No video

આ રીતે બ્રશ કરવાનું બંધ કરી દેજો, નહીંતર તમારા દાંત ગયા સમજો | Ek Vaat Kau

  Рет қаралды 381,729

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

આ રીતે બ્રશ કરવાનું બંધ કરી દેજો, નહીંતર તમારા દાંત ગયા સમજો | Ek Vaat Kau
#EkVaatKau #dentalproblems #BrushingTechnique #strongteeth
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 367
@bhagwanji_solanki
@bhagwanji_solanki Жыл бұрын
બહુજ સરસ રીતે દાત વિષે સમજ અને માહિતી આપી , સુંદર વિડિયો , સમાજ ને મદદ રૂપ વિડિયો ❤️❤️❤️❤️❤️
@parekhsanjay8765
@parekhsanjay8765 Жыл бұрын
આવા મોટા મોટા ડોક્ટરોને લાવતા રહેજો લોકોને ખૂબ ફાયદો થાય છે
@anilbharwad1537
@anilbharwad1537 Жыл бұрын
અરે ભાઈ અમે આજ પણ દાંતણ કરીએ છીએ...કોઈક ખામી નથી દાંત માં...અમારા ભાભા ઓ ૯૦ વર્ષે પણ રોટલા ઘી ખાય છે....બાકી આ બધા કેમિકલ છે તમને નુકસાન તો કરશે પણ ખીસા પણ ઢીલા કરશે....બાકી તમારી મરજી..🙏🙏🙏
@vihatdigitalstriker4994
@vihatdigitalstriker4994 Жыл бұрын
Vtv નો આભાર કે આવા પોગ્રામ અને ગુંજભાઈ જેવા ને અમારા સમક્ષ લાવ્યા
@dkgohilgohil2019
@dkgohilgohil2019 Жыл бұрын
દાંત હાલે છે તો સારા દવાખાના નુ સરનામું આપજો ધન્યવાદ
@parsotambhadeliya2859
@parsotambhadeliya2859 Жыл бұрын
હું તમને એક વાત કહું તેમાં વિડીયો બહુ સારો છે પણ આવા ડોક્ટર ના વિડીયો સારા સારા મુકતા રહેજો જેથી તમારી લાઇક અને શેર વધુમાં વધુ થતું રહેશે અને તમારા માટે બેસ્ટ છે આ વિડીયોમાં ડોક્ટર સાહેબ થોડાક એટલે કે મેડમ ઇંગલિશ થોડું બોલે છે પણ અત્યારની યુવા પેટી સમજી શકે પણ મોટી ઉંમરના માણસો ઈંગ્લીશમાં ન સમજી શકે એટલે જેટલું બને તેટલું ગુજરાતી બોલે તો વધારે સારું અને આ વિડીયો મને બહુ ફુલ વેરી વેરી નાઈસ
@anilbharwad1537
@anilbharwad1537 Жыл бұрын
અરે ભાઈ અમે આજ પણ દાંતણ કરીએ છીએ...કોઈક ખામી નથી દાંત માં...અમારા ભાભા ઓ ૯૦ વર્ષે પણ રોટલા ઘી ખાય છે....બાકી આ બધા કેમિકલ છે તમને નુકસાન તો કરશે પણ ખીસા પણ ઢીલા કરશે....બાકી તમારી મરજી..🙏🙏🙏
@shethmanoj8100
@shethmanoj8100 Жыл бұрын
બહુ સરસ ભાઈ વિડીયો તમારો બહુ જ મજા આવી ભાઈ ખુબ ખુબ ધન્યવાદ આભાર
@rameshmarwada522
@rameshmarwada522 Жыл бұрын
જો કડક બ્રશ ના વપરાય તો, આ કંપની વાળા આવા બ્રશ શુ કામ બનાવે છે ?
@shefalishastri9949
@shefalishastri9949 Жыл бұрын
Dentists in America recommend not only brushing but also flossing daily.u forgot to ask which fillings is the best? White or silver?
@ashikbhathaniya6005
@ashikbhathaniya6005 Жыл бұрын
ખૂબજ સરસ કામ કરોછો ધન્યવાદ.
@bhaktidesai6784
@bhaktidesai6784 Жыл бұрын
રાત્રે બ્રશ કરવું જરૂરી છે પણ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું સારી હેલ્થ માટે ખૂબ જરૂરી છે એવું આયુર્વેદિક માં જણાવેલું છે
@ranjanthakker6167
@ranjanthakker6167 Жыл бұрын
Thank you so much for sharing video
@hetalmehta6695
@hetalmehta6695 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર, ખૂબ જ સરસ રીતે સમજાવવા બદલ
@sunilmachhi5027
@sunilmachhi5027 Жыл бұрын
Thnks ..... Mare mathe bov jaruri a video
@raviajudiya6911
@raviajudiya6911 Жыл бұрын
Thank you Gunjbhai for making this video. Is that alright to do a gargling with a Hot or Warm water ?
@imax1284
@imax1284 Жыл бұрын
Yes u can do but take care I t should not be tooo hot which can burn the oral tissue and never rub salt on teeth use only for gagle and than plane water
@pratapsinhzala4875
@pratapsinhzala4875 Жыл бұрын
Thanks
@YogiGhorecha
@YogiGhorecha Жыл бұрын
STARTING is AWESOME and very creative...
@bharatishah4955
@bharatishah4955 Жыл бұрын
Very nice Advice.thanks a lot.God bless you.
@kalpeshanand8307
@kalpeshanand8307 Жыл бұрын
સરસ માહિતી
@abdulsultanmohamed4322
@abdulsultanmohamed4322 Жыл бұрын
Is it Possible to Have Transcription Or Video in English For Such Valuable Information Which is in The Benifit Of World Wide Non Speaking Indian Languages World Wide?
@dharmashah8889
@dharmashah8889 Жыл бұрын
Supperr Gunjan Bhai thanks for such helpful knowledgeable video.
@NILESHPATEL-ew1xx
@NILESHPATEL-ew1xx Жыл бұрын
Everything is right what dr"s said. I work for dental IT. In America. 90% peoples doesn't have any clue how to take care of teeth. Even in America only 57% peoples visit regularly to Dr office.
@B.V.1008
@B.V.1008 Жыл бұрын
I Last 58 year after When I Came USA befor I go dentist visit.
@vaghelaabhijit925
@vaghelaabhijit925 Жыл бұрын
રૂટ કેનાલ માં કેટલો ખર્ચો થાય છે?
@ramnikbhaigabani5707
@ramnikbhaigabani5707 Жыл бұрын
Very good information. So many thanks to both.
@prakashtrivedi3901
@prakashtrivedi3901 Жыл бұрын
Gunjbhai thanks for very very informative vedio. I hv complain of teeth bruxism, due to night teeth grinding my teeth hv worned out. What is the best treatment? PLEASE CONVEY MY QUESTION TO DR. thank you.
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
Super i like Gunj.
@abdulsultanmohamed4322
@abdulsultanmohamed4322 Жыл бұрын
Awesome
@mahadevdesai4407
@mahadevdesai4407 Жыл бұрын
Very good teaching.
@spvadha
@spvadha Жыл бұрын
Keep it up bhaai Thanks
@zrmzrmzrmzrmzrm
@zrmzrmzrmzrmzrm Жыл бұрын
You shared such important and useful information. Can you please also say something about “tongue scraper” which I thought was also a very crucial part of mouth health. Thank you.
@vishwapanchal3388
@vishwapanchal3388 Жыл бұрын
Great post .. majority of public is not aware about dental health..
@anilbharwad1537
@anilbharwad1537 Жыл бұрын
અરે ભાઈ અમે આજ પણ દાંતણ કરીએ છીએ...કોઈક ખામી નથી દાંત માં...અમારા ભાભા ઓ ૯૦ વર્ષે પણ રોટલા ઘી ખાય છે....બાકી આ બધા કેમિકલ છે તમને નુકસાન તો કરશે પણ ખીસા પણ ઢીલા કરશે....બાકી તમારી મરજી..🙏🙏🙏
@ghariyadharmendrasinh6709
@ghariyadharmendrasinh6709 Жыл бұрын
Good.
@bhavinprajapati9750
@bhavinprajapati9750 Жыл бұрын
You r doing excellent job. 👍👍👍 Is it possible to fill the gap between teeth? Why gap take place? What is the solution?
@bharatthakker5429
@bharatthakker5429 Жыл бұрын
Excellent
@bkbanpatel8365
@bkbanpatel8365 Жыл бұрын
Very. Nice. Information 👌👌👌👌👌👍
@ketanrana4990
@ketanrana4990 Жыл бұрын
Good information. .thank you
@Crezycartoonvijaykids4898
@Crezycartoonvijaykids4898 Жыл бұрын
Bahu saras madad kari maja aavi gayi 👍
@rajeshwaripatel3782
@rajeshwaripatel3782 6 ай бұрын
I am from USA. Dr advised me for implant. What is the procedure? Can you make a video please. What state your hospital located?
@maheshkumarvaidya2336
@maheshkumarvaidya2336 Жыл бұрын
Very good 👍🌹🤗
@thakkarravi9191
@thakkarravi9191 Жыл бұрын
Thank you bhai
@jigneshpatel4196
@jigneshpatel4196 Жыл бұрын
Nice information about our teeth Thanks both of you...
@rajnikantpatel4763
@rajnikantpatel4763 2 ай бұрын
Very nice 👍
@sureshkamjaliya8028
@sureshkamjaliya8028 Жыл бұрын
એ સાચું છે કે વાસી મોઢે પાણી પીવું જોઈએ..કે બ્રશ કર્યા પછી પાણી પીવું જોઈએ... સાચો જવાબ આપજો ..હો.. ગૂંજ ભાઈ...
@rajeshmodha3045
@rajeshmodha3045 Жыл бұрын
Nice video ❤❤❤
@mahakal2308
@mahakal2308 Жыл бұрын
Jay mahadev આ દવાખાનું ક્યાં આવ્યું છે..?
@lakhtariyadivu6609
@lakhtariyadivu6609 Жыл бұрын
Brush matra urop contree mate j hata … emna masuda kadak hoi chhe e pradesh pramate etle ena mate te upyogi hata … apda mate arurveda ma bataved upay is best of the best ..
@mahadev_shivay
@mahadev_shivay Жыл бұрын
Darshini ben I also know
@RUPANDE123
@RUPANDE123 Жыл бұрын
Very nice tips , thank you so much mam
@vaghasiyarohit1274
@vaghasiyarohit1274 Жыл бұрын
Thank you mam🙏🙏🙏🙏
@sufiyashaikh463
@sufiyashaikh463 7 ай бұрын
Very nice
@sabliyamanish7697
@sabliyamanish7697 Жыл бұрын
Good information
@hardikkefacts7556
@hardikkefacts7556 Жыл бұрын
Thank you so much for give this most important information❤️🙏
@jayeshsoni8228
@jayeshsoni8228 Жыл бұрын
સરસ માર્ગદર્શન
@dasharathpatel4705
@dasharathpatel4705 Жыл бұрын
Very informative & useful video
@shamjibarot2840
@shamjibarot2840 Жыл бұрын
Very good information bhai
@jayantilalgandhi9457
@jayantilalgandhi9457 Жыл бұрын
Well information bhai. Root canal no kharch Janavyo nahi. To batavjo .chokhtu kya re nakhvu pade. Loko uparni dadth jarur pade to uparni dadth na pade 6.magaj ne lithe shu sachi vat 6 ? Tuth pest kayi vaparsvi ?
@shalbyhospitals
@shalbyhospitals 10 ай бұрын
For more information regarding your dental queries, please contact us at 📞9924069400 or 9824466884.
@tinachopadia270
@tinachopadia270 Жыл бұрын
Mane maru expiryans ,be vakhat me mara daat clean karavela che but , mane lage che k clean to naj karava joye kaean k daat na vachche bo gep thaie jayie che
@dr.siddheshnar3280
@dr.siddheshnar3280 Жыл бұрын
Daant na vache bhagwan gap ape che, jethi tya clean thaay. Clean na karavane karane, dant na niche gums(pedha) weak thai jaay, etle gap vadhe che.
