What is Psoriasis? - Types, Symptoms, Causes, and Treatment | Dr. Devangi Jogal l JOGI Ayurved

  Рет қаралды 155,648

JOGI Ayurved

JOGI Ayurved

Күн бұрын

What is Psoriasis? - Types, Symptoms, Causes, and Treatment | Dr. Devangi Jogal l JOGI Ayurved
સોરાયસિસ એ એક પ્રકાર નો ચામડી નો રોગ છે. આ રોગ થવાના ઘણા બધા કારણો હોય શકે છે અને જો આપણે આ કારણો ધ્યાનમા ન લઈએ તો એ વધારે ફેલાઈ શકે છે. અને જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો તેને આપણે વધતો અટકાવી શકીએ છીએ.
આપણે આ વિડિયો ના માધ્યમ થી શ્રેષ્ઠ વૈદ્ય ડો. દેવાંગી જોગલ દ્વારા જાણીશું
કે સોરાયસિસ કેટલા પ્રકાર ના હોય છે? આયુર્વેદ માં psoriasis માટે શું શું કરી શકાય અને આ રોગ ને કઈ રીતે દૂર કરી શકાય ,સોરાયસિસ ના ઘરેલુ ઉપચાર કે જેનાથી સોરાયસિસને ફેલાતો અટકાવી શકાય.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 88 00 11 80 53
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Spotify: spoti.fi/3BuCPH8
Online consultation: +91 88 00 11 80 53.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: +91 81 40 94 61 53
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Пікірлер: 223
@hiraparaparth
@hiraparaparth 2 жыл бұрын
હુ અને મારી વાઇફ અમે બંને ફાર્માસિસ્ટ છીએ અને સોરીયાસીસ વિશે નૂ નોલેજ તો હતું જ પણ જે રીતે તમે સમજાવ્યું એ સરસ છે માહીતી ને હળવી કરી ને પીરસી છે. હુ નિયમીતપણે તમારા વીડીઓ જોવ છુ અને તમે ઘણું સરસ કામ કરી રહ્યા છો.
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
પાર્થ જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. ધન્યવાદ.. 😊🙏
@jyotishpandya105
@jyotishpandya105 9 ай бұрын
🙏ખુબ સરસ રીતે આ રોગ બાબતે તલસ્પર્શી માહિતી આપી છે. ખુબ ખુબ આભાર.
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
જ્યોતિ જી, ધન્યવાદ 🙏🏻😊
@alliswellall-k3t
@alliswellall-k3t 4 ай бұрын
​@@JOGIAyurvedDr. Mis., Seriously You are Real Natural Beauty With Brain Very Beautiful Sweetest Voice Very Smart intelligent Experienced Qualified Ayurvedic Doctor Honest Helper Lovable Angel Honestly 🌻
@kokilladesai7543
@kokilladesai7543 Жыл бұрын
Thank you so much . My son suffers from pho raisins. Your explanation has helped me understand the problem.🙏🏼🙏🏼🙏🏼
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Kokila Ji, Welcome.😊🙏
@bhaveshpancholi6171
@bhaveshpancholi6171 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી બેન. Thank you so much 🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Bhavesh Ji, Welcome. 😊🙏
@diptishah9315
@diptishah9315 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી છે .
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
દિપ્તી જી, ધન્યવાદ..😊🙏
@DILIPRATHODMAIDKOL
@DILIPRATHODMAIDKOL Ай бұрын
ખુબ ખુબ આભાર ❤
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
દિલિપ જી, ધન્યવાદ.😊🙏
@urvashipatel4954
@urvashipatel4954 2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી બેન
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
ઉર્વશી જી, ધન્યવાદ.. 😊🙏
@aashiksikaria3425
@aashiksikaria3425 5 ай бұрын
Your method of explaining is very good & effective ma'am 😊
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
Aashik Ji, Thank You.😊🙏
@ghanshyampurbiya7870
@ghanshyampurbiya7870 6 ай бұрын
ખૂબ સુંદર સોર્યાસિસ ની માહિતી લાગી મેડમ શ્રી....આભાર
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
ઘનશ્યામ જી, ધન્યવાદ 😊🙏
@falguniparmar2418
@falguniparmar2418 2 жыл бұрын
Very informative video. Thank u so much mam 💓
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Falguni Ji, Welcome.. 😊🙏
@nirmalavyas1906
@nirmalavyas1906 Жыл бұрын
Excellent information.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Nirmala Ji, Thank You.😊🙏
@atulshah7288
@atulshah7288 5 ай бұрын
Good information
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
Atul Ji, Thank You. 😊🙏
@mitalparmar-zu5sk
@mitalparmar-zu5sk 9 ай бұрын
Bahu saras video cha pan madam janva ma shu lavu psoriasis na patient aa
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
મિતલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે. ધન્યવાદ. 😊🙏
@bhagavanbhaiprajapati522
@bhagavanbhaiprajapati522 Жыл бұрын
Very very nice video mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Bhagavanbhai, Thank you😊
@iSHWARVANI
@iSHWARVANI Жыл бұрын
બહેન જો કોઈ ને પણ સોરઇસીસ ને એગઝીમાં હોઈ તો એનો પાક્કુ હાઈલાજ મારી પાસે છે જય સ્વામિનારાયણ 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, આયુર્વેદ દ્વારા તમારી સમસ્યાનો ઈલાજ થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rajwadicreationthara5663
@rajwadicreationthara5663 Жыл бұрын
મારે નોર્મલ સે સોરાયીસ
@iSHWARVANI
@iSHWARVANI Жыл бұрын
🙏
@iSHWARVANI
@iSHWARVANI Жыл бұрын
આધુનિક મેડિકલ સાઇન્સ પાસે એનો કોઈ ટ્રીટમેન્ટ નથી
@jatinthakor7251
@jatinthakor7251 Жыл бұрын
Bhai su che aevu jena thi mati jay
@desaigeetaben2783
@desaigeetaben2783 6 ай бұрын
મસ્ત 🌹🙏
@JOGIAyurved
@JOGIAyurved 6 ай бұрын
ગીતા જી, ધન્યવાદ. 😊🙏
@hiralprajapati886
@hiralprajapati886 2 жыл бұрын
Nice explain..
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Hiral Ji, Thank You.. 😊🙏
@nipashah7601
@nipashah7601 Жыл бұрын
Pl make a video on eczema & its treatment
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Nipa Ji, Sure we will keep your request into our consideration.
@chakubhaipatel7151
@chakubhaipatel7151 11 ай бұрын
Best sister
@JOGIAyurved
@JOGIAyurved 11 ай бұрын
Chaku Ji, Thank You. 😊🙏
@bhushan7490
@bhushan7490 9 ай бұрын
Thanks 💯
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Bhushan Ji, Welcome. 😊🙏
@nidhipatel487
@nidhipatel487 9 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી છે, આભાર બેન.
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
નિધિ જી, ધન્યવાદ. 😊🙏
@dineshrathi3459
@dineshrathi3459 Жыл бұрын
Sara's mahiti
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
દિનેશ જી, ધન્યવાદ. 🙏😊
@ketkiraval2700
@ketkiraval2700 Жыл бұрын
Dr please give advice . At 76 years and diabetic , once in the morning eat Dal Bhat , shak , and totali only two. Then what to eat at evening? That’s confusing. Some tells two time no totali, but evening what to eat? Please advice. Thanks.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Ketki Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@ketkiraval2700
@ketkiraval2700 Жыл бұрын
@@JOGIAyurved Namaste Dr If your institution take American debit card , then I can contact you . I have no other resources to pay your fees. Thanks for answering me.🙏🙏🙏🙏🙏
@sonalgamara2784
@sonalgamara2784 Жыл бұрын
Thank u
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Sonal Ji, Welcome. 😊🙏
@madhuchandpara6466
@madhuchandpara6466 9 ай бұрын
સરસ
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
મધુ જી, ધન્યવાદ. 🙏🏻😊
@rameshbhaikodiyatar4080
@rameshbhaikodiyatar4080 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી બેન
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
રમેશ જી, ધન્યવાદ.. 😊🙏
@TheChauhanFamily-kn4db
@TheChauhanFamily-kn4db 9 ай бұрын
Madam, you have said it 100% right, you should not eat anything that does not suit you
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Ji, Thank You. 😊🙏
@mixcontent-uh9vf
@mixcontent-uh9vf 2 жыл бұрын
Super
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Dev Ji, Thank You..😊🙏
@hinapatel7093
@hinapatel7093 Жыл бұрын
Thanks do
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Hina Ji, Welcome. 😊🙏
@hinapatel7093
@hinapatel7093 Жыл бұрын
મેડમ મને પણ છે દવાઓ ં નથીં લેતી હું 20 વર્ષ થી છે
@hinapatel7093
@hinapatel7093 Жыл бұрын
થાય છે એની જાતે જ મટી જાય છે
@VijayPatel-kt5mn
@VijayPatel-kt5mn Жыл бұрын
Khub j saras mahiti aapi chhe madam.jamvama su lai sakay tena par vedio banavva vinti
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વિજય જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ. 🙏😊
@mbshahshah3367
@mbshahshah3367 Жыл бұрын
Khub. Saras. Mahiti aapi😂
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@DrVidyaPrasadGupta786
@DrVidyaPrasadGupta786 2 жыл бұрын
Please try to communicate in English language or Hindi language Thank you
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Vidya Ji, Welcome.. Sure we will keep your request into our consideration. 😊🙏
@DrVidyaPrasadGupta786
@DrVidyaPrasadGupta786 2 жыл бұрын
@@JOGIAyurved thanks for replying mam
@nehathakar9608
@nehathakar9608 Жыл бұрын
Pamo soyasist thayo chhe upay batavo .
