આ રીતે CREDIT SCORE સુધારી લો, કલાકમાં મળી જશે લોન | Ek Vaat Kau | VTV Gujarati |

  Рет қаралды 320,415

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

5 жыл бұрын

આ રીતે CREDIT SCORE સુધારી લો, કલાકમાં મળી જશે લોન | Ek Vaat Kau.
#CIBILScore #CreditScore #Loan #EkVaatkau
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 503
@jitendrasinhvaghela6007
@jitendrasinhvaghela6007 4 жыл бұрын
તમારી બોલવાની પદ્ધતિ ખૂબ જ સરસ છે , આજ રીતે સારી સારી માહિતી શેર કરતા રહેજો, તમારી પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
@hareshbharvad9805
@hareshbharvad9805 3 жыл бұрын
Thks bro
@RekhaPatel-km2nj
@RekhaPatel-km2nj 3 жыл бұрын
Koi npa nu one time settlement ma payment karel che to te shema ganay
@chandrahaspanchal5532
@chandrahaspanchal5532 2 жыл бұрын
Very good
@rakeshrabari7231
@rakeshrabari7231 3 жыл бұрын
ખરેખર અમે બધાં લોકો ભાગ્યશાળી છે. અમે તમારા એક વાત કવ એ વિડિયો ક્લિપ જોવા મળે છે. ધન છે. તમારા આવા વિચાર કર્મ અને સારા કાર્યો માટે ભાઈ ખૂબ ખૂબ સરસ આવા કલયુગ જેવા જમાનામાં આવા ન્યૂસ ચેનલ્સ છે. આ પુથ્વી પર એનો મને આનંદ થાય છે.
@krunalpatel7247
@krunalpatel7247 3 жыл бұрын
Sir આપની speech ખૂબ જ સરસ છે, પણ sir બગડેલો સ્કોર સુધારવો હોય તો શું કરવું જોઈએ, એની માટે નો ઉપાય સૂચવવા વિનંતી 🙏🏻
@1a2b3c216
@1a2b3c216 4 жыл бұрын
એટલી સરસ માહિતી આપી તમે ગુંજભાઈ કે ના પૂછો વાત બધાજ પ્રશ્નના જવાબ આપી દીધા માહિતી તો અમને પણ ખબર હોય છે પણ આવી સચોટ માહિતી નથી હોતી તેના લીધે મનમાં ગૂંચવણ થાય કે આ કેવી રીતે થતું હશે તો આવીજ રીતે નવી નવી માહિતી લાવતા રહો thanks
@user-nh4il1kc3k
@user-nh4il1kc3k Жыл бұрын
તમારી બોલવાની સમજાવવાની તમને ભગવાને બહુ ખૂબ સારી શક્તિ આપી છે અને તમે એને યોગ્ય ઉપયોગ પણ સારો કરો છો ટક્કર સાહેબ જય માતાજી
@babuvalapanchamrutgujarat2630
@babuvalapanchamrutgujarat2630 5 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી . ધન્યવાદ
@dineshprjapati9978
@dineshprjapati9978 Жыл бұрын
સર મારી લોન અટકી છે કઈ પણ કોઈનું બાકી નથી તો પણ સિબિલ સ્કોર 593છે તો સુ મને પાક ધિરાણ નઈ મળે?
@krshah07
@krshah07 3 жыл бұрын
Wah. Wah. Beautiful. Explanation. As. Usual. Thank. You. Appreciated
@mehulpanchal1153
@mehulpanchal1153 4 жыл бұрын
Thanks for most important of our loans and how to pay and prepare for it. Good information to share us. Thanks a lot
@Sakhi43
@Sakhi43 4 жыл бұрын
Thanks 🙂
@pravinvanzara8391
@pravinvanzara8391 4 жыл бұрын
Ek vaat kau thank you bhai👍🇮🇳🙏
@harryraval3536
@harryraval3536 3 жыл бұрын
ઘડી-ઘડી બેસ્ટ સ્પીચ હો ભાયા... વારે વારે ની જગ્યા એ ઘડી ઘડી.... અમારા બનાસકાંઠા માં વપરાય છે
@wakeupvideos9643
@wakeupvideos9643 4 жыл бұрын
Great, Very Useful 👍👍
@ankurroy4663
@ankurroy4663 5 жыл бұрын
Waah waah👍
@RAME
@RAME 4 жыл бұрын
આ કંપનીઓ ને બેંકો.. માલ્યા , વગેરે ઉપર સિબિલ લાગુ પડે કે નઈ?
@pranavpatel3576
@pranavpatel3576 4 жыл бұрын
chutiya jevi vaato na karo. those were commercial loans given to companies not some individuals.
@jigarsharma2780
@jigarsharma2780 3 жыл бұрын
So
@HelpnCare
@HelpnCare 3 жыл бұрын
😜
@mayanksuthar-artmusic2226
@mayanksuthar-artmusic2226 4 жыл бұрын
Thank you for best information
@rafikkariyaniya123
@rafikkariyaniya123 4 жыл бұрын
Thank you
@aashif1612
@aashif1612 4 жыл бұрын
SUPERB..🌹👏👏👏
@SanjayPatel-fs1rb
@SanjayPatel-fs1rb 4 жыл бұрын
તમારી શાદી ભાષા મને બોહુજ ગમે છે અને બધા ને સમજાય છે.ખૂબ સરસ મજાની વાત
@manishbhatt4884
@manishbhatt4884 4 жыл бұрын
Nice and informative video with formal explanation
@compoundingtheta2995
@compoundingtheta2995 4 жыл бұрын
Very very helpful information.. Thank You Goonjbhaine..
@vaghelaanand4059
@vaghelaanand4059 4 жыл бұрын
ઘણીજ સારી અને અગત્યની માહિતી.....આભાર sir
@anilthakor674
@anilthakor674 3 жыл бұрын
ખૂબ જ જરૂરી જાણકારી આપી છે સાહેબ 🙏 ધન્યવાદ🙏
@markhibhaivarotariya9272
@markhibhaivarotariya9272 4 жыл бұрын
V.v good mahiti. ..jai ho
@pravinabhayrealestateprope8088
@pravinabhayrealestateprope8088 4 жыл бұрын
આભાર🙏🙏🙏🙏🙏
@sandipchaudhari3874
@sandipchaudhari3874 4 жыл бұрын
your vedios are informative and short and sweet sir Thank you!!!!
@sunilbapodara8819
@sunilbapodara8819 4 жыл бұрын
Super bro
@jigneshbava2001
@jigneshbava2001 5 жыл бұрын
Good information
@dhruvpatell1674
@dhruvpatell1674 4 жыл бұрын
Khub Sara's nice information provided by you
@royofficial7972
@royofficial7972 4 жыл бұрын
Thanks 😊
@Mr_Goval_2121
@Mr_Goval_2121 5 жыл бұрын
Good information sir
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 жыл бұрын
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882..
@PankajParmar133135
@PankajParmar133135 4 жыл бұрын
🆃🅷🅰🅽🅺🆂 🆂🅸🆁... All Information are fabulous & very Useful. Sir.. Your speaking style is superb. Plz... Make videos upon current affairs of month for GPSC. Or make new channel for it. It will be get more views and subscribers.
@chandnidepala6252
@chandnidepala6252 4 жыл бұрын
Good thanks it's help a lot
@vithalpatelthakrani3169
@vithalpatelthakrani3169 4 жыл бұрын
Very good ... Khoob saras mahiti api che. Abhar...
@harshadbaraiya3253
@harshadbaraiya3253 4 жыл бұрын
Right 👍
@kitubaby4868
@kitubaby4868 4 жыл бұрын
ખુબજ સુંદર સમાચાર બદલ આભાર
@fazalvhora2994
@fazalvhora2994 5 жыл бұрын
Nice 👍🏻
@bodalalitjayantilal9251
@bodalalitjayantilal9251 4 жыл бұрын
Thank good
@Jani-ky5xh
@Jani-ky5xh 3 жыл бұрын
મેં સર મોબાઈલ app થી પર્સનલ લોન લીધી હતી તે હવે એ એપ બંદ થી ગઈ હવે મારો cibile score 300 થી ગયો છે તો હવે મારે સૂ કરવું જોઈએ ? હું payment કરવા ભી તૈયાર છૂ.
@rajacheharstudio5744
@rajacheharstudio5744 4 жыл бұрын
Tq bhai
@keyurvyas3992
@keyurvyas3992 2 жыл бұрын
thx sir for your best advice
@bhaveshsharma8499
@bhaveshsharma8499 4 жыл бұрын
Thanks bhai
@nafisa922
@nafisa922 4 жыл бұрын
Good sweet speach excellent
@govindninama6410
@govindninama6410 3 жыл бұрын
Very informative Sir
@jagarutnagarik4998
@jagarutnagarik4998 4 жыл бұрын
Ok thanks
@RohitKumar-cr4bt
@RohitKumar-cr4bt 4 жыл бұрын
Nice talk
@anilpatel1398
@anilpatel1398 4 жыл бұрын
Very good information.
