Praful Dave Interview : પ્રફુલ્લ દવેએ કઈ ફિલ્મમાં પ્રથમ ગીત ગાયું, કેવી રીતે બન્યા ગાયક?

  Рет қаралды 150,103

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

Пікірлер: 123
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Жыл бұрын
રબારી સમાજને જેમણે ખૂબ આનંદ કરાવ્યો છે રબારી સમાજ ઉપર જેમને અપાર પ્રેમ છે એવા પ્રફુલ દવે ને ખૂબ ખૂબ અભિનંદન❤
@dslakhani6945
@dslakhani6945 Жыл бұрын
વાહ વાહ ભાઈ પ્રફુલભાઇ દવે જીવન કવન વિશે રસપ્રદ માહિતી. હર હર મહાદેવ. દિનેશ ભાઇ સિંધવ દ્વારા સરસ મુલાકાત . શેર કરવા માટે આભાર. મહાન ગુજરાતી લોક ગાયક સરસ પરિચય. પ્રફુલભાઇ ને ગુજરાતી ભજન લોકગીત દરેક ક્ષેત્રે યોગદાન માટે અભિનંદન. સાદર નમસ્કાર પ્રણામ. 👌👍👌👍👌
@pratik135
@pratik135 Жыл бұрын
પ્રફુલ ભાઈ તો ગુજરાત ‌નુ‌ઘરેણુ કહેવાય દિનેશભાઇ આપનો ખુબ આભાર
@maheshbhaikataria5911
@maheshbhaikataria5911 Жыл бұрын
પ્રફુલ ભાઈ એટલે ગુજરાતી ગીતો નો એક યુગ!
@kalpitathakkar5219
@kalpitathakkar5219 Жыл бұрын
પ્રફુલ્લ ભાઈ તો સદાબહાર કલાકાર છે ખૂબ જ મજા આવે સાંભળવાની
@sindhavkuldeep3224
@sindhavkuldeep3224 Жыл бұрын
ખૂબ સરસ દિનેશભાઇ .બી .બી. સી. પર તમારા સો ચાલુ થઈ ગયો . ખૂબ ખૂબ અભિનંદન. ખુબજ પ્રગતિ કરો એવી માતાજી ને હૃદય થી પ્રાર્થના કરું છું.❤
@jayeshshrimali2020
@jayeshshrimali2020 2 ай бұрын
વાહ ખુબ સરસ ઇન્ટરવ્યૂ આપી .તમારા ગુજરાતી મુવી ભજન ખુબ સરસ મીઠા મધુરા લાગે છે 👍
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
એક મહાન પત્રકારની એક મહાન ગાયક કલાકાર સાથે મુલાકાત ખૂબ જ આનંદ થયો આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍🏻 જય માતાજી 🙏 N.U. Vaghela A vad
@rabarimanshengbhai2063
@rabarimanshengbhai2063 Жыл бұрын
આમ તો બન્ને જણા દિલથી રબારી સમાજ ને ખુબ પ્રેમ કરે છે બંને જણા ને ખુબ ખુબ અભિનંદન
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
હે આજ હસ્તે મુખે મારુ શીશ ધરૂ...........કમલ પુજા મારી સ્વીકારો......હર હર શંભુ .......❤❤❤❤❤❤❤❤❤❤કેસેટ ધસી નાખી.Salutes.prafulji
@girdharsuthargirdharsuthar6435
@girdharsuthargirdharsuthar6435 Жыл бұрын
સરસ દિનેશભાઈ ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ દિલથી આભાર વ્યક્ત કરું છું બહુ સરસ કામ છે તમારું ગિરધરભાઈ સુથાર
@bhagvanjibhubhriya7266
@bhagvanjibhubhriya7266 Жыл бұрын
Koti.koti.pranam. Prafulbhai.ne.🌹🌹👍👍🙏
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા, તમારું જીવન એજ તમારો સંદેશ.
@baldevdassadhu5120
@baldevdassadhu5120 Жыл бұрын
વાહ દિનેશભાઈ ખુબજ સુંદર ઈન્ટરવ્યુ
@urvibenpandya
@urvibenpandya 5 ай бұрын
પ્રફુલભાઈની આ વાત ખૂબ ગમી કે પહેલાના સમયમાં જે જે વ્યક્તિઓ સાથે હતાં એમનાં નામ પૂછ્યા વગર જ બોલ્યાં....
