ભૂપત બહારવટિયો ની જોડે મારા નાના બાપુ હતા સંગ્રામસિંહ જી જાડેજા આજે પણ જૂનાગઢ જેલ માં જસો એટલે ભૂપત અને મારા નાના નું નામ છે આખી ગેંગ ના નામે સહિત હથિયાર ને બધું રાખેલ છે જ્યારે ભૂપત જોડે મારા નાના ની પેહલા મુલાકાત થઈ ત્યારે ભાવનગર પાસે આવેલ વાવડી ગામ માં ભૂપત ચોરી કરવા આવેલ લગ્ન હતાં ત્યારે એ ગામ માં મારા નાના સંગ્રામ મામા થી પ્રખ્યાત ખબર પડી કે ભૂપત આવે છે મારા નાના એ એકલા હાથે હથિયાર લઈ ને ભૂપત ને ગામ ના પાદર એ રોકી દીધો અને એ ગામ ની રક્ષા કરેલ અને પછી નાના બાપુ ( સંગ્રામસિંહજી જાડેજા ) અને ભૂપત બહારવટિયો જોડે સારા સબંધ થયા હજુ પણ જ્યારે આપ જૂનાગઢ માં જેલ માં જસો ત્યારે જેલ માં હિસ્ટરી લખેલ છે જય માતાજી જય માં સોનલ 🙏🏻⚔️
@OmdevsinhGohil-xg6gc4 ай бұрын
ભુપત બહારવટીયો બરવાળા બાવીસી નહી પણ તેની બાજુ ના ગામ નો હતો
@VagahjiHemaseya4 ай бұрын
😊
@AR_17064 ай бұрын
@@OmdevsinhGohil-xg6gc to me kya Evu Kai kidhu che bhai
સૌ થી વધારે અમારી વાડીએ જ રોકાતા. દેવાયત બાપુ સાથે
@Jayubhasodha1173 жыл бұрын
ક્યું ગામ તમારું
@Santvani113 жыл бұрын
@@Jayubhasodha117 એ સમય માં કાઠમાં રહેતા. અમે
@Santvani113 жыл бұрын
@@Jayubhasodha117 દેવાયત ભૂવા મારા દાદા નાં મામાં હતા
@Jayubhasodha1173 жыл бұрын
હાલ માં ક્યાં રહેવાનું
@Santvani113 жыл бұрын
@@Jayubhasodha117 lathi
@kantimakwana23774 жыл бұрын
ભુપતસીંહ વિશે મારા દાદા વાત કરતા હતા કે ભુપતસીંહ રાત્રે અમારા ખેતર મા રહેતા અને આખો દિવસ કુબા ના રાણા ભરવાડ સાથે મળી ને પોલિસ ની સાથે આખો દિવસ ભુપત નેજ શોધતા હતા મારા ગામ થી નજીક તરગપર નામનુ ગામ હતુ તે ગામ પણ રાણા ભરવાડ,ભુપતે અને મારા દાદા મળી ને ગામ ભાગયુ હતુ
@prafulgagiya296911 ай бұрын
ણ્ય
@LaxmanSaraiya-r1s6 ай бұрын
કયુ ગામ ભાઈ
@ramkeshwara42574 ай бұрын
bhai to to. tamara dada pan baharvatiya
@bharatmakwana20744 жыл бұрын
માં સોનલ ના આશીર્વાદ હતા પછી કોઈ ની તાકાત નથી કે વાળ વાંકો કરી શકો જય માં સોનલ🙏🙏🙏🙏
@vijaypatel33008 ай бұрын
ये कोई संत महात्मा नही था जो उसपर किसी देवी देवता ओ का हाथ हो ओ वहेसी दरिंदा था जो निर्दोष लोगों की हत्या करता था
@jagmaldodiya57293 жыл бұрын
જન્મ થી કોઈ ગુનેગાર હોતુ નથી પણ આત્મસન્માન અને સમય સ્થળ પરિસ્થિતિ માણસ ને ગુનેગાર બનાવી આપે સ્ટોરી જોયા પછી એવુ કહેવાય છે કે ભૂપતસિંહ બહારવટિયા લોકો જુગ જુગ યાદ રાખશે દુનિયા માટે જે હોય એ પણ રાજપુત સમાજ માટે ગૌરવની બાબત છે ભૂપતસિંહ ને આશરો આપ્યો એ પાકિસ્તાન એ પહેલું અને છેલ્લું સારુ કામ કર્યું એક બહાદુર વ્યક્તિને આશરો આપ્યો જય હિન્દ
@pravinbhaibhalsod2043 Жыл бұрын
08
@maheshkumarhanj555311 ай бұрын
Nirdosh loko ni hatya kari saja thi bachva Islam swikar karyo wah bahadur
@paraspatelparaspatel8335 ай бұрын
@@jagmaldodiya5729 😂😂😂😂
@bhavdeepbhuva7084 жыл бұрын
એક ફિલ્મ બનાવી જોઇએ....🎖
@bhavdipsandsururfemunnakat66794 жыл бұрын
100%sachu bhai
@vivekder85094 жыл бұрын
Bhavdeep bhai kayu gam tamaru
@bhavdipsandsururfemunnakat66794 жыл бұрын
@@vivekder8509 velavadar gariyadhar
@bhavdeepbhuva7084 жыл бұрын
@@vivekder8509 kundla Hal surat
@bhavdeepbhuva7084 жыл бұрын
@@vivekder8509 Tamaru ?
