હરેશ ભાઈ તમારી વાત એકદમ સાચી છે હુ વીસ વર્ષ થી વાપરૂ છુ
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@kanubhaiNakrani12 күн бұрын
Super
@khedutmitragujarati11 күн бұрын
Thanks
@bhavessorathiya2792Ай бұрын
સરસ માહિતી આપવા બદલ આભાર
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@renishmakadia7217Ай бұрын
સરસ mahiti હરેશભાઈ 😊
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@japsinhjapsinhjadeja7299Ай бұрын
Vah hari bhai vah jordar mahiti aapi
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@pratapparmar7891Ай бұрын
સરસ
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@VyasGhanshyamАй бұрын
Nice
@khedutmitragujaratiАй бұрын
Thank you.
@AhirMahesh-t5gАй бұрын
Val ma chale to ketla divas sushi rejult hale
@khedutmitragujaratiАй бұрын
વાતાવરણ ઉપર આધાર રાખે સામાન્ય સંજોગોમાં સાત થી 10 દિવસ
@solankidipaksinh875619 күн бұрын
સાહેબ મકાઈ માં આ દવા છતાંય
@khedutmitragujarati19 күн бұрын
હા
@chimanlsljobanputra4799Ай бұрын
Thanks.
@khedutmitragujaratiАй бұрын
Welcome.
@sureshbhairadadiya9233Ай бұрын
આભાર
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@ashvinbhainakrani2929Ай бұрын
👍
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@jadejayogendrasinh1078Ай бұрын
સૂમિટોમો જાપાન કંપની નું 1500 રૂપિયામાં 1 કિલો ગ્રામ ઇમાબેકટીમ બેંજોએટ મળે છે.
@khedutmitragujaratiАй бұрын
ઓકે ભાઈ ખેડૂતોને વ્યાજબી ભાવે મળતું હોય તો ખૂબ સારી બાબત છે ખેડૂતોને જાણકારી આપવા બદલ આપનો આભાર🙏👍
@healthylifestyle00Ай бұрын
Tamaru gam kyu.... ane kyathi malse...?
@vinodbhairamani5156Ай бұрын
હું ઈફ્કોનુ વિસાવદર સંઘ માંથી લાવ્યો ૨૫૦ ગ્રામના ૫૫૦ લીધાં ૪૦૦ માં આપતાં નથી
@jadejayogendrasinh1078Ай бұрын
@@healthylifestyle00 rajkot
@healthylifestyle00Ай бұрын
Ok
@vanarajjataparavanarajjata5184Ай бұрын
Sir tuver ma ful Ane shingo ma iyal bov thay chhe to ana mate koi perfect rijalt aape tevi dava janavo
@khedutmitragujaratiАй бұрын
તુવેરમાં પેલ્લો અને છેલ્લો ફાલ એક જ વખત આવતો હોય છે..માર્કેટમાં દર વર્ષે નવી નવી દવાઓ આવતી હોય માટે જાણકાર એગ્રો વાળા મિત્રોની સલાહ લેવી વધુ હીતાવહ અમે વર્ષો પહેલા મોરા વરસમાં તુવેર વાવતા ત્યારે પ્રોકલેઇમ અને અવાંટ દવા છાટતા તેનુ સારુ રીઝલ્ટ મલતુ
@bhuvaaskok127Ай бұрын
Chana ma chantkav karay
@khedutmitragujaratiАй бұрын
હા બહારની ઇયળને સારી રીતે કંટ્રોલ કરે.
@bavliyabhavesh3329Ай бұрын
સુમીટોમો નુ મેશી ગુલાબી ઈયળ સારુ છે મારો અનુભવ
@khedutmitragujaratiАй бұрын
ઓકે ભાઈ ખેડૂતો ને માહિતી આપવા બદલ આપનો આભાર...🙏👍
@vinodbhairamani5156Ай бұрын
હું ઈફ્કોનુ વિસાવદર સંઘ માંથી લાવ્યો છું ૨૫૦ ગ્રામ નાં ૫૫૦ લીધાં છે ૪૦૦ માં મલે તો એડ્રેસ આપજો
@khedutmitragujaratiАй бұрын
ઉપલેટા તાલુકાના ભાયાવદરની મંડળીમાં 400 માં મળે
@chimanlsljobanputra4799Ай бұрын
ગુલાબી ieal માં કામ આવે.
