Рет қаралды 8,991
આ એપિસોડ મહિલાઓ અને કિશોરીઓમાં જોવા મળતા ઍનિમિયા(પાંડુરોગ)ના કારણો અને નિવારણ અંગે માર્ગદર્શન માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઇ.સી.ડી.એસ. અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
#AnemiaKaranoAneNivaran #WCDGujarat #ICDS #AdolescentGirls #AnemiaMuktBharat #AnemiaMuktGujarat #Empowerment #WomenEmpowerment