@narendrasinhparmar918611 ай бұрын
વાહ ભૂપતસિંહ
@valambhiyabrothers81234 жыл бұрын
भगत सिंह और भूपत सिंह दोनों ने सरकार के विरुद्ध हथियार उठाए थे लेकिन उस आदमी का अंत हमेशा इतिहास याद रखता है!!! जय जवान जय किसान वंदे मातरम
Ani andar amuk vaato vahiyaat editing karel chhe ?
@Jayhind6745 ай бұрын
Bhai e book kya malshe??
@RaghuvirsinhVaghela-b7c3 ай бұрын
ધન્યવાદ છે ભુપત સિંહ ને જય માતાજી
@hiteshdiviteya91534 жыл бұрын
જય સોનબાઈ
@mukeshzapadiya40934 жыл бұрын
ભૂપત તરસીગડા ડૂગરમા ખૂબ રયો હો ત્યા એની હારે ડફેરોની હારે ગોળી બારથયો હતો એમ એનો એક સાથી દાર ગેમો મરાય ગયો હતો એની હજી ખાભીછે એની હારે ખોડીયારમાના આસીરવાદપણ હતા પછી માતાજી ખસીગયા હતા ગઢડા નૂ લીબાળી થીન જવાય તરસીગડા જોડીયામાં એ રામપરાથીન જવાય હજી ગેમાની સમાઘીછે
@jimmujimly173 ай бұрын
Kaya gaam ma Gema ji ni samadhi chhe ?
@keshavbhadiyadara72524 ай бұрын
ભુપત બહારવટિયા ઉપર મુવી બનવી જોઈએ
@kirtisinhchauhan23429 ай бұрын
Very good information,bhupat was a great person.
@NathubhaSolanki9 ай бұрын
Emandar neki teki insan az bhupatsinh tomar❤❤❤❤❤❤❤❤❤
@Jayubhasodha1173 жыл бұрын
એ ભૂપત બહારવટિયો હો
@user-tw5qq2cp3j5 ай бұрын
આજના લુખાઓ અને નેટાઓ કરતાં ભૂપતસિંહ વધારે સારો.....
@bhaveshchauhan67684 жыл бұрын
ભુપતસિહ મેરૂજી બુબ બે ભાઈઓ હતા તેમના બીજા ભાઇ નુ નામ શ્રી દાનસિહ હતુ ભુપતબાપુ રમત ગમત તથા ઘણા ક્ષેત્રોમાં હોશિયાર હતા તેમનો ઉપયોગ દેશ માટે કરવો જોઈએ પણ આપણા દેશમાં કાયમ ને માટે કોઇ પણ જ્ઞાતિ ના સારા મણસો ને હમેશાં રાજનીતિ ના માણસો હેરાન કરે છે કાતો માણસ બહારવટિયા બની જાય છે કાતો પોતાનુ જીવન અંધકારમય બની જાય છે એક ક્ષત્રિય રાજપૂત ના આપને શ્રી ભુપતસિહ બાપુ ને લાખ લાખ વંદન
@mahendrajbhatt874 жыл бұрын
This is a true story of Bhupatshih ,and last criminal the village of kharchia(sahid) near upleta far away of 15 k,m.
