No video

શેરીમાંથી મળેલા ગરીબ ગાયકને સ્ટુડિયોમાં ગાવાનો મોકો

  Рет қаралды 148,337

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 жыл бұрын

ગામડાના ગરીબ ગાયક શનાભાઈને સ્ટુડિયોમાં ગાવાનો મોકો મળશે@Vishesh with Dinesh
શનાભાઈનો પહેલો ઈન્ટરવ્યુ જોવા માટે નીચેની Link પર ક્લિક કરો
• ગામડાના ગરીબ ગાયક શનાભ...
#VisheshWithDinesh
#GujaratiSong
#DineshSindhav
#JigneshKaviraj
#KirtidanGadhvi
Contact:
Dinesh Sindhav
9904874417

Пікірлер: 519
@bhutakofficial7534
@bhutakofficial7534 3 жыл бұрын
સનાભાઇ બારોટ ખૂબ આગળ વધે એવી માતાજી પાસે પ્રાર્થના દિનેશભાઈ સિંધવ નો પણ ખુબ ખુબ આભાર કે આવા ગામડામાં રહેતા માણસની પણ નોંધ લીધી
@bharatbhaigariyal7868
@bharatbhaigariyal7868 3 жыл бұрын
ખરેખર આવા ગરીબ માણસને આપણે ટેકો આપવો જોઈએ મા ભગવતી સનાભાઇ ને સારામાં સારા કલાકાર બનાવે એવી મારી પ્રાર્થના છે
@glvaghelagf9769
@glvaghelagf9769 3 жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ લોકપ્રિય કર્યા છનાભાઈ ને તેમનો અવાજ ગુજરાત ના લોકો સુધી પહોચાડયો હવે એમના અવાજ મા ગીતો પણ ગુંજતા કરશો વાહ અને સ્ટુડિયોમા પણ ગાવાનો મોકો આપશે એવા પઠાણ ભાઈ ને પણ ધન્યવાદ
@rameshshah9206
@rameshshah9206 3 жыл бұрын
Very good sananhabhai
@khimanath4213
@khimanath4213 3 жыл бұрын
Wah have mataji y Sarabhai upar krupa kariche ane temnevadhu agad wadhe awi mataji ne parathna
@dasadaco-oppsocietyltd1371
@dasadaco-oppsocietyltd1371 3 жыл бұрын
વાહ ખુબ સરસ દિનેશભાઈ વતન ના નાના માણસ ને યોગ્ય દિશા મળે અને એક સારો કલાકાર બની બહાર મોટું નામ કરે તેવી પ્રાર્થના
@bharatkhakhdiofficial2111
@bharatkhakhdiofficial2111 3 жыл бұрын
પેલા તો હુ અટલુ કહેવા માગીશ કે દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર
@m.k.bagiya1112
@m.k.bagiya1112 3 жыл бұрын
Saras
@valabhailamka3841
@valabhailamka3841 3 жыл бұрын
ભગવાન કરે તમારી આટલી મદદથી કોઈની જિંદગી ની રંગત મળી ગઈ દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ખૂબ ખૂબ આગળ વધે જય ઠાકર જય દ્વારકાધીશ
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
હું પણ આ શનાભાઇ ને ગીત આપવા તૈયાર છું અને સપોર્ટ કરવા માંગુ છું મને એમની ગાયકી ખૂબ જ પસંદ આવી છે કવિ અરવિંદ માવાણી
@damodarbhaipurani2031
@damodarbhaipurani2031 3 жыл бұрын
દીનેશ ભાઈ ખરેખર તમે સરાહનીય કામ કરો છો પરંતુ પછી અમુક કલાકારોમાં અમુક બદીઓ હોય છે અથવા આવી જતી હોય છે તો તક કે પ્લેટ ફોર્મ આપતા પહેલા એમની પાસે સોગંધ વીધી કરાવવી જરૂરી છે
@dalptji.sabaji2130
@dalptji.sabaji2130 2 жыл бұрын
દિનેશભાઈ તમે આવા સાચા હિરલાગોતીનેતમે મળો છો ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર, દલપત જી
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
વાહ વાહ મારા ભાઈ જેટલા અભીનંદન આપુ એટલા ઓછા પડશે👌👌👌આવા નાના માણસ ને તમારા જેવા કોઈક વીરલા જ આગળ લાવી શકે ધન્ય છે તમારા કાર્ય ને ખૂબ ખૂબ આગળ વધો અને ખૂબ જ પ્રગતી કરો👌👌👍👍
@sagarmakwana2912
@sagarmakwana2912 3 жыл бұрын
ઃઃઃદઃ
@arjungoresa7697
@arjungoresa7697 Жыл бұрын
હિહિરકિ
@arjungoresa7697
@arjungoresa7697 Жыл бұрын
Bjxjgc
@Naturelover005
@Naturelover005 3 жыл бұрын
મહેશભાઈ જીરાવાળા અને રફીકભાઈ પઠાણને ખૂબ ખૂબ ધન્યવાદ... સાથે સાથે દિનેશભાઈ પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
@prakashnaykashort8205
@prakashnaykashort8205 3 жыл бұрын
સર ખુબ સરસ અમારા જેવા નાના ગરીબ કલાકાર ને આગળ વધવા મા મદદ કજો સર
@MaheshJirawala
@MaheshJirawala 3 жыл бұрын
Sure bro... 👍
@hetalsmokariya5569
@hetalsmokariya5569 3 жыл бұрын
Khub khub saras Dinesh bhai👍
@nanubarotofficial172
@nanubarotofficial172 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ હમણાં આપણે બોલેરા ગામ મળ્યા તા અમારો પોગ્રામ હતો ત્યા તમારી સમાજ મા
@sadhinasathvare619
@sadhinasathvare619 3 жыл бұрын
ખુબ સરસ કામ કર્યું છે દિનેશ ભાઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@devrajmandviyadevraj3853
@devrajmandviyadevraj3853 3 жыл бұрын
વાહ ખૂબ સરસ દિનેશ ભાઈ
@devrajmandviyadevraj3853
@devrajmandviyadevraj3853 3 жыл бұрын
Mane ચના ભાઈ બરોઠ ના મોબાઈલ નંબર આપજો ને
@popatbhaisolanki6985
@popatbhaisolanki6985 3 жыл бұрын
Lakh Lakh dhanyvad Suna bhai Barot Mataji Tumhari tandurusti Din Pratidin
@popatbhaisolanki6985
@popatbhaisolanki6985 3 жыл бұрын
Dinesh bhai Tamil Khoob Khoob sara kam Karo Na Nikla Karo Hamare Prabhu
@bhavnapatel3799
@bhavnapatel3799 2 жыл бұрын
વાહ સનાભાઈ વાહ બહુ સરસ ગાઓ છો થેક્યું આગળ વધો ને વધતા રહો - ભાવના પટેલ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન શનાભાઈ ને અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત 👍
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશભાઇ આપનો કે તમે સાચા હિરાની પરખ કરી છે અને હું પણ શનાભાઇ ને સપોર્ટ માટે ગીત આપવા તૈયાર છું કવિ અરવિંદ માવાણી
@vijayrathavi6797
@vijayrathavi6797 3 жыл бұрын
દિનેશભાઈ તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો તમે પણ ખૂબ આગળ વધો એવી માં ભવાની ને પ્રાર્થના
@suniltank9765
@suniltank9765 3 жыл бұрын
બહું સરસ કામ કર્યુ દિનેશભાઈ જરૂર સનભાઈ અને જીતુ ભાઈ બહું આગળ વધે તેવી ભગવાન ને પ્રાથના God Bless to all
@thakordineshbhai6298
@thakordineshbhai6298 3 жыл бұрын
વાહ શનાભાઈ તમે આગળ વધો એવી અમારી ભગવાન ને પ્રાર્થના
@pravinGJ21
@pravinGJ21 3 жыл бұрын
આપ નવા કલાકારો ને જે તક. આપો છો એ બદલ રદય થી આપનો ખુબ ખુબ આભાર 🙏👍❤️
@maviravi2130
@maviravi2130 3 жыл бұрын
સર જ્યાં ઓછી ફી માં સંગીંત ના ક્લાસ ચાલતા હોય એવા કલાસ ની પણ મુલાકાત લો અને ગરીબ અને મધ્યમ લોકો શીખી સકે
@meladiofficialmeladioffici499
@meladiofficialmeladioffici499 3 жыл бұрын
સીકોતર ઓફીસીયલ છે ભાઇ સીધપુર ફક્ત 1000 રુપિયા ફી છે એક મહીનાની હુ પણ સીખવા જવ છુ
@rameshchauhan4419
@rameshchauhan4419 3 жыл бұрын
Dinesh Bhai tamaro number aapso Amar'e sana Bhai pase geeto gavdavavana che 9714254248
@rupabhaivankar9139
@rupabhaivankar9139 Жыл бұрын
​@@meladiofficialmeladioffici499 😊
@vijaymistry253
@vijaymistry253 3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી
@sp.24official
@sp.24official 3 жыл бұрын
ખુબ સરસ દિનેશભાઈ તમે એક કલાકાર ને દુનિયા સમક્ષ લાવ્યા
@umedjoshi996
@umedjoshi996 3 жыл бұрын
Khub saras Dinesh bhai
@niravhalpati4140
@niravhalpati4140 2 жыл бұрын
જય માતાજી દિનેશભાઈ મહેશ જીરાવાલા રફિકભાઈ પઠાણ ખૂબ ખૂબ ધન્યવાદ આગળ લાવવાની પ્રોમિસ કરી છે તો જરૂરથી લાવશે એમાં શક નથી દિલથી ધન્યવાદ રાધે રાધે સનાભાઇ ને પણ ખુબ ખુબ અભિનંદન
@niravhalpati4140
@niravhalpati4140 3 жыл бұрын
ખુશ સરસ ઉમદા કામ કર્યું દિનેશભાઈ તમને દિલથી સેલ્યુટ નવા કલાકારોને આગળ લાવવા માટે તમને દિલથી ધન્યવાદ જય માતાજી દિનેશભાઈ
@skdamor9529
@skdamor9529 2 жыл бұрын
દીનેશ ભાઈ ખૂબજ આનંદ થયો કે તમે એમની જોડે ફરી એકવાર મહાદેવ નું ગીત ગવડાવ્યું હુ એની જ રાહ જોતો હતો કે દીનેશભાઈ ઈન્ટરવ્યુ પુરું કરતા પહેલાં એક ગીત સનાભાઈ જોડે ગવડાવે.વાહ ..સનાભાઈ ખૂબજ આગળ વધો એવી શુભેચ્છા પાઠવું છું
@kanaiyajithakor9983
@kanaiyajithakor9983 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ સર યુટ્યુબ ના માધ્યમ થી આપ સાહેબ સામાન્ય માણસ માટે આગળ લાવવા માટે જે કામ કરો છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ છે
@mukeshgohil6537
@mukeshgohil6537 3 жыл бұрын
Dinesh bhai tamaro aabhar maniye etalo ocho pade thenkyou so much dinesh bhai
@sudhadave1915
@sudhadave1915 Жыл бұрын
વાહ વાહ, માતાજી કૃપા કરે....
@pankajbhai4593
@pankajbhai4593 3 жыл бұрын
દીનેશ ભાઈ ખુબ ખુબ આભાર અને માંતાજી પાસે અને ભગવાન પાસે ખુબ પ્રાર્થના કરું કે તે ઓ ખુબ આગળ વધે 🙏🙏🙏🙏🙏🙏🙏
@MojiluLunawadaofficial9638
@MojiluLunawadaofficial9638 3 жыл бұрын
બહુ જ સરસ દિનેશભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
દિનેશભાઇ હૂં કવિ અરવિંદ માવાણી આપનો ખૂબ ખૂબ આભાર જો કોઈ શનાભાઇ ને સપોર્ટ કરવા માંગતા હોય તો હું પણ કવિ તરીકે આ નવા કલાકાર ને સપોર્ટ કરવા માંગુ છું અને ગીત ના શબ્દો આપવા તૈયાર છું અરવિંદ માવાણી
@rathodkanji1975
@rathodkanji1975 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ભાઈ શ્રી સાગરનાં મોતી લાવોછો તમે ગોતી જય હો જય હો
@hi10dra159
@hi10dra159 3 жыл бұрын
ખૂબ જ સરસ ગાયક છે ખૂબ ખૂબ અભિનંદન ...best of luck..
@GirishChauhan-hb2ww
@GirishChauhan-hb2ww 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર શનાભાઈ ને સપોર્ટ કરવા બદલ
@sdopbhadra4718
@sdopbhadra4718 3 жыл бұрын
ખુબ સુંદર પ્રયત્ન કરો છો દિનેશ ભાઈ કાદવમાંથી કમલ લઈ આવ્યા
@kusumchauhan8662
@kusumchauhan8662 3 жыл бұрын
ખૂબ સરસ કામ કર્યું છે દિનેશભાઈ તમે એક નાના કલાકાર ને આગળ લાવવામાં રફિકભાઈ અન્ય જે કોઈ તેમને આગળ લાવવામાં સપોર્ટ કરી સકે તેમને કરવો જોઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર
@heenafofindi4044
@heenafofindi4044 3 жыл бұрын
Khub tame pan aagar vadho ane aava seriye ટહૂક તા મોર ને લોકો સુધી પહોચોડો....માતાજી આપની સાથે હંમેશ રહે🤗🙏
@Anonymo13
@Anonymo13 3 жыл бұрын
Appreciate Mr. Jirawala and Mr. Pathan for promising to promote Sanabhai🇨🇦
@MaheshJirawala
@MaheshJirawala 3 жыл бұрын
thanks bro
@prafuljoshijoshi3007
@prafuljoshijoshi3007 Жыл бұрын
ભગવદ્દ ગીતા નું અહીં વાકય ચરિતાર્થ થતુ દેખાય શે - શ્રી કૃષ્ણ ઉવાચ વિચાર માત્ર માં હું સુ. ... ભગવાને દિનેશભાઇ નો અહીં આધાર લીધો શે❤
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 жыл бұрын
ધન્યવાદ દિનેશભાઈ 👍👍
@gopalparmar8846
@gopalparmar8846 2 жыл бұрын
દિનેશભાઇ,આપને ખૂબખૂબ અભિનંદન,તમે નાના ગરીબ માનવમા પણ તમે કળાને કુદરતને જોયા.જે આપના પર પ્રભુની કૃપા કહેવાય.જેથી આપના પર પ્રભુ રાજી થતા હશે જજજ
@tuljabenpambhar4859
@tuljabenpambhar4859 3 жыл бұрын
ચના ભાઈ ખુબ આગળ વધે એવી મારી પ્રાર્થના
@sapnabarotofficil
@sapnabarotofficil 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ ને કે જેમણે ખુબ મહેનત કરી છનાભાઈ ને સપોટ કર્યો છે ,અમારા બારોટ સમાજ નું ગૌરવ છે છનાભાઈ ,
@k.beditsasam234
@k.beditsasam234 3 жыл бұрын
હા ભાઈ અમારે એક કલાકાર સે જે સરસ ગાય છે ભાઈ તો સપોટ કરજો..
@rakeshpadhiyar4462
@rakeshpadhiyar4462 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન છના ભાઇ ને આગળ વધારો
@NareshRiya
@NareshRiya 3 жыл бұрын
I love you. દિનેશ ભાઈ❤️🙏🙏
@palpindariya8026
@palpindariya8026 3 жыл бұрын
વાહ ભાઈ ખુબજ સરાહનીય કાર્ય...👌
@mukeshparekh6361
@mukeshparekh6361 3 жыл бұрын
સ્ટુડીયો રિધમ રાજકોટ માથી મુકેશ પારેખ અમારા સ્ટુડીયોમાં ગાવા માટે most well come
@vishwakarmastudiorapar7640
@vishwakarmastudiorapar7640 3 жыл бұрын
Hy
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k 2 жыл бұрын
જય માતાજી સના ભાઈ ખુબ આગળ વધો દિનેશ ભાઈ નો ખુબ ખુબ આભાર જય માતાજી
@mohan_yadav5878
@mohan_yadav5878 3 жыл бұрын
Dinesh bhai, you have always given a new platform to such a poor and in need singer.
