No video

રાજ્ય ભરના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV

  Рет қаралды 242,882

Weather TV

Weather TV

Күн бұрын

રાજ્ય ભરના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 2 000
@PareshGoswami
@PareshGoswami Ай бұрын
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Ай бұрын
જય ઠાકોર
@p.darbar
@p.darbar Ай бұрын
Haji propar amreli ma pur me nathi khabr se ke nay
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 Ай бұрын
જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે બે દિવસ થી વરસાદ નથી
@sandiphirpara5259
@sandiphirpara5259 Ай бұрын
Rajkot Jilla Na Propar Jasdan Taluka Ma Saro Varsad Kyare Chalu Thavano Chhe
@gjmahakal0167
@gjmahakal0167 Ай бұрын
AAJE 6 INCH PAYRO VARSAD SU YAAR PARESH BHAI AAJE VADHARE HATO VARSAD TAME TO KHALE KIDHU NE KE VARSAD BAND THASE AAJE BAVAJ AATLE BAVAJ HATO VARSAD
@v.t.paranaliya...
@v.t.paranaliya... Ай бұрын
પાકિસ્તાન તરફ જતું લ્રોપ્રેશર વળી ને સુરેન્દ્રનગર તરફ આવે તેવી ભગવાન ને પ્રાર્થના
@prakashmakwana118
@prakashmakwana118 Ай бұрын
પરેશ ભાઈ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સાવ ઓશો સે
@bavliyaamit7868
@bavliyaamit7868 Ай бұрын
વાત સાવ સાચી પણ સુરેન્દ્રનગર ના શાયલા તાલુકા ના ઘણા ગામડા હજું કોરા ધકોડ પડ્યા છે હવે તો વરસાદ નિ ફુલ જરૂર છે શાયલા તાલુકા વાળા વરસાદ નિ જરૂર વાળા લાઈક કરોં એટલે ખબર પડે કે વરસાદ નિ જરૂર છે
@snehalkaneria9223
@snehalkaneria9223 Ай бұрын
Sachu bhai
@renishkarangiya
@renishkarangiya Ай бұрын
Tya tamare pap bov vadhi gaya hase Etle varsad nathi aavto koi Pani nu nathi puchtu
@Banubha5555
@Banubha5555 Ай бұрын
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@hitVaghela-lr4rc
@hitVaghela-lr4rc Ай бұрын
અમારે ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ જોરદાર વરસાદ સાલુછે
@meniyapravinbhai2622
@meniyapravinbhai2622 Ай бұрын
જય સોનલ માં જીયા વરસાદ નથી ત્યા ખુબ સારા વરસાદ પડે તેવી આસા કરૂછુ
@ramsingparmar1516
@ramsingparmar1516 Ай бұрын
ભગવાન સોમનાથ ને પ્રાર્થના કરીએ છે કે હવે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વિરામ લઈ લે અને ગુજરાત માં બાકી રહેલા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થાય જય સોમનાથ
@user-tn2jx9bt3g
@user-tn2jx9bt3g Ай бұрын
તમે અમારા માટે ભગવાન ને પ્રાથના કરી રહ્યા છો તો અમારે જરૂર આવશે વરસાદ
@PatelTrupal-p4e
@PatelTrupal-p4e Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@AshavinbhaiJadav
@AshavinbhaiJadav Ай бұрын
