ટ્વિકંલબેનની ફેમસ કોલ્ડ ભેળ ક્યારેય નહિ ભુલાઈ કાઉન્ટર ખુલે એ પેલાતો ગ્રાહક આવી જાય the Pakka foodie

  Рет қаралды 505,322

The Pakka Foodie

The Pakka Foodie

2 жыл бұрын

વિકંલબેનની ફેમસ કોલ્ડ ભેળ ક્યારેય નહિ ભુલાઈ કાઉન્ટર ખુલે એ પેલાતો ગ્રાહક આવી જાય the Pakka foodie
#streetfood #bhel #suratfood
આજે આપણે આવી ગયા છીએ અડાજણ રાજહંસ સિનેમાની સામે ના રસ્તે અને અટલ આશ્રમ થી થોડું આગળ ટ્વિકંલ બેન ની કોલ્ડ ભેળ ખાવા માટે. શા માટે આ વિડીયો જોવો જોઈએ ?? આ વિડીયોમાં આપણે બતાવ્યું કે કોબીઝ,લીલી ડુંગળી,કોથમીર,ચાટ મસાલા, સેઝવાન સોસ નું મિક્ષ્ચર છે. પણ એ તો આપણને ટ્વિકંલ બેન એ કહી દીધું પણ એક ખાસ વાત એ છે કે હાથ ની એક કલા છે જેનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. જે નુડલ્સ વાપર્યા એ ઘઉંના લોટના છે. એટલે મેંદા ના લોટના નથી. સાથે ક્રિસ્પી અને ક્રન્ચી છે. કાકડાવતાં હોય એવું લાગશે.
સ્વભાવે બેન સરળ છે એમના પતિ નો સારો સહકાર છે
ખુબ મહેનત કરે છે બને પતિ પત્ની
અમે ત્યાં શૂટિંગ કર્યા પછી હોટ ચોકલેટ ચાખી એનો સ્વાદ પણ લાજવાબ છે જે ભાવાંક ભાઈ એ બનાવી હતી
હોટ ચોકલેટ બનાવ માટે અમુલ દૂધ નો એક કપ લીધો એમાં સ્વીટ કોકો પાવડર એન્ડ ડાર્ક કોકો પાવડર નાખી થોડું શુગર નાખી ગરમ કર્યું. ખરે ખર સારું હતું
ભેળ થી તમે સંપૂર્ણ ધરાઈ ના જાવ પણ લાઈટ કૈક સારી વસ્તુ ખાધી એવું લાગશે બીજી વાત તમે રાતે જમીને જાવ તો પણ એક પ્લેટ આરામ થી ખાઈ લેશો
ચોખ્ખાઈ - ખુબજ સારી છે
ટેસ્ટ - ખુબજ મસ્ત તમે બાળકોને પણ લઇ જશો તો પણ ચાલે
કિંમત - દરેક સારી વસ્તુની કિંમત હોય જ છે બરાબર છે
લોકેશન - ઘણી સારી જગ્યા છે
સરનામું :-
અડાજણ રાજહંસ સિનેમા ની સામે ના રોડ પર
અટલ આશ્રમ ની બહાર થોડું આગળ આર. ટી . ઓ સાઈડ
અડાજણ
સુરત
સમય
સાંજે ૫:૦૦ થી રાત્રે ૧૧:૦૦

Пікірлер: 200
@Guurur
@Guurur 2 жыл бұрын
Best thing about indian vendors is, they disclose all the ingredients and show u the whole recipe step by step and still we can't match the real taste making at home.Hats off to all the street vendors of india.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for appreciate Indian street food vendors Thanks a lot
@vaibhavirai4617
@vaibhavirai4617 2 жыл бұрын
True, they're very hard working
@ganpatbhaithakor6104
@ganpatbhaithakor6104 2 жыл бұрын
Ķkkk
@DeepakGajjar
@DeepakGajjar 2 жыл бұрын
Superb, bo MST bhel and badhi j vastu banave che 👌👌👍🏻
@dipakmaru487
@dipakmaru487 2 жыл бұрын
🙏🙏 નમસ્તે બેન 🙏🙏 ખુબજ સરસ છે સાવ અલગ છે👌👌🤓🤓🖐️🖐️
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging us 😊
@manishadave5599
@manishadave5599 2 жыл бұрын
Ekadam healthy food 😋👌👌
@mr_cd2903
@mr_cd2903 2 жыл бұрын
Saras Mota Bhai Thx You For Information ❤️
@frankmoinsure6146
@frankmoinsure6146 2 жыл бұрын
Congratulations to twinkle ben,to have such a helpful husband 🙏🤗🤗🤗🤗🤗🤗💖💖💖💖💖👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@infinitybazaar1177
@infinitybazaar1177 2 жыл бұрын
Mayo paav superb and chinese bhel..... ❤️❤️❤️❤️
@gauravd18
@gauravd18 2 жыл бұрын
