ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song

  Рет қаралды 460,151

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Жыл бұрын

ગામડામાંથી મળી ગાયિકા, ગેરંટી આપું છું કે આગળ જતાં મોટી ગાયિકા બનશે | ગાયકોની ગોત | Gujarati Song
#gujaratisong
#gayakonigot
#ગાયકોનીગોત
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#geetarabari
#kinjaldave
#bageshwardhamsarkar
#bageshwardham
#dhirendrakrishnashastri

Пікірлер: 773
@maheshdodiya996
@maheshdodiya996 Жыл бұрын
દિનેશભાઇ આપનું કાર્ય ખૂબ જ઼ ઉમદા છે કિર્તીદાન નું ઇન્ટરવ્યૂ કરી શકો છો અને આંતરિયળ ગામડા માં જઈ સામાન્ય ગાયકો ના પણ ઇન્ટરવ્યૂ કરો છો. અભિનંદન
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@girishsolanki1472
@girishsolanki1472 Жыл бұрын
Jordar🎉🎉🎉🎉boss.
@girishsolanki1472
@girishsolanki1472 Жыл бұрын
Wonderful voice.
@nehalthakorofficial7
@nehalthakorofficial7 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર દિનેશ કાકા તમારાં દરેક વિડિયો જોવું છું નેહલ ઠાકોર શીગર હોટલપૂર
@MrRahulthakor2023
@MrRahulthakor2023 Жыл бұрын
ભાઈ તમારો number આલો ને મારે પણ ભાઈ ગીત ગાયસે
@hglakum7398
@hglakum7398 Жыл бұрын
વાહ દિનેશભાઈ તમે જે આજે વાલ્મીકી સમાજના ત્યા જઈ ચા પાણી કર્યુ એ મને બહુ ગમ્યુ i proud of you
@mitacontractor6445
@mitacontractor6445 10 ай бұрын
Very nice supporting❤❤❤👍☝️☝️👆👌👌👌👌
@Guru15796
@Guru15796 8 ай бұрын
@dipakramsena3810
@dipakramsena3810 Жыл бұрын
આ બહેન ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાથના.. ખુબજ સરસ સિંગર બનશે આ બેન 😊
@ghanshyampatel3965
@ghanshyampatel3965 Жыл бұрын
નાના માણસો ને આગળ લાવો છો ભગવાન શ્રી સ્વામિનારાયણ આપની ઊપર ખુબ રાજી થશે
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
વાહ દિનેશભાઈ વાહ ઈન્ટરવ્યુ કરીને વાલ્મિકી સમાજની હૂંફ વધારી છે એ દિકરીના અંતરના આશીર્વાદ જરુર મળશે 🙏🏻🙏🏻
@ambalalpatel1510
@ambalalpatel1510 Жыл бұрын
વોઇસ ખુબ સરસ છે જિંદગીમાં આગળ વધે તેવી પ્રભુને પ્રાર્થના
@Royal.Pintu.555
@Royal.Pintu.555 10 ай бұрын
દિનેશભાઈ તમે બૌજ સારૂ કાર્ય કરો છો નાના માણશો ને પ્રગતી ના પંથે લૈ જૈ રહ્યા છો ભગવાન માતાજી તમારી પણ હર એક મનોકામના પૂર્ણ કરે ને તમારુ પણ આ જગત માં નામ થાય જય માતાજી 🙏
@mamtaamin8302
@mamtaamin8302 Жыл бұрын
વાહ! મન ને આનંદ આપે એવો મીઠો અવાજ છે. સરસ શોધ કરી છે ગાયકની.👍
@dhirajbhaisumra7724
@dhirajbhaisumra7724 Жыл бұрын
અદ્ભૂત.... શ્રી દિનેશભાઈ તમારા વિચારો અને તમારી ભાષા વતૅન અને તમારી ઉચ્ચ કક્ષાની બૌદ્ધિક ક્ષમતા અને તમારૂ ધ્યેય.... સો સો.. સલામ અને પિન્કીબેન ને પણ અભિનંદન.