પરેશ ગૌસ્વામી સાચી આગાહી દો સુરેન્દ્રનગર ના ધાંગધ્રા તાલુકામાં વરસાદ નથી 23 તારીખ માં થવાનું કહેતા હતા શા માટે ખેડુને દુઃખી કરો છો આગાહી દઈ જો તમારા હાથમાં ન હોય તો નો આગાહી આપો ખેડૂત ખૂબ જ દુઃખી છે
@user-te6le1ih1i
@user-te6le1ih1i Ай бұрын
અમારે બહું વરસાદ પડ્યો છે ભાભર
@murlidharder7734
@murlidharder7734 Ай бұрын
Om namo Narayan bhai
@divyarajsinhchudasama488
@divyarajsinhchudasama488 Ай бұрын
Jay mataji PARESH BHAI gaam CHITRAVAD jamkandorna
@user-fh8is1lf3h
@user-fh8is1lf3h Ай бұрын
ધન્યવાદ પરેશભાઈ તમે આશ્વાસન આપ્યું તે બદલ આભાર 🙏
@ranmalchudasma5492
@ranmalchudasma5492 Ай бұрын
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ બવજ સાલું છે
@vpahir9544
@vpahir9544 Ай бұрын
કલ્યાણપુર તાલુકામાં પણ બોવ સારો વરસાદ પડ્યો છે
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
જેતપુર,ધોરાજી,જામકંડોરણા, જુનાગઢ, ઉપલેટા, કાલાવડ, વડીયા, રાજકોટ વગેરે વગેરે ચારેબાજુ ધોમ વરસાદ છે 👌👍🙏
@prakashmakvana7694
@prakashmakvana7694 Ай бұрын
રાજકોટ ના ૬૦ ટકા વિસ્તાર બાકી છે
@user-rg9fs1qi2h
@user-rg9fs1qi2h Ай бұрын
એ સારી વાત છે
@pravinmetaliya6245
@pravinmetaliya6245 Ай бұрын
જય માતાજી 🙏🙏 પરેશભાઈ 🇳🇪🇳🇪
@maheshnai5346
@maheshnai5346 Ай бұрын
આભાર પરેશ ભાઈ ❤❤❤
@ishwarpatel175
@ishwarpatel175 Ай бұрын
અમારે વાવ થરાદ માં રામ જાણે સુ એને તકલીફ પડે છે 😢
@joshivashram111
@joshivashram111 Ай бұрын
Bhatasna ગામ માં વરસાદ પડ્યો છે આજે એને કાલે પણ હતો
@patelpremjibhain4232
@patelpremjibhain4232 Ай бұрын
​સાવ ખોટી વાત​@@joshivashram111
@virendrashah421
@virendrashah421 Ай бұрын
વડોદરામા એક બે spell ભારે એટલે કેટલા ઈંચ ?
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 Ай бұрын
હવામાન વિભાગ તરફથી આગાહી કરી નથી ટપકી પડે છે નવા સપનાં સાકાર કરવા માટે કરોડો પતી ગયા છે પરેશભાઈ ગૌસ્વામી
@bhupatkesavbhupatkesav5603
@bhupatkesavbhupatkesav5603 Ай бұрын
Layja bhai aayathi
@jamankanzariya1129
@jamankanzariya1129 Ай бұрын
દ્વારકા જિલ્લામાં માં હજી વરસાદ ધમરોળે છે
@virajidhabhi12
@virajidhabhi12 Ай бұрын
તમારી આગાહી ઉત્તર ગુજરાત માં સાચી પડે તેવી ભગવાન ને પ્રાથના કરું છું 🙏🙏
@gautambchhlurachhlura7690
@gautambchhlurachhlura7690 Ай бұрын
જય માતાજી સીતારામ
@VipulRathod-fe2sy
@VipulRathod-fe2sy Ай бұрын
જયમાતાજી
@Aakash_chauhan138
@Aakash_chauhan138 Ай бұрын
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા મા... હજી ૪ દિવસ થી વરસાદ ચાલુ છે બસ ખાલી ૧૫ mint kyarek bandar રહે પાસો ચાલુ થઈ જાય છે
@asarilaljibhai2172
@asarilaljibhai2172 Ай бұрын
ઉત્તર ગુજરાતના આકાશમાં જેમ વાદળો ફરે છે તેમ પરેશભાઈ ની આગાહી પણ ફરતી રહે છે.
