કેથાર્સિસ એટલે શું થાય Gpsc class 1-2 ની મુખ્ય પરીક્ષાના નિબંધ પેપરના પ્રશ્નમા પૂછાયો હતો@@sharifavijaliwala6121
@parthbarot78483 жыл бұрын
મેડમ, અમે સાહિત્ય અને વિવેચન અત્યારે માં સેમ 3 માં ભણીએ છે અને રાજેશ પંડ્યા સર ભણાવે છે. તો વિવેચન ની પાયાની સમજણ માં આ વ્યાખ્યાન ખૂબ કામ લાગશે. આભાર મેડમ🙏