વૃદ્ધો માટે અમેરિકામાં મીની ભારત | શાંતિનિકેતન ફ્લોરિડા | Indian Community in America

  Рет қаралды 291,421

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Information technology professional Iggy Ignatius started a gated community in Orlando, Fla., developed specifically for Indian-American seniors. This community, called “ShantiNiketan,” or “abode of peace” in Sanskrit. Ignatius bought land in Orlando, Fla., in 2008, and with the help of friends and veterans in the community, he started constructing Phase 1 of ShantiNiketan. With 54 condos and a common clubhouse for dining and recreation, ShantiNiketan is a snug haven for seniors of Indian origin. Everything at the complex is Indian, starting with the food offered to the Hindu gods displayed in the prayer room.
Shantiniketan Website
shantiniketan.us/
Please like, share and subscribe Fun for Gujaratis for such great content.

Пікірлер: 204
@lalitshah3501
@lalitshah3501 5 жыл бұрын
હું ગુજરાતી છું ગુજરાત માં રહું છું. મારે અમેરિકા શાંતી નિકેતન માં બે બેડરૂમનો મકાન લઈને રહેવા જવું હોય તો. હું સિનિયર સિટીઝન છું. હાલમાં અમેરિકા માં મારૂં કોઈ પણ સગૂ રહેતૂ નથી . દિકરા દિકરી ગુજરાત માં રહે છે. પણ તમારો વિડિયો જોઈ ત્યાં રહેવા જવાનું મન થાય છે. મારી પાસે ગ્રીન કાર્ડ કે કોઈ પણ પ્રકારના અમેરિકા ના વિઝા નથી.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@chaturbhaikhunt2842
@chaturbhaikhunt2842 Жыл бұрын
ચતુર
@dhavalaanand987
@dhavalaanand987 4 жыл бұрын
તમને દિલ થી આભાર અને સલામ 🙏
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર
@vikrambhaialgotar6289
@vikrambhaialgotar6289 5 жыл бұрын
ભાઈ મજા આવી ગય જબરૂ બોલી બોલી ને સમજાવો છો લોકો ગળે વાત ઉતરી જ જાય તમારો ખુબ ખુબ આભાર
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@radhapatel3399
@radhapatel3399 2 жыл бұрын
Wah wah....
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
@indianarmydefence1661
@indianarmydefence1661 4 жыл бұрын
કંટાળુ ત્યારે તમારી ચેનલ ખોલી વિડિયો જોઈ લઉં છું મોજ આવી જાય છે હો બાપલિયા
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
વાહ ભાઈ તમારી એક કમેન્ટ અમારો દિવસભરનો થાક ઉતારી દીધો. મનડું અને દલડું ખુશ થઇ ગયું હો બાપલીયા
@indianarmydefence1661
@indianarmydefence1661 4 жыл бұрын
@@DidarHemani 🙏🏻😇
@munirakanchwala3433
@munirakanchwala3433 3 жыл бұрын
Thank you very much sir you have given us lots of information around the globe by your channel n l also l like your gujratati tone😊 Khub khub j saras ane abh aar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ . દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@dharmeshparmar4022
@dharmeshparmar4022 2 жыл бұрын
Tanks 🙏👔🙏
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Most welcome
@nitajhaveri4414
@nitajhaveri4414 4 жыл бұрын
Very very nice to good
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thank you for your kind words
@leelavantishah5209
@leelavantishah5209 5 жыл бұрын
Wah Wah Wah 👏👏👏 very very proud of the Santiniketan 👌🙏🙏🙏👍
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Yes indeed.
@harshamehta320
@harshamehta320 3 жыл бұрын
m.facebook.com/story.php?story_fbid=318742866173067&id=111293566917999
@harshamehta320
@harshamehta320 3 жыл бұрын
So good 👍👍
@vaibhavpatel6507
@vaibhavpatel6507 5 жыл бұрын
Very well documentary by him.. sweet language & info.. Long live gujarat
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words.
@babubhaiPatel-bg7iy
@babubhaiPatel-bg7iy 2 жыл бұрын
Very very nice
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
Thanks a lot
@smitapatel9388
@smitapatel9388 Жыл бұрын
નમસ્તે 👏હુ અમેરિકામાં ડલાસમાં રહુ છુ . હુ ઘણા વષોથી બિમાર રહુછુ પણ ઘરમા થોડી રસોઈ બેબી ના છોકરાઓનું ઘ્યાન રાખુ છુ મને સરકાર તરફથી ડીસાએબલીટી Disabilities મળે છે જો મને આ સીનીયઅર સીટીજનમાં જોડાઊ હોયતો મને અવાય મારી ઊમંર 61 છે. પ્લીઝ આ માટે વિડિયો બનાવશોજી 👏
@DidarHemani
@DidarHemani Жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર વિગતવાર માહિતી મોકલો e4g.helpline@gmail.com
@sunilvaya7955
@sunilvaya7955 3 жыл бұрын
Jabru laya baki jordar
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Sem hilan અમારી ચેનલ જોતા હોય એટલે લાવવું જ પડે. આભાર
@Pop161089
@Pop161089 5 жыл бұрын
Tame yaar moj karavi do cho... With ur content & way of speaking... Ghanu jivo...God bless u :)
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@rameshbhaipatel9639
@rameshbhaipatel9639 4 жыл бұрын
Very good 👍👍
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
Thanks for the visit
@sakinajunagadh9604
@sakinajunagadh9604 5 жыл бұрын
Bhai tamru bolvu aaahhhhaaaa ...Maja pari Jai Che ....kahrekhar ho !!! Gajab na vedio lavo Cho .. aava Vedio lavta raho ne amne akha duniya ni share karavta raho ...gbu 😇
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@rameshgelani1610
@rameshgelani1610 5 жыл бұрын
Super Duper
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Rameshbhai.
@vickychauhan6866
@vickychauhan6866 5 жыл бұрын
Badhu J Hase mara Bhai Pan bharat je aapni janm bhoomi che a mati ane jyare varsad pade tyare a mati ni je mahek aave ne a kadi Na male mara Mota..... Sukh sagvad Na kehvay aane......
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha ho ee vat sachi.
@sajjadrafiq2738
@sajjadrafiq2738 3 жыл бұрын
Enjoyed the video as if visited US.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Ohhh ! Good. Thank you for your kind words.
@MukeshPatel-ub2yz
@MukeshPatel-ub2yz 2 жыл бұрын
👌
@MukeshPatel-ub2yz
@MukeshPatel-ub2yz 2 жыл бұрын
Ya
@DidarHemani
@DidarHemani 2 жыл бұрын
લાગણી બદલ આભાર
@surenpandya7742
@surenpandya7742 3 жыл бұрын
ભાયા, તમે તો તમારી આગવી style થી મસ્ત માહિતી. આપી, અમેરિકા માં અન્ય સ્થળે આવી જગા ખરી કે ? આ જગામાં ભાડે થી મલે કે ? માસિક ખર્ચ સુ આવે ? બને તો જણાવશો.wish you good luck.
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર. આ સાઈટ ઉપર બધી માહિતી આપેલી છે. shantiniketan.us/
@dipakpatel9002
@dipakpatel9002 5 жыл бұрын
I from Gujarat.....and now I am usa maja padi jay che ho kaka tamari vedio jovani .....ha moj ha
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@bbhatt40
@bbhatt40 5 жыл бұрын
Jay Gujrat Jay Gujarati.
@joshibharat7505
@joshibharat7505 5 жыл бұрын
Dipakbhai Muje job ke liye aana he so please help me.. i from Gujarat
@thushardholakiyaimstreedfo3817
@thushardholakiyaimstreedfo3817 3 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Glad you liked it. Thank you.
@AnayaMotivational
@AnayaMotivational 5 жыл бұрын
Nice information thanks 👌
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
You are most welcome.
@anjnag6965
@anjnag6965 5 жыл бұрын
Omg! The food is sooooo attractive, so for that reason I would consider this place in future.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Great to know that!
@anilpatel1398
@anilpatel1398 3 жыл бұрын
Very good information. What' is rate ?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Please contact on : Phone: 352.508.7060 Fax: 866.760.1260 Email: info@shantiniketan.us
@user-iq8fu6xo5s
@user-iq8fu6xo5s 3 жыл бұрын
If you don’t have your own children ,any friends ,relatives , or disable , unable to perform light activities , this place is maybe good. Or buy your own private. Home near your friends or children, and do parties in your backyard. Enjoy freedom the way you like , you can hire hourly available service , all kinds of help available as you like ,without any restrictions , you don’t have to move away strange new place ,no hassle , enjoy your present place , summer is extremely hot in Florida, northern states very colder ,think over. Indian community everywhere , enjoy .
