પહેલી વાર બન્યું હશે કે Khajur Bhai આ દુઃખ જોઈ રડી પડ્યા... તમારી પણ આંખો ભીની થઈ જશે | VTV Gujarati

  Рет қаралды 2,002,259

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

2 жыл бұрын

પહેલી વાર બન્યું હશે કે Khajur Bhai આ દુઃખ જોઈ રડી પડ્યા... તમારી પણ આંખો ભીની થઈ જશે
#KhajurBhai
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 2 100
@vishal4108
@vishal4108 2 жыл бұрын
નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભવિષ્ય માં તમારી સાથે આવા કામ માં જોડાવાની ઈચ્છા છે અમારી અનામી રીતે ...
@Mabanas08
@Mabanas08 Жыл бұрын
👍🏽👍🏽👍🏽
@Motivation_1819_
@Motivation_1819_ 2 жыл бұрын
ગુજરાત નો હાવજ છે ખજુર ભાઈ 🦁
@vijayvora7028
@vijayvora7028 2 жыл бұрын
Dhanyavad khajurbhai ane team ne.radi javay chhe.dukhi na beli khub jivo.bhagvan khub Shakti ape.
@Ramod007
@Ramod007 2 жыл бұрын
ટી.વી સ્ક્રીન માં બધાંય હીરો બને પણ ખજૂર ભાઈ રિયલ હીરો છો સ્લિયુટ સે તમને અને તમારી ટીમ ને
@ginarampa7008
@ginarampa7008 2 жыл бұрын
Bhagavan tamne Bahu ape
@sunilchaudhari5915
@sunilchaudhari5915 Жыл бұрын
Tamari vat ekdam sachi che
@bharatipanda3933
@bharatipanda3933 4 ай бұрын
Hindi me banaiye
@mehulpatel5683
@mehulpatel5683 Жыл бұрын
ધન્ય છે આવા વીર પુરુષને અને તેમને જન્મ આપનારી જનેતા ને ... પ્રભુ તમને વધુને વધુ આવા કામ કરવા માટે શક્તિ આપે એવી પ્રાર્થના
@ramdevsinhsodha8354
@ramdevsinhsodha8354 Жыл бұрын
૧૦૦. ૧૦૦ સલામ ખજુરભાઈ ને
@Nilesh_Dacoretion
@Nilesh_Dacoretion 2 жыл бұрын
ખજુરભાઈ અને તરૂણભાઈ ને..ભગવાન સોમનાથ મહાદેવ લાંબુ આયુસ્ય અને જીવનમા ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના....જય સોમનાથ🙏🙏🙏
@godhanijagjivan6069
@godhanijagjivan6069 2 жыл бұрын
ખજુર ભાઇ ખરેખર તો જનેતા ને વંદન કરૂ છુ
@godhanijagjivan6069
@godhanijagjivan6069 2 жыл бұрын
આવા વિચારો આવે છે આવા કામ કરવાની શક્તિ આપે એવી હુ ખજુર ભાઇ વંદન હદય પુરવ કરુ છુ
@user-xp9zk5gm1c
@user-xp9zk5gm1c Жыл бұрын
Khajur BHA na. Nambar
@reviewexpect118
@reviewexpect118 2 жыл бұрын
😔 આ દુનિયા માં જેને ભગવાને આપ્યું છે તે ગરીબો ની મદદ કરજો 🙏❤🇮🇳
@kanubhaikhristi3823
@kanubhaikhristi3823 Жыл бұрын
Nice khajur bhai.🥰
@the_wildlifeutsav
@the_wildlifeutsav 2 жыл бұрын
ખજૂરભાઈ ની ઉંમર ભગવાન 1000 વર્ષ ની કરે.... ભગવાન સર્વે મનોકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના
@mehulparmar7023
@mehulparmar7023 Жыл бұрын
ભગવાન તમને હમેશા સુખીરખે ભાઇ ભગવાનને તો નથી જોયા પણ તમે આ દુનિયાના જીવતા જા ગતા ભગવાન છો,,
@thobhanbharvad2714
@thobhanbharvad2714 2 жыл бұрын
આવા માણસો ની મદદ કરો ભાઈ ભગવાન તમને લાબૂ જીવન આપે ભાઈ જય દ્વારકાધીશ,,🙏🙏🙏
@thejaygamer9974
@thejaygamer9974 2 жыл бұрын
Ok khajur Bhai,,
@user-jp5lc8jz6e
@user-jp5lc8jz6e 2 жыл бұрын
Super Bhai
@mehuljoshi3738
@mehuljoshi3738 2 жыл бұрын
હા મારા ભૂદેવ હા જાજી કરી ને ખમ્મા બાપ.. મહાદેવ તમને ઘણું આપે ભાઈ.. ગરીબ ના આંસુ લુછવા વાળા મસીહા છો તમે 🙏🙏