Hard working lady khub saras
@rakeshprajapati2016
@rakeshprajapati2016 2 жыл бұрын
સુપર ભેલ છે ટ્વીનકલ બહેન ... જય સ્વામિનારાયણ બાપા.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Jay swami Narayan
@Ls-qs9ip
@Ls-qs9ip 2 жыл бұрын
ટ્વિંકલ ને દિલ થી આશીર્વાદ તમારી મેહનત ને માન છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર. તમારી શુભેચ્છાથી અમારા ઉત્સાહ માં વધારો થાય છે. કામ કરવામાં વધારે મજા આવે છે
@prashantshah7585
@prashantshah7585 2 жыл бұрын
Twinke ben Kipit up Khub aage javoge Good blase you
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારી કોમ્મેન્ત થી અમારા કામ કરવામાં ઉત્સાહ વધશે તમારો આભાર અમારી ચેનલ ધ પક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો
@SanjayPatel-vz6bf
@SanjayPatel-vz6bf 2 жыл бұрын
Simply tasty Heltht green bhel👌
@chetannegandhi7017
@chetannegandhi7017 2 жыл бұрын
Bauj Saras . Twinkleben ne khub khub success maley!!
@chetanpithadiya6009
@chetanpithadiya6009 2 жыл бұрын
ભાઈ વીડિયો ચાલુ હોય ત્યારે પાછળ થી કોલેજ બેગ ને દૂર કરો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ઓકે સાહેબ
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Super સ્પીચ સુપર વીડિયો
@darshanakapadia3231
@darshanakapadia3231 2 жыл бұрын
Very nice & yummy 👌👌👌👌👌👌
@parmarvijaybhai8702
@parmarvijaybhai8702 2 жыл бұрын
નાઈસ વિડીયો 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@ushaparmar689
@ushaparmar689 2 жыл бұрын
So nice from surt
@kishorimadhavidevidasi4572
@kishorimadhavidevidasi4572 2 жыл бұрын
Yummy 😋 and healthy 👌🌹
@ravikathad1334
@ravikathad1334 2 жыл бұрын
Smile is good. Keep it up.
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much saheb 😊
@nishantjoshi1195
@nishantjoshi1195 2 жыл бұрын
Khub saras bhsi ❤️❤️
@BalvirSingh-tu1tf
@BalvirSingh-tu1tf 2 жыл бұрын
super di....
@narendrachauhan3051
@narendrachauhan3051 2 жыл бұрын
BEST VIDEO CHE
@islamicwayofearning
@islamicwayofearning 2 жыл бұрын
નાઇસ વીડિયો
@cutiemeghu5502
@cutiemeghu5502 2 жыл бұрын
Yes yes yes it's very yummy 😋
@milindrahalkar1336
@milindrahalkar1336 2 жыл бұрын
Hard working couple God BLESS her
@vikramparekh283
@vikramparekh283 2 жыл бұрын
Healthy food 👍👍👌👌
@dkjadeja5068
@dkjadeja5068 2 жыл бұрын
Jadeja. K. R. Rajkot. Very nice mem. Bhel mast banavo sho Joyi nej kahva nu man Thay jay Ap ko khub kamiyabi Mile. Nice VDO.
@jagdishsat3104
@jagdishsat3104 2 жыл бұрын
KHAI NE MOJ AVI JAY MOJE MOJ
@TechnicalGambhu
@TechnicalGambhu 2 жыл бұрын
Good job twinkle ben
@akloveyasoni8225
@akloveyasoni8225 2 жыл бұрын
Nice and different
@alpeshjadav7839
@alpeshjadav7839 2 жыл бұрын
Khub pragti kro 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર. તમારી શુભેચ્છાથી અમારા ઉત્સાહ માં વધારો થાય છે. કામ કરવામાં વધારે મજા આવે છે
@geetahakani9530
@geetahakani9530 2 жыл бұрын
Very. Nice. Superb.
