વિનોદ ખન્ના ને ત્યાં નોકરી કરતા હતા માં અને આજે ભીખ માગે છે |

  Рет қаралды 221,268

Popatbhai Charitable Foundation

Popatbhai Charitable Foundation

Күн бұрын

વિનોદ ખન્ના ને ત્યાં નોકરી કરતા હતા માં અને આજે ભીખ માગે છે | #POPATBHAI #popatbhai_foundation || Team_pcf
દોસ્તો આપણી આસપાાસ રહેતા દરેક લોકોને આપણે મદદ કરવી તેેે આપણો માણસ ધર્મ છે અનેેેેેે તમારી આસપાસ પણ આવા કોઈપણ વ્યક્તિ ભીખ માંગે છે અથવા કંઈ પણ કામ કરે છે તો તેણેે મદદ કરો 🙏🙏
हमारे सभी वीडियो देखने के लिए बहुत-बहुत धन्यवाद आप जहां से भी हो बस आप अपने आसपास लोगों की मदद कीजिए एक इंसानियत के नाते यही हमारा धर्म है और यही हमारा कर्म है, हमारी टीम की मेहनत सफल होगी , हमारे साथ जुड़ने के लिए नीचे दिए गए नंबर पर व्हाट्सएप कर सकते हो, धन्यवाद
Help line :- +917690011900 / +917600900300
Website:-popatbhaicharit...
KZbin :- / @popatbhai_ahir
Facebook :- / popatbhaiahir02
Instagram :- ...
#Team_PCF
#Popatbhai_CharitableFoundation
#popatbhai
#humanity
#inspirational_video
#social_worker

Пікірлер: 240
@ritapathak791
@ritapathak791 3 жыл бұрын
પોપટભાઈ ખુબ ખુબ ઘન્યવાદ 🙏🙏🙏 જે મા વિનોદખન્ના ને ત્યાં નોકરી કરતા હતા તેમની આવી દશા કે ભીખ માંગવી પડે બહુ દુઃખ થાય છે 🙏અે લોકો અે માડી ની સંભાળ રાખવી જોઈતી હતી કે કમસે કમ અેમને ભીખ ના માંગવી પડતી આ ઊંમરે 🙏 રીયલ હીરો તો પોપટભાઈ જ છે 🙏
@indiansniper1718
@indiansniper1718 3 жыл бұрын
vinod sir jivya tya sudhi emne koi taklif nati padva didhi.
@bhavnachhadwa1195
@bhavnachhadwa1195 2 жыл бұрын
Pote khalash thai gaya hase, vinod khanna
@kamleshsinhparmar7828
@kamleshsinhparmar7828 3 жыл бұрын
પોપટભાઈ હું તમારા જેવા વિચારો ધરાવું છું પણ આર્થિક રીતે પછાત છું હું પણ જયારે સધર થઈશ ત્યારે ચોક્કસ જરરું મદ માણશો ચોક્કસ મદદ કરીશ મોટાભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમને ભગવાન 150 વર્ષ નું આયુષ્ય આપે તેવી પ્રાર્થના
@kantilaljadav1821
@kantilaljadav1821 3 жыл бұрын
આપની આ કામગીરી ખુબ જ સરસ છે. હું વિચારૂ છું કે કરોડો પૈસા હોવા છતાં આવી મદદ કરવાની કે કામગીરી કરવાનો વિચાર એમને કેમ થતો નહીં હોય. હું પણ NGO ચાલવું છું. જે માઁ હું 25% ફાળો આપું છું અને મહિલાઓ માટે કામ કરું છું.
@chetnasavaliya1529
@chetnasavaliya1529 3 жыл бұрын
જય સ્વામિનારાયણ ભાઈ એનજીઓ માં તમે મહિલા ની સુ મદદ કરી શકો છો. ક્યાં કાયદા લાગુ પડે. મારે ખાસ જરૂર છે સુરત માં મારી બહેન ને એમના સસરા લોકો બહુજ હેરાન કરે છે. ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપે છે. અમારે કોઈ નો સાથ સપોટ નથી પપ્પા કે ભાઈ કોઈ નથી.