@Neuro_clinic
@Neuro_clinic Жыл бұрын
Praful dave is king of voice
@nareshprajapati7103
@nareshprajapati7103 Жыл бұрын
❤વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા જય હો
@NaginbhaiPandya
@NaginbhaiPandya Жыл бұрын
ખુબ ધન્યવાદ પત્રકારજી ! હું વડોદરાના એક નાનકડા ગામનો રહેવાશી *નરેન પંડયા* આપનો અંતરથી અત્યંત આભારી છું,કે આપશ્રીએ એક મહાન ગાયક મારા વ્હાલા પરમ ભજનીક એવા પ્રફૂલ્લભાઈની મોબાઈલના માધ્યમથી મુલાકાત કરાવી. વરસો પછી તેઓશ્રીના દર્શન, તમની વાતચીતથી મને અત્યંત આનંદ થયો. તેમના સ્વસ્થ તન અને દીર્ઘાયુ માટે પ્રભુ પ્રાર્થના.
@rajuratanghayra2987
@rajuratanghayra2987 6 ай бұрын
ગુજરાતી સંગીત ને ઉપરવાળા તરફ થી મળેલી અણમોલ ભેટ મારા વ્હાલા શ્રી શ્રી પ્રફુલ્લ ભાઈ.. સાવ નિરાભિમાની સાવ સાદા
@gohilbhupatbhai5881
@gohilbhupatbhai5881 Жыл бұрын
So,sweet,,voice,, મહાન,,ગાયક,,,
@માઁSADHIDHAMDELVADA
@માઁSADHIDHAMDELVADA 7 ай бұрын
બ્રહ્મ સમાજનું ઘરેણું એવું સોના થી પણ મૂલ્ય પ્રફુલભાઈ દવે હું તમને દિલથી વંદન કરું છું
@Mrjainam
@Mrjainam Жыл бұрын
જય માતાજી દિનેશ ભાઈ very nice
@ગરવીગુજરાત5e
@ગરવીગુજરાત5e Жыл бұрын
પ્રફુલ ભાઈ ની માહિતી સાંભળી ને ખૂબ મજા આવી ગઈ અને દિનેશ ભાઈ દમયંતી બેન બરડાઈ ની માહિતી લેજો જરૂર
@hiteshahir2671
@hiteshahir2671 Жыл бұрын
Prafull Bhai gujarati films ane gujarati sahitya sangit na legendary singer chhe.
@jaysukhbhaikachariya9296
@jaysukhbhaikachariya9296 Жыл бұрын
અને પ્રફુલ્લ દવે ના મોટા ભાગના ગુજરાતી ગીતો અને ભજનો આજે પણ મારી પાસે ઉપલબ્ધ છે
@mayanknaik6868
@mayanknaik6868 Жыл бұрын
કાનમા પ્રવેશ કરી હૃદય સુધી પહોંચતો અવાજ...કાશ હુ ઈન્ટરવ્યુ લેતો હોત તો આદરણીય પ્રફુલ્લ ભાઈ પાસે ઘણા ઘણા ગીતો ગવડાવીને હૈયુ તરબોલ કરી લેત. પ્રફુલ્લ ભાઇ પ્રણામ સ્વીકારો. 🙏🙏🌹🙏🙏
@NareshChavada-e8t
@NareshChavada-e8t 3 ай бұрын
સાહેબ ના ગીત બહુ સરસ હોય છે
@khimoiaudioumrala
@khimoiaudioumrala Жыл бұрын
વા ગાયકી સુપર છે વા ગુજરાત રાજ્ય ના તમે ઘરે ણુ સવો પ્રફુલ્લ દવે વા
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Жыл бұрын
વાહ પ્રફુલ્લ ભાઈ વાહ 🙏🙏🙏
@girishchandrajchauhan6365
@girishchandrajchauhan6365 6 ай бұрын
શ્રી પ્રફુલભાઈ ગુજરાત ના એક મહાન ગાયક કલાકાર છે, એમનો પહાડી અવાજ દરેક ઞીત ને મહાન બનાવી દેતા.હર. હર. મહાદેવ..