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you for sharing your valuable thoughts. Your thoughts describes the correct picture of retirement life of Indian community in US. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@advocateshabanamajothi5899
@advocateshabanamajothi5899 5 жыл бұрын
Aa bhu j uttam prayash che vdilo ne 1 nva ane uttam ahesas kravano...hats of d owner or organizer..n ur all vlog are superb i m u r Speeche's fan..keep it up.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words. Your encouragement is our fuel.
@advocateshabanamajothi5899
@advocateshabanamajothi5899 5 жыл бұрын
@@DidarHemani 😊👍
@ayancharaniya1456
@ayancharaniya1456 5 жыл бұрын
@@advocateshabanamajothi5899 we also.joint.with U
@khodarajput4341
@khodarajput4341 5 жыл бұрын
nice ho supar
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@bindushah212
@bindushah212 5 жыл бұрын
Very good
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@miteshgediya6557
@miteshgediya6557 5 жыл бұрын
Jordar
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you Miteshbhai.
@santoshmparekhparekh3433
@santoshmparekhparekh3433 5 жыл бұрын
ખૂબ સુંદર અભિયાન છે. ખેતર સાથે ગાય ની વાત નથી કરી. તાજુ મઝા નુ દૂધ ..
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આશ્રમમાં ગાયનું દૂધ અપાતું હોય એવું અમારી જાણમાં નથી. વિડિઓ જોવા બદલ આભાર.
@pathangajjusalimbhai2757
@pathangajjusalimbhai2757 5 жыл бұрын
Nice sir aapni voise j bahu sari 6e sir like you
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@pritijaveri7642
@pritijaveri7642 5 жыл бұрын
Bv saras information. 🖒🖒
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@bilkishvohra8030
@bilkishvohra8030 5 жыл бұрын
Good.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@hindustani5730
@hindustani5730 5 жыл бұрын
Is it true ? Or kids don't take care their parents so this is best option?
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
True in some cases. However elder couples live a happy life there.
@vickyrajchudasama4173
@vickyrajchudasama4173 4 жыл бұрын
Khub j Saras Video che, I am 33 pan retirement tya j rau evo video banaivo che. Avi j koi Sanstha Gujarat ane India ma hoi to tenu pan research karjo..
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
જરૂર
@mukeshmehta680
@mukeshmehta680 5 жыл бұрын
🙏👍👌👌
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@narendravadiya7219
@narendravadiya7219 4 жыл бұрын
ઘણી સરસ મજાની વાત કરી. ભારતમાં ગલઢા-બૂઢાની હાલત સારી નથી. કારણ તમે જૂઓ તો ભજનની રમઝટ બોલતી હોય ત્યારે ઢોલક અને ઝાઝ ધ્યાન થી સાભળો તો ખબર પડે.... ધીન..તક..ધીન...ગલઢા બૂઢા...ધીન....તક...ધીન...તક
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આભાર. બધે એવું નથી પણ તમારો રમૂજ સભર કટાક્ષ વાસ્તવિકતાના દર્શન કરાવે એવો છે.
@SP-jg5he
@SP-jg5he 3 жыл бұрын
Very nice video!!! What is the cost to live here?
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Need to check on Google. They have their site shantiniketan.us/
@ShahinTalks
@ShahinTalks 5 жыл бұрын
Good
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@dkkumbhani8328
@dkkumbhani8328 5 жыл бұрын
saras video bhai
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@sanjaylodha86
@sanjaylodha86 5 жыл бұрын
Good work
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@chauhanashwin8656
@chauhanashwin8656 5 жыл бұрын
I love may India
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
We love India too.
@arvindelectricalnenava5420
@arvindelectricalnenava5420 5 жыл бұрын
Nice video
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@mecwanalpa7937
@mecwanalpa7937 5 жыл бұрын
👏👏👏👏👏
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
@NayanTeraiya-et6ff
@NayanTeraiya-et6ff Жыл бұрын
Please Give me best cansaltant for Canada visa
@DidarHemani
@DidarHemani Жыл бұрын
That you have to find.