@user-ym5mu5lt1j
@user-ym5mu5lt1j Жыл бұрын
ખુબ સરસ અવાજ છે બેન નો આંખ માથી આંસુ આવી ગયાં🙏😊
@user-gm8ym3df5g
@user-gm8ym3df5g 9 ай бұрын
આ.બેન.ને.અમારા.ગૌસવામી.પરિવાર.ના.ખુબજ.આશીર.વાદ.છે.કે.આગ.વધે.ભગવાન.રાખશે
@bharatsinhdodiya9329
@bharatsinhdodiya9329 Жыл бұрын
વાલ્મિકી સમાજનો પણ આપલા ઇતિહાસમાં મહત્વનો ફાળો છે જૂનાગઢના રા,નવઘણને દેવાયટ બોદર ને ત્યાં મુકવા જનારો ભીમળો વાલ્મિકી સમાજનો જ હતો અને રા,નવઘણ ને આંચ ના આવે એ માટે પોતાનું બલિદાન આપ્યું હતું
@parmargautam505
@parmargautam505 2 ай бұрын
દિનેશભાઈ ખુબ સરસ કામ કરો છો અને તમે દરરોજ સવારે ઊઠીને સરસ કામ કરો છો ખુબ આગળ વધી ને પ્રગતિ કરો એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું
@Patelhareshk
@Patelhareshk Жыл бұрын
ખૂબ અદભૂત અવાજ છે...એક દિવસ મોટા સિંગર બને એવી પ્રભુને પ્રાર્થના🙏
@danpurigoswami
@danpurigoswami Жыл бұрын
વાલ્મિક સમાજ મને બવ્ ગમે દીકરી પણ બવ્ મસ્ત બોલે ❤જોરદાર્ દાન ગોસ્વામી તરફ થી દિલ થી શુભે ઇછા
@bhaktistatsgujarati
@bhaktistatsgujarati 9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ તમે જ્યાં ગરીબ લોકોની પાસે જઈને ઇન્ટરવ્યૂ લઈ અને એમને લોકો સુધી પહોંચાડો છો અને એમાં પણ આ દીકરીનો અવાજમાં તો કંઈક જાદુ જુદું ભગવતી માં શારદા દેવી હર પણ તેમની સાથે રહે અને આગળ વધે એવી માતાજીની પ્રાર્થના
@AKASHTHAKOROFFiCiAL9276
@AKASHTHAKOROFFiCiAL9276 Жыл бұрын
બહુજ સરસ અવાજ છે આ દીકરી નો ખુબ ખુબ આગળ વધો એવી માં સરસ્વતી ને પ્રાર્થના ❤️👍🙏🙏 દિનેશભાઈ ભાઈ તમારો ખુબ ખુબ આભાર તમે આવા નાના નાના માણસો ની મુલાકાત લો છો જય હો દિનેશભાઈ ❤👍🙏🙏
@madhubensoni2076
@madhubensoni2076 Жыл бұрын
Nwv
@ambalalparmar1364
@ambalalparmar1364 9 ай бұрын
ધન્યવાદ સાહેબ, ગાયક કલાકારની સાથે સાથે વાલ્મીકી સમાજનુ ગૌરવ વધાર્યુ. પિન્કીને આશીર્વાદ અને શુભેચ્છાઓ.
@a.j8259
@a.j8259 10 ай бұрын
GOod job sir👍 ભારત ની વિવિધતામાં એકતાના આજે દર્શન થયા...✌️🇮🇳
@user-nf9nf1ux8h
@user-nf9nf1ux8h 10 ай бұрын
6
@rohitlakum
@rohitlakum Жыл бұрын
સમાજમાં રહેલા આવા અનેક હિરાને મરજીવાની માફક શોધી કાઢવા એ દિનેશભાઈ ની એક ખૂબી છે. હું તેમની સફરનો સાક્ષી છું. ખૂબ સરસ દિનેશભાઈ....👌👍👌👍👌👍👏👏👏🤝🤝🤝
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@gohilhinaba6544
@gohilhinaba6544 Жыл бұрын
@@VisheshwithDinesh phon nambar aapso
@gohilhinaba6544
@gohilhinaba6544 Жыл бұрын
@@VisheshwithDinesh please
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
832 051 0028
@mer_jaydip
@mer_jaydip Жыл бұрын
કિંજલ દવે કરતા સુંદર ગાયિકા છે..😊
@manjulamalaviya
@manjulamalaviya 9 ай бұрын
સુઅવાજ છે પઈકઈબએનનઓ વેરી વેરી ગૂડ
@hblakum
@hblakum Жыл бұрын
ખુબ સરસ અવાજ છે દીકરી આગળ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
@hglakum7398
@hglakum7398 Жыл бұрын
દિકરી ખુબ આગળ વધી લાલભાઈ અને આપડા સંખેશ્વર વિસ્તાર નુ નામ રોશન કરે એવી શુભકામનાઓ
@bhavnabambhaniya3175
@bhavnabambhaniya3175 Жыл бұрын
દિનેશભાઈ આ બેબી ની વાણી માં માં સરસ્વતી નો વાસ સે દિવાળીબેન ભીલ ની યાદ આવી ગઇ દિવાળીબેન પણ એક સાવ ગરીબ પરિવાર માંથીજ હતા પિન્કી નો અવાજ અમુક મળતો આવે
@dineshbhaiacharya4275
@dineshbhaiacharya4275 11 ай бұрын
🙏વાહ પિન્કી બેન વાહ ખુબ સરસ આવાજ છે તમારો તમે આગળ વધી પ્રગતિ કરો એવી પ્રાર્થના 👍
@bs.6779
@bs.6779 Жыл бұрын
આ દીકરી ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સાથે શુભેરછા.
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Жыл бұрын
દીકરી વિદાય ગીત ખૂબ સરસ ગાયું મારી જન્મ દેનારી માં ની યાદ ખુબ સરસ આવા તારલિયા ઉંડા મુળીયા બહાર ફૂટી નીકળે છે તમારાં જેવા ઈન્ટરીયુ લે છે જય ભોલેનાથ દિનેશભાઈ
@alpeshalpesh7282
@alpeshalpesh7282 9 ай бұрын
સુપર દિનેશ ભાઈ... ખુબજ આગળ જય
@yogeshkher167
@yogeshkher167 Жыл бұрын
Dinesh sir tame ne byu dhanywaad tame garib dikariyo nu vichari ne eamne agad Lavo cho bhagwan tamri icha badhi Puri kare
@V9musicv
@V9musicv Жыл бұрын
ભગવાન આ લાડકી બહેન ને બોવ મોટા કલાકાર બનાવજો 🙏
@PANTHER20502
@PANTHER20502 Жыл бұрын
Bahuj saras singer che bhai Gayki pan bahuj saras che khub khub abhinandan 🌹🙏
@manishamomaya2975
@manishamomaya2975 Жыл бұрын
પિન્કી બેન નો આવાઝ ખુબજ સુંદર છે.. શંખેશ્વરપાર્શ્વનાથ દાદા ને પ્રાર્થના કરીએ કે તમને ખુબજ આગળ આવો ..અને વડીલ તથા ગામનું નામ રોશન કરો...દિનેશભાઈ તમે ખુબજ ઉમદા કાર્ય કરો છો...
@K.P_4u
@K.P_4u Жыл бұрын
ખૂબ સરસ અવાજ છે, આ દિકરી જરૂર આગળ આવશે.. માતાજી આશીર્વાદ આપે પિન્કી વાધેલાને..
@Sarvebhavntusukhinah1111
@Sarvebhavntusukhinah1111 Жыл бұрын
પિન્કી દીકરા ખૂબ જ સુંદર અવાજ છે, માતાજી તને ખુબ આગળ વધારે...