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
નેહા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nachna129
@nachna129 Жыл бұрын
Fungle infection kem mte plz reply soon... Mam..
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
@pinkyjoshi7397
@pinkyjoshi7397 8 ай бұрын
Ben Psoriasis chepi che?? Pls jawab apjo. Hathpag ma thayu hoy to chep lage bijane
@JOGIAyurved
@JOGIAyurved 8 ай бұрын
પિંકી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@shaileshjesalpura852
@shaileshjesalpura852 4 ай бұрын
Naa aa psoriasis bilkul pan chepi rog nthi ben
@mangleshkadia1703
@mangleshkadia1703 2 жыл бұрын
Hello doctor mane last 11 years thi psoriasis che... Tame batavel 5 type na psoriasis mathi mane 3 tipes na mix ma che... Hu khubj heran thau chu......to jamva ma su care karvi ana par ak videos banavo
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
મંગલેશ જી, જરૂથી, તમારી વાતને ધ્યાનમાં લઈશું.. તમે આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@HY_FlY_SkY
@HY_FlY_SkY 3 ай бұрын
Hi
@kevalsojitra7545
@kevalsojitra7545 9 ай бұрын
scabies mate shu karvu ?? please upai janavsho.
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
કેવલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@kanaksinhrathod5806
@kanaksinhrathod5806 5 ай бұрын
Hi mem Good morning pl.give clinic address in Surat….. Thank you
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
Kanak Ji, Our hospital is in Surat ,Our Address is - 301/302, A- Wing, Shreeji Arcade, Behind Bhulka Bhavan School, Adajan Surat.Gujarat. You can Consult us online also.Our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@mahidamahaveersinh3505
@mahidamahaveersinh3505 9 ай бұрын
Nies
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Veer Ji, Thank you. 🙏🏻😊
@kalpanafoods6000
@kalpanafoods6000 Жыл бұрын
Eczema pachkarm thi saro thai jai. Ha toh ketla days treatment levi pade
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
કલ્પના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhesaniyareshma4780
@bhesaniyareshma4780 Жыл бұрын
Mam koi aryuvedic book vachava mate batavo ni bahuj rash 6e mane aryuvedic ma
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રેશ્મા જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@KaushikJoshi-f5p
@KaushikJoshi-f5p Жыл бұрын
Ben Keloid Ni Kai Dava Che
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhartishah9064
@bhartishah9064 Жыл бұрын
Ckd problem hoi to panchkarma Kari sakay
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભારતી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@patelbinal7539
@patelbinal7539 9 ай бұрын
Thank you so much
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Binal Ji, Welcome. 😊🙏
@Spacialperaforce11
@Spacialperaforce11 3 ай бұрын
Ben mare soriyas 6 20 years juno ane hal ni age 25 6 me 28 clinic hospital badlya 6 alopathic ayurvedic ane homiyopethic ane local madicine pan lidhi ane પંચકર્મ pan karavyu medicine પાછળ મે 8 થી 10 લાખ રૂપિયા બગાડ્યા પણ કોઈ ફેર નહિ એવુ ને એવું 6 દવા ચાલુ તો સારુ અને દવા બંધ ચાલુ અને બેન મુ એટલી હદે હેરાન છું સોરાયસીસ થી k કોઈ કહેવા લાયક નથી મે મારી જીવન માં ક્યારે કોઈ ખુશી નથી જોઈ અને સોરિયાસિસ થી બધું મે દવા પાછળ બરબાદ કર્યું છે પપ્પા નું મહેનત નું હવે પૈસા નથી દવા ના અને હવે કરવી પણ નથી મે માની લીધું k હવે સોરિયાસ સાથે જ મરવું હવે હું બધું જ ખાવું પીવું છું કોઈ દવા નઈ બસ જસ્ટ એન્ડ સુધી મે susait na pan bahu vichar karya pan man na manyu Soriyas thi mare study, frind rilasanship , marrage pan cencel thaya bus હવે કોઈ સુજ તું જ નથી 😢😭
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@NajmaNai
@NajmaNai 2 ай бұрын
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Ji, Thank You. 😊🙏
@hemamalani4667
@hemamalani4667 9 ай бұрын
Nice
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Hema Ji, Thank You. 😊🙏
@krishnathakkkar564
@krishnathakkkar564 Жыл бұрын
Online dava aapi shako ?
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ક્રિષ્ના જી, હા, તમે તમારી સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rimalrupapara3017
@rimalrupapara3017 Жыл бұрын
seborrheic dermatitis mate kai
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રિમલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nipunapatel7164
@nipunapatel7164 Жыл бұрын
Please lucoderma par video banavo please please please
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Ji, Sure we will keep your request into our consideration.
@nipunapatel7164
@nipunapatel7164 Жыл бұрын
Thank you very much. I have very much hope
@arjunpurohitraj5105
@arjunpurohitraj5105 2 жыл бұрын
bacho ki white dag ke uper video banaye
@arjunpurohitraj5105
@arjunpurohitraj5105 2 жыл бұрын
plz reply
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
अर्जुन जी , जरूर, हम आपकी बातको ध्यान में लेंग।आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@veersurani241
@veersurani241 4 ай бұрын
Mane su che skinni taklif baij vadhi gayi che
@JOGIAyurved
@JOGIAyurved 4 ай бұрын
વીર જી,તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@mr_jkthakor9350
@mr_jkthakor9350 Жыл бұрын
Mane b kharjau v che ben
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@paritabhavsar2781
@paritabhavsar2781 2 жыл бұрын
Ringworm ni ayurvedik tablets janavso pls....dhadhar ni dava
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
પરિતા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
પરિતા જી, તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@lilaamin
@lilaamin 10 ай бұрын
👌👌👌🙏🤗🤗😊
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
Ji, Thank You. 😊🙏
@statuskaaadda3516
@statuskaaadda3516 Жыл бұрын
Mam kya main ap se phone par bat kar sakti hu.main kutch Gandhidham se hu
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
जी , आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@devyanivyas169
@devyanivyas169 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Ji, Thank You. 🙏😊
@Opgamer11-h1g
@Opgamer11-h1g Жыл бұрын
dhadhr hoy to su krvu joiye
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@veersurani241
@veersurani241 Жыл бұрын
Dawa laine pan thaki gai chu 10વરસથી હેરાન થવું છે d.r
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વીર જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@Dephrin.menezes-dq9ff
@Dephrin.menezes-dq9ff 9 ай бұрын
Eczema ni dava please
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@BhartiDholakiya
@BhartiDholakiya Жыл бұрын
મારે તમને મળવુ છે દવા માટે
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભારતી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pritisani8716
@pritisani8716 2 жыл бұрын
મેડમ મને સંધીવ વા છે ને હુ રાજકોટ જીલ્લામાં રવુ છુ પિલિજ મને કાઈ ક ઉપાય બતાવો
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
પ્રીતિ જી, તમારી આ સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ripalpatel5299
@ripalpatel5299 8 ай бұрын
Very informative video... Mam, can you please make video about Atopic Dermatitis(Eczema) on Scalp? Is there any difference between Scalp Eczema & Scalp Psoriasis?
@JOGIAyurved
@JOGIAyurved 8 ай бұрын
Ripal Ji, Sure we will keep your request into our consideration. Thank You. 😊🙏
@SanjaybhaiLakhani-kh2ex
@SanjaybhaiLakhani-kh2ex Жыл бұрын
સુરત મા કયા છે
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
સંજય જી, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bharatkachhadiya2615
@bharatkachhadiya2615 Жыл бұрын
બેન પંચકર્મ એટલે છું તે જણાવો તે કેવીરીતે થાય
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભરત જી, તમને જોઈતી બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે kzbin.info/www/bejne/r5DXoJhviteDrsU
@Spacialperaforce11
@Spacialperaforce11 3 ай бұрын
Tamne 5 k 7diwas sudhi vanaspati jadibutti valu tel Ane chaas bane mix karine tamne snaan karave 6 te pachkarm
@bhabhor619
@bhabhor619 Жыл бұрын
Mem mane 1 year thi Fongle Infection che and ab me Deproson me ja raha hu meri Stady pan nathi kari sakto have su karu mem 🥺🥺🥺🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
તમારી સમસ્યાનો ઈલાજ આયુર્વેદ દ્વારા થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો.. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ghanshyambaria6678
@ghanshyambaria6678 Жыл бұрын
ઓનલાઇન કોઈ દવા મળે છે હોય તો જણાવજો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ઘનશ્યામ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
ઘનશ્યામ જી, તમને શું તકલીફ થઈ રહી છે. એ જાણ્યા પછી આપણે આ સમસ્યાનું નિદાન કરી શકીએ. તમે તમારી સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vanitavariya4110
@vanitavariya4110 2 жыл бұрын
Sharuaat ma yogy sarvar thi. Mati jay 100/mati shake
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
વનિતા જી, આયુર્વેદ દ્વારા તમારી સમસ્યાનો ઈલાજ થઈ શકે છે. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@rajeshmodi1000
@rajeshmodi1000 2 жыл бұрын
Pls give your nos
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Rajesh Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online consulting health coach will guide you properly.
@krishnagurukul1842
@krishnagurukul1842 Жыл бұрын
Ben vitiligo mate kayo upay
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ક્રિષ્ના જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@harishPatel-c8q
@harishPatel-c8q Жыл бұрын
Prostate
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bharatkachhadiya2615
@bharatkachhadiya2615 Жыл бұрын
બેન ખાવાપીવા ની સુ પરેજી રાખવી તે પણ માહિતી અપો તો સારું અને કેવું ખાવું તે પણ કહેજો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભરત જી, દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય શકે. તમારી પ્રકૃતિ કયા પ્રકારની છે. એ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. તમે તમારી પ્રકૃતિ નીચે આપેલી લિન્ક પર ક્લિક કરશો અને steps follow કરશો તો તમને તમારી પ્રકૃતિ કઈ છે તે જાણવા મળશે. www.jogiayurved.com/prakriti-parikshan/.
@jaydeepbariaoffical5543
@jaydeepbariaoffical5543 Жыл бұрын
મને 3 વંરંસ નિ દાદંર છે
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જયદીપ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@shraddhawadhivkar456
@shraddhawadhivkar456 Жыл бұрын
Ma'am address please
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
શ્રદ્ધા જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@sanjayrathodsanjayrathod7878
@sanjayrathodsanjayrathod7878 Жыл бұрын
મેમ ચામડીના ખરજવુ મટાડવાનો ઉપાય કયો છે મેમ
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
સંજય જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nitinshroff9697
@nitinshroff9697 Жыл бұрын
Medam Mane Tamaru Postal Adress ne Phone No Mokljo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
નીતિન જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 Жыл бұрын
લાલા ચકમા થાય છે
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ayubghanchi-vv6us
@ayubghanchi-vv6us 9 ай бұрын
તમારું એડ્રેસ આપવા મહેરબાની કરશો
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
જી, અમારી હોસ્પિટલ સુરત મા છે 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@Chetan_kareniya_6999
@Chetan_kareniya_6999 9 ай бұрын
Ben tamaru address apone
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
ચેતન જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pateldimpal126
@pateldimpal126 Жыл бұрын
મેડમ તમારો કોન્ટેક નંબર આપો મારે હાથ ની ચામડી ઉખાડે છે મેડમ એટલે મારે પૂછવું છે મેડમ?
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ડીમ્પલ જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@GitabenDave-t9t
@GitabenDave-t9t Жыл бұрын
Address send please
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Gita Ji, Our hospital is in surat , Our Address is - 301/302, A- Wing, Shreeji Arcade, Behind Bhulka Bhavan School, Adajan Surat.Gujarat. You can Consult us online also.Our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@ranjanpatel4844
@ranjanpatel4844 Жыл бұрын
મેડમ મને હાથ અને પગ માં સોરસિસ છે તો મારે શું ધ્યાન રાખવું જોઈએ તે સમજાવશો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રાજન જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@dineshdinesh5359
@dineshdinesh5359 2 ай бұрын
​@@JOGIAyurved4:26
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 Жыл бұрын
Nice information mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Jyotsana Ji, Thank you. 😊 🙏
@devyanivyas169
@devyanivyas169 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Devyani Ji, Thank You. 🙏😊
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
AMIQT - Dr Heidi Grant:  Neurological Manifestations of Celiac Disease
23:41
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН