સે કે 12 12 વર્ષ સુધી સંત સાધુ તપ ભક્તિ કરે પસી રવેડી માં જવા મળે હંશગીરી બાપુ થોડું જણાવશો 🙏🙏🙏
@bakulmakwana89052 ай бұрын
jay girnari hansgiri bapu ni jay ho jay ho girnari sant maharaj ❤
ગુરુજી કોટી કોટી વંદન.... જયારે ભારત માં જન્મેલા માણસ પશુ પંખી... ઝાડ.. તળાવ સરોવર.. નદી... પર્વત નું નિર્માણ ભગવાન કરેલ છે.... તો મનુસય જોં પાપ કરે.. તો ભગવાન તરત જ કે પછીય દુઃખ આપી બતાવેસે કે તે ખોટું કર્યું છે... ને મર્યા પછી સર્ગ અને ન્વર્ગ માં જય છે.. વિદેશ વાડા તો બહુજ પાપ કરે છે...... મટન મચી.... ઈંડા... દારૂ... વેસ્યા વુરતી... ગાય ના મટન ખાવા... એવા પાપ કરે છે.... આપડા ભગવાન એમને સજા કેમ નથી આપતો.. એમને સ્વર્ગ માં ન્વર્ગ માં ભગવાન લયી જય છે કે..... ઈસુ ખીરસ્ત... ક્યાં લયી જય છે...
@MahesBhatiy-tg4xy2 ай бұрын
Jay ho bapu Tamara darsan thay yevo abhilashi chu
@rambhaisiyad74352 ай бұрын
આવી સારી સારી જ્ઞાન ની વાતો દેવા બદલ ખુબ ખુબ આભાર
@VasavaNidhi-rt1rh14 күн бұрын
Jay girnari hansh Giri Bapu ne aap na Satsang Ma mojaavi Bapu.
@gamingwithrudresh58962 ай бұрын
જય ગુરુદેવ બાપુ પહેલા તો હુ તમારો ખુબ ખુબ આભારી છું કે તમારો કીમતી સમય કાઢી ને તમે જ્ઞાન રૂપી વાતો અમને આપો છો મોક્ષ મુક્તિ દુર્લભ નથી દુર્લભ સદગુરુ યોગ ગુરુ મહિમા શું છે તે ૫-વર્ષ ની હતી ત્યાર થી હુ જાણું છું બાપુ અદભુત જ્ઞાન નો ખજાનો છે બાપુ તમારી. પાસે તમારા જેવા ગુરુ જેને મળી જય તેનો ભાવ સાગર તારી જય કોટી કોટી વંદન ક્યારેક આપના દર્શન નો. લાભ બાપુ અમને આપજો
@KeshuJadeja-w1h2 ай бұрын
@@gamingwithrudresh5896 Jay girnari
@BalwantSingh-wk2dq2 ай бұрын
जय गिरनारी भाई गुरु जी को मेरा कोटि कोटि नमन 🙏🙏
@merumaiyariya39342 ай бұрын
જય ગિરનારી બાપુ બાપુ આપણી સંસ્કૃતિમાં એવો કોઈ મંત્ર આવે બાપુ ટૂંકા tayam માં સિદ્ધિ થાય
@mauliktimbadiya-u6v2 ай бұрын
Jay girnari bapu. મારો પ્રશ્ન એ છે કે ધ્યાન કરવા માટે સૌથી સારી પધ્ધતિ આપો. બાપૂ
@SolankiValamsing2 ай бұрын
ધન્યવાદ હસ ગિરી બાપુ ને નોકરી છોડીને સંન્યાસ લીધો છે સાચો માર્ગ માણસને બતાવવો એ ધન્યવાદ છે
@Parmar_ajaysinh_6232 ай бұрын
સંત શ્રી ને મળવા માટે સરનામું આપવા વિનંતી 🙏
@MojeGujaratOfficial2 ай бұрын
ભવનાથ મા ક્યારેક આવે
@gokalbhaidhokiya44322 ай бұрын
કિશોરભાઈ જય દ્વારકાધીશ તમો હંસ ગીરિબાપુ સાથે સંવાદ કરી રહ્યા હતા તે મે સાંભળ્યુ મજા આવી ગઈ ફરીથી આવા વિચારો લય ને આવશો તેવી વીનંતી બાકી તો ભાઈ આજઞત માં આજે વેજીટેબલ નો જમાનો છે સાસુ ખાવું સારું વીસારવુ ખુબ અઘરું છે બોલે તેને જોવાયનય જે પાસે જે હોય્ તે આપે પણ સેવટે તો ભાઈ સત્ય સનાતન ધર્મ ની જય છે ધન્યવાદ જયભારત જયહીનદ અને બાપુની જગ્યા ઞીરનાર માં ક્યાં આવેલી છે જણાવ છો