@rakeshchaudhari2625
@rakeshchaudhari2625 4 жыл бұрын
Thank u sir your all videos are most important in my life
@mittalsodha9680
@mittalsodha9680 4 жыл бұрын
very very nice informetion
@SachinPatel-dc8cj
@SachinPatel-dc8cj 4 жыл бұрын
Are wah yaar.. your videos are so informative, well done boss
@meenakamlesh1136
@meenakamlesh1136 4 жыл бұрын
Nice information
@chunarakrunal7704
@chunarakrunal7704 3 жыл бұрын
Nice Infirmation Sir...😚 thanks
@Hindustan_Sound_liliya6553
@Hindustan_Sound_liliya6553 4 жыл бұрын
SUPAR A1 BEST JANKARI DI BHAI JAN
@k.p2936
@k.p2936 4 жыл бұрын
Good info thanx
@nishantpatel36
@nishantpatel36 5 жыл бұрын
Wah sir good information👌👌👍👍
@bhaveshmakwana6633
@bhaveshmakwana6633 3 жыл бұрын
જોઈએ છે.....ડીજીટલ રેફરલ પ્રોગ્રામ માટે....માસિક આવક 1000 થી શરૂ કરી શકો....ધરબેઠા મોબાઈલ થી કામ કરી શકશો...ret ચેરીટેબલ ટ્રસ્ટ...1998 થી શરૂ છે....ફોન કરવાનો સમય...10 થી 6...99781 16882.
@prathveechauhan6335
@prathveechauhan6335 3 жыл бұрын
Vah......
@MeetPatel-bx1yb
@MeetPatel-bx1yb 4 жыл бұрын
Good work❤
@rakeshnakum6034
@rakeshnakum6034 3 жыл бұрын
Thanks brother
@pandyavishalkumar6918
@pandyavishalkumar6918 5 жыл бұрын
Good job nice Bhaiii msg
@bhaveshhindu
@bhaveshhindu 3 жыл бұрын
Truly useful
@rjautojhankar6328
@rjautojhankar6328 4 жыл бұрын
Mota bhai jordar che👌👌👌🙏🙏🙏
@namanpatel4645
@namanpatel4645 4 жыл бұрын
Good job
@bhaveshmistry2542
@bhaveshmistry2542 4 жыл бұрын
Really khubaj Agtya ni Mahiti aapo chho Aap....
@thezerochenalahmedabadmuke548
@thezerochenalahmedabadmuke548 4 жыл бұрын
👍👍👍Good sir
@AshokKubavat799
@AshokKubavat799 4 жыл бұрын
You are Grate Sir
@santilalparmar9204
@santilalparmar9204 4 жыл бұрын
thank you
@bhavneshpatel5065
@bhavneshpatel5065 4 жыл бұрын
Gt sir Home loan Levi che t mate mahiti aapo. Keya thi Levi. Su interes aave se(?,%,) Ketlo emi aavse ( monthli) Ketli Rahat malse (Government) ????.
@dashrathraygor6997
@dashrathraygor6997 4 жыл бұрын
કદાચ અન્ય વેબસાઈટ પરથી ચેક કરવામાં આવી હોય અને પાનકાર્ડ ની વિઞત આપી હોય ત્યારે સિક્યોરિટી માટે શું કરવું જોઇએ
@kartiktank5084
@kartiktank5084 4 жыл бұрын
shop& establishment license શુ છે ? રજીસ્ટ્રેશન કેવીરીતે કરવુ ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. ગામડામા દુકાન છે તો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ?
@happyclub7199
@happyclub7199 4 жыл бұрын
જય જલારામ ભાઈ ખુબ આભાર ભાઈ સરસ રીતે માહિતી આપી છે
@vadhelmiteshkumar7838
@vadhelmiteshkumar7838 4 жыл бұрын
Khub saras sir
@monishsomani7399
@monishsomani7399 4 жыл бұрын
Ha vaat bov game 😻
@ramchandralalwani1755
@ramchandralalwani1755 4 жыл бұрын
Nice and Good Advise.
@rajsidonia1339
@rajsidonia1339 4 жыл бұрын
Mahiti sari aapi....aabhar
@keshaimportexportpvt.ltd.5555
@keshaimportexportpvt.ltd.5555 4 жыл бұрын
Good presentation Mr. Goonj. What you have shared here is good information to take care of CIBIL score. What other steps can be taken to get Credit at lower interest rate? look forward to your response.