@kunaljadav633
@kunaljadav633 Жыл бұрын
Marketing for Shalby and Medical Tourism
@amitapatel53
@amitapatel53 Жыл бұрын
Hi man, mouth ma avaru varan-var thatu hoy to teno upay batavaso.
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 4 ай бұрын
Tooth paste ma dant ne fayda karak kashu hoti nathi brush karta to karanj nu athva limda ni kini dal nu dantan karo dant no koi problem nahi thay Umar bhale 80 varas ni thayi Jay biji vat brush dant na pedha ne nukshan karta chhe dantan karva thi pahele dantan havavu pade chhe jethi kucho Bane aanathi dant ne exercise male chhe pachhi dantan no kucho bilkul smoothly pedha upar fervo amari age 78 years chhe haju badha dant sabut chhe hamna ek dadh padi pan ene kudarti rite padva didhi dentist pase ame kadi gaya nathi jasu pan nahi chhele vidio saras chhe thanks
@khyatikanani9606
@khyatikanani9606 2 ай бұрын
Bad smell dur karavaa mate su use Karaay ? Yellow teeth nu reason su?? Treatment
@Skincare_foodfitness
@Skincare_foodfitness Жыл бұрын
Superb information 👏👏👏 Really it helps🙏👍
@chandreshrathod6719
@chandreshrathod6719 Жыл бұрын
એક સર્વે એવો પણ જોવા મળેલ છે કે પાન મસાલા ખાવા વાળાના ખરાબ થતા નથી અને ન ખાવા વાળાના દાંત વધારે ખરાબ થાય છે.?કેમ
@hdjamaliya4899
@hdjamaliya4899 Жыл бұрын
❤likr
@mandalianand7094
@mandalianand7094 Жыл бұрын
Thanks for suggestion
@dreemjob7183
@dreemjob7183 Жыл бұрын
Khub saras
@preetidesai644
@preetidesai644 Жыл бұрын
Good Information thanks
@niravrana3063
@niravrana3063 Жыл бұрын
ખૂબ સરસ ગુંજ ભાઈ
@laxminair2521
@laxminair2521 Жыл бұрын
I have spent a lot of money in every sitting with different Doctors everytime with lot of pain every morning i was going ther since 3 to 4 months... finally one of our friend shown me a good dentist and he treated me nicely now no more pain ..thanks for Dr Mukesh Patel...
@anilbharwad1537
@anilbharwad1537 Жыл бұрын
અરે ભાઈ અમે આજ પણ દાંતણ કરીએ છીએ...કોઈક ખામી નથી દાંત માં...અમારા ભાભા ઓ ૯૦ વર્ષે પણ રોટલા ઘી ખાય છે....બાકી આ બધા કેમિકલ છે તમને નુકસાન તો કરશે પણ ખીસા પણ ઢીલા કરશે....બાકી તમારી મરજી..🙏🙏🙏
@umangprajapati8482
@umangprajapati8482 Жыл бұрын
Give me address
@raiyaninikunj
@raiyaninikunj Жыл бұрын
Very informative video
@krishnadole8403
@krishnadole8403 Жыл бұрын
Very nice 🌹🌹👍
@rathodhasmukh3153
@rathodhasmukh3153 Жыл бұрын
nice 👍
@rasheshjinwala4881
@rasheshjinwala4881 Жыл бұрын
રુટ કેનાલમાં દાંતમાં નહીં પરંતુ ખીસામાં ઘણો દુખાવો થાય છે....
@tejalpatel7718
@tejalpatel7718 Жыл бұрын
🤣👍
@sandipsagathiya7115
@sandipsagathiya7115 Жыл бұрын
Sarkarima karavanu simple 🤣🤣
@hiteshbhainathubhai830
@hiteshbhainathubhai830 Жыл бұрын
રુટ કેનાલ નહિ કરાવો તો વખત જતા ચોખટુ મુકાવા પડે ત્યારે પણ તમને ખીસા મા દુખશે તો 🤔 શુ 🤔 આખી જીંદગી 😵 બોખા 😵 રહેશો
@crazycrackers7143
@crazycrackers7143 Жыл бұрын
Upper na khisma dukhtu hoi to heart specialist pase jao, niche na khissa mate samji jao, keva doctor ne madwu
@rasheshjinwala4881
@rasheshjinwala4881 Жыл бұрын
@@crazycrackers7143 આ અલગ પ્રકારનો 'દુખાવો' છે, આપ કમાઈ વાળાને એનો એહસાસ હોય, બાપ કમાઈ વાળાને આ દુખાવાનો ખ્યાલ નહીં આવે ભાઈ...