@meenashah5151
@meenashah5151 Жыл бұрын
Khjurbhai ne Naman 🙏🙏🙏😊
@parmarmukesh5596
@parmarmukesh5596 Жыл бұрын
🙏🙏🙏😭😭😭લાખ લાખ સુકર ભાઇ તમારી આખમાં આસુ જોતા મારી આંખ છલકાઇ ગય ખજૂર ભાઇ સો વરસ જીવજો મારા પ્રિય ખજૂર ભાઇ 🙏
@jagrutiraghvani3015
@jagrutiraghvani3015 7 ай бұрын
Parmathma ni khub khub tamo uper krupa 6,Tamara mata pita ne vandan Tamara shanshkar uttam apya ,tamari team ne pan khub khub vandan🙏
@darshitbarot5105
@darshitbarot5105 2 жыл бұрын
નિતીન ભાઇ ને વંદન છે જેમને બીજા ના દુ:ખ ને પોતાના દુ:ખ સમજી ને દિવસ રાત મદદ કરી છે 🙏🙏🙏🙏🙏
@vasavaratilal1168
@vasavaratilal1168 2 жыл бұрын
ખજૂર ભાઈ ને ભગવાન લાબી ઉંમર આપે આવી મારે ભગવાન ને પ્રાથના. ❤️❤️❤️❤️❤️❤️ ખજૂર ભાઈ
@shyam6184
@shyam6184 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nikhilsindhav7441
@nikhilsindhav7441 2 жыл бұрын
🙏🙏
@rabarinarsinh1014
@rabarinarsinh1014 2 жыл бұрын
Good work 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@parmarnitin4877
@parmarnitin4877 2 жыл бұрын
Bhai khajur bhai khud bhagvan chhee
@hiteshbhuva508
@hiteshbhuva508 7 ай бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤🎉
@saparagovind
@saparagovind Жыл бұрын
Love you khajur bhai 🤗
@bharatbhaiofficialcharol9686
@bharatbhaiofficialcharol9686 2 жыл бұрын
વાહ સંપત્તિ, સમય,અને સંસ્કાર ત્રણેને માન આપ્યુ ખજુરભાઇ વંદન તમારા વિચાર ને અને સમજણ ને
@ketanpatel4370
@ketanpatel4370 2 жыл бұрын
sachi vat bhai
@mhendrasinhgohil6277
@mhendrasinhgohil6277 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@manjuodedra172
@manjuodedra172 2 жыл бұрын
ખજૉ
@arvindjakheliya7634
@arvindjakheliya7634 Жыл бұрын
Khajur bhai nu kam se number se nahin
@arvindjakheliya7634
@arvindjakheliya7634 Жыл бұрын
Hi
@shaileshsarvaiya4990
@shaileshsarvaiya4990 2 жыл бұрын
નીતિન ભાઈ માહાદેવ ના ખૂબ આશીર્વાદ તમારી ઉપર 👏
@motivationvideo-xz6sx
@motivationvideo-xz6sx 2 жыл бұрын
Khajur bhai tame bhagvan Cho bhagavan sadha khush rakhe 👍👍
@beenabhatt7562
@beenabhatt7562 2 жыл бұрын
God bless your whole team, ભગવાન તમારા જેવા દીકરા બધા ને આપે 🙏
@aryansolanki3622
@aryansolanki3622 2 жыл бұрын
પૈસા ની સાચી દિશા માં ખર્ચ કરવા વાળા તમને સલુટ છે 🙏
@solankiajaysolankiajay938
@solankiajaysolankiajay938 2 жыл бұрын
Khajur bhai is star of India .... salute khajur bhai ...👌👌🙇
@kapilrathod928
@kapilrathod928 2 жыл бұрын
દિલથી વંદન છે ખજૂર ભાઈ તમે બઉ જ સારા છો તમને ફૂલ saaport છે તમે ખરે ખર આજ સુધી જે પણ કર્યું છે લોકો ના હિત માટે એ બઉ જે મોટી વાત છે selut છે તમને🙏
@dirms
@dirms 2 жыл бұрын
Love you khajur bhai
@vijaymakwana6034
@vijaymakwana6034 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમ ને દિલ થી સેલ્યૂટ છે❤
@aapduvagad291
@aapduvagad291 2 жыл бұрын
વા ખજૂર ભાઈ ભગવાન અવતાર છો. ભાઈ...ભગવાન તમને લાંબી ઉમર આપે....મારી ઉમર તમને લગે... મારો ભાઈ.......જય માતાજી.
