Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational video for each & every, your this U tube channel viewers.
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@gopaljoshi79563 жыл бұрын
bahut Achcha video hai very very nice
@DidarHemani3 жыл бұрын
आप का बहोत बहोत धन्यवाद।
@mananraiyani3 жыл бұрын
જય જલારામ.. ખૂબ જ સરસ વિડિયો..👍
@DidarHemani3 жыл бұрын
જય જલારામ...વીરપુરના વાસી બાપા જય જલારામ
@gambhirsinhrajput47253 жыл бұрын
ખુબ સુંદર વિડિયો છે
@DidarHemani3 жыл бұрын
આપના તરફથી ત્વરિત પ્રોત્સાહન મળતું રહે છે એ ખુબ જ ગમે છે. બાપુ તમારી તબિયત કેમ છે? આભાર
@amitjadeja4693 жыл бұрын
વાહ..કાકા..આવા કપરા સમય માં હિંમત હાર્યા વગર દરેક સ્થિતિ માં પોઝિટિવ અભિગમ રાખી ને આગળ વધતા ગયા ..પ્રેરણા મળી....
@DidarHemani3 жыл бұрын
હા આ વ્યક્તિ વિશેષ ઉપરથી પ્રેરણા લીધા જેવું છે. આભાર બાપુ
@anandshukla7483 жыл бұрын
ખૂબ જ પ્રેરણાદાયક વિડિયો છે મોટાભાઈ 😊
@DidarHemani3 жыл бұрын
અરે વાહ ! તમે તુરંત જોઈ નાખ્યો અને મમતાભરી કમેન્ટ પણ કરી. આભાર
@BhavinKavaiya3 жыл бұрын
Really Great Inspirational! 👍
@DidarHemani3 жыл бұрын
Glad you think so! Thank you.
@shiroyabhavesh23523 жыл бұрын
Great Gujrati
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@nemojosh19543 жыл бұрын
Bahot Damdar manvino Damdar introduction. Bharat ni bahar pan bhartiyo e , especially Gujaratio e bahuj mehanat kari naamna melvi che. Jai Hind. Jai Garvi Gujarat.
@DidarHemani3 жыл бұрын
હા સુધીરભાઈએ ગૌરવ લીધા જેવી પ્રગતિ કરી છે. આપની માયાળુ લાગણી અને વિડિઓ માટે સારા શબ્દો લખવા બદલ આભાર
@pareshparekh58043 жыл бұрын
I worked in his company he is very helpful person 💐🙏
@DidarHemani3 жыл бұрын
Wow ! Great to know that. Please send link of the video to him.
@niravjoshi10953 жыл бұрын
બહુ સરસ.☺💐💐💐
@dhruv5523 жыл бұрын
How to apply job there Plese share
@IndianBloggerAdil Жыл бұрын
Hi Bro, I have been interviewed by this company is it good to work
@MumBorne3 жыл бұрын
waah bhai.. incredible
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@mmmanjothi57333 жыл бұрын
અતિ અદભુત વીડિયો સર,
@DidarHemani3 жыл бұрын
આપના જેવા કદરદાનો તરફથી આવો પ્રતિસાદ મળતો રહેશે તો અમે જીવી જશું. આભાર
@drb.a.bhalodia54383 жыл бұрын
Nice, hard work and ethical life always pays !
@DidarHemani3 жыл бұрын
Yes indeed. Thank you for your meaningful feedback doctor Saheb !
@pathangajjusalimbhai27573 жыл бұрын
Nice vidos all sir 👌👌👌👌
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@jigneshpanchal60463 жыл бұрын
Bahuj saras
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@hansmehta39363 жыл бұрын
Congrats mansik bhai bosch distributor
@DidarHemani3 жыл бұрын
Thank you
@kamleshpatel46803 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@DidarHemani3 жыл бұрын
હમમમ
@YogeshParmar-lu2yx3 жыл бұрын
વાહ ખુબ સરસ વિડીયો છે
@DidarHemani3 жыл бұрын
આભાર. હવે પછીનો વિડિઓ પણ એવો જ છે. હેતમહોબત જાળવી રાખજો
@vipulbhai1053 жыл бұрын
Jay Jay garvi gujarat
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@gopalbharvad53773 жыл бұрын
Khuba Sara's
@DidarHemani3 жыл бұрын
માયાળુ લાગણી અને ત્વરિત પ્રતિસાદ આપવા બદલ આભાર
@maharajswami72573 жыл бұрын
Jay Swaminarayan vala
@DidarHemani3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@MandipramniklalRuparel-df3vwАй бұрын
Jay shree raghuvanshi 🙏 Jay shree jalaram bapa 🙏 🌄🇮🇳
@DidarHemaniАй бұрын
જય જય ગરવી ગુજરાત
@અનિલમકવાણા-દ9ન3 жыл бұрын
SABKO PRAGATIME SAHAAY KARE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV
@DidarHemani3 жыл бұрын
આભાર
@gambhirsinhrajput47253 жыл бұрын
જય માતાજી
@DidarHemani3 жыл бұрын
જય માતાજી
@krunalrathod5433 жыл бұрын
Inspiration 🔥
@DidarHemani3 жыл бұрын
Thanks a ton
@shorts-ff9vx3 жыл бұрын
👇👇👇👇 kzbin.info/www/bejne/qmOyfpeeecqIf7c
@kamleshpatel46803 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@DidarHemani3 жыл бұрын
સારો સદવિચાર
@prajapatiapil64943 жыл бұрын
Struggling life, inspiring for today's young generation 👍
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@DidarHemani3 жыл бұрын
બરાબર
@Dreamtabletennis3 жыл бұрын
વાહ સર વાહ ખરેખર મોજ પડે છે હો જય જય ગરવી ગુજરાત ❤️ અને હા 6:55 છટ માં બોવ મજા આયવી 🤣😂
@DidarHemani3 жыл бұрын
તમે અમારા વિડિઓ રસપૂર્વક અને ધ્યાનપૂર્વક જુઓ છો એટલું જ નહિ તરત જ પ્રતિસાદ પણ આપો છો એથી અમને કામ કરવાનું જોમ ચડે છે. આભાર
@Dreamtabletennis3 жыл бұрын
@@DidarHemani ધરમ ના કામ માં ઢીલ સેની સર
@niruthanki39513 жыл бұрын
Jai Mata Ji🙏thank you 🇮🇳❤️
@DidarHemani3 жыл бұрын
જય માતાજી બહેન ! ભાઈનો આભાર માનવાનો ન હોય. આશીર્વાદ આપવાના હોય. અમારે તો જ્યારે પણ બહેનના આશીર્વાદ મળે ત્યારે રક્ષા બંધન
@SANJAYPATEL175853 жыл бұрын
Wonderful achievement 👏👌
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@gh_271983 жыл бұрын
Jordar hoooo
@DidarHemani3 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@drb.a.bhalodia54383 жыл бұрын
Hard work and sincerity always work; but needs support too from authority .
@DidarHemani3 жыл бұрын
True that !
@shailendrasinhvaghela69423 жыл бұрын
સરસ માહિતી સરસ વિડીયો
@DidarHemani3 жыл бұрын
ત્વરિત અને પ્રોત્સાહન જનક પ્રતિસાદ બદલ આભાર
@abhishekmehta56913 жыл бұрын
Khub saras..
@DidarHemani3 жыл бұрын
ત્વરિત પ્રતિસાદ અને પ્રોત્સાહન આપવા બદલ આભાર
@technicaldeepak22463 жыл бұрын
Moj kaka moj🔥
@DidarHemani3 жыл бұрын
મોજે મોજ. રોજે રોજ
@bhavikkotecha4643 жыл бұрын
Good job didar bhai ✌
@DidarHemani3 жыл бұрын
આભાર. તમારા વાળો વિડિઓ સાડા આઠ લાખ સુધી પહોંચવા આવ્યો છે. અમે તમને હંમેશા યાદ કરીએ છીએ.