@bhagvandesai8266
@bhagvandesai8266 Жыл бұрын
ખુબ જ સુંદર અને સરાહનીય કામગીરી દિનેશભાઇ તમારા દરેક વિડિયો જોઈએ છીએ અદ્ભુત ઈન્ટરવ્યુ હોય છે ભગવાન દ્વારકાધીશ તમને આ‌ સફરમાં આગળ વધવાની ખુબ શક્તિ આપે 🙏
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
ભગવાન ને પ્રાર્થના કૅ આ દીકરી ખુબજ આગળ આવે 🙏🙏🙏
@ranchodmakvana876
@ranchodmakvana876 10 ай бұрын
તારાવિના ગમતુ નથી .આ ગીત ખુબજ સરસ ગાયુ છે બેને.
@Royal.Pintu.555
@Royal.Pintu.555 10 ай бұрын
મારી ભગવાન માતાજી ને એકજ પ્રાર્થના છે કે આ વાલ્મીકિ સમાજની દીકરી બૌ મોટી કલાકાર બનાવે ને એ એમના માં બાપનું નામ રોશન કરે ભગવાન માતાજી હંમેશા એમની શાથે રહે જય માતાજી 🙏
@manjurhusain1584
@manjurhusain1584 6 ай бұрын
bahu saras msg chhe apde badha hindustani chhiye ane apde badha sav prtham insan chiye koi jat uchi nichi nahi hoti dinesh bhai tamari soch ne salam chhe
@kiranvala225
@kiranvala225 9 ай бұрын
Khub saras kary karo cho bhai ..god bless you...
@yogitabagohil1175
@yogitabagohil1175 3 ай бұрын
અદભૂત અવાજ... દિલ ને સ્પર્શી ગયો ❤
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 19 күн бұрын
ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા ખુબ ખુબ આગળ વધ ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું બસ સ્ટેન્ડ આગળ વધો કચ્છ કાઠિયાવાડ ગુજરાત સાત સમુંદર પાર તારો અવાજ પહોંચે તેવી પ્રાર્થના કરું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા નાના નાના કલાકારોને ગોતી ગોતી અને રજૂ કરો છો ખૂબ ખુશી થાય છે ખૂબ ખુશી થાય છે
@gujju_super_star_shorts
@gujju_super_star_shorts 11 ай бұрын
Salutes boss.......નાતજાત ની દીવાલ તોડવાની ખરેખર જરૂર છે......ભાઈ હું માનું છું ત્યાં સુધી આ સમાજ સંસાર નો ખાસ ભાગ છે આમને પણ important આપવો જોઈએ
@dalabhaimakvana3661
@dalabhaimakvana3661 9 ай бұрын
Waah re chehar waah dhany che tari duniyani
@patelmit4267
@patelmit4267 2 ай бұрын
Vhadineshbhai tamne lakha lakhasalam che
@bismillakhan170
@bismillakhan170 9 ай бұрын
સાહેબ ખેરવા જતના.ગામે દેવી પૂજક નો દીકરો ખૂબ સારું ગાય છે.ધ્યાન આપવા વિનંતી
@vajusavani171
@vajusavani171 10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઇ આપશ્રી એક છેવાડા ના માણસ ને સમોવડીયો ગણી ને માનવ સમાજ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાહ ભાઈ વાહ... મને એક કવિની પંક્તિ યાદ આવે છે... માનવી માનવ બને તો ઘણું છે ❤️praud of you dinesbhai ❤️🤝
@makawanashok9502
@makawanashok9502 Жыл бұрын
ખુબ સરસ ગાય છે .ગુડ..મુ.નાગલપર તા.જી.બોટાદ
@AnilShahTheCOMEDYKING
@AnilShahTheCOMEDYKING Жыл бұрын
Wah wah Dinesh bhai khubaj anumodaniy kary ....Avaj khuba j sundar