@kirtisodha3972
@kirtisodha3972 2 жыл бұрын
મેં ત્યાંની હોટ ચોકલેટ ખાધી છે... બહુજ જબરદાસ્ત બનાવે છે... એક વાર સુરતી લોકા ટ્રાય કરજો..
@poonambhatt2873
@poonambhatt2873 2 жыл бұрын
Which place ?
@samirthaker154
@samirthaker154 2 жыл бұрын
અવાજ ખુબજ ધીમે આવે છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ha sir Mic ma problem thayi hati Have thi evi mistake nahi thay evu Dhyan rakhishu
@aditsherathiya2579
@aditsherathiya2579 2 жыл бұрын
food ma Chap famous hoi tevo video banavo
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Ok saheb 😊
@jigarshah461
@jigarshah461 2 жыл бұрын
Very nice 👍👍👍👍👌👌👌👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much 😀
@davesahadev1943
@davesahadev1943 2 жыл бұрын
Woow nice bhel try karva jevu che
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@nirajde
@nirajde 2 жыл бұрын
It's not gathiya it's noodles made of wheat..For you kind info it's Chinese bhel it's not gathiya bhel so pls provide proper information
@kaminiluhar7794
@kaminiluhar7794 2 жыл бұрын
Cabbage sari lage pan tame ek vaar kachu papaiya Cabbage na badle nakhi Jojo bahu saras lagse.
@frankmoinsure6146
@frankmoinsure6146 2 жыл бұрын
Very beautiful, and yummy 😋 food 👍
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@deepapatel5059
@deepapatel5059 2 жыл бұрын
Waah
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Deepa madam aabhar tamaro 😊😊😊
@nitapatel2612
@nitapatel2612 2 жыл бұрын
Jay mataji bhai video mast banavyo family sathe khavani pan Maja ave Ben sari bhel banave chhe Ben ane bhai ne mataji khub pragati karave
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એક સારી શુભકામના અને એક સારી શુભેચ્છા માટે તમારો આભાર આપણી ચેનલ ધ પાક્કા ફૂડીને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો ને શેર કરો તમારો આભાર નીતા મેડમ
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice video 👍
@alpeshpipaliya5200
@alpeshpipaliya5200 2 жыл бұрын
Good Bhai Moje moj....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@ErNiteshRanpuraPrajapati7179
@ErNiteshRanpuraPrajapati7179 2 жыл бұрын
सरस 💞❤️💞
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Innceadebal woman work
@poojalunagariya5354
@poojalunagariya5354 2 жыл бұрын
😋😋Yum😋😋
@vaishalipandya6927
@vaishalipandya6927 2 жыл бұрын
બહુ જ સુંદર બેન્ મારે kyarnu karvu che start up pan ea vichar J rahi ગ્યો 😀😀😀😀 Really.. After Corona Pandemic ,I were want to start paratha House till I wouldn't do it. અભિ taq nahi payi😅😅😅😅
@islamicwayofearning
@islamicwayofearning 2 жыл бұрын
Like
@Jay_bhole1208
@Jay_bhole1208 2 жыл бұрын
Khub j saras
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@satishmakwna34
@satishmakwna34 2 жыл бұрын
Super video my name is australia
@anilsolanki3542
@anilsolanki3542 2 жыл бұрын
Congratulations supar ben 🙏🙏🙏
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@bhaveshprajapati3242
@bhaveshprajapati3242 2 жыл бұрын
Bhai honest review aapo bhel ordinary j chhe Ema Kai navu nathi and ha customer pan regular j hoy chhe na k extraordinary hoy chhe
@sarvaiyadivyrajsinhraa5736
@sarvaiyadivyrajsinhraa5736 2 жыл бұрын
To suthayu doffa
@bhaveshprajapati3242
@bhaveshprajapati3242 2 жыл бұрын
Doffo tu hase vyavasthit vat kar
@vaibhavirai4617
@vaibhavirai4617 2 жыл бұрын
Bhai koy mehnat thi kamay che, aapde temno business vdharva to nhi javana, kharb boliye to nhi😒
@nitinsuthar7597
@nitinsuthar7597 2 жыл бұрын
Chili sause peri peri masala pan uss kari sakay
@shrungeshgdave1412
@shrungeshgdave1412 2 жыл бұрын
Hard working couple keep it up and great work.....i Wish you will have a good shop in future....