@amitdayatar2484
@amitdayatar2484 3 жыл бұрын
Love you sir mind blowing super
@umabitr8157
@umabitr8157 2 жыл бұрын
Fantastic really wonderful krishna bhagvan in your mind bhagvan Only like do this all of your pcf team is getting krishana blessing
@melulparekh1500
@melulparekh1500 3 жыл бұрын
પોપટ ભાઈ જય સ્વામિનારાયણ તમારા કાર્ય થી હું ખુશ છું તમે આવું કામ કરતા રો હું ભગવાન પ્રાર્થના કરીશ કે તમને આ કામ કરવાની ખુબ શક્તિ આપે 🙏🙏
@pavitramovaliya9060
@pavitramovaliya9060 3 жыл бұрын
Good brother good job
@vicvictor9313
@vicvictor9313 3 жыл бұрын
Popat bhai tamne bhagvan avu kam karvani khub shakti ape ane tamne khub khub abhinanadan thanks
@purvipatel6672
@purvipatel6672 Жыл бұрын
@@vicvictor9313 o9vq gt BH
@sanjayparmar4476
@sanjayparmar4476 2 жыл бұрын
Sankalp bhai sachi vat che vinod khanna na ghar sudhi ne vinod khanna na pura parivar ma aa vat javi jaiye
@manishapurohitjagdish5023
@manishapurohitjagdish5023 3 жыл бұрын
Popat bhai tamari umar khub lambi thai jai shani dev maharaj.😊😊☺️☺️
@meenapatel2240
@meenapatel2240 2 жыл бұрын
પોપટભાઈ જય કુષ્ણ બવજ ખુશી થાય છે ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે ને સ્વસ્થ રાખે આવા કામ કરવાની શક્તિ આપે બસ પ્રભુ પાસે પ્રાર્થના અને આશીર્વાદ
@percismorris9347
@percismorris9347 3 жыл бұрын
Maushiji na face par khushi joine dil khush thai gayu 🙂🙏... God Bless You for the beautiful n pure work towards humanity 🙏🙏🙏
@jignamorakhiya6339
@jignamorakhiya6339 3 жыл бұрын
Congratulations good work & amazing video & nyc video popat sir 👍
@ramchandraprajapati3400
@ramchandraprajapati3400 3 жыл бұрын
Bahuj saras seva chhe Popatbhai Bhagvan tamne vadhare ne vadhre seva karave ane gharda na ashrirvad male.
@ashishvaru7905
@ashishvaru7905 3 жыл бұрын
Sir Tmara jeva vyakti CM bni jay to des nu chitra bdli jay Great sir 🙏🙏🙏🙏
@welseervi7998
@welseervi7998 2 жыл бұрын
આવી માનવ સેવા કરતા રહેવાનું પ્રભુ પરમેશ્વર તમારો અને તમારી ભલું કરશે પોપટભાઈ
@jigargopani8280
@jigargopani8280 3 жыл бұрын
Good job. many congratulations for doing such an amazing work from Germany.
@linapatel624
@linapatel624 3 жыл бұрын
Popatbhai tamne prnam🙏🙏👍👍
@meetsaliya3909
@meetsaliya3909 2 жыл бұрын
you know gujrati , hindi language
@bhupendrachanpa7345
@bhupendrachanpa7345 3 жыл бұрын
આપની કામગીરી સરાહનીય છે અને હું તેમને બિરદાવું છું અને ગર્વ અનુભવું છું... ધન્યવાદ.. વિશેષ જણાવવાનું કે આ વિશાળ દેશમાં, મંદીના અને મહામારી ના માહોલમાં મધ્યમ વર્ગના લોકો માટે ઘરના બે છેડા ભેગા કરવામાં "ફીણા" આવી જાય છે અને તેમા મોંઘવારી અને ધંધા રોજગાર પણ બંધ જેવા જ છે... આવે ટાણે સારાં સારાં ઘરનાં લોકોની હાલત કફોડી થઈ જાય છે અને તેમાં ઉમરલાયક બુજર્ગ ની બીપી-ડાયાબીટીશ જેવી બિમારી ની રેગ્યુલર મેડીસિન- રુટીન મેડિકલ ચેકઅપ મા દર મહિને ખર્ચ ને પહોંચી શકવા બધા લોકો અસમર્થ હોય છે...! તો આ દવા કે મેડિકલ ના ચેકઅપ ની જવાબદારી સરકાર અથવા સક્ષમ સંસ્થાઓ , ધનવાન લોકો વિગેરે ઉઠાવી શકે તો....!..?
@divyagor1197
@divyagor1197 3 жыл бұрын
पोपटभाई भगवान तमने खुबज लांबु आयुस्य आपे ऐवा तमने मारा आर्शिवाद तमे खुब ज सरस काम करो छो 🙏🙏🙏
@thakorranjitsinh8549
@thakorranjitsinh8549 3 жыл бұрын
You are great sir.. U r my real Hero popatbhai Ap real me is kalyug me koyi bhagvan ke bheje huve fariste ho. Jo logo ki madad kar rahe ho. Love u sir 🙏🙏🙏🙏
@rohitpandya9013
@rohitpandya9013 3 жыл бұрын
God bless you bro 🙏god give you lots of happiness love you from Germany 🇩🇪
@sanjaychaudhary460
@sanjaychaudhary460 3 жыл бұрын
You are doing a very, very good job. Your hard work is very good. Popatbhai, you feel my age and may God preserve your strength to work in this way till the end of your life.
@chetanmalani6632
@chetanmalani6632 3 жыл бұрын
Very good work....excellent work....popatbhai and team....keep it up ..
@rushitsenghani3917
@rushitsenghani3917 3 жыл бұрын
खुब,खुब, धन्यवाद,पोपटभाई
@tanvirshamlik2034
@tanvirshamlik2034 2 жыл бұрын
Aankhon mein paani aata hai bhai aapka karya dekhkar , bahot khub salam hai us maa ko jo aap jaise baccho ko janam diya.
@vishnubhaipatel8054
@vishnubhaipatel8054 3 жыл бұрын
પોપટભાઈ ભગવાન તમને આવા વિચારો પ્રગટ કરી રહ્યા છો તો ભગવાન તમને ખુબ સુખી રાખે
@jasubenpandya1027
@jasubenpandya1027 3 жыл бұрын
Popatbhaipovndation
@jasubenpandya1027
@jasubenpandya1027 3 жыл бұрын
76009003000
@jigarmovaliya3225
@jigarmovaliya3225 2 жыл бұрын
Sars bhai danyvad
@vagheladhavalsinh6179
@vagheladhavalsinh6179 2 жыл бұрын
Kub aabhar tamro popat bhai tame bahu j sars kam kari rahya cho bahgavn tamne hamesha kuush rakhe
@vipulthakor7299
@vipulthakor7299 3 жыл бұрын
જય રામાપીર ભાઈ
@gadhavivijaydan346
@gadhavivijaydan346 3 жыл бұрын
Popat bhai aap bhagvan no avtar cho.....tamne mara lakh lakh vandan.....wah... Jay mogal
@vaghelabipin6403
@vaghelabipin6403 3 жыл бұрын
સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
@YOG__SANDHYA
@YOG__SANDHYA 2 жыл бұрын
Bahu srs popat bhai Khub khub dhanyavad🙏
@ranishmakvana2559
@ranishmakvana2559 2 жыл бұрын
Vinod Khanna na family sudhi aa vat pochado 27 varsh jemnna mate bhog apyo amni aa halt no khyal padvo joye ....popat bhai apne khub khub dhanyavad🙏🙏🙏
@firdodkhan3774
@firdodkhan3774 3 жыл бұрын
I am proud with you popatsir Allah bless you
@anilpatel1398
@anilpatel1398 2 жыл бұрын
Thanks to popatbhai foundation.
@ranjitsinhzala3712
@ranjitsinhzala3712 Жыл бұрын
Popatbhai very nice Hilp thanks 🙏🙏🙏🙏
@user-wo3yg1qw2g
@user-wo3yg1qw2g Жыл бұрын
Excellent work ..
@pbhai1877
@pbhai1877 2 жыл бұрын
Maa Mogal Apne Hamesha khush Rakhe Khubaj Agal Vadho Avi Maa Mogal Ne Prathna Karu Su Jay Maa Mogal 🙏🙏🙏🙏🙏
@jahidansari8036
@jahidansari8036 2 жыл бұрын
Bhai dil se salaam aapko
@kathiyawad246
@kathiyawad246 Жыл бұрын
જય માતાજી
@sankalp2290
@sankalp2290 3 жыл бұрын
વિનોદ ખના ની ઘરે 27 વરસ કામ કર્યું અને હવે આવી પરિસ્થિતિ છે તો વિનોદ ખનાં ની ફેમિલી સુધી આ વાત પહોંચવી જ જોઈએ...
@gangeshthakor411
@gangeshthakor411 3 жыл бұрын
Vinod Khanna Bhai kyarnay gujri gya😄😄
@jiteshdave6478
@jiteshdave6478 2 жыл бұрын
Akshay khanna pase bau kam nathi etle aeypan bicharo potanu mand mand kare chhe
@DK-lg7ti
@DK-lg7ti 2 жыл бұрын
My friend Bollywood wala them self is Bhikhari
@chhandantani11196
@chhandantani11196 2 жыл бұрын
@@jiteshdave6478 એના પાસે કરોડો રૂપિયા થઇ ગયા છે હવે એને જરૂર નથી કાંઈ કરવાની....
@chhandantani11196
@chhandantani11196 2 жыл бұрын
તમે કહી આવો એના ફેમેલીને....
@bobdesai7860
@bobdesai7860 3 жыл бұрын
Good job god bless you and your family and friends
@kiritparmar6889
@kiritparmar6889 3 жыл бұрын
Popat bhai ne jay Swaminarayan foundation ghanu saarui sewa karo chho to bhagvan ne prarthna kari su jay swami narayan.👍👍🙏🙏🙏
@gadhavivijaydan346
@gadhavivijaydan346 3 жыл бұрын
Bhagvan tamne khub khub ape mara bhai popat bhai..... Jay mataji
@kharardinesh1945
@kharardinesh1945 3 жыл бұрын
તમે ખરેખર ખુબ સારુ કાર્ય કરો છો ધન્યવાદ ને પાત્ર છે
@jaganiharshjagani7769
@jaganiharshjagani7769 3 жыл бұрын
જયશ્રી સ્વામીનારાયણ સરસ કામ કરો છો પોપટભાઈ 👌🏻👌🏻👍👍👌🏻👌🏻
@dilsoni638
@dilsoni638 5 ай бұрын
HAR har Mahadev har
@sanjayjakhariya9620
@sanjayjakhariya9620 3 жыл бұрын
ખૂબ સરસ. જય માતાજી.
@kaushikpaghadal5128
@kaushikpaghadal5128 2 жыл бұрын
Very good work
@brijrajsinhgohil7473
@brijrajsinhgohil7473 2 жыл бұрын
Wah marabhai
@indubenvaishnav2494
@indubenvaishnav2494 2 жыл бұрын
Very very very good job
@parekhkirit1229
@parekhkirit1229 2 жыл бұрын
Supar horo popat bahi
@manishshah1548
@manishshah1548 2 жыл бұрын
Popatbhai, Good and Great work.
