No video

Weather Analysis: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગમે ત્યારે ભારે વરસાદ ત્રાટકી શકે છે...

  Рет қаралды 7,453

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

Weather Analysis: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગમે ત્યારે ભારે વરસાદ ત્રાટકી શકે છે...
ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે ત્યારે જુઓ તમારા જિલ્લામાં શું છે સ્થિતિ અને ક્યાં કેટલા વરસાદની છે આગાહી?
#Weather #analysis #gujarat #thunderstrom #gtweatherupdate
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 32
@AKT475
@AKT475 Ай бұрын
બનાસકાંઠાના કાંકરેજ ગામ વિઠુલૌદ આખા જિલ્લામાં વરસાદ વરસાદ નથી બિલકુલ
@jayesh-6145
@jayesh-6145 Ай бұрын
આમણે તો 3 દિવસ થી ફેંકવાનું ચાલુ કર્યું છે
@LaloParmar-qo1ol
@LaloParmar-qo1ol Ай бұрын
હે ભગવાન ગપ્પા મારવાં ની રીત હદ પાર કરી ગય છે
@jaydiprajput5541
@jaydiprajput5541 Ай бұрын
આ વખતે લાગતું જ નથી કે વરસાદ આવશે.... બિપોર્જોય વાવાઝોડા બાદ ઉતર ગુજરાત માં કોઈ સારો વરસાદ થયો j નથી ✅
@irfanghogha-zh4cr
@irfanghogha-zh4cr Ай бұрын
ખોટુ બોલવાનો બંધ કરો
@GaneshjiRajput
@GaneshjiRajput Ай бұрын
આગાહી મુજબ વરસાદ છેજ નહિ
@GaneshjiRajput
@GaneshjiRajput Ай бұрын
બનાસકાંઠામાં કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે ભાઈ
@kalubhaichaudhary6634
@kalubhaichaudhary6634 Ай бұрын
વાવ થરાદ તાલુકામાં વરસાદ નથી વાવણી બાકી છે
@MahendraGohilMahendraGoh-bk8rc
@MahendraGohilMahendraGoh-bk8rc Ай бұрын
ખેડા જિલ્લામાં ક્યાંય વરસાદ નથી આ બધા ગપ્પા મારે છે
@hareshashok8832
@hareshashok8832 Ай бұрын
ભાઈ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે પણ અઈઆ તો કાંઈ એવું દેખાતું નથી કે વરસાદ પડે સવાર થી અત્યાર સુધી આકાશમાં વાદળો પન નથી દેખાતા
@mehulthakor1602
@mehulthakor1602 Ай бұрын
મારા ભાઈ થાન તાલુકામાં કાંઇ વરસાદ નથી હો મારા ભાઈ
@Vashrambhaijoshi45
@Vashrambhaijoshi45 Ай бұрын
અરે ભાઈ. કુદરત થી. મોટુ કોઈ નથી. આવા વીડીયો. બનાવવાનુ. બંધ. કરો. અમારે. હજુ. વરસાદ. છેજ. નહી
@jambukiyarahul8630
@jambukiyarahul8630 Ай бұрын
બિલકુલ સાચું
@VijayVijay-ej5gg
@VijayVijay-ej5gg Ай бұрын
Botad Ma 15 tarikh thi Aaj 17 tarikh sudhi ma tadko j chhe
@dilavarzala220
@dilavarzala220 Ай бұрын
Have varsad nahi ave System Vikhay gayee che
@Harshuvlogz09
@Harshuvlogz09 Ай бұрын
દિયોદર તાલુકાના ગામોમાં વરસાદ નથી
@Mkshorts2023
@Mkshorts2023 Ай бұрын
ફેંકવાનું બંધ કારો વાંકાનેર માં કકરા ઉદે છે😂😂😂
@ashvinvasava4255
@ashvinvasava4255 Ай бұрын
બધાંની આગાહી ખોટી પડી છે
@kiranpatel9550
@kiranpatel9550 Ай бұрын
તમે આકાશ માં લબર સોતો એ મહેસાણા માં વરસાદ નહી આવે
@sodhahudaytulla
@sodhahudaytulla Ай бұрын
Khota.samacha.che
@user-om1cm3gn4c
@user-om1cm3gn4c Ай бұрын
Surendranagar ma dhodh mar tadko padiyo
@RajubhaiChad
@RajubhaiChad Ай бұрын
ધર ભેગોથા
@sanatani414
@sanatani414 Ай бұрын
ભલામાણા સુ કેવું તને
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 73 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН