નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya

  Рет қаралды 1,563,974

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 жыл бұрын

નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya
#નરેશકનોડિયા #નરેશકનોડિયાઈન્ટરવ્યૂ
#હિતુકનોડિયા
#નરેશકનોડિયા
#મોનાથિબા
#હિતુકનોડિયાનોઈન્ટરવ્યૂ
#નરેશકનોડિયાનોઈન્ટરવ્યૂ
#મહેશકનોડિયા
#નરેશકનોડિયાફિલ્મ
#નરેશકનોડિયાસોન્ગ
#નરેશકનોડિયાનાગીતો
#નરેશકનોડિયાનુંનિધન
#હિતુકનોડિયાનીફિલ્મ
#હીતુકનોડિયાનાસોન્ગ
#visheshwithdinesh
#dineshsindhav
#dilsewithdinesh
#gujaratinews
#gujaratifilm
#gujaratisong
#ગુજરાતીફિલ્મ
#ગુજરાતીગીતો

Пікірлер: 287
@manishbauddha5372
@manishbauddha5372 9 ай бұрын
નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા હમેશ માટે અમારા દિલમાં રેહસે
@mranil2082
@mranil2082 2 жыл бұрын
આપણું ગુજરાત આવા કલાકારોને ક્યારેય ભૂલતી નથી ને ભૂલશે પણ નહિ....તમારી જોડી આવનાર જનમમાં પણ કાયમ રહે 🧡🧡
@nixanpatel4905
@nixanpatel4905 3 жыл бұрын
માનનીય શ્રી સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ બંધુ બેલડીને શત શત વંદન. 🙏 🇳🇪 🕉️ જય હિન્દ 🕉️ જય ભારત 🚩 🇨🇦 🙏
@rupeshpandya3834
@rupeshpandya3834 3 жыл бұрын
મહાન અભિનેતા નરેશ કનોડિયા ને સત સત નમન. ઓમ શાંતિ 🙏🙏🙏
@CookingCafe
@CookingCafe 3 жыл бұрын
જતા જતા તમે દાન વિશેની અણમોલ વાત કહી.ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્વીકારવા જેવી જ વાત છે....ખૂબ જ સરસ વ્યક્તિત્વ નરેશભાઇ નું..ખૂબ સરસ વિચારો..
@BharatPatel-xe9mi
@BharatPatel-xe9mi 2 жыл бұрын
એક મહાન વ્યક્તિત્વ સેલ્યુટ મહેશભાઈ
@user-mi4nd4ns6b
@user-mi4nd4ns6b Жыл бұрын
કોઇ નૂગરો હોય જે આ ઇન્ટરવ્યુ સાંભળીને ભાવુક ના થાય!!!!! ❤
@sureshdabasara183
@sureshdabasara183 Жыл бұрын
નરેશભાઈ હર હર મહાદેવ હર દિવ્યાગંત નરેશભાઈ ની વાત સનાતન સત્ય વાત છે જે કીડી ને કણ ને હાથી ને મણ પુરૂ પાડતા હોય તેની સામે પૈસા નો ફેકાય જે ને ખરેખર પૈસાની જરૂર છે તેને આપો તે મહાદેવ ને પણ ગમશે ઑમ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ હર ઑમ નમઃશિવાય ઑમ મહાકાલેશ્વર મહાદેવ નમહઃ ઑમ જય શ્રી સેતુબંધ રામેશ્વર હર હર મહાદેવ હર
@baktaverkarani1852
@baktaverkarani1852 3 жыл бұрын
OM SHANTI MAHESH N NARESH KANODIA
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 жыл бұрын
નરેશભાઇ તમે કીધેલી છેલી વાત બહુ જ સાચી અને સત્ય વાત કરી
@sonamodisonamodi2732
@sonamodisonamodi2732 3 жыл бұрын
