કલ્પનાબેન તમારા ભજન પણ અમે ગાઈયે છીયે👍🙏🙏પુષ્પાબેન ના જ્યઅંબે🙏
@smitarathod93746 ай бұрын
Khub saras bhajan karo cho supar bhajan
@AshokPatel-mo8zy2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ભજન છે મોબાઈલ ના જમાનામાં હવે બધું જ ભુલાય ગયુ એવું લાગે છે હા વાત તો સાચી છે મોબાઇલ થી બધું ફાસ્ટ પણ થયુ છે આભાર તમારો 👏👏📲🤳
@khatrijulee1402 жыл бұрын
Jay Shri Krishna Bhajan ma sachi vat Kari tame saras Bhajan banaviu chhe
@tickoopatel50632 жыл бұрын
Vah vah ,, shu bhajan chhe !! Jay Shri Krishna 👌👌👌👌😀😀🙏👏💐⚘️
@kalpanasavani78142 жыл бұрын
ખુબ ખુબ આભાર પણ તમે આટલા વખત ક્યાં ખોવાઈ ગયા હતા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખું ભજન લખેલું છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ🙏🙏
@quirtebaiajitshim64562 жыл бұрын
Jay shree Krishna...🙏badhu sachu,tenathi pangla to thai gaya 6e,pan tamara bhajno ni tev padi 6e Dhanywad.....😄👌
@rekhabadrakiya81852 жыл бұрын
Very nice🙏👏👍 bhajan
@bhanumatidhamecha3612 жыл бұрын
ખૂબ સરસ આજની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને કિર્તન ગાયેલું છે 🙏👍 જય શ્રી કૃષ્ણ 🙏 કલ્પના બહેન તમારો સ્વર સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ છે આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના શ્યામ મહિલા મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી અન્નપૂર્ણા દેવી ની જય
@ramkrishnabhajanmandal11122 жыл бұрын
Jay shree krishna very nice 🙏👌
@jayshreeshah57952 жыл бұрын
Bilkul Chachi vat che hu pan mobile ma Tamara bhajanoj sambharu chu Jay shree krishan
@kalavatidarji50204 ай бұрын
ખૂબ સરસ ભજન છે તમારા ભજન મંડળ માં બધા ની સાડી ઓ જુદી જુદી હોય છે કેટલા જોડી લાવ્યા છો . ઢોલક વગાડે તે બેન નું નામ શું છે સરસ ભજન ગાવ છો તમે. જય રવામીનારાયણ
@kalpanasavani78144 ай бұрын
હૃદયપૂર્વક આપનો ખુબ ખુબ આભાર કલાવતીબેન મારું નામ કલ્પનાબેન છે અમારું મંડળ નવસારીનું છે તમે ક્યાં રહો છો અમારા ભજન સાંભળીને કોમેન્ટ કરવા ખુબ ખુબ ધન્યવાદ આવો જ સાથ અને સહકાર આપતા રહેશો એવી આશા સાથે જય શ્રી કૃષ્ણ🙏🙏
ખૂબ ખૂબ સરસ કીર્તન સાવ સાચી વાત બધા બહેનોને જય સ્વામિનારાયણ
@ranjanshuthar30452 жыл бұрын
Khubajsaraskalpnaben
@madhubalas24412 жыл бұрын
વાહ એકથથી એક ચડીયાતા ભજનો છે મે મારો નંબર ચાર વાર મોકલાવીયો છે તો તમને મળીયો હોય તો કેજો જય ગોપાલ મધુબેન
@kalpanasavani78142 жыл бұрын
ખુબ ખુબ આભાર મને હજી તમારો નંબર મળ્યો નથી કોમેન્ટ્સ બોક્ષમાં તમે નંબર લખો તો મને મળે અત્યારે ઓનલાઇન છો તો નંબર લખીને મોકલાવો જય ગોપાલ જય શ્રી કૃષ્ણ🙏🙏
@khatrijulee1402 жыл бұрын
🙏🙏🙏
@tickoopatel50632 жыл бұрын
Sakhi ni chheli liti samaj nahi padi .... Biju k U tube aave ne ............. Aave . E nhi khabar padi... Ane Ena pachhi ni liti ma shu aave? " Ema aave camera.................... E pn khabar nhi padi