@sirajrajpura5652
@sirajrajpura5652 Ай бұрын
100% સાચી વાત છે.😂😂😂😂
@snehalkaneria9223
@snehalkaneria9223 Ай бұрын
Sav sachivat che ho bhai
@sanjaychetariya1669
@sanjaychetariya1669 Ай бұрын
100%
@pineshptel2096
@pineshptel2096 Ай бұрын
Sav sace vat 6
@PatelKanabhai-vx4mk
@PatelKanabhai-vx4mk Ай бұрын
જુઠું બોલવાનું બંધ કરો
@jasvantsinhzala9166
@jasvantsinhzala9166 Ай бұрын
જય દ્વારકાધીશ શામળિયા ભગવાન ખૂબ ખૂબ આભાર પરેશભાઈ
@sagarmangaroliya7618
@sagarmangaroliya7618 Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@sanjaybhaimetaliya6477
@sanjaybhaimetaliya6477 Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ
@miteshsolanki7333
@miteshsolanki7333 Ай бұрын
અમદાવાદ જિલ્લાના ગામડામાં મધ્યમ વરસાદ પડ્યો અને વરસાદની શરૂઆતથી આજથી થઈ ગઈ છે પરેશભાઈ જય દ્વારકાધીશ.
@maheshmakvana9654
@maheshmakvana9654 Ай бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@ArvindParmar-vv9ow
@ArvindParmar-vv9ow Ай бұрын
અમારે જસદણ મા વરસાદ ઓસોશે
@bharattalpada1245
@bharattalpada1245 Ай бұрын
Jay somnath
@user-tp2qr5gm9p
@user-tp2qr5gm9p Ай бұрын
...પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં સીતાપુર , ચરાડી પ્રાણગઢ વિગેરે દશ ગામો મા થોડો વરસાદ આજે પડેલ છે
@navinbhaipatel7545
@navinbhaipatel7545 Ай бұрын
થરાદ વાવમાં વરસાદ થાય એવી ભગવાનને પ્રાર્થના કરો
@baldevrajput5799
@baldevrajput5799 Ай бұрын
રાપર તાલુકાના વાગડ વિસ્તાર માં આજ સારો વરસાદ થયો પરેશ ભાઈ 🙏🙏
@user-hr2zk9oh8c
@user-hr2zk9oh8c Ай бұрын
કયું ગામ ભાઈ
@narshithakor980
@narshithakor980 Ай бұрын
હા ભાઈ
@SureshJejariya-hl9mo
@SureshJejariya-hl9mo Ай бұрын
મોરબી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ વાંકાનેર ચોટીલા મુડી સાયલા બોટાદ ટીકર થાન પંથકમાં વરસાદ નથી આવતો નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી નથી
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
હા ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ નથી જય કિસાન ❤
@dansangbhaichaturbhai6856
@dansangbhaichaturbhai6856 Ай бұрын
તા લખતર મા નથી
@snehalkaneria9223
@snehalkaneria9223 Ай бұрын
Sachu bhai
@makvananavneet8369
@makvananavneet8369 Ай бұрын
હવે વરાપ ક્યારે થશે
@vinoddhoraliya2356
@vinoddhoraliya2356 Ай бұрын
સાચી વાત છે વરસાદ સરખો આવતો નથી
@VachhiyakanjiSiju
@VachhiyakanjiSiju Ай бұрын
Jay mataji paresh bhai
@user-sj4dk4hj9y
@user-sj4dk4hj9y Ай бұрын
ઊતર ગુજરાત નુ સુ થસે થરાદ વાવ ધાનેરા સાવ કોરા છે
@chaudharyamaratbhai5331
@chaudharyamaratbhai5331 Ай бұрын
બિલકુલ સાવ કોરા ધાકોર
@jayesh-6145
@jayesh-6145 Ай бұрын
અહીં કોઈ જવાબ નથી આપતી અને જો આપી પણ દે તો પણ ભગવાન ની ઈચ્છા હશે તેમ થશે
@user-vd6jj5ev2u
@user-vd6jj5ev2u Ай бұрын
થય જસે ભાઈ વરસાદ આ રાઉન્ડ માં દ્વારકાધીશ ની દયાથી..
@jairamdevpir3420
@jairamdevpir3420 Ай бұрын
Right Bhai Ho
@ahirdevashi6412
@ahirdevashi6412 Ай бұрын
Bhai aanu na Manta . Aani aagahi sachi pdti nthi
@ahirhareshjaymogal1557
@ahirhareshjaymogal1557 Ай бұрын
પરેશ ભાઈ તમારો સમય પૂરો થઈ ગયો કેમ વરસાદ આગાહી સાચી નથી પડતી
@tejasdesai1294
@tejasdesai1294 Ай бұрын
Absolutely correct, his forcast for rain is false
@kingoftaviyaparmar3591
@kingoftaviyaparmar3591 Ай бұрын
બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર પુવૅ સૌરાષ્ટ્રમાં બાકી છે
@user-dn2zk1vt2z
@user-dn2zk1vt2z Ай бұрын
હા ભાઈ સાચી વાત છે અમારે જેસર મહુવા ના વીસતારમા હજુ ઝાકળીયા વરસાદ છે
@jitupatel617
@jitupatel617 Ай бұрын
Sasu se bahi 😮
@SagarbhaiBhingradiya
@SagarbhaiBhingradiya Ай бұрын
Bakise
@reenader405
@reenader405 Ай бұрын
અમારે ગારીયાધાર તાલુકામાં ચોમાસાની શરૂઆત મા વરસાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં વરસાદ બિલકુલ નથી 😢😢
@user-qk3po2zs7h
@user-qk3po2zs7h Ай бұрын
Jay mataji
@ganpatrajgor4211
@ganpatrajgor4211 Ай бұрын
રાપર તાલુકા ના સરહદી ગામડા હજુ પણ વરસાદ થી વંચીત છે જય બીલેશ્વર મહાદેવ - બેલા ગણપતભાઇ રાજગોર
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
Jay mahadev hu balasar
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
Jay mahadev
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
Balasar thi
@dalabhaipatel6069
@dalabhaipatel6069 Ай бұрын
જય માતાજી શિવગઢ
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
@@dalabhaipatel6069 તાકીને જ બેઠા છીએ વરસાદ ની શામે
@parmarvinod9178
@parmarvinod9178 Ай бұрын
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@jivannayaka1037
@jivannayaka1037 Ай бұрын
કચ્છ નખત્રાણા મા ભારે વરસાદ પડયો 🌧️🌧️🌧️
@lavadiyaranjeet9824
@lavadiyaranjeet9824 Ай бұрын
thenkyou paresh bhai
@bhavinpatel5766
@bhavinpatel5766 Ай бұрын
Jay mataji parash bhay
@parasarayakubparasarayakub8190
@parasarayakubparasarayakub8190 Ай бұрын
વાંકાનેર વીસતાર મા વરસાદ ઓછો છે પરેશ ભાઈ જય જવાન જય કિશાન
@UkaramChoudhary-lr4gv
@UkaramChoudhary-lr4gv Ай бұрын
વરસાદ મૂકો પરેશ બાપુ હાલત ખરાબ છે થરાદ પાલનપુર સાચોર
@Mukeshpasayapasaya
@Mukeshpasayapasaya Ай бұрын
અમારે ભાણવડ તાલુકા માં વરસાદ ફૂલ છે
@vagheladashrath895
@vagheladashrath895 Ай бұрын
અમદાવાદ મા ભારે વરસાદ ચાલૂ છે
@tusarchorasiya5645
@tusarchorasiya5645 Ай бұрын
જય.માતાજી.પરેશભાઈ.ગોડલ.માઆજેવરસાદછે
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Ай бұрын
જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આજે અત્યારે ચોવીસ કલાક પુરા થતા બે ઈચં વરસાદ પડ્યો છે જુનાગઢ વંથલી તાલુકાના સેદરડા ગામ
@rajjaviya3200
@rajjaviya3200 Ай бұрын
Rajkot શહેર માં ક્યારે વરસાદ થશે
@rajjaviya3200
@rajjaviya3200 Ай бұрын
Rajkot શહેર માં વરસાદ થશે કે નહીં
@user-pm2om2np9f
@user-pm2om2np9f Ай бұрын
પરેશભાઈ અમારા બાજુના તાલુકા ટંકાર મોરબી માળિયા વાકાનેર હળવદ મૂળી ધાગધા થાન સાયલા લીમડી વઢવાણ પાટડી લખતરમા ઘણો ઓછો વરસાદ થયો છે
@user-lh3pd3by1q
@user-lh3pd3by1q Ай бұрын
Ok
@shaileshvanthala8535
@shaileshvanthala8535 Ай бұрын
સાચી વાત છે લખતર તાલુકામાં કશું વરસાદ નથી
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી જય કિસાન
@user-vk9zc7gs9g
@user-vk9zc7gs9g Ай бұрын
ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં ખુબ સારો વરસાદ થયો ૨૪/૭ સવારે
@durgeshkarena632
@durgeshkarena632 Ай бұрын
જય માતાજી🙏🏻
@dj_dinesh_bhakadiyal
@dj_dinesh_bhakadiyal Ай бұрын
બનાસકાઠા માં આજે ચાલુ થયો છે જોરદાર 🌧️🌧️ Lakhani
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
😢😮ચારેબાજુ વરસાદ, વરસાદ ,વરસાદ બારેમેઘ ખાંગા જમીનો ધોઈ નાખી અને મારા ગામમાં વરસાદ નથી એટલે આગાહી ખોટી એવું મારૂં બુદ્ધિશાળી નું કહેવું છે બોલો,, 😀😜😅જય જવાન જય કિસાન 🙏
@divyrajffgaming4141
@divyrajffgaming4141 Ай бұрын
મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે અેક મહિના થિ
@vinuodedara3636
@vinuodedara3636 Ай бұрын
આભાર બાપુ વરસાદ થય ગયો રેળી પણ્ ઓલા આબા બાપા ને કયો ને ખોટા બિવરાવે નય
@user-vv3tf5sz4k
@user-vv3tf5sz4k Ай бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર માકેટલોવરસાદપડેશ
@dharmrajsinhjadeja1841
@dharmrajsinhjadeja1841 Ай бұрын
મોરબી તાલુકાનુ વીરપરડા ગામમા આજે વરસાદ છે
@RakeshPatel-ys2zz
@RakeshPatel-ys2zz Ай бұрын
🙏જય મહાકાલ 🙏પરેશભાઈ 🌹🌹
@chavdaramesh6176
@chavdaramesh6176 Ай бұрын
ગીર સોમનાથ જિલ્લામાં તમામ તાલુકા મા આજ વરસાદ છે
@SankhatLakhaman
@SankhatLakhaman Ай бұрын
જય માખોડીયારમા. પરેસભાઈ ગીર સોમનાથ ના ગીર હડમતીયા મા હાલ વરસાદ સાલૂ. છે
@laljibhaipateliya8108
@laljibhaipateliya8108 Ай бұрын
સુરત વરસાદ ચાલુ છે
@SattarGagada
@SattarGagada Ай бұрын
કચ્છમાં સવારથી જ વરસાદ ચાલુ છે તાલુકામાં
@parbtanisuresh7893
@parbtanisuresh7893 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં હજુ વરસાદ નથી જય દ્વારકાધીશ
@ketanmodha8675
@ketanmodha8675 Ай бұрын
અમે તો વરાપ ની રાહ જોઈ રહ્યા છે ભાઇ પોરબંદર જિલ્લામાં
@ashokrangpara3968
@ashokrangpara3968 Ай бұрын
Muli talukama varshd nathi.
@sukhdevbhairathvi2478
@sukhdevbhairathvi2478 Ай бұрын
આપણે દસાડા હવે આવશે
@kisan9709
@kisan9709 Ай бұрын
આવશે આવશે
@prafulpatel7323
@prafulpatel7323 Ай бұрын
કયું ગામ?
