વિસરાતી વાનગી બગરુંનો રોટલો એકદમ પરંપરાગત રીતે/ Bagaru No Rotlo/ Kalpana Naik / Gujarati Recipes

  Рет қаралды 12,400

Kalpana Naik

Kalpana Naik

Күн бұрын

#બગરુંનોરોટલો #BagaruNoRotlo
#વિસરાતીવાનગી
#Bagaru_no_rotlo #kitu_ki_roti
#Treditional_Recipe #Rotlo_Recipe
Rotlo_banavva_ni_rit
#gujarati_recipe #kalpana_Naik_Recipe
ઘરે મલાઈને મેળવીને માખણ બનાવી તેમાંથી ઘી બનાવવામાં આવે છે. ત્યારે ઘી બની ગયા બાદ તળિયે બગરું રહે છે તેમાંથી આ રોટલો બને છે. એમાં મોટે ભાગે જુવારનો લોટ અને અન્ય મસાલા ઉમેરી ખાખર ના પણ પર અને માટીના તવા પર આપણાં દાદી બનાવતા. એ રીતે આજે મેં બનાવ્યો છે અને સાથે જો તમારી પાસે ખાખર ના પાન અને માટીનો તવો ન હોય તો નોન સ્ટીક પર પણ બનાવી શકો છો. આ બગરુ થોડે અંશે ખટાશ વાળું પણ હોય છે અને થોડે અંશે એમાં ઘી પણ રહેલું હોય છે જેથી આ રોટલામાં મોણ કે દહીં ઉમેરવાની જરૂર નથી હોતી.
આ માપથી બે નંગ રોટલા બનશે.
******"
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે લીંક આપી છે.
ચોખાના લોટની પાનકી
• પાનકી - વિસરાતી વાનગી ...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************
બેસન ચિલ્લા હેલ્ધી
• Video
*************
રવા મેંદાની પૂરી, એકદમ પરંપરાગત રીતે
• Video
,************
ચણાનો લાડુ
• ચણાનો લાડુ - Chana no ...
**********
મગનું ખાટું અને ગુજરાતી કઢી રસોઈયા સ્ટાઈલ
• Video
***********
પાપડી નું ખીચું
• Video
વઘારેલો રોટલો
• Video
વાટી દાળના ખમણ
• Video
**********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી

Пікірлер: 91
@pratibhadesai7696
@pratibhadesai7696 3 жыл бұрын
I make this all the time ALMOST EVERY TIME I MAKE GHEE.. I use nonstick pan as khakhar na paan is not available in the USA..my grandma used to make this on khakhar na paan . We never added onions though . Of course it’s traditional and very tasty.my grand kids born and brought up in the USA love this.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's my pleasure and your words matter so much. Thanks for watching. Thanks again for your such a valuable feedback.
@ashapatel5487
@ashapatel5487 20 күн бұрын
Very nice recipe
@pallavinaik6158
@pallavinaik6158 Жыл бұрын
Very very Yummy 👌👌
@roshnipatel3267
@roshnipatel3267 3 ай бұрын
Very nice recipe.
@monalishah7633
@monalishah7633 3 жыл бұрын
એકદમ authentic રેસીપી 👌 👌thanks for sharing healthy recipes
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you so much and keep watching my channel
@ruchidesai169
@ruchidesai169 3 ай бұрын
Mari dadi banavti without bagru Emani yad avi gai
@AlpaDesai2020
@AlpaDesai2020 3 жыл бұрын
અમારા બધા ની ભાવતી વાનગી 👌👍 ખૂબ સરસ રેસિપી
@chhayaparmar639
@chhayaparmar639 5 ай бұрын
Mara dadi banavta,,
@sapnaadhvaryu
@sapnaadhvaryu 3 жыл бұрын
Thank you for the lovely recipe. મારી મમ્મી ની યાદ આવી ગઈ... તમારી રેસીપી પ્રમાણે બનાવ્યો..ખૂબ જ સરસ બન્યો..thanks..
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Oho, it's my pleasure 👍 thank you
@poojadesaiworld
@poojadesaiworld Жыл бұрын
Badhi authentic recepie hoy che tamari .khub saras
@swatpatel9900
@swatpatel9900 Жыл бұрын
KALPANABEN TAMARI DISH NE TITAL AVE ETLE SAMJI J JAVAY , kK KALPANABEN NI DISH HASHE , NAAM JOVANI JARUR NAHI 👍khoob saras karo chho , ALL THE BEST FOR EVER
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Oho! Very nice and my pleasure. Thanks for watching and your valuable feedback
@nigamcuisine-hindirecipes1396
@nigamcuisine-hindirecipes1396 3 жыл бұрын
તમારી રેસિપીમાં કાયમ કાંઈક નવીનતા હોય છે. વિસરાતી જતી વાનગીનું મહત્વ આપની પાસેથી હંમેશા જાણવા મળે છે. આભાર
@karunaparmar2439
@karunaparmar2439 3 жыл бұрын
એકદમ ટેસ્ટી
@bijalshah8041
@bijalshah8041 3 жыл бұрын
👌 Recipe
@devyanishah4141
@devyanishah4141 3 жыл бұрын
My favorite yummy recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@roshnimehta5287
@roshnimehta5287 3 жыл бұрын
Bau I Saras recepe batavi
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@prachivashi5752
@prachivashi5752 3 жыл бұрын
One of my favourite dish while growing up 😍😍😍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
અરે વાહ! Thanks for watching
@urvizanzmera2929
@urvizanzmera2929 3 жыл бұрын
Wonderful recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@alkapanchal8004
@alkapanchal8004 3 жыл бұрын
મારા સાસુ બનાવતા હતા એમની યાદ આવી ગઈ બહું સરસ વાનગી છે ચા સાથે નાસ્તામાં મજા આવી ગઈ
@mumtazvirani6802
@mumtazvirani6802 2 жыл бұрын
Very nice recipe didi namaste
@veerdesai521
@veerdesai521 3 жыл бұрын
I also make it. I learnt it from my mom. We call it Kanda-lasan no bhakharo. Love from Canada.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
That's nice. Thanks for watching
@aanalmehta1267
@aanalmehta1267 3 жыл бұрын
Mami khub saras
@komaldesai3022
@komaldesai3022 3 жыл бұрын
This is my favorite and making some time in dinner
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@ranjannaik7910
@ranjannaik7910 Жыл бұрын
Wah nice
@ashadesai9650
@ashadesai9650 Жыл бұрын
Wow mam thank you for showing this recipe. My grandma made this & we call it “Panki “.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
It's my pleasure... Thanks for watching
@ritapillai7534
@ritapillai7534 3 жыл бұрын
My Nani used to make it..and we called it lasan no bhakhro..i just loved it thanks for sharing..
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks and keep watching
@naynadhami
@naynadhami 3 жыл бұрын
It looks yummy
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@jayanadesai3024
@jayanadesai3024 3 жыл бұрын
Hu banavi chhu Sara's lage chhe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's nice
@minupravin2409
@minupravin2409 2 күн бұрын
જુવાર ના બદલે બાજરી લોટ ચાલે
@kalpananaik8870
@kalpananaik8870 2 күн бұрын
Chale
@dharitridesai8647
@dharitridesai8647 3 жыл бұрын
My favourite dish panki 👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@daxadesai8736
@daxadesai8736 3 жыл бұрын
My favourite recipe 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
@@daxadesai8736 thanks
@nehadesai6160
@nehadesai6160 3 жыл бұрын
Again you r receipe reminded my dearest mum's food. All our neighbour in parla, mumbai useto love her food. My fav item too. My mum never added onions in this receipe My mum use to cut garlic into very small pieces for this receipe.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's my pleasure and Thank you Neha ben. Your words matter so much. Please keep sharing and watching.
@karunaparmar2439
@karunaparmar2439 3 жыл бұрын
મેમ એકદમ પોચી પુરી કેવી રીતે બનાવવી? Please share recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Ok sure... thank you
@NehaDesai-v9m
@NehaDesai-v9m Жыл бұрын
Bagru na hoy to banavay?
@20parthkhakhar9b8
@20parthkhakhar9b8 3 жыл бұрын
🥰 happy to see you Wow it's too tasty and amazing Recpice excellent job thankyou so much
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you and keep watching
@20parthkhakhar9b8
@20parthkhakhar9b8 3 жыл бұрын
😊 welcome my pleasure
@mandanitushar5152
@mandanitushar5152 3 ай бұрын
બગરું ક્યાં મળે ? એ કેવું હોય થોડોક આઈડિયા આપોને લીલા પણ વાપરી શકાય?
@minupravin2409
@minupravin2409 2 күн бұрын
Bagru na hoi to su લેવાય
@ninanaik4015
@ninanaik4015 3 жыл бұрын
વાહ, પાન ની વચ્ચે બને એટલે પાનકો 😀 પેલો નોનસ્ટિક પાન માં ઊછળતો કૂદતો રોટલો જોવાની પણ મઝા આવી ગઈ 👍👍😀😋
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@meenamistry5660
@meenamistry5660 2 ай бұрын
Kalpanabahen tame kaya shaher na chho? Aa to valsad ni vangi chhe,ame nana hata tiyar thi aa eotli amara ghar ma bane chhe,hu valsad ni chhu
@kalpananaik8870
@kalpananaik8870 2 ай бұрын
@@meenamistry5660 સુરત થી છું. અમે પણ આ વાનગી વરસોથી બનાવીએ છીએ.
@hetalnaik27
@hetalnaik27 3 жыл бұрын
કલ્પના બહેન અમારા ઘરે આ ને લસણ ની જાડી ભાખરી કહીએ છીએ મજા આવી ગઈ
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
હા, સાચી વાત હેતલ બેન, thanks for your valuable support. Please keep watching
@hetalnaik27
@hetalnaik27 3 жыл бұрын
@@kalpananaik8870 આભાર
@sukeshidesai6761
@sukeshidesai6761 3 жыл бұрын
One of my favorite..we call it lasan no bhakhro, I too add onions, but my mom grannys did not use it
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Ok that's nice. Thanks for watching
@annuv2160
@annuv2160 3 жыл бұрын
Ame ghee banaviye tyare bajara no lot bafiye chhie...
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
It's nice.
@meetagandhi5977
@meetagandhi5977 3 жыл бұрын
Very yummy. Can you please make a video on mitha and ajma ni fulaveli Bhakri. Also please make methi no bhakro and phatwala ghun methi na muthiya
@minupravin2409
@minupravin2409 2 жыл бұрын
Bahru na hoi to su karvu
@bhishmadesai6500
@bhishmadesai6500 Жыл бұрын
બહુંજ સરસ વાનગી. બગરુ ને બદલે બીજુ શું વાપરી શકાય?
@nehadesai6160
@nehadesai6160 3 жыл бұрын
Can we make this receipe without bagru?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Haa, u can add ghee and 3-4 tbsp curd.
@tejalnaik1024
@tejalnaik1024 3 жыл бұрын
Dungar ni bhaji na muthiya recipe please
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Haha..sure sure ..mane yaad che, bhaji ni tapas pan kari pan nathi mali.
@sujatapatel8332
@sujatapatel8332 3 жыл бұрын
Dungar ni bhaji etle Kai bhaji
@nayanarana319
@nayanarana319 3 жыл бұрын
Very nice 👍 bagaru no rotalo. Kalpanaben bagaru vagar banavi shakai ?
@bp-kp5tj
@bp-kp5tj 3 жыл бұрын
Yummy ama juvar na badle corn flour use kre to chale?
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
ચોખા નો લોટ વધારે અને થોડો ઘઉંનો લોટ લેજો
@bp-kp5tj
@bp-kp5tj 3 жыл бұрын
@@kalpananaik8870 thank you
@jagrutinaik393
@jagrutinaik393 3 жыл бұрын
પનેલાં ની વાનગી જણાવશો.
@daxapatel6213
@daxapatel6213 3 жыл бұрын
Very nice ben But no pan in UK So we use butter na covers It works good
@komalnaik8547
@komalnaik8547 2 жыл бұрын
Nice recipi
@niyantadesai1033
@niyantadesai1033 3 жыл бұрын
Ghee banavu etle aa bane j mara ghare.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
ઓકે Nice
@naynadhami
@naynadhami 3 жыл бұрын
If we don’t have Baghru wat can b add
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
ઘી નું મોણ ઉમેરી થોડું દહીં લેવું
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 19 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 5 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 10 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 19 МЛН