@jayvijaysinhsolankiofficia728
@jayvijaysinhsolankiofficia728 5 жыл бұрын
Veer abhinandan par ek video bhai banavo ne
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Suchan badal aabhar.
@adesarapramod6196
@adesarapramod6196 5 жыл бұрын
Normal spice me boliye sir.....plz.... vedio best.....nice vedio
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your suggestion. We appreciate your participation.
@subhashdparmar4214
@subhashdparmar4214 5 жыл бұрын
Tamari bhasha bahu game
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@karimhemani2872
@karimhemani2872 5 жыл бұрын
Saras bhai maja avi gay👌👌
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Tame khush to ame khush. Have pachino video kalane dhola ane dholane kala karvano chhe. '' KalaDhola'' karta raho mara bapaliya.''
@chhotalalpandya9298
@chhotalalpandya9298 4 жыл бұрын
રમૂજ ખાતર. મારી લાઇફ ની એક નાની vaat કહું. समय હેમા માલિની ની ફિલ્મ રજિયા सुल्तान નું શૂટિંગ ચાલતું હતું ત્યારનો........ जामनगर ની dkv collage ના સ્થાપકે.Amritlal कालिदास દોશી ના બંગલામાં અમે રહેતા. બાજુમાં શેર બઝાર ના નામ ચીન સ્ટોડીયા . મનું ભાઈ માણેકલાલ રરહેતા. તેમના એક ભાડૂત એ પૈસો ભેગો થતા હેમા માલિની ની બાજુમાં bangalo બાંધ્યો અને મને તેમના ઘેર નોકરી.mali... એક વખત હું તેમના બંગલામાં ઊભો ઊભો હેમા માલિની ના દર્શન નો પ્રયાસ કરતો હતો. તો તેનો રસોયો મને કહે રહેવા દીઓ છોટુભાઈ........ તેઓ આપના શેઠને ફરિયાદ કરસે. હેમા માલિની ના. ગાઅલ જોવા જસો તો તમારા ગાઅલ લાલ થઈ જાસે..... હેમા માલિની ને બદલે તેનો વોચમેન દર્શન દેવા આવશે
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
આપનો અનુભવ શેર કરવા બદલ આભાર
@balajikripa7738
@balajikripa7738 5 жыл бұрын
Aakhi duniya na vedio joya pan chelle tamaro bolvani chata ane tamaro voice tamara banavela navu navu janvana vedio jya sudhi ame jota nathi tya sudhi chen padtu nathi.... Tame khub khub prasidhhi pamo ane new new vedio aapta ryo.. From dushyant shukla Kenya nairobi
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@jamuraman5577
@jamuraman5577 Жыл бұрын
Where in Florida?
@DidarHemani
@DidarHemani Жыл бұрын
Google Please
@PrakashSolanki-gz4xz
@PrakashSolanki-gz4xz 5 жыл бұрын
Good way ho...
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@smchaudhari3614
@smchaudhari3614 Жыл бұрын
Shlok andAlok.U.k.
@DidarHemani
@DidarHemani Жыл бұрын
આભાર
@dineshindariya1584
@dineshindariya1584 5 жыл бұрын
Lakh lubhaye mahel praya par apna ghar phir bhi apna hai. Chahe sukh ho ya dukh. Dharti ka ant to ghar he hi. Sahi he ya galat ? Mahadev har.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Bilkul sahi farmaya aapne. Mahadev har.
@jigneshfromcanada881
@jigneshfromcanada881 5 жыл бұрын
Because "Budhiya Singh" Movie bau j inspiration movie 6 and indian political system na lidhe bichara poor children future nathi banavi sakta e batavyu 6, to meharbani kari ne please Ena par 1 video banavso to mne gamse.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Suchan badal aabhar.
@joshibharat7505
@joshibharat7505 5 жыл бұрын
Bhai sree job mate javu 6 to aapna Gujarat ni sari bharosa vali consultancy ke agent ni mahiti aapto video banavva namra vinanti
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
kzbin.info/www/bejne/nIKmi4pni92SmZI
@shamaagravat6082
@shamaagravat6082 5 жыл бұрын
Gujarat ma Aavi ko Sastha chhe ?
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ghani chhe. Gujarat sarkarno sampark karo athava Internet upar search karo.
@kishorichchhuda3924
@kishorichchhuda3924 5 жыл бұрын
😀
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Aabhar.
@creativity1256
@creativity1256 5 жыл бұрын
Bhai jo apde Australia jaye to ak mahinama achooma ochu ketlu kamay sakiye...kai k ideas hoy to sher karjo
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ae to sav savni aavadat upar aadhar rakhe chhe.
@creativity1256
@creativity1256 5 жыл бұрын
@@DidarHemani jo hu waiter ni job karu to ketla kamay saku?
@milankorat1218
@milankorat1218 5 жыл бұрын
Bhai Ramesh maheta paind ma ayvo lage 6
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આભાર અમે રમેશ મહેતા ઉપર પણ 3 ભાગમાં વિડિઓ બનાવેલ છે જેની લિંક નીચે મુજબ છે. kzbin.info/www/bejne/mYXFZ5uDjJp3nrM kzbin.info/www/bejne/o6qlaot4l6uBb7c kzbin.info/www/bejne/fZ2wk4ewesdnopo
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 5 жыл бұрын
it is latest Cenir Citizen Home latest Vrudha Ashram where is Family
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Janine anand thayo.
@harendrakothari8424
@harendrakothari8424 5 жыл бұрын
Phone numbet of shantiniketan florida require urgetly please
@prafullas7082
@prafullas7082 5 жыл бұрын
Eak makan ketlanu che
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
વિગત વાર માહિતી શાંતિનિકેતનની વેબસાઈટ ઉપર આપેલી છે
@jigneshfromcanada881
@jigneshfromcanada881 5 жыл бұрын
1 vat keva mangu 6u tamne @fun for gujarati k tme "Budhiya singh Born to Run" Movie par video banavat to mne bau gamse.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Suchan badal aabhar.
@jigneshfromcanada881
@jigneshfromcanada881 5 жыл бұрын
Baki hu Canada🍁🇨🇦 rahu 6u but jya sudhi mra vatan no video na jovu and email pan fun for Gujarati channel na jovu, mne chain nathi padtu.
@knowledgedaily6091
@knowledgedaily6091 5 жыл бұрын
Duniya no chhedo etle ghar
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
@Jignesh. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
@ Knowledge Daily. ખુબ જ સારી કહેવત ટાંકી તમે. આભાર.
@knowledgedaily6091
@knowledgedaily6091 5 жыл бұрын
@@DidarHemani aapno pn aabhar aava saras videos banavva badal
@jayeshparikh7426
@jayeshparikh7426 5 жыл бұрын
Indian only Indian world
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Absolutely true that!
@bellapatel
@bellapatel 5 жыл бұрын
Thank you so much for such a info:, love to have more info: & if possible love to join..Thank you...Please let me know...
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you for your kind words. You can get more info on bellow address and phone number. 2100 ShantiNiketan Blvd. Tavares, FL 32778 Phone: 3525087060 Fax: 8667601260 Email: info@shantiniketan.us
@user-iq8fu6xo5s
@user-iq8fu6xo5s 5 жыл бұрын
Move Brampton ,Toronto ,best Indian restaurant,Tiffin service cheap lower price half of Us $ feels like Indian culture won’t miss indial lots of temple with all Gods and Mataji, free transportation nice clean street with lakes parks
@user-iq8fu6xo5s
@user-iq8fu6xo5s 5 жыл бұрын
World class city Toronto near Airport city life with lots of activities games nice cold winter stay in nice cozy home with fireplace or visit nearby best shopping malls Nice helpful neighborhood
@user-iq8fu6xo5s
@user-iq8fu6xo5s 5 жыл бұрын
Lots of walk in Doctors do not need appointment 7 days plus hospitals and they won’t ask you any fees if you start sneezing or snoring no fees , Hindi Gujarati English speaking Dr in Brampton no limit for service plus no charge prescription
@user-iq8fu6xo5s
@user-iq8fu6xo5s 5 жыл бұрын
Weather cold winter but summer is very pleasant no heat like Florida ,sit in back yard enjoy with friends ,in winter visit nice mall funaral cost half of Us $ with all service
@chhotalalpandya9298
@chhotalalpandya9298 5 жыл бұрын
वीडियो ना अने शांतिनिकेतन न वखान करवा मारी पसे शब्द नथी,,,,,,वाह,टेसड़ो पड़ी गयो वीडियो जोइने
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર
@jcvyas8158
@jcvyas8158 5 жыл бұрын
shantiniketan no phone number ne malik nu nam send karo to full information janva male ne fees ketli chhe te kaho ok
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
2100 ShantiNiketan Blvd. Tavares, FL 32778 Phone: 3525087060 Fax: 8667601260 Email: info@shantiniketan.us
@alpeshsavani7766
@alpeshsavani7766 5 жыл бұрын
Heema malini na gal jeva. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂fun4gujrati....... Good...
@naman_solanki
@naman_solanki 5 жыл бұрын
alpesh savani i was thinking to Comment THIS 😂😂😂
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
@ Alpeshbhai. રમુજી લીટીને તમે યોગ્ય રીતે પકડી પાડી. આભાર.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
@Namanbhai. તમારા અને અલ્પેશબાઈના વિચારો મળતા આવે છે. આભાર.
@naman_solanki
@naman_solanki 5 жыл бұрын
Fun for Gujaratis vicharo Made E to Bau Saru...
@mallikasheth187
@mallikasheth187 5 жыл бұрын
ભારત માં આવું શાંતિનિકેતન કયા છે ?
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
અમારી જાણમાં નથી પણ અન્ય ઘણા આશ્રમો છે
@atulmehta27
@atulmehta27 4 жыл бұрын
Link please
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
In the description.
@minaxi-b7y
@minaxi-b7y 5 жыл бұрын
Tame Sari story goti aavoso ho
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર
@ashalpbrd
@ashalpbrd 5 жыл бұрын
પહેલા ગુજરાતીમાં લખતાં શીખો
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
કૈં વાંધો નહિ ભાઈ, આપના જેવા મિત્રોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ
@khodarajput4341
@khodarajput4341 5 жыл бұрын
ava vidio ave aenathi biju rudu su hoy
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
તમારી કમેન્ટ આવે એનાથી અમારા માટે બીજું રૂડું શું હોય. આભાર.
@khodarajput4341
@khodarajput4341 5 жыл бұрын
india to india se
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Ha ho ae vat sachi.
@punitashah6194
@punitashah6194 5 жыл бұрын
JV
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Shu kehva mango chho?
@jayeshshah806
@jayeshshah806 5 жыл бұрын
India gujarat ma aavo ashram banavo.
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lets hope for the best.
@kuldipsinhjadeja7535
@kuldipsinhjadeja7535 5 жыл бұрын
Gujaratio ane patelo alag 6e..??!!!!
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Bilkul nahi.
@MobilekeJalwe
@MobilekeJalwe 5 жыл бұрын
જોર હો....
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
લાગણી બદલ આભાર
@malmalairfan5708
@malmalairfan5708 5 жыл бұрын
હેમા માલિની ના ગાલ જે વા 🤣🤣🤣😂😂
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
રમુજી લીટીને તમે યોગ્ય રીતે પકડી પાડી. આભાર.
@chhotalalpandya9298
@chhotalalpandya9298 5 жыл бұрын
घना वर्ष पहेला लालू यादवे संसद मा हेमा मा। नी हा जरी मा कह्यु हतु के Road हूँ हेमा मा ना गाल जेवा बनाविस
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
હા આ વાત ધ્યાનમાં રાખીને જ અમે આ હળવી મજાક કરી છે. આપની સજાગતા માટે માન થાય છે. આભાર.
@khodarajput4341
@khodarajput4341 5 жыл бұрын
baki tamaro bhadako aetle bhadako se ho
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Lagani badal aabhar.
@iqbalmahesania4683
@iqbalmahesania4683 3 жыл бұрын
Very nice 👍
@DidarHemani
@DidarHemani 3 жыл бұрын
Thank you! Cheers!
@dineshpasari2893
@dineshpasari2893 4 жыл бұрын
👌
@DidarHemani
@DidarHemani 4 жыл бұрын
લાગણી બદલ આભાર
@harshasoni6212
@harshasoni6212 5 жыл бұрын
Nice
@DidarHemani
@DidarHemani 5 жыл бұрын
Thank you.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,5 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 16 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 40 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,5 МЛН