Today's Recipe Samosa. #villagerasoi, #villagefood, #samosa, 👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏
Пікірлер: 444
@pravinsanja13212 жыл бұрын
વાહ ઝાઝંમેર ના જુવાનીયા ખુબ સરસ સમોસા બનાવી હસતા મુખે બાળકો ને રાજી કરી દીધા ધન્ય છે મારા યુવાન મિત્રો નમસ્કાર
@maheshvaland24722 жыл бұрын
Bhai aa village kay aavu che kayo taluko
@VillageRasoi2 жыл бұрын
Amla Talaja Bhavnagar
@VillageRasoi2 жыл бұрын
Thanks
@sagarjogani60722 жыл бұрын
આંબલા ના છો મિત્રો???
@pratikkajavadra68422 жыл бұрын
@@VillageRasoi contact apo તમારા
@MathsMagic121 Жыл бұрын
Children ketla khus thy gya...keep it up bro ❤
@sirlucky55272 жыл бұрын
ગુજરાતી ભાઈ સો ને અમે સપોર્ટ ના કરીએ તો અમે રાજ દ્રોહી કહેવાઈએ... ફુલ સપોર્ટ💖💕💖💖
@mrjani8510 Жыл бұрын
Right jo bhai full support
@dilipthumar95182 жыл бұрын
Jay mataji khub saras video
@mercymeckwan3500 Жыл бұрын
ખાવાનું બનાવી પછી બાળકો ને ખવડાવો છો તે ખુબ સુંદર કાર્ય છે. બનાવવાની રીત પણ બહુ સરળ છે. હું ઇઝરાયેલ થી શુભેચ્છા પાઠવું છુ...
@urvashipatel84052 жыл бұрын
The best part is... I like the way you are writing Ingradiants in three languages.... It's helps hearing impaired persons.... 🙏🙏
@tapanpandya13902 жыл бұрын
Congratulations to team village rasoi. મારૂ મુળ ગામ દાઠા છે અને અમે મિત્રો સાથે વાડી વિસ્તારમાં આવી પાર્ટી કરતા. તમે નાનપણની યાદ તાજી કરાવી દીધી. Thank you 🙏🙏 and all best for your future endeavours 🎉🎉
@VillageRasoi2 жыл бұрын
Thanks
@sachinprajapati86163 ай бұрын
Aap logo ne bahot accha samosa bnaya👌👌👍👍💯💯
@heenapathan67355 ай бұрын
❤❤❤😊😊😊super❤❤😊😊😊
@sandeepsai85832 жыл бұрын
My parents are from rajasthan but i was bought up in gujrat and my whole childhood and teenage life i lived in Gujarat. I can say gujrati are one of the sweetest people in the country and also their food too.
@VillageRasoi2 жыл бұрын
Thanks
@NiranjanKumar-cq9nr Жыл бұрын
Foods are good if they don't add sugar at any cost. That makes tasteless for me. I like Kathiyawad reason food where they hardly add sugar in any daal or curry specially.
@sonalborad Жыл бұрын
@@NiranjanKumar-cq9nr Kathiyavadi dal or kadhi is tasteless without jaggery or sugar