@MojeGujaratOfficial2 ай бұрын
આભાર 🙏
@rameshrathva2092 ай бұрын
Jay girnari bapu koti kiti naman
@RanchhodbhaiRathod-q1s2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બાપુ તમારા વિડીયો જોવી છે મેં અમને આમાંથી પ્રેરણા મળે છે એ પુસ્તકો ઘણા વાંચેલા છે સિદ્ધ સન્યાસીના પણ વાંચેલા છે અઘોર નગારા ભાગ એક બે હિમાલયના સિદ્ધસંતો ગિરનારના સંતો ગેબી ગિરનાર પંચાલના પીરાણા આ જનમનો તો કાંઈ નહીં હોય પરંતુ પૂર્વ જન્મની કમાણીના ભાગે મને સિદ્ધ ગુરુ મળેલ જેમના ભજન સમરણ દ્વારા અને ગુરુકૃપાથી એટલે આપની વાત બધી હું સમજી શકું છુંઆધ્યાત્મિક થોડી ઘણી અનુભૂતિ પણ છે પણ આ બધી વાતો કેવી છે કે કોને જઈને કરવી હીરો પડ્યો હાટની બાર પગ તળે આવે ને જાય ગામમાં બધા ગમાર ઝવેરી ને હાથ લાગે તો પરખ થાય બાકી આનંદ બહુ આવે છે ગુરુકૃપાથી પૂર્ણ સંતોષ પણ છે ગુરુકૃપા થી ધ્યાન યોગ સારો થાય છે youtube ના માધ્યમથી પત્રકાર શ્રી તથા સિદ્ધસંત મહાપુરુષ ના ચરણોમાં મારા એક નાના સેવકના ઓમ નમો નારાયણ સીતારામ આદેશ
@MojeGujaratOfficial2 ай бұрын
@@RanchhodbhaiRathod-q1s 🙏🙏🙏
@nakranijaysukh53712 ай бұрын
કિશોરભાઈ હંસ બાપુ ના વિડીયો ખૂબ જ જોઉં છું વિડીયા આવાને આવા ઓમ નમો નારાયણ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન
@ashokvachani897826 күн бұрын
ભાઇભાઇ ધન્યવાદ મોજે ગુજરાત
@રાજેશમેર-ઝ1વ2 ай бұрын
જય ગીરનારી આવી કૃપા કરજો
@Amit_Goswami_Video2 ай бұрын
Om namo narayana
@gamingwithrudresh58962 ай бұрын
જય ગુરુદેવ બાપુ પહેલા તો હુ તમારો ખુબ ખુબ આભારી છું કે તમારો કીમતી સમય કાઢી ને તમે જ્ઞાન રૂપી વાતો અમને આપો છો મોક્ષ મુક્તિ દુર્લભ નથી દુર્લભ સદગુરુ યોગ ગુરુ મહિમા શું છે તે ૫-વર્ષ ની હતી ત્યાર થી હુ જાણું છું તમારા જેવા ગુરુ જેને મળે તે ભાવ સાગર તારી જાય કોટી કોટી પ્રણામ બાપુ
@vadharmahesh2 ай бұрын
ઓમ નમો નારાયણ બાપુ ને ચાર પાંચ દિવસ પહેલા જ મે બાપુ સાથે વાત કરી હતી મારે થોડા પ્રશ્નો અંગે ચર્ચા કરવી હતી બાપુ સાથે વાત કરી ને આત્માને સંતોષ થયો ખરેખર આવા સાધુઓ આપણા ગુજરાતમાં છે હું પોતાને ભાગ્યશાળી માનું છું
Man ne shant Kai reete karvu bapu Om namo narayana
@dharmisthavaidya64692 ай бұрын
Shatnamo Aadesh bhapu ne Hu hansgiri bapu ni chahak chhu ..emani sathe maro phone par vat thayeli ..khub saral.svabhavchhe emano....mara purvjanmana sara karm hashe ke bapu no avaj mara kane padyo...emane mane ma saman kidhi je maramate khub .aanand ni vat chhe ..khub khub aabhar tamaro
@RatilalPanchal-t2f2 ай бұрын
Khub saras gyanni vaatu Sabhadva mali
@vanaspatikenamАй бұрын
રાધે રાધે બાપુ આત્મા કે ભૂત હોય કે નહીં
@kailashbazala17322 ай бұрын