@shyamkahar6583
@shyamkahar6583 Жыл бұрын
Praful Dave saaheb na awaaj vagar gujrati gi to adhura che 🙏🙏🙏🙏🙏
@hansathakkar2350
@hansathakkar2350 Жыл бұрын
Tme gata J Rho Ne Ame Sabhdta J Rhi E Mastttt excellent Avaj chhe Tmaro Maa bless you🙏
@pravinpatel2661
@pravinpatel2661 Жыл бұрын
પ્રફુલ્લ ભાઈ ને વંદન 🙏🌹🙏 સિંધવ ભાઈ ને પણ 🙏🌹🙏
@vinodsonera720
@vinodsonera720 7 ай бұрын
દિનેશ ભાઇ.. સિંઘવ આપનો અવાજ પણ કર્ણ પ્રિય છે.. 👍👍 well done 🙏
@doiyajaypal7176
@doiyajaypal7176 Жыл бұрын
પ્રફુલ ભાઈ હિંમત ભાઇ ભીખુંદાનભાઇ કરશન સાગઠીયા નિરંજન પંડ્યા આ કલાકાર કેવાય બાકી અત્યારે તો હિન્દી ગીત જ હાલે છે ભજન માં
@nkmasura8144
@nkmasura8144 Жыл бұрын
તમારો બીબીસી ચેનલ ચાલુ થઈ ગયું છે તે બદલ હુ ખુબ ખુબ રાજીપો વ્યક્ત કરૂછુ ને અભીનંદન પાઠવું છું 🙏 જય માતાજી 🙏
@shaileshbhatt2838
@shaileshbhatt2838 Жыл бұрын
શૂભ દીપાવલી ગુરૂ . ,🙏🏻
@amrutbharwad4848
@amrutbharwad4848 Жыл бұрын
આવુ સરસ ઇન્ટરવ્યૂ હોય અને આટલો નાનો વીડિયો ના ચાલે દિનેશભાઈ.
@kanubhaidodiya7326
@kanubhaidodiya7326 Жыл бұрын
ખૂબ અભિનંદન ભાઈ
@RabariAshwin
@RabariAshwin Жыл бұрын
Prafull dave our proud of gujarati
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
🙏મહાદેવ 🚩હર 🔱હર 🔱 હર 🚩 મહાદેવ 🙏દિનેશભાઈ
@dafadananaji4705
@dafadananaji4705 Жыл бұрын
પ્રફુલભાઇ નું વતન ગામ નું નામ તાલુકાનું નામ જણાવવા વિનંતી છે ધન્યવાદ આભાર
@latagoswami2106
@latagoswami2106 Жыл бұрын
તાલુકો બગસરા જિલ્લો અમરેલી ગામ હડાળા
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 7 ай бұрын
Very nice.
@Jay_momay_maa
@Jay_momay_maa Жыл бұрын
વાહ દિનેશભાઇ
@jayarajeshbaraiya
@jayarajeshbaraiya Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉congratulations dinesh bhai 😊🎉🎉🎉🎉
@bharatraiyani8457
@bharatraiyani8457 Жыл бұрын
Jay shree krishna 🙏
@rajgormukesh
@rajgormukesh 6 ай бұрын
હર હર મહાદેવ.
@maheshdetroja6719
@maheshdetroja6719 Жыл бұрын
Veru ma virdo geet aaj sudhi nu prafful dave nu best geet chhe
@sanjaynimje6567
@sanjaynimje6567 Жыл бұрын
Very very very much for all
@ishwarbhaiambalaldabhi5394
@ishwarbhaiambalaldabhi5394 Жыл бұрын
Congratulation sir.for voice of gujrat lion
@dhimantpatel2515
@dhimantpatel2515 7 ай бұрын
Jay MA Chehar Mandir Memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks best of luck thank so much
@mansukhpatel7249
@mansukhpatel7249 Жыл бұрын
one of the great - prafulbhai
@nkmasura8144
@nkmasura8144 Жыл бұрын
વાહ દિનેશભાઈ 👍 પ્રફૂલભાઈ મારા ફેવરેટ કલાકાર છે મે એમનો એકજ લાઈવ સ્ટેજ પ્રોગ્રામ મા સાભળવાનો મોકો મળ્યો છે પણ મળી ના શક્યો તે અફ્સોષ પણ થાય છે ..😂
@kailasprajapati7298
@kailasprajapati7298 7 ай бұрын
Nice❤
@rajgormukesh
@rajgormukesh 6 ай бұрын
મારા ફેવરીટ કલાકારો માંના છે પ્રફુલ્લભાઇ દવે
@RameshMundhava-v4f
@RameshMundhava-v4f Жыл бұрын
Jordar gayki.
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Жыл бұрын
Khub saras dinesh bhaii❤
@JaydevGar
@JaydevGar Жыл бұрын
प्रफूल दादा को, भगवान लबी आ यू, श, आ पे
@Aakkash91
@Aakkash91 Жыл бұрын
Yaar aatlu nanu j?? Praful dave ji no su avaj 6 yaar.....jordar aam live voice kevo jordar lage 6.....adbhut....thodu lambu hot to maja aavti kharekhar
@goradhanbhaikubhar4216
@goradhanbhaikubhar4216 Жыл бұрын
વાહપરફુલભાઈવાહ
@nilkamalbhatt7718
@nilkamalbhatt7718 Жыл бұрын
Very nice interview,Har har Mahadev 🙏🌹
@chelanakanabhai4590
@chelanakanabhai4590 Жыл бұрын
Very good
@prakash_Chaudhary172
@prakash_Chaudhary172 Жыл бұрын
Vah Praful bhai vah tumhari gaiki
@jaysukhbhaikachariya9296
@jaysukhbhaikachariya9296 Жыл бұрын
પ્રફુલ્લ દવે હંમેશા મારા પ્રિય ગાયક હતા છે અને રહેશે મને બહુ યાદ નથી પણ ૧૯૭૯ થી લઈને સુરતમાં જે ડાયરામાં પ્રફુલ્લ દવે હોય એ ડાયરો ફરજિયાત આગાઉ થી એડવાન્સ બુકિંગ કરાવી ને ડાયરાની મોજ માણવા જવુ એટલે જવું જ
@heenaswami2236
@heenaswami2236 10 ай бұрын
Wah bhishmapitashree amne pn ur family ni visit krvi che pls apsoji
@hardimakwana4618
@hardimakwana4618 Жыл бұрын
જય જય મહાદેવ
@govindmer3552
@govindmer3552 Жыл бұрын
Tamari mulakat joi khoob saaras
@davesahaj
@davesahaj Жыл бұрын
beautiful voice
@maheshsolanki1113
@maheshsolanki1113 Жыл бұрын
Jay mataji Maru name Mahesh barot che sidhav saheb saras tame praful Dave sir intariyou lidhu te badal tamaro khub khub આભાર ..કારણ કે પ્રફુલ દવે મનીરાજ બારોટ સાથે રહી સારા ગીતો ગાયા છે અને પ્રફુલ દવે સર ને અને maniraj barot ne bane વડીલો ને પદ્મા શ્રી એવોર્ડ મળવા જોઈએ.....પ્લીઝ આ કામ તમારા ચેનલ દ્વારા કરવાની કોશિશ કરજો સરકાર તરફ વાત મુકજો....આભાર સિંધવ સાહેબ મારું ગામ ADARIYANA છે ને તમે ADARIYANA ના ભાણેજ છો a mane khabar che ....tame saras Kam Karo cho
@ViramDesai-d8v
@ViramDesai-d8v Жыл бұрын
Nice
@ismailbhaikhorajiya1001
@ismailbhaikhorajiya1001 Жыл бұрын
Prafulbhai Dave Gujrat nu Gaurav Sur samrat
@ghanshyambaraiya3513
@ghanshyambaraiya3513 Жыл бұрын
मजा आवी भाई
@yaadein4275
@yaadein4275 Жыл бұрын
અધૂરો વાતાલાપ કેમ? પુરૂ ક્યારે બતાવશો.ખુબ આતુરતા છે. આભાર
@mihirjoshi8564
@mihirjoshi8564 Жыл бұрын
Proudi statement
@VinodbhaiSenma-c6l
@VinodbhaiSenma-c6l 3 ай бұрын
🕉️SENMA 🕉️VlNODBHAl 🕉️ SHlVABHAl 15=10=20=24🕉️
@jaysukhbhairathod7226
@jaysukhbhairathod7226 5 ай бұрын
તમે ગુજરાતી નુગૌરવ, છે
@parulleuva3088
@parulleuva3088 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kunaljoshi999
@kunaljoshi999 Жыл бұрын
Part 2 jaldi lai aavo❤❤❤
@ChhaganBagada-l4m
@ChhaganBagada-l4m Жыл бұрын
I love you
@dilushafakir8743
@dilushafakir8743 Жыл бұрын
દેનાસ bhai snahltanu etrevy lo na bhai
@ashishsinhdhabhijasvntsinh1727
@ashishsinhdhabhijasvntsinh1727 8 ай бұрын
Padam Sri.Dievalibenbil.ane.prful.Dave.ane.Bikudan.gdavi.kalakar.taygay
@Bhakti_ke_Dwar
@Bhakti_ke_Dwar 4 ай бұрын
12:33 ae je pad mention karyu che ae kya malse?