@jassidubariya3701
@jassidubariya3701 2 жыл бұрын
વા રેવા ભાઇ બહુ સુંદર અતિ સુંદર કામ કરી રહ્યા છો તમે ભગવાન તમારો સારુ કરે અને ખૂબ પ્રગતિ કરો👌👌👌👌👍👍👍👍👍🌹🌹🌹🌹
@SD-bj2dn
@SD-bj2dn 3 жыл бұрын
ખુબ સરસ મેલડી ની મેર તમારી ઉપર
@dabhigitaben5822
@dabhigitaben5822 Жыл бұрын
વાહ ભાઈ. માં ખોડીયાર તમને આગળ વધારે🙏જય ઠાકર 🙏
@balvantsinhgohil9352
@balvantsinhgohil9352 3 жыл бұрын
ઉગતા કલાકાર ને આગળ લાવવા નો પ્રયત્ન ભાઈ નો ગમ્યો બંને કલાકાર ખૂબ આગળ વધે તેવી પ્રભૂ ને પ્રાર્થના
@jadavjk458
@jadavjk458 3 жыл бұрын
Nice 👌👌👌
@abdulbhaibukhari4122
@abdulbhaibukhari4122 3 жыл бұрын
बहुत नेक काम किया है दिनेश भाई मेरी दुआ है। सना भाई अच्छा कलाकार बने और आगे बढ़े। और दिनेशभाई को भी मुबारक बादी पेश करता हूं कि आप ने खिदमते खलक काम किया है। मैने सना भाई का सोंग सुना है बहुत अच्छी आवाज है।
@raghuparmarofficial4165
@raghuparmarofficial4165 3 жыл бұрын
Bahu saras dhanyvad dinesjbhai
@keshubhaijethava7558
@keshubhaijethava7558 3 жыл бұрын
Vah dinesh bhai apne mara tahe dil se jay sitaram..
@kaushikraj_barot_official7925
@kaushikraj_barot_official7925 3 жыл бұрын
Sana bhai khub saras gay che
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel 3 жыл бұрын
Sir tame khub saras kam karo 6o. Khub khub dhanyvad
@sdbanasdigital6655
@sdbanasdigital6655 3 жыл бұрын
જય..માતાજી..દિનેશ..ભાઈ.. સર તમે જે કરી રહ્યા છો તે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો સર હું તમને દિલથી સેલ્યુટ કરું છું અને તમારો ખુબ આભાર માનું છું કારણ કે કોઈ વ્યક્તિનું ટેલેન્ટ પારખો છો તે ખૂબ જ મોટી વાત છે અને કોઈ વ્યક્તિ કોઈ મંઝિલ પામવા માટે ખૂબ જ સંઘર્ષ કરતા હોય છે જેમ હું પણ ૨૦૧૨ની સાલમાં કરી ચુક્યો છું હું સિંગર દિનેશ ઠાકોર બનાસકાંઠા ભાભર ગામ ભીમબોરડી મારો સોંગ આવ્યું છે વાઘેલા સ્ટુડિયો નરોડા ચેનલમાં નામ તું ભૂલી જાય પણ હું નહિ ભૂલું જેના માટે મેં બહુ સંગ્રહ કરેલો છે જય માતાજી જય સદારામ બાપા
@jagashibhaimer415
@jagashibhaimer415 Жыл бұрын
જય,માતાજી
@chandpasiddharth5180
@chandpasiddharth5180 3 жыл бұрын
ખૂબ સરસ દિનેશ ભાઈ તમારું કામ ખૂબ જ સરસ છે
@keshavparmar786
@keshavparmar786 3 жыл бұрын
jordar Dinesbhai
@ratanshirangani1969
@ratanshirangani1969 3 жыл бұрын
ખરેખર દિનશભાઈ તમે ગામડે જઇને આવા નાના અભણ કલાકારો ને આગળ લ્યો છો ખુબ ખુબ આભાર
@premilakeshra6292
@premilakeshra6292 3 жыл бұрын
Waw very nice rag che tamaro aagar vadharo garib lokone
@village_life_640
@village_life_640 3 жыл бұрын
Good work Dinesh bhai ☺️☺️👍🙏
@khiltamusic
@khiltamusic 3 жыл бұрын
જય હો દિનેશ ભાઈ ખૂબ ખૂબ તમને અભિનન્દન..