મેન વાત તો મીડીયા કેતીજ નથી કે માં સોનલ ના આશીર્વાદ હતા
@hujunejahujuneja55964 жыл бұрын
Ketan Modhwadiya કેવાં આશીર્વાદ હતા ? તમે કોને આશીર્વાદ કહોછો?
@jadejasurajba34934 жыл бұрын
@@hujunejahujuneja5596;
@baazigarbaazigar10084 жыл бұрын
@@jadejasurajba3493 A. Ha. Ho....
@Mpp-zb2fq10 ай бұрын
પાકિસ્તાન જઈ ને મુસલમાન થઈ ગ્યો તો
@rajveerrahevarofficial53174 жыл бұрын
Jay Bhupat bapu
@arajangojiya62464 жыл бұрын
ભુપત ને પકડવા માટે પોલીસ થાકી ગય હતિ પણ ભુપત પકડાતો ન હતો તયારે પોલીસ મા સોનલ પાસે ગયા અને કીધું કે મા ભુપત ને પકડવો છે તયારે મા સોનલે કીધુ કે તમારે મોડું થયું ઇનામ લેવાં માટે ભુપત ને મે વચન આપી દીધું કે ભુપત તને પોલીસ પકડી નહી સકે મા સોનલ ના આશીર્વાદ હતા
@dilipbhaichhaiya70244 жыл бұрын
Wah masonal
@pareshmaheta7163Ай бұрын
બાપુ ભૂપત બહારવટિયા દાણીધાર જગ્યામાં રહેતા હતા એ બધો ઈતિહાસ કહો.
@mirabarot10 ай бұрын
Jay ho bhupat bapu aana itihaso lakhay k ben dikri ni ijat sachvta
@chandubhaipandya76653 ай бұрын
શ્રી ભૂપત સિંહ એ તળાજા તાલુકાનુ ઠળિયા ગામ ભાંગેલું
@lg_digital11 ай бұрын
કચ્છમાં દેશલપર ગણી છે, કંઈ દેશલપર ની વાત કરો છો..?
@umedgadhvi53108 ай бұрын
Rapar katch
@m.b.jadeja30309 ай бұрын
Jay Rajputana
@LalajiDodiya-dq1oc7 ай бұрын
સોનબાઈ માં નો આશિર્વાદ હતો
@nupurvaghela78757 ай бұрын
SP મેધા આઝાદી મળી તે સમયમાં હોવાનો ઈતિહાસ વાંચ્યો છે. ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્ર માં. CM હતાં. તા.24 Jun, 1949 ની ઘટના હોઈ શકે છે.
@ChandulalThakar-lv7vc10 ай бұрын
भुपत सिंह ने जो इस्लाम मज़हब अपनाया उस बात का हमें खेद है पाकिस्तान में रहकर भी वो हिन्दू बनकर रहा होता तो हमारे लिए गर्व की बात होती
@ramnikraval67038 ай бұрын
Ekdam sachi vaat
@amitantrolita3114 жыл бұрын
E no pakday bhai "Sonal krupa"
@paraspatelparaspatel83310 ай бұрын
ભાગેડુ હતો ચોદીનો ભુપતો 😂😂😂
@bharattrivedi8954 жыл бұрын
હતો/ન ઝડપાયો /થઈ ગયો / ભાગી ગયો/જીવ્યો ત્યાં સુધી જેવા શબ્દો નો ઉપયોગ કરવા જેવા ન હતા ભુપત સિંહ ગમે તેવા હતા પણ ઇતિહાસ મા તેઓ અમર બની ગયા છે એમના માટે સારા શબ્દો નો ઉપયોગ કરવો જોઈતો હતો
@meldi_sarkar_padana4 жыл бұрын
💟
@ananddedania23464 жыл бұрын
Barabar chhe manvachak sabdo no ullekh thavo Joye
@jadejailaba1974 жыл бұрын
Midiya vara doba chhe...kone kevi bhasha ma bolava ani khabrj nthi padti ...