@dineshrathod7733
@dineshrathod7733 Жыл бұрын
ખુબજ સરસ !🙏🏼
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 Жыл бұрын
🙏
@Ravidas_guru_558
@Ravidas_guru_558 Жыл бұрын
❤ ..kadvaosad,,,maaanne,,,shixakajpayshake,,shingar,,,,proudofourgajarat,,,,prafullbhaidavekosahebbandgi,,,,ravidas
@laljivirani5651
@laljivirani5651 6 ай бұрын
SuPAR..GUUD
@bhartibentrivedi1715
@bhartibentrivedi1715 3 ай бұрын
Prafful bhi no wots ep no aapso
@bhartibentrivedi1715
@bhartibentrivedi1715 3 ай бұрын
Mare ek git prafful bhi e moklvu 6 mare egit emna j avaj ma gavdavvanu 6
@IswarVasava-t3p
@IswarVasava-t3p 7 ай бұрын
3:20 prafuldavemahangayakchhe
@jimmujimly17
@jimmujimly17 Жыл бұрын
Prafful Dave saheb ne madva ni khub j antar ni echha chhe ... is it possible?
@latagoswami2106
@latagoswami2106 Жыл бұрын
અમારા ગામના પ્રફુલભાઈ હડાળા
@jatinpavara9221
@jatinpavara9221 Жыл бұрын
Congratulations 👏
@Pasdfghjklasdfghjkl
@Pasdfghjklasdfghjkl Жыл бұрын
શાહબુદ્દીન રાઠોડ નો ઇન્ટરવ્યૂ લ્યો ને
@makwanasanjay2987
@makwanasanjay2987 Жыл бұрын
Atyarna kalakaro to je aave e gai nakhvanu ne aevu badhu
@jewelpatel5206
@jewelpatel5206 Жыл бұрын
પ્રફુલ દવે ડોક્ટર હોય તો નામની આગળ ડૉ. કેમ નથી લખતા?
@tejabhai916
@tejabhai916 5 ай бұрын
Adrsh jivn
@mihirjoshi8564
@mihirjoshi8564 Жыл бұрын
Self certified ?
@UpendrajiPandit
@UpendrajiPandit 8 ай бұрын
જયમહાદૅવ,વિકયાહ
@jewelpatel5206
@jewelpatel5206 Жыл бұрын
પ્રફુલભાઈ ફિલ્મોમાં જ સારા લાગે ડાયરામાં નહી
@NAVINJETHWA
@NAVINJETHWA Жыл бұрын
પ્રફુલ્લ દવે એક નિખાલસ અને સાચુ વ્યક્તિતવ કોઈ મોટી વાત નહિ ખોટી વાત નહિ
@लालाजीठाकोर-1991
@लालाजीठाकोर-1991 Жыл бұрын
દિનેશ ભાઈ બીબીસી મા આવ્યા કે સુ
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Почему Катар богатый? #shorts
0:45
Послезавтра
Рет қаралды 2 МЛН
Ful Video ☝🏻☝🏻☝🏻
1:01
Arkeolog
Рет қаралды 14 МЛН
Maniyaro Dhrafa Lok Dayro 1
1:09:09
Mahendra Bheda
Рет қаралды 1,6 МЛН
Praful Dave Na Bahajan | Praful Dave | Gujarati Prachin Bhajan |
56:11
Meshwa Bhakti Sangeet
Рет қаралды 262 М.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН