મગફળી એક મહિના ની થાય ત્યારે કયાં ખાતર અને ક્યાં બેક્ટેરિયા આપવા ?

  Рет қаралды 8,571

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

કૃષિ મિત્ર - જયેશ હિરપરા

Күн бұрын

Пікірлер
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી જયેશભાઈ
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 3 ай бұрын
🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતી આપોશો ધન્યવાદ 🎉🎉
@vaghelalakhan5997
@vaghelalakhan5997 3 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી.
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 3 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર
@nikunjpanseriya3539
@nikunjpanseriya3539 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ જય ગુરુદેવ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
જય ગુરુદેવ નિકુંજભાઈ
@HarshadSinh.6186
@HarshadSinh.6186 3 ай бұрын
ધન્યવાદ, ખુબ સરસ માહિતી🙏🏻
@savdaschhuchhar7288
@savdaschhuchhar7288 3 ай бұрын
ખૂબ સરસ માહિતી👌
@valjizapadiya3709
@valjizapadiya3709 2 ай бұрын
ખૂબ જ સરસ
@karmurmeraman4540
@karmurmeraman4540 3 ай бұрын
Khub saras mahiti aapi se Bhai
@maganbhaidharjiya5540
@maganbhaidharjiya5540 3 ай бұрын
ખુબ ખુબ આભાર
@devvinzoda4027
@devvinzoda4027 3 ай бұрын
ખુબ ખુબ સરસ માહિતી આપો છો
@kanetdilip299
@kanetdilip299 3 ай бұрын
👍🙏🙏આભાર જય ગુરુદેવ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
જય ગુરુદેવ
@DasharathPatel-sb9wr
@DasharathPatel-sb9wr 3 ай бұрын
આભાર સાહેબ
@babubhaikherala8574
@babubhaikherala8574 3 ай бұрын
Khub khub Sars mahiti aapi fuljar ta.vinchhiya jllo rajkot
@tulsibhaikhimani3207
@tulsibhaikhimani3207 3 ай бұрын
જય જવાન જય કિસાન
@SanjayTadhani-d2s
@SanjayTadhani-d2s 3 ай бұрын
Jay ghela Somnath dada jayeshbhai
@rajmermer759
@rajmermer759 3 ай бұрын
Verry good information
@niteshpithiya4084
@niteshpithiya4084 3 ай бұрын
Good information
@mehulkalsariya3600
@mehulkalsariya3600 3 ай бұрын
જયમાતાજીમોડાઆસરાણાથીધીરુભાઇ
@Lalioffical7930
@Lalioffical7930 2 ай бұрын
Kapasma sah ma sulfer ane dap ane sendriy khatar nakhyu hatu to have pala sadavti vakhate kyu khata apavu joia.
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
kzbin.info/www/bejne/pJi8oHqbr9-ohbcsi=s679kzEDwNBCQtgM
@દલપતપંડ્યા-ટ2ઘ
@દલપતપંડ્યા-ટ2ઘ 3 ай бұрын
મહાદેવ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 3 ай бұрын
Very much sir good
@kanakeshariya6489
@kanakeshariya6489 3 ай бұрын
સર મારે મગફળી 25 દિવસની થઈ ગઈ છે અને એક અઠવાડિયા પહેલા tricodarma +syudomonas +npk ની કિટ્ટ આવે છે તે છાટયું હતું ત્યારે સવારે ભેજ હતો પણ બપોરેથી તડકો નીકળતા જમીન સાવ્ સુકાઈ ગય હતી તો એમાં બેક્ટરીયા કામ્ કરે કે કેમ?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
હા કરશે
@kaleshkanzariya
@kaleshkanzariya 3 ай бұрын
Jay mataji
@amrutbhaipatel6867
@amrutbhaipatel6867 3 ай бұрын
Jay dawarkadhis sir Sabarkantha
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 3 ай бұрын
રામ રામ જયેશભાઇ અમરતભાઈ તરફથી
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
રામ રામ અમરતભાઈ
@babubhainakum6618
@babubhainakum6618 3 ай бұрын
Sir payama koi khattar aapelu nathi.to 12 32 16 kyare aapvu ane kevi rite aapvu.25 divas ni magfali thai.
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
પાટલામાં વાવવું પડે અથવા પાટલામાં નાખી સંતી ચલાવવું પડે
@balubaraiya7864
@balubaraiya7864 2 ай бұрын
12.32.16 વવાય 🌾🌱🙏🙏🙏
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
પાયામાં કાંઈ ન આપ્યું હોય તો વવાય
@balubaraiya7864
@balubaraiya7864 2 ай бұрын
પાયા માં વાવયુ છે તો શું અપાય🌱🙏🙏
@devshibhainandaniya-wl3co
@devshibhainandaniya-wl3co 3 ай бұрын
Jay dwarakadhis
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
જય દ્વારકાધીશ
@hareshahir197
@hareshahir197 2 ай бұрын
Mare 7o.divas.ni.thay.25.divas.pela.bektariya.nakhiya.have.su.karvanu.sr
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
Have shu rog juvat che?
@jetabhaivala6096
@jetabhaivala6096 3 ай бұрын
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર જયેશ ભાઇ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
જય યોગેશ્વર
@bhimabhaikachhatiya6863
@bhimabhaikachhatiya6863 3 ай бұрын
Jai Dwarkadhish
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
જય દ્વારકાધીશ
@Raju-farm-vlog
@Raju-farm-vlog 3 ай бұрын
Naice
@priteshpatel2800
@priteshpatel2800 3 ай бұрын
સાહેબ તમારા વીડિયો ખુબ જ માહિતી સભર અને રસપ્રદ હોય છે, પણ જનરલી એક માર્ક મનોમન થયું છે કે બધી જ ખાતર અને દવા ની ભલામણ આપ litmus ની જ દરેક વીડિયો માં આપો છો, આવું કેમ?
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
હું લિટમસમાં કામ કરું છું.
@priteshpatel2800
@priteshpatel2800 3 ай бұрын
@@KrushiMitraJayeshHirpara સરસ...!👍
@solankim1816
@solankim1816 3 ай бұрын
Litmus ની પ્રોડક્ટ સારી આવેછે
@Raju-farm-vlog
@Raju-farm-vlog 2 ай бұрын
જયેશભાઇ આજે મે taycoderma મેટકિલ આજે નાયખું સે results kevu madse
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
સારુ
@hareshahir197
@hareshahir197 2 ай бұрын
Aeranda.na.kholma.apay.bhai
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
સરસ
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 3 ай бұрын
મગફળી ના આંતરપાક તરીકે કઈ તુવેર વવાય અને કઈ જાત પસંદ કરવી જોઈએ ક્યારે વવાય માહિતી આપવા વિનંતિ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
આગળ એનો વિડિઓ આવશે
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 3 ай бұрын
@@KrushiMitraJayeshHirpara ok thanks
@jituhamir2810
@jituhamir2810 3 ай бұрын
મજામા કેમછે શાબ
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
હા મજામાં જીતુભાઇ
@shidanatha6357
@shidanatha6357 3 ай бұрын
મોલોક્ષા 5g નો અંદાજિત ભાવ અને એ ઓર્ગેનિક સ્વરૂપ મા આવે છે ?? કારણકે તમે બેક્ટેરિયા સાથે આપી શકાય એમ કહ્યું છે એટલે
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
950 રૂપિયા ૨૫ કિલોના અને જીપ્સમ આધારિત આવે જે ઓર્ગેનિક માં ગણાય
@bhaveshmaheta3591
@bhaveshmaheta3591 3 ай бұрын
MARE 40 DIVAS NI GIRNAR 4 CHHE TEMA SU KARVU
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
ફાલ માટે લસ્ટર અને સાથે એક ફુગનાશક આપો
@balubaraiya7864
@balubaraiya7864 2 ай бұрын
ઝીંક પ્લસ અપાય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 2 ай бұрын
હા
@BhikhubhaiBabariya-z9u
@BhikhubhaiBabariya-z9u 3 ай бұрын
મગફળી મા લીલી આવી છે‌ ક‌ઈ દવા‌લેવય
@KrushiMitraJayeshHirpara
@KrushiMitraJayeshHirpara 3 ай бұрын
ઈમિડા અથવા એસીફેટ
@mukeshpadsala5855
@mukeshpadsala5855 3 ай бұрын
Very good information
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 18 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 25 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
જીરુંની ખેતી પધ્ધતિ અને ખાતર વિશેની માહિતી
9:56
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
Рет қаралды 2,9 М.
વગર ખરસે ભગાડો મુંડા...?
10:39
Kisan Safar
Рет қаралды 358 М.
ધાણાની ખેત પધ્ધતિ અને રોગ-જીવાત વિશેની માહિતી
5:56
કૃષિ મિત્ર - જયેશ હિરપરા
Рет қаралды 547
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 18 МЛН