@khiltamusic
@khiltamusic 3 жыл бұрын
દિનેશ ભાઈ હું તમારો સાહક સું હું તમારા બધાજ વિડિઓ જોવસુ તમે નાના માણસ ને બોવ મદદ કારોસો એ બદલ thenxyu અને આગળ પણ મદદ કરતા રહો એવી માતાજીને પ્રાથના...🙏
@Arvindmavanineerofficial
@Arvindmavanineerofficial 3 жыл бұрын
આ શનાભાઇ ને સપોર્ટ કરવા હું પણ સોન્ગ આપવા તૈયાર છું કવિ અરવિંદ માવાણી
@maheshshrimali766
@maheshshrimali766 3 жыл бұрын
દિનેશ ભાઈ આભાર 🙏 સરસ કામ કરોછે.
@gujratifilmmano1vikramthak757
@gujratifilmmano1vikramthak757 3 жыл бұрын
Dineshbhai tamne thanks
@hitesh.barot.kaviraj.1845
@hitesh.barot.kaviraj.1845 3 жыл бұрын
જય માતાજી 🙏
@PrakashChaudhary-hp3sl
@PrakashChaudhary-hp3sl 2 жыл бұрын
Very nicely Dinesh bhai Sanabhai mate prayer god you will luck.
@kantachavda7761
@kantachavda7761 3 жыл бұрын
આપ બહુ જ સરસ ગાવ છો.👍👍👍
@navinbhaivasava531
@navinbhaivasava531 3 жыл бұрын
Moko malyo Che chukta nahi shanabhai studio sudhi pahochad jo Dinesh bhai jai mataji
@surajstudioghodasarindrasinhda
@surajstudioghodasarindrasinhda 3 жыл бұрын
ખૂબ સરસ
@Humtohepardesi3203
@Humtohepardesi3203 3 жыл бұрын
Today not just gujarat but in England I know who is Sanabhai very very nice to see Sanabhai and he's voice wonderful good luck for your bright future Sanabhai 💐🙏💖. And many thanks to Dineshbhai your very nice person you doing good work to showing talented people's god bless you 👏👏👏💐🙏💖.
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@zalanavalsinh690
@zalanavalsinh690 3 жыл бұрын
ખરેખર...સરસ....જય હો...
@hansabenmistry4725
@hansabenmistry4725 3 жыл бұрын
वाला तमने धन्यबाद दीनेशभाई🙌😘🙌🙏
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
વા ખૂબ સરસ વીડિયો દિનેશ ભાઈ 👌👍
@makwanashailesh9187
@makwanashailesh9187 3 жыл бұрын
Very good work Dinesh bhai
@narendraraval8663
@narendraraval8663 2 жыл бұрын
વાહ ખુબ સરસ દિનેશભાઈ સિંધવ તમે એક ઉમદા કાર્ય કરી રહ્યા છો. જેમ કે માટી માં થી. સોનું કઢાવવા જેવું કઠિન કામ કરી રહ્યા છો. આવા ઉગતાં કલાકારો ને ગુજરાત માં ધરબાયેલા અવાજ ગોતી ગોતી ને સ્ટુડિયો સુઘી પહોચાડી ને એક નાનકડા કલાકાર ની કલા ને આગવી ઓળખ આપી ને લોકો સુઘી. અરે લોકો નાં દિલ સુઘી અને ગુજરાત ની કલાં ની ઓળખ કરવાં માટે દિનેશ ભાઈ આપ ભગીરથ કાર્ય કરી રહ્યા છો....🌷🙏 ખુબ ખુબ અભિનંદન
@user-vp9ox2wg5g
@user-vp9ox2wg5g 3 жыл бұрын
खुब खुब अभिनंदन दिनेशभाई
@babubhaibhoi2007
@babubhaibhoi2007 3 жыл бұрын
Dinesh bhai tame Shana bhai ni jindgi ma bhagvan bani ne Aavya cho tamaro khub khub Aabhar
@jitendrabrahmbhatt7619
@jitendrabrahmbhatt7619 3 жыл бұрын
તમારો બીજો વિડીયો જોયો શનાભાઇ બારોટ માટે તમે જે અથાગ પ્રયાસ કરો છો, તમારો કિમતી ટાઇમ કાઢી તમે તેમને મળવા તેમના ગામે જાવ છો બહુંજ આનંદ થાય છે કે એક કલાકાર માટે તમે સમય ફાળવો છો ભગવાન ને પાર્થના તમારા આ કાર્ય ને બહુંજ આગળ વધારે અને તમે હંમેશા તંદુરસ્ત રહો અને આ રીતે કાર્ય કરતા રહો નવી જાણકારી અમને મળે તમને અમારા જય માતાજી💐🙏💐