@malsing.viramji.solankisol1221
@malsing.viramji.solankisol1221 2 жыл бұрын
धन्य से ऐ जनेताने जो आवा बेटाने जन्म आपयो पुरा भारत में ना ओई सके खजूरभाई तमारा जेवा दाता, कोटि कोटी परणाम
@kamalvaghela6619
@kamalvaghela6619 Жыл бұрын
One men Army. Khajur Bhai 🙏❤
@hetalbajadeja6277
@hetalbajadeja6277 2 жыл бұрын
Khub saras.....ketli khushi mle jyare koine madadrup thaiye n a dil thi kaik saru bole.........🙏🙏
@xyzchannel7788
@xyzchannel7788 2 жыл бұрын
ભગવાન ને હું પ્રાર્થના કરું છું ખજૂરભાઈ હજુ તરકી કરે🥰
@HansaPatel-lq1bn
@HansaPatel-lq1bn 2 жыл бұрын
ખજુર ભાઈ તમને રોતા જોઈ ને મને પણ રડવું આવી ગયું
@sagarpatel937
@sagarpatel937 2 жыл бұрын
દિલ થી વંદન છે એ માં બાપ ને જેણે તમારાં જેવાં હીરા ને જન્મ આપ્યો ભગવાન તમારી સાથે છે અને હંમેશા રહેશે જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻❤️
@manjubenmalviya703
@manjubenmalviya703 Жыл бұрын
ખજૂર ભાઇ જેવો દીકરો હમારે ઘરે જન્મેલા વાહવાહ ખજુર ભાઇ ખૂબખૂબ આભાર
@kuldeepdevda2983
@kuldeepdevda2983 Жыл бұрын
गरीब आदमी कि मदद करो सारे कष्ट दुर होगे 🙏🙏
@gajjarbharat4448
@gajjarbharat4448 Жыл бұрын
@@manjubenmalviya703 ઢ્ઢ
@Arurathod95
@Arurathod95 Жыл бұрын
Ooooooooo😊oopp
@RamaMadhu-fd6xe
@RamaMadhu-fd6xe 9 ай бұрын
​@@manjubenmalviya7030😅😅😅😅😅😅❤😊😊
@parmarniteen5370
@parmarniteen5370 2 жыл бұрын
ભગવાન તમારા દિલ મા છે નીતિન ભાઈ 🙏 100 સલામ છે ભાઈ તમને 🙏
@poonamrathod6755
@poonamrathod6755 2 жыл бұрын
નીતિનભાઈ ને આ સેવાકીય પ્રવૃત્તિ ઓ માટે એવોર્ડ મળવો જોઈએ 🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanjibhaipatel2969
@dhanjibhaipatel2969 2 жыл бұрын
ધન્યવાદ ખજુર ભાઈ આપ અને આપના તમામ ગૃપ ટીમને કે આવી સેવાની સરવાણી વહાવી રહા છો આપ અને આપના સાથી મિત્રો ને ખુબ શક્તિ ને સરીર નિરોગી રહે એવી ભગવાન માતાજી ને પ્રાર્થના, સીતારામ,
@Sarajethra5233
@Sarajethra5233 Жыл бұрын
ખરેખર આ વિડીયો જોઈને મારી આંખો ભીની થઈ ગય્ 🥺😭
@user-xq2cr3jo9l
@user-xq2cr3jo9l 4 ай бұрын
આખી દુનિયામાં ખજુર ભાઈ લાખોમાં એકછે ખમા મારા વીરા જય માતાજી ભાઈ😊❤
@amitthakor5512
@amitthakor5512 2 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતા ને જેમને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો🙏🙏🙏🙏
@amitoza5829
@amitoza5829 2 жыл бұрын
અદભુત ખજૂર ભાઈ તમે એક પુણ્યશાળી આત્મા છો ખુબજ સરસ
@signaturecreations9097
@signaturecreations9097 2 жыл бұрын
atla punyashadi che ke je kam kare e loko ne pakadi pakadi ne batave che, punya na kam koi ne batava nu na hoy e jamna hath thay to e daba hathe ne na khbr pade
@royalhind6790
@royalhind6790 2 жыл бұрын
@@signaturecreations9097 to tame karo ne aavu kam bhai
@rajthakor5722
@rajthakor5722 2 жыл бұрын
@@signaturecreations9097 ખજુરભાઇ ખોટો દેખાવ નથી કરી રહ્યા ભાઇ પણ આ વિડિયો જોઈ કોઇક ને મોટિવેશન મળે જેના જોડે અઢળક સંપત્તિ છે એ લોકો આ વિડિયો જોવે તો કદાચ એ પણ કોઈ ગરીબ માણસ ની મદદ કરે🙏🙏🙏
@yogeshzinzuvadiya4100
@yogeshzinzuvadiya4100 2 жыл бұрын
@@signaturecreations9097 ભાઈ તમે કોઈનિ મદદ કરી છે... નેતા તો એક રૂમાલ આપે તોય આખી દુનિયા ને ડોલ વગાડી ને કે ....ત્યા કેવા જાવ ભાઈ.... કામ કરે તેને કરવા દો... ભાઈ... ..
@niravthakkar3630
@niravthakkar3630 2 жыл бұрын
@@signaturecreations9097 yes
@jayshreebenaradeshana6069
@jayshreebenaradeshana6069 Жыл бұрын
Dhany che Khajurbhai tamne ne Tamara mata pita ne..
@user-zw4ds7fb1y
@user-zw4ds7fb1y 3 ай бұрын
ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ સુખી રાખે Nitin Bhai
@ashokbabhaniya2000
@ashokbabhaniya2000 2 жыл бұрын
ખજુર ભાઈ નય ખજુર દાદા ખરેખર તમને ભગવાન વે ગરીબ માટે ભગવાન 🚩🕉🙏
@pravinomguravenamahaparmar2951
@pravinomguravenamahaparmar2951 2 жыл бұрын
શ્ની શ્ની ખજુર ભાઈ આપ સાક્ષાત ભગવાનનો અવતાર તરીકે માનવમા છો.વંદન🙏🏻 વંદન વંદન🙏🏻 કોટી કોટી વંદન🌹🕉🌹🙏🏻🙏🏻
@rajeshthakor4150
@rajeshthakor4150 2 жыл бұрын
Gret work Bhagvan tamru swasthy saru rakhe Khubaj pragti karo Khajurbhai & aakhi team ne 1000000000000000vakhat salam
@shaktikhodaldigital6012
@shaktikhodaldigital6012 2 жыл бұрын
ખજૂર ભાઈ ધન્ય છે.....🙏
@alpeshrathva4331
@alpeshrathva4331 2 жыл бұрын
ખજૂર ભાઈ જેવો માણસ જિંદગી માં કોઈ નથી દાનવીર ... 🙏🙏
@ketansss7412
@ketansss7412 2 жыл бұрын
માં મોગલ સદાય ખુશ રાખે ભાઇ તને ખુબ આપે માં મોગલ ભાઇ.
@mayur.chauhan8392
@mayur.chauhan8392 2 жыл бұрын
વાહ' ખજૂર ભાઈ ધન્ય છે તમને... જય માતાજી
@meenachavda73
@meenachavda73 2 жыл бұрын
ખજૂરભાઇ તમને ને તમારા ઉમદા કાર્ય ને ખુબજ વંદન ભાઈ
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
જય માતાજી ખુજર ભાઈ તમે પહેલીવાર તમે રડતા જોઈ ને મે ધણુ દુખ થયું છે જય માતાજી તમે ખુબ આગળ વાઘો એવી માતાજી પાસે દુઆ કરી શ
@shaileshjadeja5480
@shaileshjadeja5480 2 жыл бұрын
Wht a man...nitin Jani...love u bro...jamin se juda Banda hai ye. .god bless u...👍🙏🙏
@hansabain1065
@hansabain1065 2 жыл бұрын
જાની દાદા અસલ હો 🙏🌹🌹🙏
@user-uq4sk8tc4o
@user-uq4sk8tc4o 11 ай бұрын
ભગવાન તમારો ભલે કરસે❤
@sivyaaschannel7667
@sivyaaschannel7667 2 жыл бұрын
ખજૂર ભાઈ . તરૂણ ભાઈ.અને તમારી ટીમ.. ખૂબ સરસ કામ કરી રહ્યા છો.જય શ્રી કૃષ્ણના.