@user-qy4os6hq7l
@user-qy4os6hq7l Ай бұрын
ચોટીલા તાલુકા માં વરસાદ ઓછો છે પ્રેસ ભાઈ હવે કેવા રહેશે આવનાર સમયમાં ચોટીલા ❤❤❤
@satyammithapra8634
@satyammithapra8634 Ай бұрын
Chotila thi jasadan sudhi se pan kyay pani nathi thya barabar na
@kumbhaniparvin6409
@kumbhaniparvin6409 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે પરેશભાઈ
@karmansarasiya2045
@karmansarasiya2045 Ай бұрын
દ્વારકા મા આજૈજ ૧૦ ઈંચ વરશીયો પરેશ ભાય
@bharatrajput8433
@bharatrajput8433 Ай бұрын
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારમાં આજે વરસાદ થયો છે
@anildesaianil7034
@anildesaianil7034 Ай бұрын
મોટાભેલા માળીયા મોરબી વરસાદના ઝાપટા ચાલુ છે અત્યારે સાડા આઠ વાગ્યે હર હર મહાદેવ
@shjfdhd4542
@shjfdhd4542 Ай бұрын
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
@user-xq5ov9ns6y
@user-xq5ov9ns6y Ай бұрын
જુનાગઢ માં કૅદી વરસાદ રૅસૅ
@javerbhimakavana7207
@javerbhimakavana7207 Ай бұрын
રામ રામ પ્રરેસ ભાઈ
@hasmukkarmur3361
@hasmukkarmur3361 Ай бұрын
સૌરાષ્ટ્ર માં હવે બંધ થવા નું અનુમાન લગાવો
@HardikAsodaofficial
@HardikAsodaofficial Ай бұрын
દ્વારકાધીશ ને પ્રાર્થના કરો કે તમારા વિસ્તાર નો વરસાદ ઉત્તર ગુજરાત મા આવે પ્લીઝ
@hasmukkarmur3361
@hasmukkarmur3361 Ай бұрын
@@HardikAsodaofficial હા આવી જસે ભાઈ
@Dilip_Paliwal1995
@Dilip_Paliwal1995 Ай бұрын
તમારા બધું વરસાદના લીધે ભૂલ થઈ ગયું પણ ભાવનગર જીલ્લો તાલુકો સિહોર ના ગામડામાં આજુબાજુમાં વરસાદ નથી દ્વારકાધીશને પ્રાર્થના કરો અમારી બાજુ વરસાદ આવે ભાઈ❤
@hariahir3046
@hariahir3046 Ай бұрын
કચ્છમાં 70% વિસ્તારમાં આજે સારો વરસાદ છે
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
Rapar taluko Koro se ....rapar ma varsad hto aaje pm gamda Kora se
@HiraRajput-dm3wm
@HiraRajput-dm3wm Ай бұрын
Nare na bhai amare Rapar taluka na paravatha Vistar ma Kay nathi 😢😢
@SattarGagada
@SattarGagada Ай бұрын
આ 23 તારીખે 8:00 વાગ્યે વરસાદ ફુલ ચાલુ છે કચ્છમાં
@MR.devipujak
@MR.devipujak Ай бұрын
Kayo taluko?
@user-lg1sj7jh1m
@user-lg1sj7jh1m Ай бұрын
Mandvi
@user-vq1xm4fx3x
@user-vq1xm4fx3x Ай бұрын
Thanks sir
@rameshselot1157
@rameshselot1157 Ай бұрын
વાટ જોઈ ને થાકયા બપોરે
@hiteshaghara6427
@hiteshaghara6427 Ай бұрын
Tamari vat sachipade tevi prathna
@hareshribdiya2761
@hareshribdiya2761 Ай бұрын
Ram Ram
@khedut_putra_4349
@khedut_putra_4349 Ай бұрын
વધારે વરસાદ પડવાનું કારણ યુરિયા. DAP હોય શકે ..કેમ કે આટલો વરસાદ પડવા છતાં જમીન હજી ગરમ છે...સાચું કે ખોટું જણાવજો..❤
@ViramSardiya
@ViramSardiya Ай бұрын
થાન માં ફૂલ વરસાદ પડિયો છે
@momayajirajput3562
@momayajirajput3562 Ай бұрын
રાપરમાં વરસાદ આજે ચાલુ થયો
@HassannotiyarNotiyar
@HassannotiyarNotiyar Ай бұрын
સારુ ભાઈ🎉
@momayajirajput3562
@momayajirajput3562 Ай бұрын
@@HassannotiyarNotiyar 🙏🙏
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 Ай бұрын
કેટલો વરસાદ છે કહેજો અને તમારા તયા સારો વરસાદ થઈ શકે છે સો ટકા???
@momayajirajput3562
@momayajirajput3562 Ай бұрын
@@BhemjiPatel-5175 શ્રી ગણેશ કર્યા છે વરસાદે
@rajeshjalu7781
@rajeshjalu7781 Ай бұрын
Ha bhai👍
@jambukiyarahul8630
@jambukiyarahul8630 Ай бұрын
આજે પણ વાદળછાયા વાતાવરણ છે
@kaliyajasmatkaliyajasmat672
@kaliyajasmatkaliyajasmat672 Ай бұрын
સૂરેન્દ્રનગર ભારે કેદી આવછે
@user-by8np9tz2v
@user-by8np9tz2v Ай бұрын
સુરેન્દ્રનગર ના મુળી તાલુકામાં સવાર થી હળવા મધ્યમ વરસાદ પડિ રહ્યો છે ❤❤
@HareshChaudhary-e3h
@HareshChaudhary-e3h Ай бұрын
ભાભર તાલુકાના જાસનવાડા ગામમાં વરસાદ સારો છે જય રવામિનારાયણ🌧🌧
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં કાલે 23.7.બપોર થી સાંજે 5 કલાક હળવો વરસાદ આવ્યો સે આજે 24.7 સવારે 8.00 વાગ્યા થી 1 કલાક થી હળવો વરસાદ ચાલુ સે💦💦💦💦🙏🙏🙏🙏
@Dilip_Paliwal1995
@Dilip_Paliwal1995 Ай бұрын
ભાવનગર જિલ્લાના દેવગણા ગામડામાં ખાસ વરસાદ નથી ભાઈ અને આજુબાજુના ગામડામાં પણ નથી તો ક્યારે આવશે 🪓જય ભગવાન પરશુરામ મહાદેવ હર 🔱
@rajeshpatelrajesh7933
@rajeshpatelrajesh7933 Ай бұрын
Jay ramapir Jay mataji
@HassannotiyarNotiyar
@HassannotiyarNotiyar Ай бұрын
રાપર માં સે થાનપર નથી પ્રેરેસભાઈ
@rameshselot1157
@rameshselot1157 Ай бұрын
રાપરમા આજ ચાલુ થયુ છે
@yuvakisangujrat
@yuvakisangujrat Ай бұрын
રાપર તાલુકા નું કીયુ ગામ ભાઈ
@sunrise__7272
@sunrise__7272 Ай бұрын
Rapar proper city aaje savar thi
@Hindu_chaudhary22
@Hindu_chaudhary22 Ай бұрын
Only rapar ma se rapar na 170 gamo ma nathi
@trikambhaivaghela2267
@trikambhaivaghela2267 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લા ના તાલુકા લખતર માં વરસાદ નથી જય દ્વારકા વાળા પરેશભાઈ
@user-mu1qw2he4w
@user-mu1qw2he4w Ай бұрын
વડોદરા માં ચાલૂ થયો ૧૦ વાગે પરેશભાઈ ભારે
@keshubhaibokhariya6647
@keshubhaibokhariya6647 Ай бұрын
જય સીયારામ પરેશ ભાઈ
@mrfarmer265
@mrfarmer265 Ай бұрын
હર હર મહાદેવ
@user-cw3et3kw5g
@user-cw3et3kw5g Ай бұрын
મધ્ય ગુજરાતમાં બિલકુલ વરસાદ પડ્યો નથી
@raiyaniashokbhai9149
@raiyaniashokbhai9149 Ай бұрын
૨૪ તારિખ ના દિવશે પણ ચાલુ છે રાજુલા ખાંભા માં
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 10 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 47 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 14 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 10 МЛН