@mindyourbody2274
@mindyourbody2274 Жыл бұрын
Gunj bhai gap ane uneven teeth mate su karvu? braces mate jankari na aapi aama? Ema pn ghana types ave che kya sara ane pros n cons? Eni jankari kyathi mali sake?
@theuniquelicadvisor4174
@theuniquelicadvisor4174 Жыл бұрын
Thaks
@hasmukhvaghela7967
@hasmukhvaghela7967 Жыл бұрын
Thnx madam
@jatinshah206
@jatinshah206 Жыл бұрын
Nice video in simale langwage. Do some another video .
@mintubenzalavadiya8470
@mintubenzalavadiya8470 Жыл бұрын
Right 👌👌
@tinachopadia270
@tinachopadia270 Жыл бұрын
Dental floss pan na use karay daat na vache gep thai jayie che
@kvthoriya684
@kvthoriya684 Жыл бұрын
Jordar...
@alkashroff2651
@alkashroff2651 Жыл бұрын
Dr nu add apo nice information
@yashshah1552
@yashshah1552 Жыл бұрын
Thanks for Good information.
@dakshavaghasiya5287
@dakshavaghasiya5287 Жыл бұрын
Very good mam
@bhavinrayththa6384
@bhavinrayththa6384 Жыл бұрын
Very good information ☺️
@ChetanSankhala
@ChetanSankhala Жыл бұрын
maza aayi gyi 1st minute joine.
@easyshoppingwithss3981
@easyshoppingwithss3981 Жыл бұрын
Is oil pulling advisable???
@bhharatddabhi9308
@bhharatddabhi9308 Жыл бұрын
Very nice mam
@Business_Brand_Developement23
@Business_Brand_Developement23 Жыл бұрын
Thanks you
@mayankparmar135
@mayankparmar135 Жыл бұрын
Ankh niche dark circles ne Kai rite dur karvana eno ek video banavo Gunj Sir
@janihaney
@janihaney Жыл бұрын
દાંતણ વિશે શું કહેશો ?
@agarsinhjadeja530
@agarsinhjadeja530 Жыл бұрын
દાતણ તો દાતણ છે
@PatelNajma
@PatelNajma 2 ай бұрын
Veryvery
@PatelNajma
@PatelNajma 2 ай бұрын
Nice
@varshasoni3727
@varshasoni3727 Жыл бұрын
રૂટકેનાલ (1-સીટીંગ)માં કેટલો ખર્ચ થાય?
@dipeekaprajapati1072
@dipeekaprajapati1072 Жыл бұрын
આ hospital chhe te government chhe ke private??
@kharadibhumika8764
@kharadibhumika8764 Жыл бұрын
I want to know about Fluorosis proper treatment
@sijaandvihan4604
@sijaandvihan4604 Жыл бұрын
Informative. Needs some more clarity..
@shalbyhospitals
@shalbyhospitals 10 ай бұрын
For more information regarding your dental queries, please contact us at 📞9924069400 or 9824466884.
@niranjanapatel8
@niranjanapatel8 Жыл бұрын
Very good advice
@pankajsoni9105
@pankajsoni9105 Жыл бұрын
I like video
@vikramsinhsisodiya5448
@vikramsinhsisodiya5448 Жыл бұрын
Khub khub aabhar Dant ni free sarvar kya thay chhe?
@vihatdigitalstriker4994
@vihatdigitalstriker4994 Жыл бұрын
ભાઈ nice video છે
@Sardabenrathva-st8le
@Sardabenrathva-st8le 6 ай бұрын
કેવી કોલગેટ વાપરવી જોઇએ
@vanrajsinghdarbar1227
@vanrajsinghdarbar1227 Жыл бұрын
Fine
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 96 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 166 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 96 МЛН