@jahidansari8036
@jahidansari8036 2 жыл бұрын
Bhai Allah apki hifazat kre
@gadhavivijaydan346
@gadhavivijaydan346 3 жыл бұрын
Wah bhai..I selute aapko mera pranam
@crazygyan8127
@crazygyan8127 3 жыл бұрын
Salute 6 popatbhai foundation...
@meenapatel2240
@meenapatel2240 2 жыл бұрын
બવજ સરસ સુપરસે ઉપર.....઼
@COMEDY_BOY_GJ-2
@COMEDY_BOY_GJ-2 2 жыл бұрын
फाईन
@nileshjinwala180
@nileshjinwala180 3 жыл бұрын
*"Samay bada balvaan he"* 👏👏👏🌹🙏🌹👌👌👌
@ketanmehta9210
@ketanmehta9210 2 жыл бұрын
Good work popat Bhai.
@raviahir134
@raviahir134 2 жыл бұрын
Bhagwan Tumne खूब-खूब Khush rakhe
@munshimunaf956
@munshimunaf956 3 жыл бұрын
ALLAH BLESS YOU POPATBHAI
@IndianVloggerAnjna
@IndianVloggerAnjna 3 жыл бұрын
Bahu saras Kam kro cho Bhai 🙏
@vanitagamit1067
@vanitagamit1067 2 жыл бұрын
બોવ સરસ રજની દિકરા તમારો આભાર
@mehulkarangiya1777
@mehulkarangiya1777 3 жыл бұрын
Salute chhe bhai tamne👌👌
@kantibaldaniya6644
@kantibaldaniya6644 2 жыл бұрын
Jay mataji
@rajan1435837
@rajan1435837 3 жыл бұрын
Mandir masjid ma dan ni bhagawan ne nathi jarur pan aa garibo mate ava foundetion je sacha arth ma madad kare che amne karo atle bhagwan ne a dan dharm seva mali jashe🙏
@angelac2402
@angelac2402 3 жыл бұрын
Tamaru dhyan rakhjo popat Bhai , bhagvan tamne khub khush rakhe 🙏❤️
@angelac2402
@angelac2402 3 жыл бұрын
Thanks for ❤️ popat Bhai 🙏 Corona thi dhyan rakhjo ,
@beenapatel2394
@beenapatel2394 3 жыл бұрын
Salute 💯
@aamliyargirishbhai1576
@aamliyargirishbhai1576 3 жыл бұрын
પોપટભાઈ પરમાથૅનુ કાયૅ કરો છો.ધન્ય છે તમારી જનેતા ને.
@hamzabiladi7703
@hamzabiladi7703 2 жыл бұрын
Great work popat bhai
@rahulmoladiya5921
@rahulmoladiya5921 3 жыл бұрын
Congratulations for help
@ramidhruvit9879
@ramidhruvit9879 3 жыл бұрын
👌👌👍👍great work
@vagheladhavalsinh6179
@vagheladhavalsinh6179 2 жыл бұрын
Poapt hal mari paristhi veek che baki jyare hu aarthik rite sadhr thais tayre tamne mara tarf j pan madad thse e karias it's promis
@amarsinhrathod5839
@amarsinhrathod5839 3 жыл бұрын
શ્રેષ્ઠ કાર્ય
@ramankanji1935
@ramankanji1935 2 жыл бұрын
પોપટ ભાઈ ને નમન
@LK_6885
@LK_6885 3 жыл бұрын
Khub saras kaam karo so bhai tame
@jayshreepatel6507
@jayshreepatel6507 2 жыл бұрын
જયશ્રીકૃષ્ણ ભાઈ 💕💕🙏💞💞
@anjanabose3694
@anjanabose3694 2 жыл бұрын
👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@raosarang3249
@raosarang3249 3 жыл бұрын
Good
@arjunbarad396
@arjunbarad396 3 жыл бұрын
Great work popatbhai. God bless you.
@chaudharimayurkumar1253
@chaudharimayurkumar1253 3 жыл бұрын
Good work popatbhai foundation team
@sureshtandel6928
@sureshtandel6928 Жыл бұрын
Namaste Bhai
@vijayshukla8068
@vijayshukla8068 3 жыл бұрын
Helpful people looking more handsome / beautiful, appealing.
@RAYAKA_ZONE_007
@RAYAKA_ZONE_007 3 жыл бұрын
ખરેખર તમે બહુ સરસ કામ કરો છો
@heerbapat9217
@heerbapat9217 3 жыл бұрын
Vav Bhai mara sankr bagava tamaru bov bov saru kare tamari bahdi manokamna puri thay tame bov saeu kam karo co God bless you Bhai bagava tamaru bov saru kare 🙏🙏🙏
@sunilnakoda6839
@sunilnakoda6839 3 жыл бұрын
Nice.....👌👍🙏nice......sir...mare pan Kay kevu... Plz......man halol madhav....plz...🙏🙏🙏
@vattishsinghrajput2836
@vattishsinghrajput2836 2 жыл бұрын
Bro vinod khanna vali bat apne kyo video se cut kr di
@pallavitrividindb7702
@pallavitrividindb7702 3 жыл бұрын
Popat bhai aa ben mara gamna che. Pan hu nahi olakhu. Tya kya rhe che ? Te pucho
@ajayjoshi5620
@ajayjoshi5620 3 жыл бұрын
Good Help
@ketanmehta9210
@ketanmehta9210 2 жыл бұрын
God given more money🙏🙏
@busgame6483
@busgame6483 3 жыл бұрын
Amezing
@bhavnakothari9420
@bhavnakothari9420 2 жыл бұрын
Popatbhai good job 👏 I’m proud of you
@diptijani6710
@diptijani6710 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@kalpeshpatel-rb4mn
@kalpeshpatel-rb4mn 2 жыл бұрын
Popat bhai anand no rewasi chu mand budi chokarra school chalava cho. Ahe ma tho di thakhalip che happy childrenmari santha che
@marieshewpersadsingh8973
@marieshewpersadsingh8973 3 жыл бұрын
God bless you Thanks man
@varshapandya8476
@varshapandya8476 3 жыл бұрын
Jay Hind Bhai 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤👌👌👌👌👍👍👍👍👍👍
@jitubhairana8546
@jitubhairana8546 3 жыл бұрын
Dil thi dua Bhai tamne good work
@godhani3143
@godhani3143 3 жыл бұрын
Excellent work
@samirvalvi3939
@samirvalvi3939 2 жыл бұрын
❤️🙏🏻
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 3 жыл бұрын
Fantastic
@yogeshhadiya225
@yogeshhadiya225 2 жыл бұрын
🙏 Jay mataji 🙏 🙏 Jay thakar 🙏
@Rajendra_Katira
@Rajendra_Katira 3 жыл бұрын
Popatbhai jai mataji aa age ma aarite seva Tamara matapita ne dhanyavad hu Mumbai thi bike per aakhu gujrati Yatra karu chhu khas Kari Navratri kyarek jarur malis aap kya Surat
@ShivaShiva-lq1uj
@ShivaShiva-lq1uj 3 жыл бұрын
Dhanyavad sir
@taribloggerpunjabi4084
@taribloggerpunjabi4084 3 жыл бұрын
So far i jave not seen any person who arecof othe r eligions like Christans or Muslims. Did not hear the name of lady clearly. Vinod Khanna i havevheard a name lot Not sure of his present position but surely somevhelp from him or his trustvi would think I am sure your organidation would care for all Good work
@AlpeshPatel-wi6nr
@AlpeshPatel-wi6nr 3 жыл бұрын
Nice work Popatbhai
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26