જય ગિરનારની
@shambhusolanki5848Ай бұрын
વાહ ભાઈ તમે અને વિજયભાઈ જોટવા સારું કામ કરો છો તમારાથી અમને અમારા સવાલોના જવાબ સંતોષ કારક મળી જાય છે
@ChanduBhai-e9hАй бұрын
ઓમ નમો નારાયણ બાપુ આવું સત્સંગ કરતા રહો
@Dwarkadhish_status_84 күн бұрын
અમને તો આ સવાલો બહુ ગમે છે
@santoshmakwana6695Ай бұрын
Jaygurudav 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satishprajapati4153Ай бұрын
ખૂબ ખૂબ આભાર આપનો... આ ચેનલ દ્રારા સનાતન ધર્મ ની જ્યોત જાગતી રે.. કોઈ કંઈ કે પણ હાથી જેવું મન રાખજો....❤
@ArjanbhaiRada2 ай бұрын
હોમ નમો નારાયણ
@BhagvatibenGoswami-b6iАй бұрын
જય ગિરનારી બાપુ❤
@vishalprajapati5435Ай бұрын
Saras dharmik video
@ચંદનસિહપરમારАй бұрын
બાપુનેમારાૐનમોનારાયણ
@patanihareshhareshpatani9385Ай бұрын
જય હો બાપુ મારું પ્રશ્ન એવું છે કે તમે એમ કો છો સ્વર્ગ નર્ક આ ધરતી પર છે તો યુધિષ્ઠિર કયા સ્વર્ગમાં ગયા દેવોના વિમાનમાં
@RatilalPanchal-t2f2 ай бұрын
Om namo Narayan bapu
@SureshbhaiMokha2 ай бұрын
ઓમ નમો નારાયણ બાપુ મારી એક પ્રાર્થના છે કે મારું કુળદેવી હિંગળાજ માતાજી અને મારા ભોળાનાથ ને પ્રસન્ન કરવા માટે મારે શું કરવાનું થાય છે
@BhikhubhaVajaradhod2 ай бұрын
બાપુ ને મારા જય મહાદેવ કહેજો
@khorasiyaajay15842 ай бұрын
જય ગિરનારી હર હર મહાદેવ
@ramajiahir97232 ай бұрын
Jay ho
@nareshprajapati57002 ай бұрын
Jay girnari
@harshagujarathi5037Ай бұрын
કર્મ ફળ અમારા સુખ દુઃખ છે,પણ કોઈ પેહલી વાર કોઈને દુઃખ આપતું હોય કર્મ bhndhtu હોય યે કેવું સમજ વું
@Rajkumar-s1z3f28 күн бұрын
Jay girnari har har mahadev
@tejasprajapati45442 ай бұрын
Om namo narayan
@PadhiyarramjibhaiRagaji-fs7xxАй бұрын
ધન્ય છે આવા સંતને ધન્ય છે
@jagdishhsoni5576Ай бұрын
ખૂબ સરસ સત્સંગ
@natkhatkanudo45702 ай бұрын
Va.va.bapu
@sureshbhaiparmar7335Ай бұрын
Jay mataji adesh adesh Jay girnari koti koti pranam
@Jinu_khimsuriya__0112 ай бұрын
જય ગીરનારી
@parshotamvaghela90032 ай бұрын
નમસ્કાર, આપને માથે પૂ. સિદ્ધ યોગી શ્રી દશરથ બાપુ નો હાથ છે તો ક્યા પણ પાસા નહીં પડો. જય ગુરુ મહારાજ 🙏
@laljivirani56512 ай бұрын
GOOD
@rajdipsinhchauhan4967Ай бұрын
ओम नमो नारायण 🙏👌👌👌
@pathakhasmukhbhai52828 күн бұрын
Great job,
@vejannadbhaibariyavdara56692 ай бұрын
સરસ
@damodrananubhai9657Ай бұрын
જય ગીરનારી બાપુ
@bharatbhainanjibhai33402 ай бұрын
ઓમ નમો નારાયણ
@jayantichhaya25622 ай бұрын
ઓમ નમો નારાયણ
@mastishortsfactsАй бұрын
Radhe Radhe 🙏🙏🙏🚩
@dreamgurudev954316 күн бұрын
માફિ એન્ડ dhanyawaad સિવાય બીજી કાઈ વાત કરી નય......આભાર માફી ની આડ માં આખો પ્રોગ્રામ પુરો........
@AshokBaria-y1h2 ай бұрын
જય શ્રી રામ..
@RasikbhaiSutherАй бұрын
Jygurudev Apnocontekjnavso
@PadhiyarramjibhaiRagaji-fs7xxАй бұрын
બાપુ મહાન સંત બનશે
@jigneshpatel84172 ай бұрын
Wahhh mara bhai tamaro aabhar pela to ...hans giri bapu na video gana time thi aavana bandh thayi gaya ta last 3 month thi hu daily bapu nu nam search kari check karto koi pan channel ma hamna na upload thaya nahota ....aaje tame video lai ne aavya mane khub aanand thayo thank u so much ....ane hans giri bapu ne ..namo narayan ...jay girnari ...jay dwarkadhish...Aadeshh...😊😊😊🙏🙏🙏🙏
બાપુ હુ અને ભીમભાઇ તેમજ અન્ય મિત્રો તમોને ખુબજ યાદ કરીએ છીએ હાલ બાપુ કયા બિરાજો છો તે જણાવવા વિનંતી છે તમારા વિડીયો તો જોવછુ
@daxeshparmar-en1mi2 ай бұрын
આવા જ વિડીઓ મુકતા રહેજો આભાર 🙏🙏
@anilpatel.8874Ай бұрын
Jem Mahabharat ma Arjun je prashna kare che Ane Krishna Bhagwan javab ape che e Aje manushya matra ne Upyogi thay che.ej vaat ahiya Tamne lagu pade che.khub saru karya karo cho.Bhagwan tamaro sarvangin vikas kare evi sudha prarthna.Jay Atmeshwar
@mahendrmahendr4858Ай бұрын
Hariom Tatsat jay gurudatta
@AshokBaria-y1h2 ай бұрын
ૐ નમો નારાયણ બાપુ.. બધા સાધુ સંતો જોડે શાસ્ત્રોનું તો જ્ઞાન હોયજ છે પણ.. તમારી જોડે દેશ વિદેશ નું સામાન્ય જ્ઞાન અને બીજું બહુ બધુ જ્ઞાન પણ બહુ છે.. હુ એક વિદ્યાર્થી છું સરકારી પરીક્ષાઓ ની તૈયારી કરી રહ્યો છું.. વાંચવાનું તો છે જ પણ એના સિવાય બીજું વિદ્યાર્થીઓ માટે શું કહેવા માગશો...🙏 ઘણા વિદ્યાર્થીઓ સખત મહેનત કર્યા પછી પણ સફળતા નથી મેળવી સકતા, તો શું કોઈ ગ્રહ નડે કે પછી કિસ્મત.
@arvindpagi6766Ай бұрын
જય મહાદેવ 🙏🕉️🙏
@ValabhaiGadhavi-q6p28 күн бұрын
भाई सारा ने नरसा माणस होयछे पण तमे तमारु काम करता रहो भाई तमने धन्यवाद छे बापु ने नमो नारायण
@BhimaDada-q8zАй бұрын
બાપુ આના શણો મા કોટી કોટી વંદન અને વિડિયો બનાવનાર ભાઈ ને અભિનંદન અને પ્રશ્નન સુરતાને કાબૂમાં લેવા માટે છુ કરવું જોઈએ
@Motivation-g6dАй бұрын
બાપુ ને સત સત નમન
@AomzonInАй бұрын
ઓમ નમો નારાયણ,, જય મહાકાલ બાપુ મને ઘણી વાર સન્યાસી બનવાનો વિચાર આવે પણ માં - બાપ, પત્ની ની જવાબદારી મને યાદ આવે છે. શું કરું?