DAHI TIKHARI | BAJRA NA ROTLA | Village Style Recipe | Village Rasoi

  Рет қаралды 2,009,112

Village Rasoi

Village Rasoi

Күн бұрын

Today's Recipe Dahi Tikhari with Bajrana Rotla.
#villagerasoi, #villagefood, #dahitikhari,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏

Пікірлер: 853
@MyArtsAndCrafts
@MyArtsAndCrafts Жыл бұрын
Gujarati version of village cooking channel
@masheshmulani4002
@masheshmulani4002 Жыл бұрын
ધીમે ધીમે તમે,સાઉથ વાલાનેય,પાછળ રાખશો હો, વૅજ તે વૅજ હો ભાઈઓ🕉️🕉️🕉️🕉️ 🌾🌾🌿☘️🌲🌳🎋🙏🙏🙏
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
🙏🙏
@gajananpanvisanvel3703
@gajananpanvisanvel3703 Жыл бұрын
સાઉથ વારા ને અત્યારે 18.9M સબ્ક્રાઈબર છે.પણ એ ચેનલ પર નોનવેજ રસોઈ બહુજ હોય છે
@alpeshpagi343
@alpeshpagi343 Жыл бұрын
Sachi vat
@factinformation3683
@factinformation3683 Жыл бұрын
@gamezero27 surendranagar
@jaideepparmar1431
@jaideepparmar1431 Жыл бұрын
tu na khay to khuna ma undhu modhu galine pdyo Rene
@anadigaming334
@anadigaming334 Жыл бұрын
ખુબ સુંદર, આને કહેવાય જમવાનું બાકી સાઉથ ના લોકો તો નોન વેજ જ ખાય છે કઈક ગુજરાતી લોકો પાસે થી સિખો બૌ સરસ, આવા વીડિયો બનાવતા રહો.😋😋🥰🥰👍👍
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks 🙏
@dineshjaypal5135
@dineshjaypal5135 5 ай бұрын
Please give mobile no of Mehul kotadia
@NeelamSharma-ep3dg
@NeelamSharma-ep3dg 2 ай бұрын
Vdo ma tamari entry sars hti.masti sathe bdha enjoy Kari ne sars dahi tikharo bnayo.all the best children.keep it up.
@amangaming2357
@amangaming2357 2 ай бұрын
Tara baap su nu gyu south vara non veg khai che to ?
@vijentdikshit2685
@vijentdikshit2685 Жыл бұрын
Gentleman, hu Gujarati Chu, par rahu chu north east India maa (Nagaland)... chella 10 varas thi mhari matrubumhi thii dur chu..... 😓😓😓😭😭... You knocked my heart and soul deep somewhere..... My well wishes always with you...
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@keyurjoshi8130
@keyurjoshi8130 Жыл бұрын
વાહ કાઠિયાવાડ નો સ્વાદ જાળવી રાખવા બદલ આપની ટીમ નો ખુબ ખુબ આભાર...આપડી વિસરાતી વાનગી બતાવતા રહેજો
@anjanivlogswithfamily3300
@anjanivlogswithfamily3300 Жыл бұрын
રોટલા નો ચોળ મારી ને ખાવાની મજા આવે યાર ગામડાની મોજ જ કઈક અલગ છે ભાઈ જય હો village rasoi
@mpl4909
@mpl4909 Жыл бұрын
Kadhi ane adad ni dad hoy to chodi ne khavani maja ave pan ringan nu bharthu ne tikhari hoy to sadi rite khavani j maja ave😇
@chefyashpatel2231
@chefyashpatel2231 Жыл бұрын
Proud of you people from my native place...(Gujarat) Wish you guys always keep going greatly... Thankful for your great contribution to Indian Regional Cuisine 🇮🇳🙏❤️ -Chef Yash Patel
@mukeshdesai5981
@mukeshdesai5981 Жыл бұрын
વાહ મોજ વાહ. દેશી ઘી સાથે બાજરા ના રોટલા અને કાઠિયાવાડી શાક, દુનિયા ના કોઈ પણ મિઠાઈ/વાનગી કરતા ઉત્તમ છે. આવી મોજ તો રાજા મહારાજાઓને પણ નસીબ નહિ થઈ હોય. જય જય ગરવી ગુજરાત જય હિન્દ 👏👏👏☝️☝️☝️
@TheNatureJaGira
@TheNatureJaGira Жыл бұрын
દહીંની તીખારી આમતો બધા જ લોકોને પ્રિય હોય છે...સાથે આવા કુદરતી વાતાવરણમા ખાવાની કઈક અલગ જ મજા હોય છે મિત્રો...ખૂબ સરસ
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@sahilpandya1371
@sahilpandya1371 Жыл бұрын
સાઉથ ની મસ્ત કોપી પણ મજા તો કાઠિયાવાડ ની જ હો, જોરદાર વિડિયો🔥🔥
@nims83
@nims83 Жыл бұрын
Aa badha South South kare che ee kai channel che. Please mane keso?
@sahilpandya1371
@sahilpandya1371 Жыл бұрын
​@@nims83 Village Cooking Channel
@nims83
@nims83 Жыл бұрын
@@sahilpandya1371 ok Thank you
@dharmendrapadhiyar5373
@dharmendrapadhiyar5373 Жыл бұрын
Relatable South Indian village cooking channel keep it up
@kishorboricha8378
@kishorboricha8378 Жыл бұрын
ખૂબ સરસ મજાની રસોઈ બનાવી મને પણ જમવા ક્યાંરે‌ બોલાવી જમાડ શો ભાઈયો 🤤🤒🤤
@itsmukeshberry
@itsmukeshberry Жыл бұрын
Super Tasty and delicious local food........... Love from Delhi
@minamehta7916
@minamehta7916 Жыл бұрын
Hello guys, you are doing great work with our original vegetarian recipes and feeding needy people. Please keep sharing more recipes. God bless you. 🙏🏻
@divyapatel4446
@divyapatel4446 14 күн бұрын
Excellent Recipi God Bless you All Persons Always Life Time
@prassansinha731
@prassansinha731 Жыл бұрын
Gujarati thali is best . I have noticed there is wide range of variation in Gujarat cuisine . I basically enjoy surati style gujarati food . In saurashtra Kutch region and North Gujarat people uses lot of oil . Especially ground nut oil 🙂
@abhayram8859
@abhayram8859 Жыл бұрын
I Just Love Gujarati Cuisine, Last Year I was In Rajkot, And I Tried Every Gujarati Recipe ... I'm Just A Huge Fan Of gujarati Cuisine 💜
@vijaychavda8367
@vijaychavda8367 Жыл бұрын
Very nice superb quality cooking, Jai ho Jai Bharat 🙏 ✨ 😀
@dilipthumar9518
@dilipthumar9518 Жыл бұрын
Jay mataji khub saras video
@hirendhakan9160
@hirendhakan9160 Жыл бұрын
આહાહા યાર.... તમારી દહી તીખારી જોઈને રીતસર જમવાનં મન થય ગયૂ...😋😋🤤🤤💞💞
@DIP_21
@DIP_21 Жыл бұрын
આવી જ રીતે સાંજના સમયે ખાવાનું મુકો એટલે રાત્રે મિત્રો સાથે પાર્ટી કરવાનું મન થાય ❤️😅
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
😃
@lataadhangle7481
@lataadhangle7481 9 ай бұрын
आशय व्हिडिओ नक्कीच पाहिले पाहिजे आणि मुलांना सपोर्ट केला पाहिजे किती सुंदर गरीबांना जेवण देतात हे लोकं यांच्या कार्याला सलाम
@samarthupadhyay806
@samarthupadhyay806 Жыл бұрын
love the way they are enjoying there lives. Friends, Food, Fun and good surroundings AND AND AND a successful youtube channel supporting there happiness, what else one need to live happily.
@jivanjimeshrajivanjimeshra507
@jivanjimeshrajivanjimeshra507 Жыл бұрын
ખુબ સરસ ખુબ આગળ વધો એવી દિલથી દુઆ દેશી જમવાની વાત ના થાય સુપર
@bhavnagorfad8373
@bhavnagorfad8373 Жыл бұрын
Very testy... Vah mara kathiyavaadi juvano vah....