@bharattrivedi8954 жыл бұрын
@@jadejailaba197 સાચી વાત કહી બાપુ તમે
@pathubhaiahir49822 жыл бұрын
Shashi vat se Bhai
@kirtirajvala54244 жыл бұрын
Kathiyawadi 👑 king
@Ranasultanh6411 ай бұрын
બરવાળા...અમરેલીમાં જી...તા...કુંકાવાવ ❤❤❤❤❤❤❤
@pambhatt13624 жыл бұрын
"Khede ani jamin". AME PAN GARAS GUMAVYO CHHE.PAN AMARA KARNO JUDA HATA. AFTER LONG TIME AT LEAST SOME ONE TRIED TO OPEN THE FILE FOR SOMEONE ELSE, THAT DID OPEN OUR WOUNDS. BUT WE GAVE UP. NOW WE ARE ALSO MILES AWAY FROM INDIA. WE HAD CIVILISED LIFE. WE HAVE CIVILISED LIFE.. FUTURE ALSO WE PRAY FOR CIVILISED LIFE. BUT THE FACT REMAINS UNCHANGED. WE ARE KANOJIA BRHMINS & WE USED TO LIVE ON GARAS DONATED TO US FROM" KING HARSH " OF KANOJ. WE ARE FROM KANOJ. THANKS.
@jayantilalghonia85526 ай бұрын
BHUPAT BHADVO BAHADUR HATO TO SAMI CHHATIE LADVU JOIE TENE KETLAIE NIRDOSH NA KHUNO KAREL E NIRDOSH NO SU VANK AAVABHADVANI ENE CHHELE BHADARDEM NI BAJU MA AAVEL LILAKHA GAM MA BE NIRDOSH NA KHUN KARYA HATA TEONA SU VANK AAVA BHADVANI Avi katha hoi A bhadvi sonal aava bhadvane aashirvad aape ame bhadvo manie chhie
@jpder68410 ай бұрын
વાહ ભૂપત વાહ જે પી ડેર રાજુલા
@nagajanmaherodedara..porba9634 Жыл бұрын
Jay maa sonal 🙏🙏🙏🙏🙏🙏
@dhanjinavghanbhai37334 жыл бұрын
જે પોતાની ઓળખાણ બદલે એ બારવતિયા નો કેવાય
@Jayubhasodha1173 жыл бұрын
આવું ક્યાં લખેલું છે
@dhirajdesai73464 жыл бұрын
Vah Vah..bhupat sign... . Sarkar ni bhul na karne bhupat shih jeva talented ne bharvtiya thvu padyu
ભુપતો ભાગેડુ.. છેલ્લે તો મિયાંધર્મ સ્વીકારી લીધો તો એવો બહાદુર હતો આપણો ભુપતો 😂😂😂
@ajayshihsolanki99855 ай бұрын
Pares patel Ani jagya a tu hoy to nutri jat
@paraspatelparaspatel8335 ай бұрын
@@ajayshihsolanki9985 બળી????? 🤣🤣🤣
@paraspatelparaspatel8335 ай бұрын
@@ajayshihsolanki9985 अरे कहना क्या चाहते हो???
@dangarkishan32474 жыл бұрын
વાહ મરદ વાહ
@bharmalgadhvi41284 жыл бұрын
Ma sonal na asirvad mali gaya hata Bupat ne
@unity555554 жыл бұрын
Right gadhvi bhai
@rajatsinhzala33394 жыл бұрын
Jay maa sonal
@mrstark693710 ай бұрын
SATMEV JAYTE BHAGVAN BHI SATYA KA SATH DETE HAI . VEER YODHDHA BHUPAT SING & USKE DOSTO KO NAMAN .
@hardikgohil22114 жыл бұрын
જય હો...
@parakasshiyar43434 жыл бұрын
ભુપતેજ્યારે અત્યારના ગૃહ મંત્રી રસિક પરીખના હા ળા ને જ્યારે ભુપતેધરબી દીધો ત્યારે ગુજરાત સરકારે પોલીસને એમ કીધું હતું જ્યાં સુધી ભુપત નહી પકડાઈ ત્યાં સુધી પોલીસને પગાર નહીં મળે અને ગુજરાત પોલીસને છ મહિના સુધી પગાર નહોતો મળ્યો
@aalakaramur16474 жыл бұрын
આવા ઈતિહાસ અમને આપતા રહો
@thakordharashi46904 жыл бұрын
Vah bhupatagi vah
@durlabhramacharya59573 жыл бұрын
🌹Jay mataji🌹🚩🚩🚩🚩🚩
@PruthvirajKHACHAR111111 ай бұрын
Mahadev
@ajaysinhchauhan35584 жыл бұрын
Ha savaj ha
@HpJadeja-zo8gf7 ай бұрын
❤bhupatsinh bub ❤
@champubhaigidaofficial7434 жыл бұрын
જય રામનાથ
@sarvaiyajaydipsihnsarvaiya24044 жыл бұрын
Jay ho sonbai maa
@eshvarkikani40284 жыл бұрын
Good. Best men in Gujarat.