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you for encouraging her
@ushaparmar689
@ushaparmar689 2 жыл бұрын
Ame bhi avisu jyare sidhivinaykmandir avisu to khishu
@prof.dr.rajaniyer140
@prof.dr.rajaniyer140 2 жыл бұрын
વાસણ steel na વાપરો please, aluminium poisoning થઇ सके
@sgbsgb7267
@sgbsgb7267 2 жыл бұрын
MAST CHHE
@michaelbaba6607
@michaelbaba6607 2 жыл бұрын
💕💕💕
@nitinsuthar7597
@nitinsuthar7597 2 жыл бұрын
Garnishing ni jaroor lagj Baki kaik alag che good
@Villegetrip4581
@Villegetrip4581 2 жыл бұрын
Uparthi tameto kechap athva green chatni nakhe to saras lage
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
Nice looking good 👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@apurvazala1937
@apurvazala1937 2 жыл бұрын
Good job
@jashmehta2936
@jashmehta2936 2 жыл бұрын
મેહુલ ભાઇ કીપ ઇટ અપ 👍
@nirmalmokani5089
@nirmalmokani5089 2 жыл бұрын
Aavaj video banavta ryo support madto rese
@nitinpancholi602
@nitinpancholi602 2 жыл бұрын
Susti thai jasr 🙏🏽
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@dr.apurvapalanpura4728
@dr.apurvapalanpura4728 2 жыл бұрын
Keep it up bro
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you very much for encouraging us
@chetanpithadiya6009
@chetanpithadiya6009 2 жыл бұрын
આ કોલ્ડ ભેળ કઈ રીતે હોય શકે
@lakhanpatel3573
@lakhanpatel3573 2 жыл бұрын
naice
@riyapatelsubham
@riyapatelsubham 2 жыл бұрын
Bahuj sars
@amarkhatari1647
@amarkhatari1647 2 жыл бұрын
Very nice item .... amar from mumbai ...
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Thank you saheb
@dineshchavda4292
@dineshchavda4292 2 жыл бұрын
good
@eaglespower26
@eaglespower26 2 жыл бұрын
Lol I can't eat those I'm living so far I'm gujarati but I'm living in North pole 💈 and I want to come back 🥲🥲it's been 15 years 🥲🥲
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
I can understand Love from India We hope you will visit soon India God bless you 😊
@avanirathwa8421
@avanirathwa8421 2 жыл бұрын
Hey pal RTO brts ni baju ma j 6e ne aa mare javu 6e bhel khava mate 😋😋
@oneacademy9430
@oneacademy9430 2 жыл бұрын
Jay shakhpuri ma
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
જય શાખપુરી માઁ ખોડિયાર એમની જ કૃપા છે
@kiranpanchal1327
@kiranpanchal1327 2 жыл бұрын
@@ThePakkaFoodie 75
@viveksurti7667
@viveksurti7667 2 жыл бұрын
Ame lagbhag 8-10 months thi regular customer 6, & ahiya cold bhel & hot chocolate taste karya p6i ame kashe j jata nathi
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા રીવ્યુ માટે આભાર આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી ઉત્સાહ માં વધારો કરજો
@nitignyagandhi5973
@nitignyagandhi5973 2 жыл бұрын
Nice😎
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@sadulbhaiadaniya1632
@sadulbhaiadaniya1632 2 жыл бұрын
Super
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર સાહેબ
@rmr4377
@rmr4377 2 жыл бұрын
જોરદાર બાકી હો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
એક સારી શુભેચ્છા માટે તમારો આભાર
@solankimayur2884
@solankimayur2884 2 жыл бұрын
Mayo paw bov mast se tya na
@komalayare1082
@komalayare1082 2 жыл бұрын
Cozve circle near usha momos bov j famous che aek var khali try kari jovo bov bathi item che tya momos ni please try karo aek var 🙂
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો આભાર કોમલ હું ત્યાં ચોક્કસ થી વિઝિટ કરીશ સારું લાગશે તો વિડીયો બનાવીશું તમારું સજેશન સ્વીકારીએ છે
@dineshdamor1322
@dineshdamor1322 2 жыл бұрын
Nice
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારો ખુબ આભાર
@kanudamorkanudamor3358
@kanudamorkanudamor3358 2 жыл бұрын
Mara mate parcel lavjo🤣🤣🤣
@ushaparmar689
@ushaparmar689 2 жыл бұрын
Kal star bjar avisu to tyaavisu
@krushnasinh
@krushnasinh 2 жыл бұрын
👌
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@krushnasinh
@krushnasinh 2 жыл бұрын
@@ThePakkaFoodie જરૂર આપની મહેનત ચાલુ રાખશો ફળ જરૂર મળશે જ
@jagdishsat3104
@jagdishsat3104 2 жыл бұрын
MAHENAT KARI NE JORDAR VASTU BANAVE CHHE
@anitamashru5509
@anitamashru5509 2 жыл бұрын
Pls kindly let me no ghauna lott mathi Noodles Thank you.
@enoladeck1122
@enoladeck1122 2 жыл бұрын
Tamara videos boj mast hota chhe, ane surat tu badhaj food corners ne information tame boj sari rite capture karo cho really appreciate your work thank you for making best video for us👍🏻
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તમારા અભિપ્રાય માટે આભાર અમારા ઉત્સાહમાં વધારો થશે આપણી ચેનલ ધ પાક્કા ફૂડી સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી ને આપણા આવનારા વિડિઓની માહિતી મળે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો આપણે આપણી ધ પાક્કા ફૂડી ચેનલ ને મજબૂત બનાવી એ
@patelangel9894
@patelangel9894 2 жыл бұрын
Unic stayel ma
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
સાચી વાત કહી
@MrV_Kumar_
@MrV_Kumar_ 2 жыл бұрын
વાયરલેસ માઈક લાવો 😀
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
તકલીફ બદલ આભાર - શૂટિંગ ટાઈમે અમારી ક્ષતિ કહી શકાય બો જલ્દી વાયરલેસ માઈક લેશું તમારો આભાર
@shrutidharamshi9844
@shrutidharamshi9844 2 жыл бұрын
Ene gathiya no krvay bhai aa nuddlle che
@gujaratimelo5836
@gujaratimelo5836 2 жыл бұрын
એડ્રેસ આપો
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Rajhans cinema ni same Adajan - pal Road Surat
@TheShahsagar1234
@TheShahsagar1234 2 жыл бұрын
Bhai keva bhi video banavis to koi pachi jose nai kaik navi item lavo to loko impressed thase to viewer vadhe surat thi baara aavo.
@bharatmehta493
@bharatmehta493 2 жыл бұрын
30/Rs bahu vadhare nathi Khavanaa paisa aapi ne jaje....
@sgbsgb7267
@sgbsgb7267 2 жыл бұрын
CHAKA CHAK BANAVE SE BHEL
@bhavinavora2294
@bhavinavora2294 2 жыл бұрын
Address aapjo perfect Pls
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Rajhans cinema ni samena rod par Pal, adajan Surat
@Ssssss-lw5on
@Ssssss-lw5on 2 жыл бұрын
Prize to high only 10 rupees Aatlij contity ma made che
@Youngoutloom
@Youngoutloom 2 жыл бұрын
Tame maker outsourcing mathi kem nikli gya
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
ભાઈ મેકર ઓઉટસોર્સ માં જ છું આ ખાલી શોખ માટે ૨૦૫૪, વેસ્ટફિલ્ડ કોમ્લેક્સ ઘોડદોડ રોડ, સુરત
@sweetyparikh
@sweetyparikh 2 жыл бұрын
Nice video.pan aria and place??
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
અડાજણ રાજહંસ સીનેમાં ની સામે ના રસ્તે સાંજે ૫:૦૦ થી રાત્રે ૧૧:૦૦
@bhumikamehta3877
@bhumikamehta3877 2 жыл бұрын
What is location
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Adajan ma rajhans cinema ni same na road par j Surat
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
Gujarat Dhaba | Gujarati Food @GujuBackpacker.
8:05
Guju Backpacker
Рет қаралды 3,2 М.