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 жыл бұрын
Super song
@user-cs9qb4sh7o
@user-cs9qb4sh7o 3 жыл бұрын
વાહ દિનેશ ભાઇ વાહ
@vijaymistry253
@vijaymistry253 3 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર
@singer.kamleshsolanki8812
@singer.kamleshsolanki8812 3 жыл бұрын
પહેલાતો.દિનેશભાઈ.ને.ખુબ.ખુબ.અભિનંદન
@himanshuoza1955
@himanshuoza1955 3 жыл бұрын
દિનેશભાઈ તમે જ્યારે પહેલા શાના ભાઈ ની મુલાકાત લીધી હતી ત્યારે મેં તેને પસંદ કરી હતી... આવા સરળ માનવીને લોકો વધાવી અને સ્ટેજ મળે તેવી શુભેચ્છા. 🌹
@randheshiyar1385
@randheshiyar1385 Жыл бұрын
Jay sri krishna sir. Hu darshnashukla...mnebhuj solche..picharnasong...Ane..bhajanma..to.maronambwrhoy1
@lalitarathod548
@lalitarathod548 Жыл бұрын
ઘણા અભીનંદન શનાભાઈ
@narotamdaspatel709
@narotamdaspatel709 3 жыл бұрын
Dineshbhai Jay Mataji. I supported you for the first interview with Shanabhai. Too good. My blessings for your mahanet. Tablchi Jitubhai also too good. Myself born & braught up in Africa & I have mastered in playing manjiras. I have shared stage with our Kathakars & lok dyara singers. All the best. From Mombasa Kenya Africa.
@ambaramdudharejiya4856
@ambaramdudharejiya4856 Жыл бұрын
યુટ્યૂબ નો આભાર ગામડા માંથી હીરો ગોતવા બદલ
@prakashvaghasiyasrikhodiya8948
@prakashvaghasiyasrikhodiya8948 3 жыл бұрын
ચનાભાઈ નો અવાજ ખુબ જ સુંદર છે 👌👌👌👌👌👌👌👌👌અદભુત
@devendrasindhav666
@devendrasindhav666 3 жыл бұрын
ભાઈ ખુબ જ સારું ગાય છે એ લાયક હતા આના માટે પણ સાથે સાથે એ વાત પણ આપણે યાદ રાખવી પડે કે તમે જે વિડિયો બનાવેલો પહેલા એના ફળ રૂપે ભાઈ ને આ મોકો મળ્યો છે આજે ફરીવાર સાબીત થઈ ગયું કે આપણા એક નાના પ્રયાસ થી કોઈ ની જિંદગી બની સકે છે. ખરેખર આજે પત્રકાર પર ગર્વ થાય છે સાચા અર્થમાં તમે પત્રકારિતા કરી રહ્યો છો આજે મને બહુ જ ગૌરવ થાય છે કે આવો એક સિતારો મારા સમાજ માં પણ છે વાહ દિનેશ ભાઈ વાહ 🙏🙏🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@kiranbhoga7149
@kiranbhoga7149 3 жыл бұрын
Khub saras Dinesh Bhai aandi chidhava nu puny tame you tube madham thi sana Bhai ne loko same lavya tamene mataji aava j Sara kam karave
@MaheshJirawala
@MaheshJirawala 3 жыл бұрын
Sachi vat che bhai..
@rohitsinhgorisanagorisana2221
@rohitsinhgorisanagorisana2221 3 жыл бұрын
તમે જોરદાર કામ કયુઁ દિનેશ ભાઈ
@ashishgadhavi9755
@ashishgadhavi9755 3 жыл бұрын
Thenks dineshbhai
@DINESHPATEL-qj6cr
@DINESHPATEL-qj6cr 3 жыл бұрын
Congratulations for your best efforts Dear Sindhavbhai
@gopalthakorbapunagar
@gopalthakorbapunagar 3 жыл бұрын
Nice work bhai I proud of you Vishesh with Dinesh
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 213 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 42 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 31 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 213 МЛН