@juliesamaroo6788
@juliesamaroo6788 Жыл бұрын
Awesome recipes 👨‍🌾👌🇹🇹🇮🇳 congratulations guys
@pravinsanja1321
@pravinsanja1321 Жыл бұрын
વાહ જુવાનીયા આજનો વિડિયો જોઈ ને એમ થાય છે કે આ શિયાળામાં તમારા ગામે રહેવા આવી જાય અને આવી કાઠીયાવાડી રેસીપી ની મોજ માણી નમસ્કાર
@DilipPatel-ex8ok
@DilipPatel-ex8ok 9 ай бұрын
Wow wonderful 👍🙏thank you so much
@mukeshsharma912
@mukeshsharma912 Жыл бұрын
Muhh me paani aagya yaar 😊
@nimeshparmar2666
@nimeshparmar2666 Жыл бұрын
ખૂબ ખૂબ આગળ વધો એવી મારે તમને સૌને શુભકામના છે Love you from કેનેડા વાળા
@6thrabari103
@6thrabari103 Жыл бұрын
Fast ny 31 mo varo aavyo maro like ma
@ManishPatel3030
@ManishPatel3030 Жыл бұрын
Mouth watering 😋
@gulsamejo
@gulsamejo Жыл бұрын
Best rasoi vlog love from thar parker Sindh Pakistan
@kanajibambhaniya3891
@kanajibambhaniya3891 Жыл бұрын
👍સરસ👍.. દહીં... તિખારી.. 👌... ✅હા.. મોજ.. હા.. 👍👌
@nikhileshsharma3672
@nikhileshsharma3672 Жыл бұрын
यह बाजरे की रोटी और दही की सब्जी, बहुत अच्छा लगा देखकर। बाजरे की रोटी तो हमारे तरफ़ सर्दी में कभी कभी बन जाती हैं। लेकिन दही की सब्जी तो पहली बार बनते देखी है। हम भी कोशिश करेंगे, इस सब्जी को बनाने की।
@RakeshBhai-yw4rw
@RakeshBhai-yw4rw Жыл бұрын
Kudrati jagya MA Jamva nu Saru chhe👍👌🌿🌿🌿🌿🌿
@jaymastram7906
@jaymastram7906 Жыл бұрын
superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@PiyushChauhan-in4lf
@PiyushChauhan-in4lf Жыл бұрын
જગ્યા બહુજ સરસ છે તમારી સાથે જમવાનુ મન થઈ ગયુ.....
@AHIR4154.
@AHIR4154. Жыл бұрын
વાહ...... ભાઈ ...વાહ... આ જે તમે રશોઈ બનાવી ને નાના બાળકો ને જમાડો છો ઈ કામ ખુબ જ શરસ છે...👍🏻અને તમારા જીલા નુ નામ કેજો જરાક
@sngohil1323
@sngohil1323 Жыл бұрын
આ ભાઈઓ અમારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા જાંજમેર ગામના છે અમારા જિલ્લા નું ગોવરવ 🤗🤗
@hareshmavani9225
@hareshmavani9225 Жыл бұрын
લાલ મરચાં નું શાક બનાવો અમે ખાઈ નહીં પણ જોઇ ને આનંદ તો લ્યે તો ખરા 👏👏👏
@parmarnaval3460
@parmarnaval3460 Жыл бұрын
My location. .diu . ❤ Jay shree ram All the best 🎉
@alpeshtrivedi2245
@alpeshtrivedi2245 5 ай бұрын
Vedeo banavta rehjo.. khub sunder and Swadishta Dahi Tikhari❤❤❤👍👍👍👍👍👍👍👍
@ap6618
@ap6618 Жыл бұрын
Extremely proud of you guys cooking Gujarati food. NRI from Sarsa in Anand.
@MrVimalmohan
@MrVimalmohan Жыл бұрын
So tempting. Dahi lassun is the best. I will make it.
@nareshbarot1297
@nareshbarot1297 Жыл бұрын
ખુબ સરસ આપણો સાચો ખોરાક અભીનંદન ભાઈઓ
@x8229
@x8229 Жыл бұрын
Best of luck ...love from narmda ...❤️❤️❤️🚩🚩🚩🇮🇳🇮🇳👑
@akashkotdiya4362.
@akashkotdiya4362. Жыл бұрын
ઝાંઝમેર વાળા ની મોજ હો
@vbgohil6767
@vbgohil6767 Жыл бұрын
SUPER DAHI TIKHARI MANE KHUB J BHAVE 6 TAMAM BHAI O KHUB AAGAL VADHO TEVI SHUBHECHCHHA
@jalpapatel1822
@jalpapatel1822 Жыл бұрын
Tamari rasoi khubh saras hoy che sathe tamey bija ne khavdavi raji raho cho good to see all of u keep it up
@hiraldobariya4004
@hiraldobariya4004 Жыл бұрын
Bovj saras vidiyo banavo che ho maja aavi gay
@ashokkatkar7641
@ashokkatkar7641 Жыл бұрын
Bahut acha Khana Good Luck
@zaladayabhai3447
@zaladayabhai3447 Жыл бұрын
જય મસ્ત રામબાપાની જય હો
@alpeshshiyal9384
@alpeshshiyal9384 Жыл бұрын
Ha bhai gujrat vala ni moj😋😘
@athainviny3229
@athainviny3229 Жыл бұрын
Bov mast bhai group ma kam krvanij mjjja chhe aamj rejo jode god bless you 😍😍😍😍😍🙏🏻
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@bhargavsoni4834
@bhargavsoni4834 Жыл бұрын
મોજ કરાવી દીધી ભાઈ. મસ્ત બનાવી ભાઈ. આગળ વધતા રહો.
@yhjethwa3469
@yhjethwa3469 Жыл бұрын
ખુબ જ સરસ મહેનત કરો છો બધા દીકરા
@poonamyagnik5186
@poonamyagnik5186 Жыл бұрын
Super hittt video must jordar Jay mataji
@poonamyagnik5186
@poonamyagnik5186 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@prakashsolanki8242
@prakashsolanki8242 Жыл бұрын
Modhama paani aavi gyu🤑
@joliyasanjay22
@joliyasanjay22 Жыл бұрын
સુપર દહીંની તિખારી gamdani moj
@pravinrathod6247
@pravinrathod6247 Жыл бұрын
વાહ ગુજરાતના સિહ
@tandlgroup4846
@tandlgroup4846 Жыл бұрын
Adbhut akalpniy super
@shubhamjamod7302
@shubhamjamod7302 Жыл бұрын
કયું ગામ છે ભાઈ કાનપર વલભીપુર તાલુકાના ગ્રામ્ય દીલીપભાઇ બી જમોડ
@PravinMakwanna
@PravinMakwanna Жыл бұрын
Zanzmer, Bhavngar
@annu472
@annu472 Жыл бұрын
Bahot tasty
@pareshk1804
@pareshk1804 Жыл бұрын
जय हो
@VijayMachharYT
@VijayMachharYT Жыл бұрын
વાહ ! પ્યાર વેજ 🚩🚩💙
@rvaghasiya6192
@rvaghasiya6192 Жыл бұрын
ખૂબ સરસ ..સાદી અને સરળ દેશી ભાષા માં મોજ પડે હો બાકી....ખૂબ આગળ વધો....
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
આભાર
@punitsoni9426
@punitsoni9426 Жыл бұрын
Bhai My Mouth Is Watering Literally.. I am Gonna Make Definitely..
@Bal_sadhvi..
@Bal_sadhvi.. Жыл бұрын
તમે બધા ભાઈઓ લાખો રૂપિયા કમાઓ અને ખૂબ આગળ વધો
@IndiraRajput-ic1fl
@IndiraRajput-ic1fl Жыл бұрын
બહુ. સારી. રસોઈ
@vinodbinwal6543
@vinodbinwal6543 Ай бұрын
Shaandar video hai bhai jii❤❤❤
@govindchavan5225
@govindchavan5225 Жыл бұрын
Remember grandpa kitchen!! ,,🤗🤗🤗
@ato10gaming99
@ato10gaming99 Жыл бұрын
Ha gujarati ni moj ha
@visionengineering4033
@visionengineering4033 Жыл бұрын
laya laya bhai
@makwanaashok3370
@makwanaashok3370 Жыл бұрын
Va moj va 🥰🥰🥰
@sheetaltrivedi3380
@sheetaltrivedi3380 5 ай бұрын
Bhai muh ma pani aavi jaye aevi vangi Sarash 👍👍👍✋✋✋
@bhavnagupta3787
@bhavnagupta3787 Жыл бұрын
તમે લોકો આટલી સરસ રસોઈ બનાવો છો મન કરે છે કે તમારી સાથે જ આવીને જમવા બેસી કાઠીયાવાડી ખીચડી તો બહુ સરસ
@sunilchaudhary1274
@sunilchaudhary1274 Жыл бұрын
Modha ma pani layi didhu lya 😋😋👌👌👌jordar video
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thanks
@dj_rahul_bhildi_7223
@dj_rahul_bhildi_7223 Жыл бұрын
दिल दो किसी एक को और वो भी 🔥🔥किसी नेक को, मंदिर का प्रसाद नहीं... 😊जो बांट दो हर एक को।♥️ Like please 🙏
@_herriiii____
@_herriiii____ Жыл бұрын
😎Baaki aa aadu kathiyavaaad hooo😎
@divyapatel4446
@divyapatel4446 14 күн бұрын
You Used Ground Nut Oil is Very Very Good For Health and All Things After Clean by Water is Doing Good
@Dhramesh-m4k
@Dhramesh-m4k Жыл бұрын
અરે ભાઈ ખાવાનુ મન થય ગયુ પણ મુંબઈ મા આવો દેશી સ્વાદ નો મળે
@hareshchauhan1461
@hareshchauhan1461 Жыл бұрын
Supar ho bhai 👌🏻👌🏻😋😋
@rohitgujju4243
@rohitgujju4243 Жыл бұрын
પાણી આવી ગયું હો મોંઢા😋 માં😋
@yogendrasinhdodiya1148
@yogendrasinhdodiya1148 11 ай бұрын
Jay mataji nice food sathe rotla
@shivshivaproduction4845
@shivshivaproduction4845 Жыл бұрын
Ek number super super
@Ckr2104....
@Ckr2104.... Жыл бұрын
Mo ma pani aavi gyu ho....
@Rasoiwithrachu
@Rasoiwithrachu 5 ай бұрын
Bahot khoob 👌
@jaypalcontractor3287
@jaypalcontractor3287 Жыл бұрын
આજે ઘરે આજ ટ્રાય કરવો પડશે.. મોમાં પાણી આવી ગયું... જોરદાર હા ભાઈઓ👌🏻👌🏻
@ashabenmavani3170
@ashabenmavani3170 Жыл бұрын
Bajara na rotala ne choli ne khavay dahi tikhari ma bov jordar lage
@laljipatel7630
@laljipatel7630 Жыл бұрын
વાહ મારા ભાઈ ઓ વાહ ખૂબ પ્રગતિ કરો એવી શુભ કામનાઓ
@theuniverse2934
@theuniverse2934 Жыл бұрын
Booooooooovvvvv jj srssss bhaio
@rekhabengoswami8122
@rekhabengoswami8122 5 ай бұрын
Ak nambar Bhai jordar
@Bhaliya-bhai
@Bhaliya-bhai Жыл бұрын
The cemera men and video editing so talented so like for him❤️
@damormehul7346
@damormehul7346 Жыл бұрын
હા ભાઈ હા દેશી સ્વાદ
@thakormahesh3879
@thakormahesh3879 Жыл бұрын
બાજરી નો રોટલો આપણી જાન છે હો 😊
@devkaranshabhadiya3926
@devkaranshabhadiya3926 Жыл бұрын
વાહ મારૂં કાઠીયાવાડી જુવાનો મોજ કરાવી હો
@rasulnayaka2720
@rasulnayaka2720 Жыл бұрын
Vah tamari moj😋😋
@vikaskapse4114
@vikaskapse4114 Жыл бұрын
I will try at home.... Love from Maharashtra
@villagecookingadi771
@villagecookingadi771 Жыл бұрын
બહુજ સરસ
@GAJENDRAMENARIYA
@GAJENDRAMENARIYA Жыл бұрын
जो सुन्दर और रसीला 🤤 कार्य जो आप लोग कर रहे हैं,देखकर आपके साथ मिलकर भोजन बनाने और करने कि तीव्र इच्छा होने लगी है। Keep it up, and continue Jay hind Jay Gujrat
@VillageRasoi
@VillageRasoi Жыл бұрын
Thank you
@GAJENDRAMENARIYA
@GAJENDRAMENARIYA Жыл бұрын
@@VillageRasoi क्या आपके साथ समय व्यतीत करने का अवसर मिल सकता है?
@speedrgaming1333
@speedrgaming1333 Жыл бұрын
@@GAJENDRAMENARIYA ....bhai..aap..kon..se. .grah...🌏......😁
@Mukesh-Vadaliya
@Mukesh-Vadaliya Жыл бұрын
Ha Gujarati ni moj ha
RINGAN NO ORO | BAINGAN BHARTA | BAJRA NA ROTLA | Village Rasoi
15:30
Village Rasoi
Рет қаралды 2,7 МЛН
MINI SAMOSA | Mini Samosa Recipe | Aloo Samosa | Village Rasoi
14:03
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 47 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 44 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 9 МЛН
MISAL PAV | Kolhapuri Misal Pav Recipe | Street Food | Village Rasoi
14:43