@bhavikkotecha4643 жыл бұрын
@@DidarHemani thank u didar bhai 🙏
@bambhavajignasha83673 жыл бұрын
I watched all video of you didar sir
@DidarHemani3 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આપના જેવા દર્શકોના પ્રેમથી જ અમે ઉજળા. આભાર
@hargovanthakor27123 жыл бұрын
Tame super video bhanavoso
@DidarHemani3 жыл бұрын
આપના જેવા દર્શકોના આવા પ્રતિસાદથી અમે હર્ષ અનુભવીએ છીએ. આભાર
@YogeshParmar-lu2yx3 жыл бұрын
તમે મારાં favourite KZbin r છો
@DidarHemani3 жыл бұрын
અમારું સદ્ભાગ્ય. જાણીને આનંદ થયો. આભાર
@RaghavendraSaRkaR-b7l3 жыл бұрын
Here iam subscribing your channel....great content Mr 🥂🥂👏👏
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words and support. You will like below videos too. kzbin.info/www/bejne/d4XcaYWQfdOhoMU kzbin.info/www/bejne/fKqcgH-Yib2Mmrc
Nice but textile business par video banavo plz Bhai plz
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@jaswantmakwana69123 жыл бұрын
Gujju always rocks....
@DidarHemani3 жыл бұрын
Yes indeed.
@Star-dr4sv3 жыл бұрын
Definitely 101% We patel rock Rock and Roll also also the Money
@vijaybharwad32313 жыл бұрын
Ha gujarati ha
@DidarHemani3 жыл бұрын
હા હો ગુજરાતીઓએ જગતભરમાં ડંકો દીધો છે. આભાર
@Mycute_Yashasvi_Rija3 жыл бұрын
Nice work..
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@sachinrathod5003 жыл бұрын
Proud to be gujarati
@DidarHemani3 жыл бұрын
We too.
@girishsolanki29483 жыл бұрын
જય જલારામ બાપા 🙏🌹
@DidarHemani3 жыл бұрын
જય જલારામ......વીરપુરના વાસી બાપા જય જલારામ
@rajeshlimbad43483 жыл бұрын
જય જલારમ બાપા🙏🙏
@DidarHemani3 жыл бұрын
જય જલારામ.....વીરપુરના વાસી બાપા જય જલારામ
@kamleshpatel46803 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@DidarHemani3 жыл бұрын
સારો વિચાર છે
@miralbadiyani76763 жыл бұрын
વાહ કાકા મોજ આવી ગઇ આવો વિડિયો જોઈ ને, આના પરથી અમને પ્રેરણા મળે કે કય રીતે મેહનત થી સફળ થવું આવા જ બીજા વિડિયો બનાવતા રહેજો જેથી અમારું મનોરંજન જળવાય રહે, આભાર.
@DidarHemani3 жыл бұрын
જરૂર. તમને વિડિઓ ઉપયોગી થયો એ જાણીને આનંદ થયો. આભાર
@saiyedsahab30833 жыл бұрын
Nice
@DidarHemani3 жыл бұрын
લાગણી અને હેતમહોબત્ત બદલ આભાર
@dhruvdiyora28473 жыл бұрын
👌
@DidarHemani3 жыл бұрын
એક પ્રતીક. અનેકગણું પ્રોત્સાહન. આભાર ધ્રુવભાઈ
@dhruvdiyora28473 жыл бұрын
@@DidarHemani Wah !! Uncle
@hirapararavi75143 жыл бұрын
Ha mara wala moje moj roje roj hoo bapu aek number
@DidarHemani3 жыл бұрын
મોજ આવી એ જાણીને આનંદ થયો. હવે પછીનો વિડિઓ પણ એવો જ છે. આભાર
ઓ કાકા આપ પણ જબરું લાવ્યા હો!! નમસ્કાર સાંભળવા માટે કરી ને તમે advertisement જોવડાવો છો ...અને વડીલ આપની નમસ્કાર કહેવા ની અદા ઉપર અમે એટલા ફિદા છીએ કે આ એડ. ને પણ જોઈ લઈએ છીએ.... ખૂબ સરસ
@DidarHemani3 жыл бұрын
શું વાત છે. એડ્વર્ટાઇઝ અમે નહિ યુટ્યુબ મૂકે છે. પણ તમે રસપૂર્વક વિડિઓ જોવો છો એ અમારા માટે આનંદની વાત છે. જેમ તમે નમસ્કાર સાંભળવા આતુર હો છો એમ અમે આપની કમેન્ટ વાંચવા આતુર હોઈએ છીએ. આભાર
@nipullakum38863 жыл бұрын
finally again Gujarati related video aavyo.....aava video bnavo saheb to vadhare game 6.....Elon musk ne eva video krta aapna Gujarati video mja aave 6........Ape je kam karo 6o ee super 6 to ame rahh jovi 6i k kyare video aave pn jo aava Gujarati related aave to mja aave.....baki bija videos aave to mood bhangi jaii.... mst kam kro 6o
@DidarHemani3 жыл бұрын
ફરતું ફરતું બધું મૂકવું પડે. અમારા દર્શકો વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટની અપેક્ષા રાખે છે. જો કે હવે પછીનો વિડિઓ આપની અપેક્ષા મુજબનો જ બનાવીશું. આભાર
@gautamparmar23513 жыл бұрын
👌👍
@DidarHemani3 жыл бұрын
2 પ્રતીકો બસ્સો ગણું પ્રોત્સાહન. આભાર
@hitengthakkar3 жыл бұрын
👌👌👌
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@mihirpokiya96023 жыл бұрын
Warren Buffett upar video banavo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@sachinnayee6883 жыл бұрын
Good motivation story
@DidarHemani3 жыл бұрын
Glad you liked it. Thank you.
@YogeshParmar-lu2yx3 жыл бұрын
Mutual funds vise video banavo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@rajupatel10943 жыл бұрын
જય જલારામ બાપા 🕉 🙏
@DidarHemani3 жыл бұрын
જય જલારામ...વીરપુરના વાસી બાપુ જય જલારામ
@bijalbharvad123 жыл бұрын
Ha moj ha
@DidarHemani3 жыл бұрын
હા મોજ હા
@khodarajput52453 жыл бұрын
Vah ભાઈ નસીબ ક્યારે પણ બદલી શકે છે હો ભાઈ
@DidarHemani3 жыл бұрын
હા નસીબ આડેથી પાંદડું ક્યારે ખસી જાય એ કૈં કહેવાય નહિ. આભાર
@shahbazkhan78353 жыл бұрын
Sir.....MAFAT LAL Sheth vishe....ek video.....request che ♥.....
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@shahbazkhan78353 жыл бұрын
Maari mummy ni pan request che sir
@paragladhani40423 жыл бұрын
Thakker mare badhane takkar bhai
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@darjibhavesh91103 жыл бұрын
Oberoi vise pan video banavo
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@Rajputkalpesh3 жыл бұрын
કાકા આવા સરસ વિડિયો લાવવા ના ચાલુ રાખજો
@DidarHemani3 жыл бұрын
જરૂર. સૂચન બદલ અને સંતોષ વ્યક્ત કરવા બદલ આભાર
@milupatadiya.72053 жыл бұрын
ગુજરાતી ગોરવ
@DidarHemani3 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@niruben36093 жыл бұрын
Jay shree krishna
@DidarHemani3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@jerajanidhruv23313 жыл бұрын
Jay Jalaram 🙌
@DidarHemani3 жыл бұрын
જય જલારામ....વીરપુરના વાસી બાપા જય જલારામ.