@mr.k1212
@mr.k1212 Жыл бұрын
I'm big fan Sr Welcome to mumbai.. ખરેખર આ જાત પાત ના વાડા ટુટે ને બધાજ ભારતીય થઈને રહીએ આપડો ઈશ્વર એક તોય વાડા અનેક મુંબઈ આવો સાહેબ તો જરૂર અમારા મહેમાન બનજો બેન ને પણ ખુબ ખુબ અભિનંદન છે જીવનમા ખુબ આગળ વધો એવી શુભકામનાઓ છે
@hareshharesh1986
@hareshharesh1986 Жыл бұрын
Aa dikri khub aagal vadhe dinesh bhai khub saras gayki se
@bhaktistatsgujarati
@bhaktistatsgujarati 9 ай бұрын
ધન્ય હો જ્યારે તમે બધાના ઘરનું પાણી પીવો છો તે માં જ ભગવાન દેખાય છે જય હો 😢 હરખ ના આંસુ આવી જાય સાહેબ જ્યારે આવું દ્રશ્ય જોવા મળે જય શ્રી હરિ 🙏🙏🙏🙏🙏
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 11 ай бұрын
દિનેશભાઇ આ દિકરી ગાયકી ની દુનિયા મા ધુમ મચાવે એવી છે...અને ભગવાન પાસે પ્રાથૅના કરુ કે આ દિકરી વાલ્મિકી સમાજ નુ પણ ગૌરવ વધારે....અદભુત ગાયકી છે. હિન્દી ગુજરાતી લોકગીત અને સંતવાણી બધા મા પાર ઉતરે એવી આ દિકરી છે...ભગવાન એને ખૂબ તરકી આપે અને દિનેશ ભાઈ તમારા જેવા લોકો સાથે હોય તો કાય નો ઘટે...💐જય અલખધણી💐....👌👍🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 19 күн бұрын
ખુબ ખુબ અભિનંદન મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત સાથે સાથે મારે દિનેશભાઈને પણ
@indianewsandallupdatesvlogs
@indianewsandallupdatesvlogs 11 ай бұрын
ખુબ જ સુંદર અવાજ.. આ દીકરીબા ને ભગવાન ખુબ પ્રગતિ કરે અને ખુબ શક્તિ પ્રદાન કરે તેવું પ્રભુને પ્રાથના. ગામડે ગામડે જઈને આવા કલાકારો નો ઇન્ટરવ્યૂ કરવા બદલ દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર
@user-fl8xx2jz8n
@user-fl8xx2jz8n 11 ай бұрын
સાચી વાત દિનેશ ભાઈ ખુબ સરસ ભગવાન માતાજી ખુબ આગળ ખૂબ પ્રગતિ કરો તેવી માતાજી ને પર્થનાં
@thakor.jilubham.p.b.javihl3933
@thakor.jilubham.p.b.javihl3933 Жыл бұрын
ખુબજ આગળ વધો એવી મારી પ્રાથના છે ભગવાન પાસે પીન્કી બેન
@ikrupa8422
@ikrupa8422 3 ай бұрын
Vah dineshbhai khub sars aava ugta klakar ni mulakat lai protsahit karoso vandanse aapne
@sevarathdigital9064
@sevarathdigital9064 Жыл бұрын
Dinesh bhai salute che tamne.‌.khub anand aavyo 🎉❤
@rameshmoriparmarrajput4282
@rameshmoriparmarrajput4282 Жыл бұрын
Khub khub Saras
@hareshharesh1986
@hareshharesh1986 Жыл бұрын
Dinesh bhai 100 tka khub saru kam kro ma mogal hamesa tamari sathe se
@vagheladhirajraj272
@vagheladhirajraj272 9 ай бұрын
વાહ...દિનેશ ભાઈ આપનું કામ ખૂબ જ સુંદર અને મહાન છે... વાલ્મિકી સમાજ ની આ ભવિષ્ય ની ગુજરાત ની ખ્યાતનામ ગાયિકા પિન્કી વાઘેલા ને સપોર્ટ કરી આગળ લાવવાની કોશિશ ના ભાગ રૂપે આપે આ સમાજ ને જે સંદેશો આપ્યો કે, વાલ્મિકી ના ઘરે આવી ને ચા પાણી પીવો તો ખબર પડે...એ ક્રાંતિકારી આપની વાત ને સો સો સલામ સાથે પિન્કી ને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐🌹🌹...👍👍👌👌
@dalabhaimakvana3661
@dalabhaimakvana3661 9 ай бұрын
Waah ben Pinki mari tahukani chehar tamne aagal wadhare
@1music__
@1music__ 9 ай бұрын
Vah saheb vah.... Khub j srs guruji
@babudesai9498
@babudesai9498 Жыл бұрын
તમારો અવાજ બહુ સરસ છે ખુબ આગળ વધો એવી શુભકામના
@memakiyaajay7256
@memakiyaajay7256 Жыл бұрын
Bov srs bhgvan khub aagal વધારે
@shivanshshivanshprajapati7826
@shivanshshivanshprajapati7826 Жыл бұрын
સરસ અવાજ છે..... દિનેશ ભાઈ તમને સો સો સલામ....🙏
@PANTHER20502
@PANTHER20502 Жыл бұрын
Jiyo savaj jiyo 🌹🙏
@nikvaghela
@nikvaghela 11 ай бұрын
Jai ho valmiki bhai aa pinky vaghela ni khub aagad vadharo
@rathodjayeshrathod8688
@rathodjayeshrathod8688 Жыл бұрын
દિનેશભાઇ આપ ખૂબ સરહાનિય કામ કરી રહયા છો આપને આ દિકરીના ખૂબ દિલથી આશીર્વાદ મળશે દિનેશભાઇ તમને ❤કોટી કોટી વંદન
@mukatabenbaravaliya9229
@mukatabenbaravaliya9229 5 ай бұрын
આ દીકરી ખૂબ પ્રગતિ કરે એવી માતાજી ને પ્રાર્થના
@gohilmahendrasinh4800
@gohilmahendrasinh4800 Жыл бұрын
Vaah.. Su mast avaaj 6
@shantibhaipatel7549
@shantibhaipatel7549 9 ай бұрын
દિનેશ ભાઈ તમે ગામડાં માં જઈ નાના કલાકાર ને સપોર્ટ કરવા બદલ આપ ને ખુબ ખુબ અભિનંદન અને આપ ખુબ સરસ કાર્ય કરો છો જે કીર્તિ દાન ઘઢવી નું ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ ગામડાં સુધી પહોંચી નાના કલાકાર ને સપોર્ટ કરવા બદલ આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 🎉🎉❤❤
@kalpeshpatel2787
@kalpeshpatel2787 4 ай бұрын
Khub saras beta super
@payalshah5589
@payalshah5589 Жыл бұрын
Bahuj saras avaj che god bless you
@shilppatel746
@shilppatel746 Жыл бұрын
Wah khub j saras🙏🙏👌👌 Saras avaj chhe dikri no Best of luck khub aagad vadho
@bhagabhagora7408
@bhagabhagora7408 9 ай бұрын
Khub saru gao so didi
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 3 ай бұрын
જય આપાગીગા ભાઈ 👌👌👌👌👌
@sardarsinhsolanki3164
@sardarsinhsolanki3164 Жыл бұрын
ખુબ સરસ અવાજ આવા કલાકાર ને આગળ લાવવાની જરૂર છે
@arjunthakor2413
@arjunthakor2413 9 ай бұрын
Wah kya baat hai ben sundar voice bhagavan tamne khub aagal vadhare avi prathna
@bhajanbyurmijoshi5708
@bhajanbyurmijoshi5708 Жыл бұрын
khoob aagl vadho beta
@Rocket_gujju_vlogs
@Rocket_gujju_vlogs Жыл бұрын
વાહ દીનેશભાઈ ગાયકો ની ગોત ખુબજ સરસ
@sonalbenaamaliyar8720
@sonalbenaamaliyar8720 5 ай бұрын
માતાજી તમને ખુબ ખુબ શક્તિ આપે
@sushilasolanki4639
@sushilasolanki4639 3 ай бұрын
ગુડ જૉબ દિનેશભાઇ અમારા બેચરાજી ની પણ મુલાકાત લો
@jagdishranera3784
@jagdishranera3784 11 ай бұрын
Gujarat na real hero dinesh bhai and kalakar ne agal lava bau mahenat kari rahya se 👍👍
@umeshmali5737
@umeshmali5737 Жыл бұрын
Very. Nice ગૂજરાતી સટૂડીયો મા ગીત. ગાવ બહેન
@s_joshi510
@s_joshi510 Жыл бұрын
Thank you so much tame badha nu sapna pura karva madad karo cho
@mukeshbariamukeshbaria5885
@mukeshbariamukeshbaria5885 Жыл бұрын
દિનેશભાઈ ખૂબ જ સરહનિય કામ છે તમારું. જોબ છોડીને ફૂલ ટાઈમ તમે ગાયકોની ગોત અભિયાન માટે સમય આપી રહ્યા છો,અને ગામડાના ગાયકોને આગળ લાવવાનું તમારું કામ ખૂબ જ પ્રશંસનીય છે,અને પિન્કી બેન નો અવાજ કોકિલ જેવો છે,તો જેમ કોકિલ ને આપણે લોકગીતો માં પણ નામ આપ્યું છે,તો પિન્કી બેન પણ એક કોયલ છે,તો આપણી આ કોયલ આખા ગુજરાત તેમજ ભારત માં પણ એવી ટહુકે કે તેમની પાસે સમય પણ ન રહે કોઈ બીજા કામ માટે.બસ એની પાસે ફક્ત ટહુકા કરવા માટે નો જ સમય હોય .એટલી ફેમસ થાય ,એવી મારી કષ્ટ ભંજન દેવ ને પ્રાર્થના.🙏
@user-ij6lq5vs3c
@user-ij6lq5vs3c Жыл бұрын
બહુ સરસ અવાજ છે 👍👍👌👌
@user-lr4eh4rr9m
@user-lr4eh4rr9m 9 ай бұрын
Bahut saras Aavaj che pinki vagela great
@manubhaiparmar4889
@manubhaiparmar4889 10 ай бұрын
Saheb tamone khub khub dhanya vad
@rajudesaidesai7659
@rajudesaidesai7659 10 ай бұрын
🙏🙏🙏🙏. દિનેષ. ભાઈ
@rajnikantmeuva5381
@rajnikantmeuva5381 Жыл бұрын
Waaaaaah ખુબજ સુમધુર કંઠ ગાઈકા બેન માં કળા છે ખુબજ કળા જગત માં નામ રોશન થશે તેવી શભેચ્છાઓ 🎉
@user-if4ud2sn2i
@user-if4ud2sn2i 2 ай бұрын
આ દિકરી નો આવાજ અદભૂત છે આવા કલાકાર ને સારું પ્લેટફોમ અપાવવુ જોઈ એ ...્
@ketandesai525
@ketandesai525 11 ай бұрын
વિશેષ વીથ દિનેશ ખૂબજ સરસ સરાહનીય વિશેષ સોધ વીથ દિનેશ
@gautamdave1419
@gautamdave1419 4 ай бұрын
Behtarin avaaj che pinky ben no. Ishwar amane khub khub kamyabi aape avi prabhu ne prarthna.
@Royal.Pintu.555
@Royal.Pintu.555 10 ай бұрын
મારા ભાઈ તમે રડશો નહિ ભગવાન માતાજી મનોકામના પૂર્ણ કરશે તમારી દીકરી બૌજ મોટી કલાકાર બનશે 🙏
@sushilasolanki4639
@sushilasolanki4639 3 ай бұрын
વેરી ગુડ પિન્કી
@yogeshkher167
@yogeshkher167 Жыл бұрын
Me chu Vadodara Gujarat thi par amda bahar chu South Africa chu pan apde pinky ne agad lava ni che Maro sapot malshe ok
@bharatkatira55
@bharatkatira55 Жыл бұрын
ખૂબ જ સરસ કામ કરો સો દિનેશ ભાઈ સેલ્યુટ sir
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 55 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 17 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 46 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН