ખુબ ખુબ ખુશી થઈ છે રાજભાઈ ગઢવી ને મારા અંતરના આશીર્વાદ પાઠવું છું સાથે સાથે દિનેશભાઈ ના પરિવારને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખુબ ખુશી થઈ છે ખૂબ ખુશી થઈ છે રાજભા ગઢવી આપના મહેમાન બન્યા છે મને પણ ખૂબ ખુશી થઈ છે બીજું રાજભા ગઢવી ને મારા જય માતાજી કહેજો રાજભા ગઢવી નીકળ્યા અને મારે આવવાનું થયું ફક્ત એક કલાકનો ફક્ત ફેર પડ્યો હતો ઠીક છે ચી વૈદેહી ના લગ્નમાં રાજભા ગઢવી આવ્યા ખૂબ ખુશી થઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત મનસુખ દાદા સુરત
@dhaivattrivedi60637 сағат бұрын
દીકરીને લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સહ સિંધવ પરિવારને અભિનંદન.
@rohitlakum10 сағат бұрын
દિનેશભાઈ અને રાજભા બન્ને ખુબજ સરળ પ્રકૃતિના અમૂલ્ય મહાનુભાવો છે. બન્ને કોઈજ પ્રકારની ઓળખાણના મોહતાજ નથી. હું આનો સાક્ષી છું.🙏🙏🙏
@jayrabari56309 сағат бұрын
વાહ વાહ રાજભા ખરે ખરે આંખ માં આસુ આવી જાય આવી દીકરી જ્યારે સાસરે જાય તયારે
@h.zala.88859 сағат бұрын
વાહ સર ખૂબ સરસ દીકરીનો પ્રસંગ દીપાવ્યો. ખૂબ ખૂબ અભિનંદન અને આશિષ 🙏🤗🙌
@bambhaniyarakesh78859 сағат бұрын
ધન્ય છે દીનેશભાઈ તમારી મેહનત ને ધન્ય છે તમારા ઉમદા વિચારો ને આપનો આ પવિત્ર પ્રસંગ ખુબજ સરસ દીપાવ્યો.
@rathvijeshingbhai71258 сағат бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ
@aaraveducation858911 сағат бұрын
સુખી દામ્પત્ય જીવન માટે માં ભગવતી ને પ્રાર્થના 🙏માતાજી સદાય સુખી રાખે 🙏
@nitabazala170921 минут бұрын
ખૂબ જ સરસ હો રાજભા
@MansukhbhaiKakadiya-k5c11 сағат бұрын
હું તો એમ કહીશ માણસ પૈસાથી મોટો નથી નથી કહેવાતો બસ આવા મહાન વ્યક્તિઓ જ્યારે આપના ઘરે આવે છે કિર્તીદાન ગઢવી સાથે પણ ખૂબ મજા કરી હતી રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી જેવી મહાન વ્યક્તિઓ પણ આપના દ્વારે મહેમાન બનીને આવે છે હું તો એમ કહીશ દ્વારકાધીશ ની કૃપા હોય તો જ આવા મહાન વ્યક્તિ સાથે પૈસાથી કોઈ મોટો નથી થઈ જતો પણ દિલથી અને દિલના ભાવથી માણસ મોટો હોય છે તેવું દિનેશભાઈ નું છે ભયલા હું પણ વૈદેહી ના લગ્નમાં ગયો હતો અને મારો થેલો પણ મારા હાથમાંથી લઈ લીધો હતો ખુબ સરસ ઉતારો પણ આપ્યો હતો એમાં પછી કાંઈ ન ઘટે બસ આવકારો છે' આવકારો મીઠો એ જ મહાનતા છે દિનેશભાઈ ની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@toysfarmingcreator11 сағат бұрын
વા હ દિનેશ ભાઈ વાહ.તમે ખરેખર મહાન સો ❤❤❤❤❤
@Imvj_2613 минут бұрын
Dineshbhai Ni Lagni Ane Maan Na Karane Kalakaro Sahajtathi Aavta Hoy Chhe..Emaay Vyastata Vachche Time Kadhi Ne Aavavu E Sambandh Sachavava Ni Sachi Nisani chhe..Jay Ho
@MansukhbhaiKakadiya-k5c11 сағат бұрын
દિનેશ ભાઈ વૈદેહી નામ તો મને તો બહુ જ ગમે છે બહુ જ ગમે છે મારા પરિવારને બહુ જ ગમે છે મારા ઘરે ચાર દિવસ સુધી સતત વાત કર્યા કરતો તો મારે વૈદેહી ના લગ્નમાં જવું લગ્ન કરવા જવું છે મારે વૈદેહી ના ઘરે લગ્ન કરવા જવું છે નામમાં પણ તાકાત છે બેટા ખુબ ખુબ મહારાજ મારા આશીર્વાદ આપું છું દીકરી વૈદેહી તથા જમાઈને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખ દાદા સુરત કાકડિયા પરિવાર
@jadejavanraj827811 сағат бұрын
હા રાજભા હા ખુબ સરસ
@jayyadav83768 сағат бұрын
Vah Dinesh bhai vah ane kevay mitr ta bhai👌👌👌
@Hitubhaigadhavi11 сағат бұрын
ખુબ સરસ દિકરીબા ખૂબ ખૂબ આશીર્વાદ
@pithavapithava443611 сағат бұрын
Waahhh Rajbha bapu Dinesh sir no vises rajipo
@SindhavMusicBalol11 сағат бұрын
ખુબ સરસ 👌👌❤
@jayyadav83768 сағат бұрын
Ben ne ma mogal sada khush rakhe
@rajanikantthakar613610 сағат бұрын
નવદંપતીને આશીર્વાદ કે સદૈવ સુખી રહો.
@Jivrajbhai.D.Bajaniya198812 сағат бұрын
ખુબ સરસ..રાજભા ગઢવી
@kishorvadoliya837611 сағат бұрын
વાહ ખુબ સરસ વાત કરી
@KrushiGujarat12 сағат бұрын
ખૂબ સરસ 🎉🎉
@LakhajiRajput-i2p11 сағат бұрын
જય માતાજી દિનેશભાઈ આપને આપના પરિવાર પર માતાજીના આર્શીવાદ રહે
@jadav874412 сағат бұрын
જય શ્રી કૃષ્ણ
@hello...60806 сағат бұрын
Congratulations🎉
@jagdishrathvi50411 сағат бұрын
વાહ, આંબા ની ડાળની ઉપમા
@bhanashabhai7611 сағат бұрын
ખુબ સરસ
@LalabhaiGadhavi-g1qСағат бұрын
Vah
@vadherrudraaryan301011 сағат бұрын
ખુબ ખુબ અભિનંદન ભરતસિંહ 💐
@bansidharmi11 сағат бұрын
Khub saras, congratulations,jay shri krishna
@lifeofrajul8 сағат бұрын
Sachivat
@INDUBENMAKWANA-d6g10 сағат бұрын
Khub saras
@SolankiHaradasbhai12 сағат бұрын
Jai mahakali maa
@khushbubmakwana37218 сағат бұрын
🙏🙏🙏👌👌
@lifeofrajul8 сағат бұрын
Wah
@pareshbhaider548411 сағат бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@KATESHIYABHUMIBHUMI12 сағат бұрын
Wah Dinesh ada waaaa
@raghuramakadu453211 сағат бұрын
Jordar
@આપણોમલક11 сағат бұрын
તમે તમારા ઘરના શ્રેષ્ઠ પ્રસંગને પણ લોકો વચ્ચે મૂકી, અહીં શ્રેષ્ઠ પત્રકારત્વની લીટી લાંબી કરી છે