@shivarajkalotra49324 жыл бұрын
Wah havaj
@bhavdipsandsururfemunnakat66794 жыл бұрын
Jay hooo
@lalbhaidamormogalmotrs424410 ай бұрын
Robin hood khali tantya mama ne kevay se bhai ae pan aadivasi ho
@HimmatJani-y9c10 ай бұрын
જય સોમનાથ
@abhisheksinhbhati93004 жыл бұрын
Bhupatsinh meruji bub (vir gujar rajput)
@divbha4424 жыл бұрын
🤣🤣🤣 kathi darbar che gujar nthi aa gujar itihas chor tme kathi darbar no pn itihas chorva lagya
@abhisheksinhbhati93004 жыл бұрын
@@divbha442 sarkhu joy loy and ek hato bupat name ni book che e vachi lyoo .. Jetpur na tamara kathi jitubhai dhandhal a j lakheli che aa book and ama aakho ithihas che
@rajveerrahevarofficial53173 жыл бұрын
મારા દાદા અને ભુપત બાપુ. મામા ફુઈના છે...સગા. હો
@paraspatelparaspatel8338 ай бұрын
😂😂😂😂
@mahendrasinhzankat77274 ай бұрын
@@divbha442ગુજર અને ગુર્જર રાજપૂત અલગ ગુર્જર એક વિસ્તાર ઉપર થી બિરુદ મળેલું. અને તેઓ કાઠી દરબાર નોતા
@harinodashhiro18344 жыл бұрын
Vah bhupat vah
@shivarajkalotra49324 жыл бұрын
Jay sonal maa
@THAKING-b3h3 ай бұрын
સમાચાર વાળા કોટી નાવ તમારો નાનો શહીદ હરચીયા ગામનું નામ છે
@hypoxiindia72263 жыл бұрын
भूपत ऊपर वेब सीरीज बनानी चाहिए लेकीन उन्हों ने और धर्म अंगीकार किया वो कायरता है
@bhaylubhaikhuman92414 жыл бұрын
Bhupat bharvatiya ne bhart sodva mate sarkre majbur kare te dukh ni vat se,,,,,,,,,,,,
@ratanlal61664 жыл бұрын
Thodak samay pehla mane samjayu ke bhupat baharvatiya no prabhav aapna saurashtra ma ketalo hashe te samay na janmela Ghana balko na name bhupat padela mojud chhe dharma chhe
@mohsingamer95542 жыл бұрын
ગુજરાતી ફિલ્મ બનાવવી
@devendrabhatt12884 жыл бұрын
આ 100% સાચી વાતો છે....
@bigdelchokro0074 жыл бұрын
Bhai aa bhupat ni mathe madhda wali aai sonbai no hath hato e na pakday
@Mukeshmonarch4 жыл бұрын
I have a biopick of Baharvatio Bhupat written by Kalu Wank. Many years ago (about 45 years) At that time I come to know about his illegal activities.
@jimmujimly173 ай бұрын
I want that book
@ASgaming-hb3uo10 ай бұрын
💪🏻
@nirbhaydevmurari39034 жыл бұрын
Bhupatsinh metiya gam ma 6 mahina rya ta tya haji amnu makan che ane e gam ma ak bapa pase thi me bhupat ni vat sambhdeli ane jyare bhupatsinh e gam ma reta tyare a bapa ni umar 20 varas ni hati atle e bapa a badhu joyelu
@bhaveshchauhan67684 жыл бұрын
જય માતાજી ભુપતસિહ બાપુ
@amizingflyfact80364 жыл бұрын
Jay ho rajputana
@kirtisinhchauhan23429 ай бұрын
Bhupat was honest than our present currupted politishiyan.
@pareshpatdiya24464 жыл бұрын
ભાઈ વાઘણીયા અમારા ગામથી 3 કિમી થાય સે
@जामभागोहीलजामभा4 жыл бұрын
मँद् 100%प्रणाम
@rathodkalubha56744 жыл бұрын
જોરદાર વી ટી વી
@vijaybalasarabalasara32217 ай бұрын
Rana bapu dangar mara bapu na fuva na saga mota bhai thata hata super and right story