@firojkhanpathan9184
@firojkhanpathan9184 4 жыл бұрын
ભાઈ મઝા આવી ગઈ શુ વિડિઓ છે સાચે મારો સિબિલ સ્કોર 744 છે મારે વધારવું છે છું કરું
@rohanmakwana3793
@rohanmakwana3793 4 жыл бұрын
Credit card lai lo and time to time bill pay karo
@mukeshchaudhary1254
@mukeshchaudhary1254 3 жыл бұрын
@@rohanmakwana3793 😂😂
@harshnebhavani7825
@harshnebhavani7825 5 жыл бұрын
Ek Vat Kahu , tamari aa series bav j helpful che. And tamari samjavani method to ekdum perfect che goonj bhai. Keep it up.
@dineshmishra91749
@dineshmishra91749 5 жыл бұрын
Very easy knowledge system
@goonjt
@goonjt 5 жыл бұрын
@@dineshmishra91749 Thank you so much
@goonjt
@goonjt 5 жыл бұрын
Thank you so much
@solankiramesh1417
@solankiramesh1417 4 жыл бұрын
Thanks
@dkrathod5211
@dkrathod5211 4 жыл бұрын
અભિનંદન ખૂબ સરસ સાહેબ અમને તમારા પાસેથી ખૂબજ જાણવા મળે છે ધન્યવાદ👍🤝🤝
@akbarkakkalkakkal1670
@akbarkakkalkakkal1670 4 жыл бұрын
Thanks bhai good work and good luck
@jogijay7091
@jogijay7091 4 жыл бұрын
જો પહેલા કોઈક વેબ સાઈટ પર કે ઍપસ પર ક્રેડીટ સ્કોર ચેક કર્યો હોય અને એ લોકો જો આપડો ક્રેડીટ સ્કોર ચેક કરતા હોય રેગ્યુલર અને તો શું કરવુ?
@pavanvideo9129
@pavanvideo9129 4 жыл бұрын
વાહ ભાઈ તું અવાજ ઉત્સાહ થી બોલે અને માહિતી આપતો રે બધ્ધા વિડિયો ખુબજ સુંદર છે
@narendramali5696
@narendramali5696 4 жыл бұрын
Best
@dipaktalpadapersonal
@dipaktalpadapersonal 4 жыл бұрын
Wah mara Gujarati Bhai Kevu pade..
@ravikanani4502
@ravikanani4502 4 жыл бұрын
Nice speech
@kuldeepsinghjhala1328
@kuldeepsinghjhala1328 4 жыл бұрын
sar nice
@neelamdamania7013
@neelamdamania7013 2 жыл бұрын
Really very usefull information
@hitu6321
@hitu6321 5 жыл бұрын
Nice gunj bhai
@rajubhaikikani1656
@rajubhaikikani1656 3 жыл бұрын
👍Nice
@hastiheer99
@hastiheer99 4 жыл бұрын
JEMNO CIBIL KHARAB HOY TEMANE SU KARVU ?? EX NOT PAYING REGULAR EMI DUE TO Accidently bed economic contion so... whats remedy to make best cibil??
@nikhilsoni947
@nikhilsoni947 5 жыл бұрын
Superb.
@dashrathvanzara2731
@dashrathvanzara2731 3 жыл бұрын
ગુંજ ભાઈ તમારી બધીજ વાત સાચી છે હું તમારા બઉ વિડીયો બધાં વિડીઓ જોઉં છું મને કોલ કરો 9909269895
@shaikhirfan6272
@shaikhirfan6272 4 жыл бұрын
Excellent
@shivmaheshbhai8534
@shivmaheshbhai8534 4 жыл бұрын
Nice video
@tejaszala5581
@tejaszala5581 4 жыл бұрын
Nice
@sharadrathod7564
@sharadrathod7564 4 жыл бұрын
good sir speech is best
@Bhartiy-mm4kq
@Bhartiy-mm4kq 3 жыл бұрын
સરસ
@nikinrrathod2762
@nikinrrathod2762 4 жыл бұрын
nice job
@rameshdarji311
@rameshdarji311 3 жыл бұрын
good 🙏
@SanjayPatel-fs1rb
@SanjayPatel-fs1rb 4 жыл бұрын
Super bos
@atozvideohitesh591
@atozvideohitesh591 4 жыл бұрын
Good
@ashvinsuthar5258
@ashvinsuthar5258 4 жыл бұрын
સરસ વાત કહી
@RameshThakor-hp6mj
@RameshThakor-hp6mj 4 жыл бұрын
Very.good.video
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 101 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 14 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Sovereign Gold Bond Scheme | રોકાણ કરાય કે નહિ? | Ek Vaat Kau
7:33
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 101 МЛН