@dhruvenprajapati22353 жыл бұрын
Kaka hu tempo chlavu cho to hu mare vlog Chanel bnavu to chale ? Aave ama su karu to sfad jav thodu smjavso 🙏🙏
@DidarHemani3 жыл бұрын
હા હા ચાલે ચાલે. નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો અમારાથી બનતો સહકાર આપીશું. ઉતાવળ ન કરતા. જે માર્ગદર્શન મળે એના ઉપર વિચાર કરી પુરી તૈયારી કર્યા બાદ જ ચેનલ ચાલુ કરજો. તમારી હિંમતને અમે દાદ આપીએ છીએ. આભાર
@dhruvenprajapati22353 жыл бұрын
@@DidarHemani એઈમૈલ ઇડી ક્યા છે કાકા મને કેસો તો આપનો આભાર 🙏
@patelkaushal7833 жыл бұрын
Power of patel
@DidarHemani3 жыл бұрын
He is not Patel
@raviparmar99953 жыл бұрын
Sir, i want work with u......
@DidarHemani3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@KDAHIR40773 ай бұрын
Rupareliya sir no contact karvo joy to africa javoo se maining mate
@DidarHemani3 ай бұрын
ગુગલ સર્ચ કરો. મળી જશે.
@KDAHIR40773 ай бұрын
Ok thanks
@bambhavajignasha83673 жыл бұрын
Hu Tamara badhay video jov chu
@DidarHemani3 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
@drb.a.bhalodia54383 жыл бұрын
Why should Indians get looted in Africa recently ? Government should take steps against mischieves being played by natives there.
@DidarHemani3 жыл бұрын
Yes it is much needed action to be taken from the Government. Thank you for your concern
@ankurpatel55813 жыл бұрын
Jay jalaram 🙏
@DidarHemani3 жыл бұрын
જય જલારામ....વીરપુરના વાસી બાપા જય જલારામ
@jagdishtandel81473 жыл бұрын
Vacancy hoy to keh Jo Bhai Uganda ni
@DidarHemani3 жыл бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@sachinrathod5003 жыл бұрын
Jai Jalaram
@DidarHemani3 жыл бұрын
જય જલારામ. વીરપુરના વાસી બાપા જય જલારામ
@fazloorrahmanvahora80598 ай бұрын
I want come uganda please help me. Me. Mr rupera.
@DidarHemani8 ай бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી પ્રાર્થના
@mururabarimururabari20283 жыл бұрын
ભાઈ ભાઈ
@DidarHemani3 жыл бұрын
કેમ મોજ પડી ગઈ ને ! આભાર
@mururabarimururabari20283 жыл бұрын
@@DidarHemani moj padi gay અમારું પણ કાંઇક ગોઠવી દો ને વિદેશ જાવા માટે તો અમે કમાએ
સિક્કાને બે બાજુ હોય છે. જેટલી પ્રેરણા મળે એટલી લઇ લેવાની. સંપૂર્ણ ફક્ત ઈશ્વર જ છે. ધ્યાન દોરવા બદલ આભાર
@jayumer69223 жыл бұрын
Keshwala group Uganda
@DidarHemani3 жыл бұрын
સુચન બદલ આભાર
@jayumer69223 жыл бұрын
@@DidarHemani keshwala group Uganda upar video banavo
@sunnyjay1373 жыл бұрын
information is good but when you speak get me headache
@DidarHemani3 жыл бұрын
98% viewers like it. It is typical Kathyavadi Gujarati Language. Keep on watching. You will be habituated.Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@sunnyjay1373 жыл бұрын
@@DidarHemani you getting good topic...i had lots of kathiyavdi friend.. and watching kathiyavadi blog but you talk different ..this my opinion to get more view benefit....kamlesh modi om and family kissan safar..jalkranti ..eat & drive etc ..all kathiyavadi
@darshanjoshi23762 жыл бұрын
Warren Buffett par video banavanu kidhu ne banavata nathi Ane vare vare chakdo chakdo karya karo video to banavo
@DidarHemani2 жыл бұрын
બનાવશું ક્યારેક
@hardikvamja91433 жыл бұрын
યુગાન્ડા, કેન્યા અને ભારત નાં સૌથી અમીર માણસ ભારતીય (ગુજરાતી)... બીજા કોઈ દેશ હોય તો જણાવો..
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@chaitrasalian92312 жыл бұрын
Australia sahil mistry parsi 11 cr and dr thakker ms 4000cr nu group che