नरेश भाई नो interw ,,,एक दम owsam। छे,,, इमने एमनी, खुली ने वात करवा नी chhtaa थी दिल जीती लीधू,,, गुजराती फिल्म जगत ना ह्यदय सम्राट ने। दिल थी ❤️। सलाम ❤️❤️
@ramjishamliya6509
@ramjishamliya6509 3 жыл бұрын
નરેશ કનોડિયા સાહેબ આપનો નામ ગુજરાતી ફિલ્મો મા હમેંશ ની માટે અમર રહેશે...you are best actor all time in gujarati Movies...❤️❤️❤️
@dineshranarana7440
@dineshranarana7440 3 жыл бұрын
નરેશભાઈ કનોડીયા જેમાં વિશે કીધું બહુ સાચી જ વાત છે
@mangalsinhmakwana355
@mangalsinhmakwana355 3 жыл бұрын
TIGER ABHI ZINDA HAI .....LOVE YOU MAHESH ND NARESH FOREVER MISS YOU SO MUCH .........😢😢
@hiteshthakkar5961
@hiteshthakkar5961 3 жыл бұрын
માં વિષે સાંભળીને ઘણું દુખ થાય છે, ખરેખર માં વિના સુનો સંસાર
@jayantiparmar6495
@jayantiparmar6495 3 жыл бұрын
ભગવાન ને પૈસા ની શી જરૂર? કોઈ માણસ ના કામમાં આવે એવી જગ્યા એ દાન કરો,એક દમ પ્રેક્ટીકલ વાત કરી, મને ખૂબ જ ગમી, વાહ!
@nareshgor5959
@nareshgor5959 3 жыл бұрын
On Santi
@athalrana6743
@athalrana6743 Жыл бұрын
Free Ca
@hirajithakor3536
@hirajithakor3536 Жыл бұрын
@@athalrana6743 3 cw
@ashishdeshmukh6244
@ashishdeshmukh6244 2 жыл бұрын
सर आपका इंटरव्ह्यू देखने बाद आपको दिलं से सेल्युट ...,....👍👍👍🙏🙏🙏🙏🙏 आशिष देशमुख
@VisheshwithDinesh
@VisheshwithDinesh 2 жыл бұрын
Thanks
@ketanraychand4863
@ketanraychand4863 2 жыл бұрын
Legend is never daie. Dount to urth Naresh Sir. You are my ideal. My favorite superrstaar miss you so much Sir. 😪😪😪
@bhagabhaichudasama1051
@bhagabhaichudasama1051 3 жыл бұрын
વાહ નરેશભાઈ સરસ વાત કરેલી. અભિનંદન.
@kalpanaacharya5216
@kalpanaacharya5216 3 жыл бұрын
Nareshbhai a interview ma bilkul adambar vagar sachi rite interview apyo....Bane Bhaio vachhe nu bonding to zordar hatu...pan kutumb mate pan atalo j prem hato....A Ahmedabad ma hoi tyare amani pase help mangva avnar loko ne amane khali hathe java nathi didha....Common men jyare paisa kharchi ne amani films jova jata a badha ne puru valtar maltu...means potana dukh dard bhuli ne films joi ne recharge thai jata.... Down to Arth akhu kanodiya family che....Dholiwood films na a Amitabh hata....Bane Bhaio matra sadehe nathi....Baki Amar che ane rahese 🙏🙏🙏Amne Shradhhanjali na hoi.... Salute hoi🙏🙏🙏👍👍👍💐💐💐
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@vitthalbhaipatel2502
@vitthalbhaipatel2502 2 жыл бұрын
Very much useful to progress wanting personals.
@bhai5948
@bhai5948 2 жыл бұрын
👍🏼👍🏼🌷👌🏼👌🏼
@ram.thakoragol6162
@ram.thakoragol6162 3 жыл бұрын
ખુબ સરસ. અને સાચી વાત છે કે દાન ની જરુરત ભગવાન ને કે માતાજી ને જરુર નથી કોઈ ગરીબ કે ભુખ્યા ને દાન આપવું જોઈએ
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
7h
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
3
@smitajoshi881
@smitajoshi881 2 жыл бұрын
66
@manishamomaya2975
@manishamomaya2975 3 жыл бұрын
બધા ના દિલ માં આ જોડી કાયમ અમર રહેશે...પુરાય ન એવી ખોટ પડી...પરિવાર ને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે....ને એ બધું બેલડી ની આત્મા ને પ્રભુ શાશ્વત સુખ અર્પે
@rajugoswami4962
@rajugoswami4962 3 жыл бұрын
100 times salute To our naresh bhai
@vishalkhakhla3532
@vishalkhakhla3532 Жыл бұрын
Good interview
@thetygra
@thetygra 3 жыл бұрын
Tiger Abhi zinda he hamare Dil me Miss you
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 жыл бұрын
Really Motivational Speech
@lalitmandli8816
@lalitmandli8816 3 жыл бұрын
Love you very much Shree Naresh Kanodiya saheb 🌹🥰❤️🙏
@hemakatara2430
@hemakatara2430 3 жыл бұрын
Bhgvan mahesh & naresh kanodiyaa bnne bhai ni aatma ne shanti aape ane aemnaa parivar aa dukh sahan krva ni shakti aape aevi mari prabhu ne parathnaa 🙏🙏🙏
@maadev9240
@maadev9240 3 жыл бұрын
Wah bapu
@sandhyamaankad2634
@sandhyamaankad2634 8 күн бұрын
Yes.nareshbhai ni vat sachi.Dan yoga patra new karvu.atyre aa kalakar Apni vache nathi rahya. Koti koti naman bane bhaione.❤chirshani baxe Om shanti❤
@Maheshkumar-lv9uw
@Maheshkumar-lv9uw 3 жыл бұрын
ૐ શાંતિ
@haroonshaikh9
@haroonshaikh9 3 жыл бұрын
Love you...miss you....great Maheshbhai_Nareshbhai....RIP.
@chiragbakshi5216
@chiragbakshi5216 3 жыл бұрын
Last lines he spoke ,he literally blew my mind, he was so right, give. Money, food. to needy people who really needs it. RIP 🙏🙏🙏
@khushitjaina-1194
@khushitjaina-1194 2 жыл бұрын
Bhagvan Naresh bhai Kanodia ni aatma ne Shanti aape 🙏❤️
@dineshvankar4315
@dineshvankar4315 3 жыл бұрын
Good નરેશ સર 🙏🙏🙏🙏🙏
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 2 жыл бұрын
મહાદેવ હર,,,
@mukeshprajapati1768
@mukeshprajapati1768 3 жыл бұрын
I miss u sir...really bahuj saras motivational speech aapi sir...
@vgnadodanadoda2221
@vgnadodanadoda2221 2 жыл бұрын
જય માતાજી
@sodhabhupatsinh713
@sodhabhupatsinh713 2 жыл бұрын
Naanpan ma Naresh kanodiya Ghani filmo Joyeli che waah kanodiya saheb Jay Hind Jay Bharat Ram Ram
@javanithakor6604
@javanithakor6604 3 жыл бұрын
🎻🎤🙏🙏
@ramilabenparmar8882
@ramilabenparmar8882 3 жыл бұрын
વાહ કાકા વાહ સલામ છે તમને વંદન કરું છું તમને કે આટલી ઊંચાઈએ પહોંચવા છતાંય તમે તમારી ગરીબીના દિવસો ભૂલ્યા નથી અહંકારની એક બુંદ પણ ઊડતી નથી કનોડાગામ નું ગૌરવ છો તમે કાકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@vinodchaudhary1578
@vinodchaudhary1578 3 жыл бұрын
Kanoda gam nu nhi gujrat nu gurav hata naesh sir om shanti
@anilbhaisachani3214
@anilbhaisachani3214 3 жыл бұрын
ખૂબ સરસ વાત કરી આભાર
@pranjalsenjaliya_w-o_autotune
@pranjalsenjaliya_w-o_autotune 3 жыл бұрын
Salute to Naresh Sir
@mahendravanzara1625
@mahendravanzara1625 2 жыл бұрын
All time miss you Naresh Saheb Bhagwan Tamara aatma ne shanti aape 😔
@devendrachavda4797
@devendrachavda4797 2 жыл бұрын
The Great 👌👌👌👌
@parmarganpat2119
@parmarganpat2119 2 жыл бұрын
Naresh and mahesh kanodiya dono mahaan insaan the gujraat ka gaurav i miss dono bhai dil se namaskaar karta hun
@anjalistudioraner1277
@anjalistudioraner1277 13 күн бұрын
🎉વાહ નરેશભાઈ 🎉 ખરે ખર આવા મહાન કલાકાર ને ધન્ય છે🎉 એમની યાદ કાયમ રહેશે
@SanjayKumar-jg7uv
@SanjayKumar-jg7uv 2 жыл бұрын
👍👍👍🙏🙏🙏
@kishorashish7327
@kishorashish7327 3 жыл бұрын
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ... જય હો...🙏
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@rajeshbhaipatni8858
@rajeshbhaipatni8858 2 жыл бұрын
હર મહાદેવ 🙏🙏👍
@arvindvaniya2909
@arvindvaniya2909 3 жыл бұрын
Saras interview che Naresh bhai
@vinodmewada3339
@vinodmewada3339 3 жыл бұрын
ओम शांति ओम
@kalpeshparmar9462
@kalpeshparmar9462 3 жыл бұрын
Legend of Gujarati film
@manishapunambhairana8432
@manishapunambhairana8432 2 жыл бұрын
Great👍 super star of Gujarati entertainment world
@maadev9240
@maadev9240 3 жыл бұрын
મહાદેવ હર... નરેશ કનોડિયાના
@bhaveshprajapati1
@bhaveshprajapati1 3 жыл бұрын
RIP..... Aap ni dan karva ni vat ne ame pan aamara jivan ma utari chu.......
@dasarath1039
@dasarath1039 3 жыл бұрын
NiC
@deepakahir701
@deepakahir701 3 жыл бұрын
Miss you Naresh kaka
@jadejavanrajsinh1690
@jadejavanrajsinh1690 3 жыл бұрын
Jay mataji bhai sachivat che naresbhai ni
@jashvantdabhi7154
@jashvantdabhi7154 3 жыл бұрын
Naresh bhai. Tamaro. Etrvyu. Anne. Gamyo. Khub. Sarah vat. Kari. Para ntu .atla .Mota .mega .mileniyamyam. Super .star .Banya. Satatame Tamra. Badpanni. Garibi. Na. Divaso. Ne. Bhulya. Nathi
@sanjaychaudhari-vu3mb
@sanjaychaudhari-vu3mb 3 ай бұрын
એક સમય હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો જોવા માટે થીએટરોમાં પડાપડી થતી
@mehrunissacharaniya1315
@mehrunissacharaniya1315 3 жыл бұрын
May his soul rest in eternal peace, Aameen
@btsgirldiya5536
@btsgirldiya5536 3 жыл бұрын
Perfect man
@dineshmoradiya4236
@dineshmoradiya4236 2 жыл бұрын
Good video bhai 🕉 Sai ram
@devangraval-ol3gg
@devangraval-ol3gg 16 күн бұрын
દાન કોને આપવું એ જે એમણે કહ્યું તે ૧૦૦% સત્ય છે. બહુ સાચું અને સારું કહ્યું
@TejashPatel1234
@TejashPatel1234 Жыл бұрын
One of the gurati moovie one and only naresh kanodia only one miss you sir
@daibenmak4117
@daibenmak4117 2 жыл бұрын
Bahu sars vat kari
@krishnagohil715
@krishnagohil715 3 жыл бұрын
Very nice 👌
@firozkhanpathan2380
@firozkhanpathan2380 2 жыл бұрын
Saccha insan hai I salute
@premilamaru7262
@premilamaru7262 2 жыл бұрын
Yes it's very true those lines said by Naresh Kanodia that is in the end
@narendrapadhiya1298
@narendrapadhiya1298 6 ай бұрын
N g padhia Best Superb Kalakar
@rasiklalchauhan2538
@rasiklalchauhan2538 3 жыл бұрын
Nareshbhai je dan vishe kahyu a to kharekhar 100% sachi vat chhe.
@vstivsti2766
@vstivsti2766 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭
@user-kp3by1jf4e
@user-kp3by1jf4e 3 жыл бұрын
સવારામસાંખટ ભજનીક મોટાપીપળવા,જયરામાધણી
@MuktabenPatel-cl9qo
@MuktabenPatel-cl9qo 6 ай бұрын
SVa sachi vat dhe👍👍🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ayesha99477
@ayesha99477 3 жыл бұрын
I will miss you both sir
@jayshreedave3307
@jayshreedave3307 3 жыл бұрын
Sachi vat che. Bhgvan pase to che ..jya kam aave tya aapo to jivan jivi jvay.
@zalajitendrasinh1059
@zalajitendrasinh1059 3 жыл бұрын
Naresh kanodiya mara mate supreme ⭐start che
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 Жыл бұрын
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી
@shilpeshrathod4771
@shilpeshrathod4771 Жыл бұрын
Nice
@sambhuthakor8162
@sambhuthakor8162 3 жыл бұрын
હા મોજ હા
@DhansukhgavaGava
@DhansukhgavaGava 2 жыл бұрын
નરેશ ભાઈ ના ત્રીજા ભાઈ વિષે માહિતી આપી હોત તો સારું થાત
@thakorarvindthakorarvind108
@thakorarvindthakorarvind108 2 жыл бұрын
Sat Sat naman sir mega star
@mimicry8286
@mimicry8286 2 жыл бұрын
Wahhhhh
@newsaipestcontrolservicemo41
@newsaipestcontrolservicemo41 3 жыл бұрын
સુપર
@jaymahakaljaymahadev8478
@jaymahakaljaymahadev8478 4 ай бұрын
GREAT SIR NARESH KANODIYA
@dushyantbhatt343
@dushyantbhatt343 3 жыл бұрын
Bhai, Nareshbhai ane Maheshbhai, safdta ni aatli sidio chadya pacchi pan aatla jamin sathe jodayela rahya e sanskar chhe, Gujarat ni aa praja ne pan sat sat naman ke jemne jamin par sangharsh karnara aa be mahan manso ne mathe rakhi maan sanman aapyu..... ane chhelle..... Mahadev Harrrrrrr e to bhai Bholenath na bhakat no j aavo naad kari sake....... banne ni aatma ne bhagvan shanti arpe ane aa j gujarat ma fari janmi seva kare evi prathna....
@mukeshbhaiparmar6527
@mukeshbhaiparmar6527 Жыл бұрын
Jay Mahadev . Bagawan Mahesh naresh Bhai ne tamari Sahran ma sthan Aapjo . Om shanti........Om shanti.....
@nirupasharma7495
@nirupasharma7495 3 жыл бұрын
Om Santi..🙏🙏
@hemakatara2430
@hemakatara2430 3 жыл бұрын
Miss you naresh dada 😘😘😘😘😭
@brijeshparekhofficial5953
@brijeshparekhofficial5953 3 жыл бұрын
Waah bhai waah
@Mirnakrish
@Mirnakrish 3 жыл бұрын
He is superstar of gujrati cinema ❤️
@vinodvaghela2175
@vinodvaghela2175 3 жыл бұрын
Super
@utaransh3025
@utaransh3025 3 жыл бұрын
The real super star⭐.. Most talented actor..
@rkahir8467
@rkahir8467 3 жыл бұрын
Gujrati filmo na legend hata.....Om Santi Om....
@bkdavera6017
@bkdavera6017 3 жыл бұрын
👍
@00DP
@00DP 3 жыл бұрын
Salute his soul is pure
@kanaiyalalmaru5722
@kanaiyalalmaru5722 3 жыл бұрын
OM SHANTI
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Арестовали наглых мошенников 🤯
0:52
Фильмы I Сериалы
Рет қаралды 5 МЛН
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Я нашел кто меня пранкует!
0:51
Аришнев
Рет қаралды 2,7 МЛН