@BdSolanki-g1dАй бұрын
Badhi iyal ma chale
@લલીતવડાલિયાАй бұрын
જેતપુર મા 450 મા આપે છે
@khedutmitragujaratiАй бұрын
ઉપલેટા તાલુકાના ભાયાવદરની મંડળીમાં 400 માં મળે
@ganpatbhairathod6596Ай бұрын
Iffco bajar online bandh thai gayu che kem thodi janjo
@khedutmitragujaratiАй бұрын
મેં તેમના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો તો મને જણાવેલ કે તે એપ્લિકેશન હવે કાયમી માટે બંધ થઈ ગઈ છે નજીકની કોઈપણ જગ્યાએ ઇફકોની પ્રોડક્ટ મળતી હોય ત્યાંથી હવે ખરીદી કરવાની રહેશે
@ganpatbhairathod6596Ай бұрын
Amuk products malte nathe ane bhav vadhu che dukan vala te conten beje company nu aape che.
@ganpatbhairathod6596Ай бұрын
Kayam mate bandh karva no khulaso nathe aapte
@HiteshAhirhitesh1Ай бұрын
Tuver 115 divas ni6 vikas bov ocho se ne fal besva mdyo se to hve vikas ane vdhare fal mate su krvu?
@khedutmitragujaratiАй бұрын
પાકે ઘડે કાઠા ચડાવવા અઘરા પડે પરંતુ વિકાસ સાવ ઓછો હોય તો નાઇટ્રોજન યુક્ત ખાતર આપી શકો ઉપરથી 17- 44 -0 તેમજ વૃદ્ધિ વર્ધક ના છંટકાવ કરી શકો
@ક્રિષ્નાફાર્મАй бұрын
કયું ગામ હરેશ ભાઈ તમારું
@khedutmitragujaratiАй бұрын
ઉપલેટા
@kalpeshvasava7998Ай бұрын
જય માતાજી ભાઈ
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@dilubhaikasela5334Ай бұрын
ઇફ્કો બાજાર બંધ આવેછે હરેશાઈ
@khedutmitragujaratiАй бұрын
મેં તેમના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો તો મને જણાવેલ કે તે એપ્લિકેશન હવે કાયમી માટે બંધ થઈ ગઈ છે નજીકની કોઈપણ જગ્યાએ ઇફકોની પ્રોડક્ટ મળતી હોય ત્યાંથી હવે ખરીદી કરવાની રહેશે
@paraliyadilip7622Ай бұрын
આ દવા કિયા મળસે
@khedutmitragujaratiАй бұрын
ઈફકો એમસી ની દવા વેચતા હોય ત્યાં
@subhashpatel1847Ай бұрын
Iffco ma licvid 1,9ec Ave se
@khedutmitragujaratiАй бұрын
મમરી આવે છે
@virbhadrasinhjgohil5346Ай бұрын
Bhay kapas ma sado bav6
@khedutmitragujaratiАй бұрын
બોવ સડો હોય તો શીયાળુ વાવેતર કરી દેવાય.. કેમ કે સડા વાળો કપાસ ઉતારવામાં મજૂરી વધી જાય અને ભાવ પણ ઓછો મળે છે
@jadejayogendrasinh1078Ай бұрын
@@virbhadrasinhjgohil5346 પેહલા ધ્યાન રાખવાનું હતું.હવે કંઈ ન થાય!
@dhanjibhaivekariya7258Ай бұрын
હુ આનો ઉપયોગ કરૂસું દવા સારી સે
@khedutmitragujaratiАй бұрын
🙏👍
@bhaveshajudiya9839Ай бұрын
Imamactin thrips kathiri ma pan kam aape che
@khedutmitragujaratiАй бұрын
Hmmm🙏👍
@DodiyaKanubhai-l7vАй бұрын
ક્યાં મ લ્ સે
@khedutmitragujaratiАй бұрын
ઈફકો ની દવા વેચતા હોય ત્યાં
@tarunsadariya2834Ай бұрын
Proplem have etlu kam nathi apti
@khedutmitragujaratiАй бұрын
30 ડિગ્રીથી ઉપર તાપમાન હોય ત્યારે રિઝલ્ટ થોડુ ઓછું મળે