@harshadsolanki2697
@harshadsolanki2697 2 жыл бұрын
ભગવાન તમને લાંબી ઉમર આપે અને સારાં કામ કરતા રહો અને તમારો પરિવાર હમેશાં ખુશ રહે એવી ભગવાન ને પ્રાર્થના
@chikusolankichikusolanki6298
@chikusolankichikusolanki6298 2 жыл бұрын
Nitin bhai .... Bhagwan tamne laabu jivan Ane tandurt aape. Yevi bhagwan ne Parth na...🙏🙏🙏🙏🙏
@babudesai237
@babudesai237 2 жыл бұрын
ભગવાન ભાઈ શ્રી ને ખુબ સુખી રાખે ,મસ્ત રાખે , ખુશ રાખે... ખરે ખર ધન્યવાદ ખજૂર ભાઈ માતાજી સુખી રાખે લાંબુ આયુષ્ય આપે
@patelbharatbhaibharatbhai6893
@patelbharatbhaibharatbhai6893 Жыл бұрын
માં દશામાં તમારી રક્ષા કરે.ખજુર ભાઈ.
@nidhibarot3050
@nidhibarot3050 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે બહુ સારું કામ કરો છો ભગવાન તમારા પર કાયમ કૃપા વરસાવે એવી મારી પ્રાર્થના
@sarvediking3778
@sarvediking3778 2 жыл бұрын
ખજૂર ભાઈ ધન સે તારા માતા પિતા હો જેને તમને જન્મ આપ્યો
@Vipulkumar-jn5qk
@Vipulkumar-jn5qk 2 жыл бұрын
Khajur bhai aap jio 1000000000000 saal 😍🌹🚩❤️🌹😍🚩😍🌹
@denishpatel3451
@denishpatel3451 2 жыл бұрын
નીતિન ભાઇ(ખજૂર ભાઈ )નું નામ ગુજરાત સરકાર ના નવા cm પાસે મોકલો એવોર્ડ માટે #real gujrat hero khajur bhai
@rajubhaivyas1450
@rajubhaivyas1450 2 жыл бұрын
Denish Patel....🙏💐 Award have to Gunda ane Netaji loko ne j aapva na chhee....🙄 Khabardar jo koi ava vyakti nu nam pan mukyu chhee to...🙏💐
@raufrsayra3803
@raufrsayra3803 2 жыл бұрын
Awerd ene mare jiye sarkar me bethelv ni ji hujri kari ne pag chayta voy ene male Parjaanu loko nu saru kam karvaa varaa ne no made
@ravatathakor7601
@ravatathakor7601 2 жыл бұрын
Right
@jikadrarahul3129
@jikadrarahul3129 2 жыл бұрын
100%
@makwanasweta680
@makwanasweta680 2 жыл бұрын
CM bnavnij jaru che
@umangjoshi6832
@umangjoshi6832 2 жыл бұрын
Bhai kharekhar khune khune jaine khajur bhai loko na dukh dhove che... Bhagvan tamne evi jagya e muke jya tamarai satta hoi loko na dukh dur karva ni... Tarun bhai ne pan salam
@user-ws1kl8cn2s
@user-ws1kl8cn2s 2 жыл бұрын
મને નથી લાગતું કે તમારી જેવા ઇન્સાન વિશ્વ માં ના હોઈ શકે ખજૂર ભાઈ જોરદાર વર્ક કરો છો
@ramanvadodara1600
@ramanvadodara1600 2 жыл бұрын
રંગ છે ખજૂર ભાઈ તમારી જનેતા ધન્ય છે તમારા પિતાશ્રીને અને ધન્ય છે તમારી ટીમને તેમના એક સભ્યને વાગ્યોને અને તેમની તબિયત બગડી. દુઃખ લાગ્ઉ તેઓ દર્દ ભર્યા સમય પણ તરુણભાઈ કામ કરવા તૈયાર થયા ધન્ય છે તે ભાઈને. માટે સલામ છે તમારી ટીમ ને.ખજૂર ભાઈ.
@krishnamahajan5505
@krishnamahajan5505 2 жыл бұрын
મહાદેવ હંમેશા તમારી સાથે છે
@nkaravadra4973
@nkaravadra4973 2 жыл бұрын
આ હાજરાહજૂર વિશ્વકર્મા નો અવતાર એટલે ખજૂરદાદા .🙏 જય હો ગોરદાદા
@dabhinarendra5414
@dabhinarendra5414 2 жыл бұрын
🙏હે ભગવાન મારા। ખજુર ભાઈ ને સક્તી આપજે 🙏
@DINESHPATEL-zs6yo
@DINESHPATEL-zs6yo 2 жыл бұрын
खजूर भाई माँ लक्ष्मी की हमेशा आप पर कृपा बनी रहे
@maheshrabari7909
@maheshrabari7909 2 жыл бұрын
માં ચેહર તમારી મનોકામના પુરી કરે સદાય ખુશ રાખે અને ખજુરભાઈ આવા સારા કાર્ય સદાય કરે એમાં માં ચેહર ના એમની આખી ટીમ ને માં ચેહર ના આશીર્વાદ .
@chavdashaileshbhai91
@chavdashaileshbhai91 2 жыл бұрын
ખજુરભાઇ બધા સમાજ માટે કરો છે તે બીજું કોઈ નથી કરતું તમને ભગવાન.ખૂબ આપે જય શ્રી કૃષ્ણ 🙏
@kishorsolanki9646
@kishorsolanki9646 2 жыл бұрын
જય માતાજી બાપા સીતારામ ભગવાન તમારી મદદ કરશે
@hiteshrathva2517
@hiteshrathva2517 2 жыл бұрын
ભગવાન તમને લાબું આયુષ્ય આપે ખજુર ભાઈ
@parmarba._
@parmarba._ 2 жыл бұрын
Heart touching 🥺❤️ khajurbhai tmne mataji always happy rakhe u r real hero of real life ❤️🥺🤗
@Hd_Status_44244
@Hd_Status_44244 2 жыл бұрын
*_🔥!! જय_Maa મોगल !!_* 🔥
@rahulrathod9315
@rahulrathod9315 2 жыл бұрын
જય માતાજી નીતિન દાદા તમે જે કામ કરી રહ્યા સવો એવું કોય ના કરી શકે ધન્ય છે તમારા માતા-પિતા ને
@kailashdesani8272
@kailashdesani8272 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે આવા ને આવા કામ કરતા રહો અને આગળ વધતા રહો દાદાને દુઃખી જોઈને મને પણ ઘણું દુઃખ થયું મારી પણ આંખો ભરાઈ ગઈ
@sushilahalvadiya2480
@sushilahalvadiya2480 2 жыл бұрын
Jay Shri Krishna khajur bhai tumne खूब-खूब shubhkamnaen 🙏🙏👍
@jaygogarajchenal768
@jaygogarajchenal768 2 жыл бұрын
ખજુર ભાઇ અને તમારી ટીમને ખરેખર ખુબ ખુબ ધન્યવાદ,,
@kamleshabhani5042
@kamleshabhani5042 2 жыл бұрын
Khajur bhai 🙏Jay Swaminarayan Maharaj swami aapne khup bad aape aavi sewa karva ane amne pan sewa karva no moko Aapjo Dhany che aap ne aap na maata pita ne jene aap ne janm aapi yo 🙏 Jay Swaminarayan
@aakashluhar975
@aakashluhar975 2 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમારૂં જીવન ખુબ લાબું આયુષ આપે તેવી સોમનાથ મહાદેવ પ્રાર્થના
@Dipakkanjariya13
@Dipakkanjariya13 2 жыл бұрын
ધન્ય છે તમારા માતા-પિતા કે તમારા જેવા પુત્રને જન્મ આપ્યો બીજા માટે સારું કામ માટે પૈસા તો દુનિયામાં ઘણા લોકો પાસે છે બીજા માટે કામ કરો એ કોક કોક હોય છે
@bhaveshahir3173
@bhaveshahir3173 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ..માં મોગલ કાયમ આપને ખુશ અને સ્વસ્થ રાખે ... દુનિયા ના બધા સુખ આપને આપશે
@Randhirsinhpadhiyar
@Randhirsinhpadhiyar Жыл бұрын
આછે ગુજરાત મા કલીયુ ના કરણ ધન છે આપ ના માત પિતા ને 🙏🙏🙏🙏🙏
@patelvijyaben1927
@patelvijyaben1927 Жыл бұрын
2
@soniarai9189
@soniarai9189 2 жыл бұрын
Dusaro ki niswarth bhav se seva kr k kitna acha lagta hai 🙏🙏 Great work 👍👍 Jai shree krishna 🙏🙏
@motibharvad6740
@motibharvad6740 Жыл бұрын
ખજુર ભાઈ ને ઠાકર તમને ખુશ રાખે..
@mithunvaja6629
@mithunvaja6629 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સરસ કામ કર્યું વાહ ખજૂર ગરીબ લોકોને
@gadhavivarundan2177
@gadhavivarundan2177 2 жыл бұрын
લાખ લાખ સલામ છે તમારી કલાકારી ને સર, ભગવાન તમને અને તમારી ટીમ ને રાજી ખુશી રાખે એવી પ્રભુ ને પ્રાર્થના, તમે સદાય આવી રીતે જ સેવા ના કાર્યો કરતા રહો અને પરમાત્મા તમને બધા ને હિંમત આપે
@bhvanbharvad6554
@bhvanbharvad6554 2 жыл бұрын
બોલવા જે વા શબ્દ નથી ભાઈ મારી પાછે 🙏🏻🙏🏻
@ravalvaibhavi8376
@ravalvaibhavi8376 Жыл бұрын
મહાદેવ હંમેશા ખુશ રાખે તમને
@kasturlalji3965
@kasturlalji3965 2 жыл бұрын
Khajur bhai and team ne sulut karu chu bavuj sarash kame karo cho badha Jay shree swaminarayan from London Kastur
@pareshpanchal2172
@pareshpanchal2172 2 жыл бұрын
બહુ સારું કામ કરી રહ્યા છે ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનેતાને
@jadejadivyaraj775
@jadejadivyaraj775 2 жыл бұрын
Super khajur bhai 🙏🏻 aagad vadho
@rahulchristian5515
@rahulchristian5515 2 жыл бұрын
સલામ છે ખજૂર ભાઈ ભગવાન તમને બધું આપે તમે ગુજરાત ના હાવજ છો
@girnari-fs3bk
@girnari-fs3bk 2 жыл бұрын
ખરેખર સરકારનું કામ છે ખજૂરભાઈ કરી રહ્યા છે તમનેભાઈ સાચા પ્રેમથી જય માતાજી
@bhagirathbhatt245
@bhagirathbhatt245 2 жыл бұрын
ભગવાન નિતિનભાઈ આપને ખૂબજ સારુ સ્વાસ્થ્ય આપે અને ખૂબ જ સુખી રાખે એજ અભ્યર્થના 😍 😍 love u janidada
@vikram.ambapuratigerboys1638
@vikram.ambapuratigerboys1638 2 жыл бұрын
વાહ ખજુરભાઈ આંખમાં આશુ લાવિદિધુ
@bapasitaram7892
@bapasitaram7892 2 жыл бұрын
ભાઈ તમને દિલથી સલામ તલોદ થી 🙏🙏🙏🙏🙏🙏
@mjthakor555
@mjthakor555 2 жыл бұрын
Proud of Nitin bhai & jigli khajur team's 🙏🙏jay mataji🙏🙏
@hirenprajapati4887
@hirenprajapati4887 2 жыл бұрын
ભગવાનનો અવતાર ખજૂર ભાઈ
@nilamthakordessa8400
@nilamthakordessa8400 2 жыл бұрын
જય માતાજી મિત્રો ખજૂર ભાઈ તમને લંબી આયુષ મળે
@kismatthakor6058
@kismatthakor6058 Жыл бұрын
ગરીબોનો આધાર ખજુર ભાઈ બાપા સદા રામ ખૂબ આઈશું લાબું આપે
@jackeyforu
@jackeyforu 2 жыл бұрын
you are inspiration -khajurbhai, Great work !!
@gadhavivijaydan346
@gadhavivijaydan346 2 жыл бұрын
ખજુર ભાઈ તમને સો સો સલામ 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН