ખુબ ખુશી થઈ છે ભયલા શૂન્ય માંથી સર્જન કરનાર તમારા પિતાને ધન્યવાદ છે બેટા આંખ પણ ભીંજાણી છે એક એક શબ્દ તારો આખો ભીંજાણી છે બેટા પપ્પા ની આ મહેનત નું ફળ છે બેટા સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈને પણ જય શ્રી કૃષ્ણ કે જે મારી જર્ની પણ લઈ ગયા છે મારી ઘરે પણ મારા મહેમાન બનેલા છે દિનેશભાઈ મારા દિનેશભાઈ ને જય શ્રી કૃષ્ણ કે જે બેટા મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત મા-બાપ તો ભગવાન છે મા-બાપ ભગવાન છે બેટા મા-બાપ ભગવાન છે મારો કુદ અનુભવ છે બેટા મારા પપ્પાએ પણ 450 રૂપિયામાં શરૂઆત કરી હતી આજે મોટુ વટવૃક્ષ થયું છે અને અમે ફળ ખાઈએ છીએ બેટા મારી જીવન ઝરમર પણ કઈ આવી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@abbasnayani515Ай бұрын
હું રમેશ ભાઈ ને પર્સનલ ઓળખું છું..ખુબજ મિલનસાર સ્વભાવ અને ખુબજ મહેનતુ માણસ છે.... 🎉
@YogeshpariGoswamiАй бұрын
ખુબ સરસ ❤❤
@ranakirit4004Ай бұрын
Good Information. Pitru Ashirvad mate Seva chalu rakhsho...
@MilanRajyaguru-p4dАй бұрын
અલંગ ના નામ પર મોટા ભાગની વસ્તુઓ લોકલ તેમજ इंडियन જ હોતી હોય છે