Рет қаралды 68,234
#vikramthakor #vikramthakornew #gujaratimovie #gujaratisongs #gujaratimusic
ગુજરાતી ફિલ્મોના અભિનેતા વિક્રમ ઠાકોરને તેમની કૅરિયરની પહેલી ફિલ્મ કઈ રીતે મળી હતી? વિક્રમ ઠાકોર ફિલ્મોમાં આવ્યા એ પહેલાં તેઓ ગીતો ગાતા હતા, પણ પછી અભિનેતા કઈ રીતે બન્યા? વિક્રમ ઠાકોરને રાજનીતિમાં આવવા માટે કઈ પાર્ટીએ ઑફર આપી હતી અને રાજનીતિમાં જોડાવા વિશે તેઓ શું કહે છે? આ અને આના જેવા પ્રશ્નોના વિક્રમ ઠાકોરે જવાબ આપ્યા અને સાથે જ તેમણે ગીતો ગાયાં અને આગામી ફિલ્મોના ડાયલૉગ પણ સંભળાવ્યા.
વીડિયો - તેજસ વૈદ્ય/ઉત્સવ ગજ્જર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati